જ્ઞાન સારથિ, [05.07.19 15:01]
Yuvirajsinh Jadeja;
🎂🍰🎂🍰🎂🍰🎂🍰🎂🍰🎂
*🎂🍰હપ્પી બર્થડે સિંધુઃ🎂🍰*
*🏸🏸પસરલા વેંકટ સિંધુ🏸🏸*
🎂🍰🎂🍰🎂🍰🎂🍰🎂🍰🍰
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
*🎯🔰💠👉આકરી મહેનતથી બની ચેમ્પિયન, ટ્રેનિંગ માટે રોજ કરતી 56 કિમીની મુસાફરી*
*🎯💠👉17 વર્ષની ઉંમરે સિંધુ BWF રેન્કિગમાં ટોપ-20માં સ્થાન મેળવ્યું હતું 💠👉પસરલા વેંકટ સિંધુનો જન્મ 5 જુલાઈ 1995ના રોજ આંધ્રપ્રદેશના વિજયવાડામાં થયો હતો.*
*🏸🏸🏸🏸બડમિંટનની દુનિયામાં આગવી ઓળખ મેળવનાર સિંધુ નાનપણથી જ ખુબ મહેનતું હતી. 5'10'' લાંબી પીવી સિંધુએ સમય ચર્ચામાં આવી, 🏸🏸🏸જયારે તે 2013માં ચીનના ગ્વાંગ્ઝૂ શહેરમાં આયોજીત વિશ્વ બેડમિંટન ચેમ્પિનશિપમાં 🥈🥈🥈બરોન્ઝ જીત્યો હતો.*
*👱♀👱♀સિંધુની માતા પી.વિજયા અને પિતા પી.વી.રમન્ના વોલિબોલ ખેલાડી રહી ચુક્યા છે.*
*👤👥17 વર્ષની ઉંમરે સિંધુ BWF રેન્કિગમાં ટોપ-20માં સ્થાન મેળવ્યું હતું.🏸સિંધુએ ટ્રેનિંગમાં ખુબ મહેનત કરી હતી, અને તે રોજ લગભગ 56 કિલોમીટરનું મુસાફરી કરતી હતી.*
*🥉🥉🎯🎯👉👉🥈🥈વિશ્વ ચેમ્પિયનશિપ 2013માં બ્રોન્ઝ મેડલ જીતનાર સિંધુ ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની હતી.*
*🥉🥉🥉સિંધુએ 2014માં કોપેનહાગેનમાં ફરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 🥈🥈🥈આ સાથે તેણે 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ હાસિલ કર્યો હતો.🏸🏸સિંધુ વર્લ્ડ બેંડમિન્ટન રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર રહી ચૂકી છે.*
*🏸🏸તણે કોમનવેલ્થ ગેમ્સમાં 🥇ગોલ્ડ (2018, મિક્સડ ટીમ), 🥈સિલ્વર (2018, સિંગલ) અને 🥉બરોન્ઝ (2014) મેડલ જીત્યા બાદ 🥉ઉબેર કપમાં 2 વખત બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા.*
*🏅🏅મહત્વનું છે કે સિંધુને અનેક નામાંકિત અવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.🎖🎖સિંધુને રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડ (2013), પદ્મશ્રી અવોર્ડ (2016), અર્જુન અવોર્ડ અને TOISA અવોર્ડથી એનાયત કરવામાં આવી છ..
