Friday, July 5, 2019

પીવી સિંધુ --- PV Sindhu

જ્ઞાન સારથિ, [05.07.19 15:01]
Yuvirajsinh Jadeja;
🎂🍰🎂🍰🎂🍰🎂🍰🎂🍰🎂
*🎂🍰હપ્પી બર્થડે સિંધુઃ🎂🍰*
*🏸🏸પસરલા વેંકટ સિંધુ🏸🏸*
🎂🍰🎂🍰🎂🍰🎂🍰🎂🍰🍰
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
*🎯🔰💠👉આકરી મહેનતથી બની ચેમ્પિયન, ટ્રેનિંગ માટે રોજ કરતી 56 કિમીની મુસાફરી*

*🎯💠👉17 વર્ષની ઉંમરે સિંધુ BWF રેન્કિગમાં ટોપ-20માં સ્થાન મેળવ્યું હતું   💠👉પસરલા વેંકટ સિંધુનો જન્મ 5 જુલાઈ 1995ના રોજ આંધ્રપ્રદેશના વિજયવાડામાં થયો હતો.*
*🏸🏸🏸🏸બડમિંટનની દુનિયામાં આગવી ઓળખ મેળવનાર સિંધુ નાનપણથી જ ખુબ મહેનતું હતી. 5'10'' લાંબી પીવી સિંધુએ સમય ચર્ચામાં આવી, 🏸🏸🏸જયારે તે 2013માં ચીનના ગ્વાંગ્ઝૂ શહેરમાં આયોજીત વિશ્વ બેડમિંટન ચેમ્પિનશિપમાં 🥈🥈🥈બરોન્ઝ જીત્યો હતો.*

Saumy joshi

જ્ઞાન સારથિ, [05.07.19 09:36]

ગરબે અણઘડ  શહેર છે ને શહેરે વાગ્યા ઢોલ,
જવાન બુઢ્ઢા બાળક ઘૂમે નવરાતર ને કોલ.

ગોકુળ કરતાં જુદું અહી તો ગોપી એટલા કહાન,
શહેર નામનુ ગોકુળ ઝૂલે ગરબે ભૂલે ભાન.

વીજ્ળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક,
એવામાં પણ એક કૂતરાએ મૂકી કળજક પોક.

મા્જમ રાત ને ગરબે ઘૂમે ચણિયા-ચોળી- આભલાં,
પણ કૂતરાના ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા.

ભારત સરકારનું સામાન્ય અંદાજપત્ર-2019 --- Government of India general budget-2013

જ્ઞાન સારથિ, [05.07.19 16:46]
🎯👇🙏💥👇મિત્રો આં પ્રકારના ટોપીક ખાસ તૈયાર રાખજો. કોઈપણ પરિક્ષા હશે. આ ટોપીક ઉપરથી પ્રશ્નો હશે. અર્થવવસ્થા અને વર્તમાન દર્પણ માટે ખૂબ ઉપયોગી ટોપીક છે. 🎯👇💥👇💥
🌀💠🌀💠🌀💠🌀💠🌀💠
*ભારત સરકારનું સામાન્ય અંદાજપત્ર-2019*
❇️👇❇️👇❇️👇❇️👇❇️👇
*🙏👍યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

🎯નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકાર 2.0 નું પ્રથમ પૂર્ણ બજેટ (Budget 2019) સંસદ ભવનમાં રજૂ કર્યુ.

🎯👇પહેલા આપડે બજેટ નો થોડો ઇતિહાસ તાજો કરી લઈએ. પછી આપડે આજે વાત કરીએ આજના બજેટ માં શું નવું છે તેની.🎯👇

💥🎯👉મિત્રો આધુનિક ભારતમાં બજેટ-પધ્ધતિની શરૂઆત કરવાનો શ્રેય બ્રિટિશ-ભારતના પહેલા વાયસરાય લાર્ડ કેનિંગને જાય છે, 👉જ 1856-62 સુધી ભારતના વાયસરાય રહ્યા. 1857ના પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પછી 1859માં પહેલીવાર એક નાણાકીય વિશેષજ્ઞ જેમ્સ વિલ્સનને વાયસરાયની કાર્યવાહીના નાણાકીય સદસ્યના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા.

5 July 2019 -- CA













5 July -- Newspaper Cutting

ગુજરાત સાહિત્ય અકાદમી --- Gujarat Sahitya Akademi

🚦🚥🚦🚥🚦🚥🚦🚥
ગુજરાત સાહિત્ય અકાદમી

અને વિષ્ણુ પંડ્યા

🏆ગુજરાત સાહિત્ય અકાદમી ્‍દ્રારા અપાતા બધા જ પુરસ્કારો ની માહિતી🏆

(સંપૂર્ણ માહિતી PDF મા)
🏠🏠🏠🏠🏠🏠🏠🏠
⬛️‘અકાદમી એટલે ઊહાપોહ, અકાદમી એટલે આંદોલન, અકાદમી એટલે વિદ્યાપીઠ, અકાદમી એટલે ભાષા – સાહિત્ય – કલા – અસ્મિતા – સંસ્કૃતિ – જ્ઞાનનો અવિરત ઉત્સવ. આ અકાદમીનું સ્વરૂપ જ પેલા ગ્રીસના બાગ જેવું છે જેના પરથી અકાદમી શબ્દ ઉતરી આવ્યો છે : Impromptu. અકાદમીની સફળતા – સિદ્ધિનું રહસ્ય તે એનું આ સ્વરૂપ.’

વિષ્ણુ પંડ્યા ---- Vishnu Pandya

📚📚📚📚📚📚📚📚
વિષ્ણુ પંડ્યા 

📙📘📙📘📙📘📙📘📙

શબ્દો સાથે જેમનો અતૂટ સંબંધ છેલ્લા અર્ધ સતાબ્દીથી રહ્યો છે. જેમના ઢાલ અને તલવાર તેમના શબ્દો જ છે. અને જેમણે એક સાથે અનેક ક્ષેત્રોને પોતાના શબ્દોથી આવરી લીધા છે એવા વિષ્ણુ પંડ્યા🙏

📝📝🎖🎖પત્રકારત્વથી પદ્મશ્રી સુધીની તેમની આ સફરે ઘણા પડાવ પસાર કર્યા છે. 
📝પોતાના લખાણમાં જેમણે અલગ-અલગ યુગોને જન્મ લેતા અને આથમતા જોયા છે, તેવા વિષ્ણુ પંડ્યાની આ યાત્રા કેવી રહી તે જાણીએ 
🖋✒️🖋✒️🖋✒️🖋✒️🖋✒️
🛡🏆🎖જાન્યુઆરીમાં ભારત સરકાર દ્વારા એનાયત થયેલા પદ્મશ્રી પુરસ્કારોમાં આ વખતે 10 ગુજરાતીઓના નામ હતા . 
🎖🏅જેમાંથી બે ગુજરાતીઓ જાણીતા ઇતિહાસવિદ્દ અને કટાર લેખક વિષ્ણુ પંડ્યા તેમજ ફિલ્મ વિવેચક અને લેખિકા ભાવના સોમૈયા🏆🎖

🏅🎖જેનું વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા સન્માન કરાયું હતું .

તેમજ મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમેરિકામાં સ્થાઇ થયેલાં બિઝનેસમેન રાહુલ શુક્લને સેવાના સ્થાપક અને પદ્મભૂષણ ઇલાબેન ભટ્ટના હસ્તે વિશિષ્ટ એન. આર .આઇ એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં .