જ્ઞાન સારથિ, [05.07.19 16:46]
🎯👇🙏💥👇મિત્રો આં પ્રકારના ટોપીક ખાસ તૈયાર રાખજો. કોઈપણ પરિક્ષા હશે. આ ટોપીક ઉપરથી પ્રશ્નો હશે. અર્થવવસ્થા અને વર્તમાન દર્પણ માટે ખૂબ ઉપયોગી ટોપીક છે. 🎯👇💥👇💥
🌀💠🌀💠🌀💠🌀💠🌀💠
*ભારત સરકારનું સામાન્ય અંદાજપત્ર-2019*
❇️👇❇️👇❇️👇❇️👇❇️👇
*🙏👍યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*
🎯નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકાર 2.0 નું પ્રથમ પૂર્ણ બજેટ (Budget 2019) સંસદ ભવનમાં રજૂ કર્યુ.
🎯👇પહેલા આપડે બજેટ નો થોડો ઇતિહાસ તાજો કરી લઈએ. પછી આપડે આજે વાત કરીએ આજના બજેટ માં શું નવું છે તેની.🎯👇
💥🎯👉મિત્રો આધુનિક ભારતમાં બજેટ-પધ્ધતિની શરૂઆત કરવાનો શ્રેય બ્રિટિશ-ભારતના પહેલા વાયસરાય લાર્ડ કેનિંગને જાય છે, 👉જ 1856-62 સુધી ભારતના વાયસરાય રહ્યા. 1857ના પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પછી 1859માં પહેલીવાર એક નાણાકીય વિશેષજ્ઞ જેમ્સ વિલ્સનને વાયસરાયની કાર્યવાહીના નાણાકીય સદસ્યના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા.
🎯💥👉જમ્સ વિલ્સને 18 ફેબ્રુઆરી 1860માં વાયસરાયની પરિષદમાં પહેલીવાર બજેટ રજૂ કર્યુ. તેમણે બ્રિટિશ નાણામંત્રીની પરંપરાનુ અનુકરન કરતા પોતાના ભાષણમાં ભારતની નાણાકીય સ્થિતિનુ સારંગર્ભિત વિશ્લેષણ અને સર્વેક્ષણ રજૂ કર્યુ, તેથી જેમ્સ વિલ્સનને ભારતીય બજેટ પધ્ધતિના સંસ્થાપક કહી શકાય છે.
🎯👉1860 પછીથી જ દરવર્ષે દેશની નાણાકીય સ્થિતિની વિગત રજૂ કરનારુ બજેટ વાયસરોયની પરિષદમાં રજૂ થવા લાગ્યો પણ તે સમયે ભારત ગુલામ હતુ, તેથી આ બજેટ પર ભારતીય પ્રતિનિધિઓને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો અધિકાર નહોતો. ઈસ. 1947માં દેશ આઝાદ થયો. ત્યારપછી ભારતીય સંસદ અને વિધાનસભાઓને બજેટ પર નિયંત્રણ મુકવાના બધા અધિકારો મળી ગયા હતા.
🎯💥👉આઝાદી પહેલા 1920 સુધી સંઘીય સ્તર પર ફક્ત એક જ બજેટ બનતુ હતુ. 1921માં સામાન્ય બજેટથી રેલ બજેટને અલગ કરી દેવામાં આવ્યુ. ત્યારથી ભારતમાં સંઘીય સ્તર પર બે બજેટ રજૂ થવા લાગ્યા - સામાન્ય બજેટ અને રેલ બજેટ. આ સિવાય ભારતીય સંઘના પ્રત્યેક રાજ્યોનુ પોતપોતાનુ જુદુ જદુ બજેટ હોય છે.
💼💼💼બજેટ બ્રિફકેસ પાછળની રસપ્રદ કહાણી...💼💼💼
💼-છેક 1733થી બજેટ બ્રિફકેસ શબ્દો વપરાય છે
💼-ફ્રેન્ચ ભાષામાં ચામડાના થેલાને બૂજેટ કહે છે
💼કન્દ્ર સરકારના નાણાંપ્રધાન નિર્મલા સીતારામન આજે મોદી સરકારનું બીજું બજેટ રજૂ કર્યું છે ત્યારે બજેટ બ્રિફકેસ શબ્દો પાછળની વાત રસપ્રદ છે.
💼સસદમં રજૂ થનારા બજેટ શબ્દની સાથે બ્રિફકેસ શબ્દ જોડાયેલો છે. એની પાછળ વાત એવી છે કે 1733માં એ સમયની બ્રિટિશ સરકારના વડા પ્રધાન તેમજ નાણાં પ્રધાન રોબર્ટ વૉલપોલ દેશની નબળી આર્થિક સ્થિતિ જોઇને સંસદમાં બજેટ રજૂ કરવા આવ્યા ત્યારે તેમના હાથમાં ચામડાનો એક થેલો હતો જેમાં બજેટના દસ્તાવેજો ભરેલા હતા.
