Tuesday, July 2, 2019

29 June

Raj Rathod, [30.06.19 19:29]
[Forwarded from Police Inspector (PI)]
📗આજે (29 june )📘

  🔢🔢 National Statistics Day🔢🔢
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

🔢🔢મહાન વૈજ્ઞાનિક પ્રશાંત ચંદ્ર મહાલનોબીસ નો જન્મ 1893.તેમણે ઇન્ડિયન સ્ટેટીસ્ટીયેલ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરી હતી. તેમની યાદમાં જ "રાષ્ટ્રીય આંકડા દિવસ" ઉજવાય છે

➡️ ભારતની બીજી પંચવર્ષીય યોજના પી.સી.મહાલનોબીસ મોડેલ પર આધારિત હતી.

💮પરમાણુ વૈજ્ઞાનિક પી.કે.આયંગર નો જન્મ 1931. તે પ્રથમ પરમાણુ પરીક્ષણ ના મુખ્ય સૂત્રધાર હતા. શાંતિસ્વરૂપ ભટનાગર અને પદ્મભૂષણ એવોર્ડ મળેલ છે.

💮તાજેતરમાં મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયાનો ખિતાબ પ્રિયા સેરાવ એ જીત્યો.તે મૂળ ભારતીય મૂળની છે.

💮ICC વન-ડે રેંકિંગમાં ભારત પ્રથમ સ્થાને પહોંચ્યું.

💮તાજેતરમાં G-20 સંમેલન જાપાનમાં ચાલી રહ્યું છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એ ભાગ લીધો.

➡️19 દેશ + યુરોપીય સંઘ થી બનેલું છે(G-20)
➡️ સથાપના 1999
➡️ ચરમેન શિન્ઝો અબે

💮તાજેતરમાં  "ગો ટ્રાયબલ" નામનું અભિયાન રાજ્યમંત્રી રેણુકા સિંહ એ શરૂ કર્યું.

💮તાજેતરમાં ઉતરાખંડ સરકારે પંચાયત ચૂંટણી માટે 10 પાસ ફરજિયાત કર્યું.

💮તાજેતરમાં જાપાન અમેરિકા અને ભારત ની ત્રિપક્ષીય વાર્તાને "જય(JAI)" નામ આપ્યું.

➡️JAI= જાપાન અમેરિકા અને ભારત

~ By Kishan Rawat (9173095219)

💥LiKe👍
💥share ➡️👫👬

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
  ♻️ Powerd By @policeinspector 🐬
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

Raj Rathod, [30.06.19 19:29]
[Forwarded from Police Inspector (PI)]
[ Photo ]
🎭 મહત્વની ઘટનાઓ

🧩 ૧૯૦૫ – આલ્બર્ટ આઇન્સ્ટાઇને 'ઓન ધ ઇલેક્ટ્રોડયનેમિક્સ ઓફ મુવિંગ બોડીઝ' નામક લેખ પ્રકાશીત કર્યો, જેમાં તેમણે 'ખાસ સાપેક્ષતા' (Special relativity)ની રજુઆત કરી.

🧩 ૧૯૦૮ – સોવિયેત યુનિયનનાં સાઇબેરિયા (Siberia)માં તુંગસ્કા દુર્ઘટના (Tunguska event) ઘટી.

🧩 ૧૯૭૧ – સોવિયેત અવકાશયાન, 'સોયુઝ ૧૧' (Soyuz 11)નાં કાફલાનાં તમામ લોકો, તેમનો વાયુ પુરવઠો ખરાબ વાલ્વને કારણે વહી જતા,મૃત્યુ પામ્યા.

🧩 ૧૯૭૭ – એમ.જી.રામચંદ્રન,પ્રથમ એવા અભિનેતા હતા જે ભારતનાં તમિલ નાડુ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા.

🧩૧૯૯૭ – યુનાઇટેડ કિંગડમે, હોંગકોંગ (Hong Kong) પરથી પોતાનું પ્રભુત્વ ઉઠાવી અને તે ચીનને સોંપ્યું.

🎭જન્મ

🧩  ૧૮૨૩ – દિનશા માણેકજી પેટિટ (Dinshaw Maneckji Petit),
ભારતીય ઉદ્યોગપતિ (અ. ૧૯૦૧).

🧩૧૯૬૯ – સનથ જયસૂર્યા (Sanath Jayasuriya), શ્રીલંકન ક્રિકેટર.

🎭 અવસાન

🧩 ૨૦૦૭ – સાહેબસિંહ વર્મા (Sahib Singh Verma), ભારતીય રાજકારણી અને દિલ્હીનાં ભુતપૂર્વ મુખ્યમંત્રી (જ. ૧૯૪૩)

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
  ♻️ Powerd By @policeinspector 🐬
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

Raj Rathod, [30.06.19 19:39]
[Forwarded from જ્ઞાન ગંગા એકેડમી (Rawat Kishan)]
📗આજે (29 june )📘

  🔢🔢 National Statistics Day🔢🔢
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

🔢🔢મહાન વૈજ્ઞાનિક પ્રશાંત ચંદ્ર મહાલનોબીસ નો જન્મ 1893.તેમણે ઇન્ડિયન સ્ટેટીસ્ટીયેલ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરી હતી. તેમની યાદમાં જ "રાષ્ટ્રીય આંકડા દિવસ" ઉજવાય છે

➡️ ભારતની બીજી પંચવર્ષીય યોજના પી.સી.મહાલનોબીસ મોડેલ પર આધારિત હતી.

💮પરમાણુ વૈજ્ઞાનિક પી.કે.આયંગર નો જન્મ 1931. તે પ્રથમ પરમાણુ પરીક્ષણ ના મુખ્ય સૂત્રધાર હતા. શાંતિસ્વરૂપ ભટનાગર અને પદ્મભૂષણ એવોર્ડ મળેલ છે.

💮તાજેતરમાં મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયાનો ખિતાબ પ્રિયા સેરાવ એ જીત્યો.તે મૂળ ભારતીય મૂળની છે.

💮ICC વન-ડે રેંકિંગમાં ભારત પ્રથમ સ્થાને પહોંચ્યું.

💮તાજેતરમાં G-20 સંમેલન જાપાનમાં ચાલી રહ્યું છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એ ભાગ લીધો.

➡️19 દેશ + યુરોપીય સંઘ થી બનેલું છે(G-20)
➡️ સથાપના 1999
➡️ ચરમેન શિન્ઝો અબે

💮તાજેતરમાં  "ગો ટ્રાયબલ" નામનું અભિયાન રાજ્યમંત્રી રેણુકા સિંહ એ શરૂ કર્યું.

💮તાજેતરમાં ઉતરાખંડ સરકારે પંચાયત ચૂંટણી માટે 10 પાસ ફરજિયાત કર્યું.

💮તાજેતરમાં જાપાન અમેરિકા અને ભારત ની ત્રિપક્ષીય વાર્તાને "જય(JAI)" નામ આપ્યું.

➡️JAI= જાપાન અમેરિકા અને ભારત

~ By Kishan Rawat (9173095219)

💥LiKe👍
💥share ➡️👫👬

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.

@gyaanganga

Raj Rathod, [30.06.19 19:39]
[Forwarded from જ્ઞાન ગંગા એકેડમી (a m pandya)]
[ Photo ]
National statistics day

P.c. Mahalanobis

➖➖➖➖➖➖➖➖➖
@gyaanganga 🎭

➖➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment