Tuesday, July 2, 2019

2 July

જ્ઞાન ગંગા એકેડમી, [03.07.19 13:04]
📗આજે (02 July )📘

💮સવતંત્રતા સેનાની અને સમાજ સુધારક યુસુફ મહેર અલીનું નિધન 1950.

💮1916 ઝૂલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ની સ્થાપના કરવામાં આવી.

💮1972 ભારતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે "શીમલા કરાર" કરવામાં આવ્યો.

2 July --- Newspaper Cutting

2 July

[Forwarded from Police sub Inspector (PSI)]
📗આજે (02 July )📘

💮સવતંત્રતા સેનાની અને સમાજ સુધારક યુસુફ મહેર અલીનું નિધન 1950.

💮1916 ઝૂલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ની સ્થાપના કરવામાં આવી.

💮1972 ભારતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે "શીમલા કરાર" કરવામાં આવ્યો.

💮"એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ" 01-જુલાઇ 2020 થી લાગુ થશે.

💮નશનલ બેન્ક હાઉસિંગ ના ડાયરેક્ટર શારદા કુમાર હોતા બન્યા.

💮તમિલનાડુની રાજ્ય તિતલી તરીકે "તમિલ યોમન" ને ઘોષિત કરી.

➡️તમિલનાડુ ની રાજધાની ચેન્નઈ, મુખ્યમંત્રી એડપ્પાડી કે.પાલનિસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત

Bhumika Chaudhari

જ્ઞાન સારથિ, [06.07.19 08:02]

ખળખળ વહેતા પાણી સાથે ભવભવનો છે નાતો,
ભીંજવતુ એ જાય જુઓ,હરએક ખૂણો ને ખાંચો.

મૂળિયાં મારા થઇ તરબોળ ને વાગોળે ભીનાશ,
પાન બધાં પણ ધરાઈ જઈને રેલાવે લીલાશ.
ફૂલોને કહી દીધું છે કે ગીત મજાનું ગાજો.       

સંધ્યાકાળે ગગનગઢનો ઝીલ્યો રે પડછાયો,
પાણીમાં ખીલ્યો જાણે કે કેસરિયો ગરમાળો.
પવનને કહી દીધું કે ભઇ ધીમા ધીમા વાજો.     

પાણીમાં નીરખીને મારી જાત સદંતર લીલી,
આપી દઉં છું હુંય પછી તો  છાંયા શીળી શીળી.
ઝીણું જીવતર લાખેણું છે, હળવે હળવે માંજો. 

                🖊-ભૂમિકા ચૌધરી.

Happy birthday
Bhumika Chaudhari
2/7/2019

Bhumika Chaudhari

જ્ઞાન સારથિ, [06.07.19 08:02]

ખળખળ વહેતા પાણી સાથે ભવભવનો છે નાતો,
ભીંજવતુ એ જાય જુઓ,હરએક ખૂણો ને ખાંચો.

મૂળિયાં મારા થઇ તરબોળ ને વાગોળે ભીનાશ,
પાન બધાં પણ ધરાઈ જઈને રેલાવે લીલાશ.
ફૂલોને કહી દીધું છે કે ગીત મજાનું ગાજો.       

સંધ્યાકાળે ગગનગઢનો ઝીલ્યો રે પડછાયો,
પાણીમાં ખીલ્યો જાણે કે કેસરિયો ગરમાળો.
પવનને કહી દીધું કે ભઇ ધીમા ધીમા વાજો.       

પાણીમાં નીરખીને મારી જાત સદંતર લીલી,
આપી દઉં છું હુંય પછી તો  છાંયા શીળી શીળી.
ઝીણું જીવતર લાખેણું છે, હળવે હળવે માંજો.   

                🖊-ભૂમિકા ચૌધરી.

Happy birthday
Bhumika Chaudhari
2/7/2019

29 June

Raj Rathod, [30.06.19 19:29]
[Forwarded from Police Inspector (PI)]
📗આજે (29 june )📘

  🔢🔢 National Statistics Day🔢🔢
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

🔢🔢મહાન વૈજ્ઞાનિક પ્રશાંત ચંદ્ર મહાલનોબીસ નો જન્મ 1893.તેમણે ઇન્ડિયન સ્ટેટીસ્ટીયેલ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરી હતી. તેમની યાદમાં જ "રાષ્ટ્રીય આંકડા દિવસ" ઉજવાય છે

➡️ ભારતની બીજી પંચવર્ષીય યોજના પી.સી.મહાલનોબીસ મોડેલ પર આધારિત હતી.

💮પરમાણુ વૈજ્ઞાનિક પી.કે.આયંગર નો જન્મ 1931. તે પ્રથમ પરમાણુ પરીક્ષણ ના મુખ્ય સૂત્રધાર હતા. શાંતિસ્વરૂપ ભટનાગર અને પદ્મભૂષણ એવોર્ડ મળેલ છે.

💮તાજેતરમાં મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયાનો ખિતાબ પ્રિયા સેરાવ એ જીત્યો.તે મૂળ ભારતીય મૂળની છે.

💮ICC વન-ડે રેંકિંગમાં ભારત પ્રથમ સ્થાને પહોંચ્યું.

💮તાજેતરમાં G-20 સંમેલન જાપાનમાં ચાલી રહ્યું છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એ ભાગ લીધો.

ISRO અને તેના અગત્યના સેટેલાઈટ

Raj Rathod, [30.06.19 19:23]
[Forwarded from Team_GOG]
♻️સટેલાઈટ કન્ફ્યુજન પોઇન્ટ♻️

👉🏿🚀GSAT-7 સેટેલાઇટ🚀👈🏿

👉🏿🚀વર્ષ ૨૦૧૩ મા ભારતીય નૌકાદળ ને મદદ થાય એવા હેતુ અંતરીક્ષ મા મોકલવામાં આવ્યો હતો.

👉🏿🚀GSAT-7 ને રૂકમણીના નામ થી પણ ઓળખવામાં આવે છે.

👉🏿🚀GSAT-7A સેટેલાઈટ👈🏿

👉🏿🚀વર્ષ ૨૦૧૮ મા ભારતીય વાયુસેના અને ભુમીસેના ને મદદ કરવા ના હેતુથી આ સેટેલાઈટ ને લોન્ચ કરવામાં આવ્યો છે.

👉🏿ભારતીય મિડીયા દ્વારા એમને ઇન્ડીયન એન્ગ્રી બડૅ નામ આપવામાં આવ્યું છે.