💼ફરેન્ચ ભાષામાં ચામડાના થેલાને બૂજેટ કહે છે. પાછળથી આ શબ્દ ઘસાઇને બૂજેટનો બજેટ થઇ ગયો. ત્યારથી બજેટ રજૂ કરવાના દિવસે નાણાં પ્રધાન બજેટ બ્રિફકેસ લઇને આવે છે. અગાઉ થેલા વપરાતા. હવે બ્રિફકેસ વપરાય છે. દેશમાં દોઢસો વર્ષ બ્રિટિશ શાસન રહ્યું એટલે બજેટ રજૂ કરવાની આ પ્રથા આજ સુધી ચાલુ રહી છે. 1947થી આજ સુધીમાં દરેક નાણાં પ્રધાન આ રીતે બજેટ બ્રિફકેસ લઇને સંસદમાં બજેટ રજૂ કરવા આવતા રહ્યા છે.
🙏🎯યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723
https://telegram.me/gyansarthi
👉અથવા ટેલિગ્રામ મા @gyansarthi ક્લિક કરો
જ્ઞાન સારથિ, [05.07.19 16:57]

*⭐️⭐️મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ બજેટ🌟⭐️⭐️*
મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ બજેટ આજે સંસદમાં રજૂ કરવામાં આવી રહ્યુ છે. મોદી સરકારના આ કાર્યકાળનું પહેલુ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે. કેબિનેટમાંથી બજેટને મંજૂરી મળ્યા બાદ નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યુ. બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કહ્યુ કે મજબૂત દેશ માટે મજબૂત નાગરિક જરૂરી છે. દેશના દરેક નાગરિક સુધી પહોંચવાની સરકારની કોશિશ ચાલુ છે.
🎯👉👇બજેટ 2019: દેશભરમાં મુસાફરી માટે વપરાશે એક જ કાર્ડ, ટ્રેન-બસમાં કરી શકશો ઉપયોગ
🎯👉નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડનું એલાન કર્યુ છે. આ કાર્ડનો ઉપયોગ રેલવે, બસ સહિત અવરજવરના ઘણા પ્રકારના સાધનોમાં ભાડાની ચૂકવણી કરવામાં આવી શકશે. મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલા બજેટમાં આજે નાણામંત્રીએ આ એલાન કર્યુ છે.
🎯👇રપે કાર્ડની મદદથી ચલાવી શકાશે🎯🙃
🎯સરકાર તરફથી નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડનું એલાન કરવામાં આવ્યુ છે જેનો ઉપયોગ રેલવે અને બસોમાં કરવામાં આવશે. આ રુપે કાર્ડની મદદથી ચલાવવામાં આવશે જેમાં બસની ટિકિટ, પાર્કિંગનો ખર્ચો, રેલવેન ટિકિટ બધુ એક સાથે કરી શકાશે. આનાથી એક એટીએમ કાર્ડની જેમ કેશ કાઢી શકાશે. આનાથી મુસાફરીમાં સરળતાની વાત કહેવામાં આવી છે.
💥🌊🌊જળમાર્ગ પર ધ્યાન આપશે સરકાર🌊🌊
નાણામંત્રીએ કહ્યુ કે અમારી સરકાર દેશને આધુનિક બનાવી રહી છે. 657 કિમી મેટ્રોને ચાલુ કરવામાં આવી છે જ્યારે 300 કિમી નવા મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આગામી હેતુ દેશની અંદર જ જળ માર્ગ શરૂ કરવાનો છે. અમારુ લક્ષ્ય ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવાનું છે.
*🎯👇આશા, વિશ્વાસ અને આકાંક્ષાથી આપણે 50 ખરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનીશુઃ સીતારમણ🎯👇*
મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ સામાન્ય બજેટ રજૂ કરવા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યુ કે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં એનડીએ સરકાર કામ કરનારી સરકાર તરીકે સામે આવી. 2014થી 2019 દરમિયાન નરેન્દ્ર મોદીની સરકારે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે સમન્વયને સારુ કર્યુ. સંઘીય ઢાંચાને મજબૂત કરવા, જીએસટી કાઉન્સિલ અને અટલ વિશ્વાસે દેશમા નાણાંકીય અનુશાસનને મજબૂત કર્યુ. આ દરમિયાન નાણામંત્રીએ કહ્યુ કે આશા, વિશ્વાસ અને આકાંક્ષાથી આપણે 50 ખરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનીશુ.
