🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
54 વર્ષ પહેલા વેલેન્ટિના તેરેશ્કોવા બની અંતરિક્ષમાં જનારી પ્રથમ મહિલા
📌📌📌📌📌📌📌📌📌📌📌
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💠♻️54 વર્ષપહેલા આજનાં દિવસે સોવિયત અંતરિક્ષ યાત્રી વેલન્ટિના વ્લાદિમિરોવના તેરેશ્કોવા અંતરિક્ષમાં જનારી પ્રથમ મહિલા બની હતી.વોસ્તોક-6 સ્પેસ ફ્લાઈટથી 48 ઓર્બિટમાં ફરવુ અને 71 કલાક પસાર કર્યાં બાદ તે પૃથ્વી પર પરત આવી હતી.દરમિયાન અમેરિકાથી અંતરિક્ષ પર ગયેલા યાત્રીઓની તુલનામાં તેમણે વધારે સમય વિતાવ્યો હતો.
🔘18 વર્ષની ઉંમરે વેલેન્ટિનાએ કપડાની ફેક્ટરીમાં નોકરી શરૂ કરી હતી.
🔘22ની ઉંમરે સ્થાનિક એવિએશન ક્લબની ઈવેન્ટમાં પ્રથમ પેરાશૂટ જમ્પ કર્યો હતો.ઉત્સાહને જોતા તેમને મોકો મળ્યો હતો.
👁🗨✅ખાસ:ઈટાલીની એસ્ટ્રોનોટ સામંથા ક્રિસ્ટોફોરેટીએ 6 જૂને અંતરિક્ષમાં સૌથી વધુ સમય રહેનારી મહિલા તરીકે રેકોર્ડ બનાવ્યો.તેમણે 199 દિવસ,16 કલાક અને 42 મિનિટ રહીને સુનિતા વિલિયમ્સનો રેકોર્ડ તોડ્યો હતો.