*🍰🎂🍰ઈન્ડોનેશિયામાં(૨૦૧૮) પીવી સિંધુએ જીત સાથે મનાવ્યો પોતાનો જન્મ દિવસ🎂🍰*

*🍰🎂🍰ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ ઈન્ડોનેશિયા ઓપન BWF વર્લ્ડ ટૂર પર સુપર 1000 ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.*
*🍰🎂🍰 તને પોતાનો 23મો(૨૦૧૮) બર્થ ડે જાપાનની આયા ઓહોરીને હરાવીને મનાવ્યો હતો.*
*☄️✨✨તને વર્લ્ડ નંબર 16 ઓહોરીને 21-17, 21-14 થી હરાવી હતી.*
*☄️💥☄️અહીં સિંધુની જાપાની ખેલાડી સામે પાંચમી જીત છે. દુનિયાની નંબર ત્રણ ખેલાડી સિંધુ છેલ્લા અઠવાડિયે મલેશિયા ઓપનની સેમીફાઈનલમાં પહોંચી હતી. હવે તેની મેચ ચીનની બિંગજિયાઓની સાથે રમાશે.*
*🌔🌓🌓પસરલા વેંકટ સિંધુનો જન્મ 5 જુલાઈ 1995ના આંધ્ર પ્રદેશના વિજયવાડામાં થયો હતો. બેન્ડમિન્ટનની દુનિયામાં ધમાલ મચાવનાર સિંધુ બાળપણથી જ ખૂબ મહેનતુ હતી.*
*☄️💥☄️સિંધુની રમતને નિખારવાનું કામ ઓલ ઈંગ્લેન્ડ બેન્ડમિન્ટન ચેમ્પિયન રહી ચૂકેલા ✌️પલેલા ગોપીચંદે✌️કર્યું.* તેમની કોચિંગમાં સિંધુની મહેનતના દમ પર ભારત માટે ઘણા મેડલ લાવી ચુકી છે.
*☄️💥☄️5 ફુટ સાડા 10 ઇંચ લાંબી પીપી સિંધુ ત્યારે ચર્ચામાં આવી, 🌟⭐️🌈️જયારે તેણે વર્ષ 2013માં ગ્વાંગ્ઝૂ ચીનમાં આયોજીત વિશ્વ બેન્ડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો. ☄️🌈સિંધુના પિતા પીવી રમન્ના અને માં પી વિજયા વોલીબોલ ખેલાડી રહી ચૂક્યા છે.*
*💥☄️💥17 વર્ષની ઉંમરમાં જ સિંધુ BWF રેન્કિંગમાં ટોપ-20માં જગ્યા બનાવવામાં સફળ રહી.💥ત ટ્રેનિંગ માટે આકરી મહેનત કરતી હતી અને દરરોજ આશરે 56 કિલોમીટરની સફર કરતી હતી.*
*🥉🥉🥉વિશ્વ ચેમ્પિયનશિપ 2013માં બ્રોન્ઝ મેડલ જીતનારી સિંધુ ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની. સિંધુએ આ સફલતાને આગામી વર્ષે 2014માં કોપેનહાગેનમાં પણ ફરી દોહરાવી. તેણે સતત બીજા વર્ષે વિશ્વ ચેમ્પિયનશિપનો 🥉🥉🥉બરોન્ઝ મેડલ જીતીને બેન્ડમિન્ટન પંડિતોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. તેણે 🥈🥈🥈2017 વર્લ્ડ ચેમ્પિયનસિપમાં સિલ્વર મેડલ જીત્યો.*
*🥇🥇🥇🥇સિંધુ વર્લ્ડ બેન્ડમિન્ટન રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર રહી. 🥇તણે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ (2018, મિક્સ્ડ ટીમ), 🥈સિલ્વર (2018 સિંગલ) અને બ્રોન્ઝ (2014) મેડલ જીત્યા સિવાય ઉબેર કપમાં 2 વાર 🥉બરોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.*
*🏅🤹♀🤹♀સિંધુએ કમાલનું પ્રદર્શન કરતા રિયો ઓલંમ્પિકના ફાઇનલમાંજ જગ્યા બનાવી પરંતુ તે ટાઇટલ મુકાબલામાં કૈરોલિના મારિન સામે હારી ગઈ. સિંધુએ સિલ્વર જીતીને પણ ઈતિહાસ રચ્યો અને દેશને આ ગેમ્સમાં પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો. તે ઓલંમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ મહિલા બની.*
*🎖🏵🏵🤹♂🤹♂સિંધુનું ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન કરવામાં આવી ચૂક્યું છે. તે 🏅🏅રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (2013), 🏅🏅પદ્મશ્રી એવોર્ડ (2016), અર્જુન એવોર્ડ અને TOISA એવોર્ડથી તેનું સન્માન કરવામાં આવ્યું છે.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩

No comments:
Post a Comment