જ્ઞાન ગંગા એકેડમી, [03.07.19 13:04]
📗આજે (02 July )📘
💮સવતંત્રતા સેનાની અને સમાજ સુધારક યુસુફ મહેર અલીનું નિધન 1950.
💮1916 ઝૂલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ની સ્થાપના કરવામાં આવી.
💮1972 ભારતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે "શીમલા કરાર" કરવામાં આવ્યો.
💮"એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ" 01-જુલાઇ 2020 થી લાગુ થશે.
💮નશનલ બેન્ક હાઉસિંગ ના ડાયરેક્ટર શારદા કુમાર હોતા બન્યા.
💮તમિલનાડુની રાજ્ય તિતલી તરીકે "તમિલ યોમન" ને ઘોષિત કરી.
➡️તમિલનાડુ ની રાજધાની ચેન્નઈ, મુખ્યમંત્રી એડપ્પાડી કે.પાલનિસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત
💮Asia U-19 squash ખિતાબ વીર ચૌટાની
એ જીત્યો.જેમનું આયોજન ચાઇના માં થયું હતું
💮તાજેતરમાં રાષ્ટ્રપતિ પુરસ્કાર માટે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ( NALCO) ની પસંદગી કરવામાં આવી છે.
💮ઇન્ટરનેશનલ સિક્યુરિટી એરલાઇન્સ એક્સરસાઇઝની મેજબાની આબુધાબી એ કરી છે.
💮સવિસ બેંકમાં નાણાં જમા કરાવવાના મામલે ભારત 74મા ક્રમે છે.પ્રથમ ક્રમે બ્રિટન આવે છે.
~ By Kishan Rawat (9173095219)
💥LiKe👍
💥share ➡️👫👬
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
@gyaanganga

No comments:
Post a Comment