નિર્મલા સીતારમણે કહ્યુ કે ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે ત્રણ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધશે. આપણી અર્થવ્યવસ્થા દુનિયાની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા છે. પાંચ વર્ષ પહેલા આપણે 11માં સ્થાન પર હતા. નાણામંત્રીએ કહ્યુ કે એક ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવા માટે આપણા દેશને 55 વર્ષ લાગ્યા જ્યારે દિલ આશા, વિશ્વાસ અને આકાંક્ષાથી ભરેલુ હોય તો માત્ર પાંચ વર્ષમાં અમે એક ટ્રિલિયન ડૉલરનો વધારો કરે છે.
નાણામંત્રીએ કહ્યુ કે ચાણક્ય નીતિ સૂત્ર કહે છે કે મનુષ્યના અટલ પ્રયાસના કારણે કોઈ પણ કામ પૂરુ કરવામાં આવી શકે છે. ભારતમાલા, સાગરમાલા અને ઉડૉવ જેવી યોજનાઓએ ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચેની ખીણને ખતમ કરી રહ્યુ છે. હવે એ દિવસ નથી જ્યારે નીતિઓની પંગુતાના કારણે લાયસન્સ કોટા નિયંત્રણના કારણે દેશ પછાત રહ્યો હતો. ભારત હવે રોજગાર આપનાર દેશ બનાવી રહ્યુ છે. એક સાથે મળીને પરસ્પર વિશ્વાસના દમ પર દેશને સતત વિકાસ તરફ આગળ વધી રહ્યા છે.

જ્ઞાન ગંગા એકેડમી, [05.07.19 07:23]
🐬🐬દશનું પ્રથમ બજેટ આ બ્રિટીશ વ્યક્તિએ રજુ કર્યુ હતું🦋🦋
↪️વર્ષ 2001માં પહેલીવાર બજેટ સવારે 11 કલાકે રજૂ થયું હતું. 2001માં નાણામંત્રી યશવંત સિંહાએ બજેટ રજૂ કર્યું હતું. 2000 સુધી કેન્દ્રીય બજેટ સંસદમાં સાંજે 5 કલાકે રજૂ થતું હતું. બજેટની ઘોષણા સાંજે કરવી તે પરંપરા અંગ્રેજોના સમયથી ચાલી આવતી હતી. પરંતુ તત્કાલીન મંત્રી યશવંત સિંહાએ સવારે 22 કલાકે બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ કરી. તે સમયે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વની સરકાર હતી.
↪️સાંજે બજેટ રજૂ કરવા પાછળનો તર્ક હતો કે બ્રિટનમાં સવારે 11 કલાકે બજેટ રજૂ થતું. આ બજેટમાં ભારતના બજેટનો પણ સમાવેશ થતો. જો કે ભારતની સંસદમાં બજેટ પાસ થાય તે જરૂરી હોવાથી ભારતમાં સાંજે 5 વાગ્યે તેને રજૂ કરવામાં આવતું અને પાસ કરવામાં આવતું. 2001માં આ પરંપરાને પૂર્ણ કરી દેવામાં આવી.
↪️ભારત આઝાદ થયું તે પહેલા બ્રિટિશ સરકારમાં પણ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવતું. ભારતમાં પહેલીવાર બજેટ 18 ફેબ્રુઆરી 1869ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ જેમ્સ વિલ્સનએ રજૂ કર્યું હતું.
↪️ભારતની આઝાદીની ઘોષણા પછી 2 ફેબ્રુઆરી 1946ના રોજ લિયાકત અલી ખાનએ બજેટ રજૂ કર્યુ હતું. તેઓ ભારતના ભાગલા બાદ પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન બન્યા હતા.
↪️આઝાદ ભારતમાં 1947માં દેશના પહેલા નાણામંત્રી શનમુખમ શેટ્ટીએ પહેલું બજેટ રજૂ કર્યુ હતું. ત્યારબાદ તેણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
↪️વર્ષ 1955થી 56થી બજેટ પેપર હિંદીમાં તૈયાર કરવામાં આવતા. તેની પહેલા ભારતનું બજેટ અંગ્રેજીમાં છપાતું.
↪️1991માં કોંગ્રેસની સરકાર બની ત્યારબાદ દેશમાં પહેલીવાર બે મંત્રીઓએ અંતરિમ અને ફાઈનલ બજેટ રજૂ કર્યુ હતું અને બંને અલગ અલગ પાર્ટીના હતા.
#The_GOG 🦋

No comments:
Post a Comment