🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨
⭕️શિમલા કરારના 45 વર્ષ પૂર્ણ થયા⭕️
👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉વર્ષ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ 2 જુલાઇ, 1972ના રોજ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે શિમલા શાંતિ કરાર થયો હતો.
(( 2 જૂલાઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હિમાચલ પ્રદેશના શિમલા ખાતે શિમલા કરાર થયો હતો. )
👉આ સમયે પાકિસ્તાને સ્વતંત્ર બાંગ્લાદેશને રાજનૈતિક ઓળખ આપી હતી.(જેના થકી પૂર્વ પાકિસ્તાન એટલેકે બાંગલાદેશની રચનાનો રસ્તો સાફ થયો હતો. )
⭕️👉મહત્વનેં છે કે ટેકનીકલી સીમલા કરારના દસતાવેજ પર 3 જુલાઈની મધ્યરાત્રીએ 12-40 એ સાઈન કરાયા હતા. પરંતુ આ ઓફીશીયલ દસ્તાવેજ પર 2 જુલાઈ 1972ની તારીખ છે.
👉ભારતના શિમલા ખાતે કરવામાં આવેલા આ કરારમાં ભુટ્ટો અને ઇન્દિરા ગાંધી વચ્ચે એક મહત્વનો કરાર📌 કાશ્મીર અંગે પણ થયો હતો. ♦️ભુટ્ટોએ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલનો સ્વીકાર કરીને જણાવ્યું હતું કે તેનો ક્યારેય ઉલ્લંઘન કરવામાં નહી આવે પરંતુ તે સમયે તેમણે જણાવ્યું હતું કે હાલના સમયે આ બાબતને ઓફિશિયલી સ્વીકાર કરતા દેશમાં સમસ્યાઓ ઉભી થશે. ઇન્દિરા ગાંધીએ પણ ઉદાર મન રાખીને તેમના વચન પર વિશ્વાસ કર્યો હતો.
〰તેથી, શિમલા કરારમાં કાશ્મીર મુદ્દાનો ઓફિશિયલી સમાવેશ કરવામાં આવ્યો નહતો. પરંતુ ત્યારબાદ દરેક પ્રસંગે પાકિસ્તાને શિમલા કરાર દરમિયાન કાશ્મીર અંગે આવું કોઇ વચન ન અપાયાનું રટણ ચાલુ રાખ્યું છે.