🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
54 વર્ષ પહેલા વેલેન્ટિના તેરેશ્કોવા બની અંતરિક્ષમાં જનારી પ્રથમ મહિલા
📌📌📌📌📌📌📌📌📌📌📌
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💠♻️54 વર્ષપહેલા આજનાં દિવસે સોવિયત અંતરિક્ષ યાત્રી વેલન્ટિના વ્લાદિમિરોવના તેરેશ્કોવા અંતરિક્ષમાં જનારી પ્રથમ મહિલા બની હતી.વોસ્તોક-6 સ્પેસ ફ્લાઈટથી 48 ઓર્બિટમાં ફરવુ અને 71 કલાક પસાર કર્યાં બાદ તે પૃથ્વી પર પરત આવી હતી.દરમિયાન અમેરિકાથી અંતરિક્ષ પર ગયેલા યાત્રીઓની તુલનામાં તેમણે વધારે સમય વિતાવ્યો હતો.
🔘18 વર્ષની ઉંમરે વેલેન્ટિનાએ કપડાની ફેક્ટરીમાં નોકરી શરૂ કરી હતી.
🔘22ની ઉંમરે સ્થાનિક એવિએશન ક્લબની ઈવેન્ટમાં પ્રથમ પેરાશૂટ જમ્પ કર્યો હતો.ઉત્સાહને જોતા તેમને મોકો મળ્યો હતો.
👁🗨✅ખાસ:ઈટાલીની એસ્ટ્રોનોટ સામંથા ક્રિસ્ટોફોરેટીએ 6 જૂને અંતરિક્ષમાં સૌથી વધુ સમય રહેનારી મહિલા તરીકે રેકોર્ડ બનાવ્યો.તેમણે 199 દિવસ,16 કલાક અને 42 મિનિટ રહીને સુનિતા વિલિયમ્સનો રેકોર્ડ તોડ્યો હતો.
♦️In order to join the Cosmonaut Corps, Tereshkova was honorarily inducted into the
Soviet Air Force and thus she also became the first civilian to fly in space.
💠Before her recruitment as a cosmonaut, Tereshkova was a textile-factory assembly worker and an amateur skydiver . After the dissolution of the first group of female cosmonauts in 1969, she became a prominent member of the Communist Party of the Soviet Union , holding various political offices. She remained politically active following the
collapse of the Soviet Union and is still regarded as a hero in post-Soviet Russia.
In 2013, she offered to go on a one-way trip to
Mars if the opportunity arose. At the opening ceremony of the 2014 Winter Olympics, she was a carrier of the Olympic flag .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
🗣🗣રશિયાની અંતરીક્ષ ક્ષેત્રે સિદ્ધિઓ
અને અમેરિકા.......અને ભારત
🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯👉રુસી વિજ્ઞાનીઓએ અંતરીક્ષમાં સ્પૂતનિક છોડી અંતરીક્ષ યુગમાં ઈતિહાસ રચ્યો. સ્પૂતનિકે પૃથ્વીની પરિક્રમા કરવી શરૂ કરી. દર ૯૦ મિનિટે તે પૃથ્વીની પરિક્રમા પૂરી કરતો.
🔰આ પ્રસંગથી અમેરિકા વિજ્ઞાનીઓ ઝાંખપ અનુભવવા લાગ્યાં. 👁🗨👁🗨તેમણે પણ નાસા સંસ્થા શરૂ કરી અંતરીક્ષમાં મેદાન મારવાનો પ્રારંભ કર્યો. 👁🗨👁🗨એ સ્પષ્ટ છે કે જેણે અંતરીક્ષ સર કર્યું છે તેણે બધું જ સર કર્યું છે. તે સર્વોપરી છે. કારણ કે બધું જ અંતરીક્ષની નીચે છે. અંતરીક્ષમાં છે એટલે અંતરીક્ષની નીચે છે. હવે જમીન પરની મિલિટરી, નેવી, એરફોર્સ બધું જ અંતરીક્ષની નીચે છે. ઉપરથી અણુબોમ્બ ફેંકીને પૃથ્વી પર સર્વનાશ કરી શકાય છે. માટે અમેરિકા ચિંતિત થઈ ગયું. હવે જમીન પરના લશ્કરની કોઈ હિંમત રહી નહીં.
🎯👉 🐶હજુ અમેરિકાને રુસી વિજ્ઞાનીઓની અંતરીક્ષમાં પ્રગતિના બનાવથી કળ વળી નહીં ત્યાં રુસી વિજ્ઞાનીઓએે અંતરીક્ષ ક્ષેત્રે બીજી એક સિદ્ધિ મેળવી. તેઓએ અંતરીક્ષમાં 🐶‘લાયકા’🐶 નામની કૂતરીને મોકલી ઈતિહાસ રચ્યો.🐶 તે પ્રથમ જીવતું પ્રાણી હતું જે આકાશમાં ગયું હોય. લાયકાનો અંજામ તો મરવાનો જ હતો. તેને પાછી લાવવાનો કાર્યક્રમ જ ન હતો. એ તો કૃત્રિમ ઉપગ્રહમાં બેસીને જીવે ત્યાં સુધી પરિક્રમા કરે અને અંતે મૃત્યુ પામે. અંતરિક્ષ યુગના ઈતિહાસમાં તે ખરેખર શહીદ ગણાય. અંતરીક્ષ યુગના ઈતિહાસમાં તેની ખાંભી ઊભી કરવી જરૂરી છે. પણ માનવી તે ભૂલી ગયો છે, કારણે કે તે માનવી ન હતી. આ ક્રૂરતા તો ગણાય જ.
🐾અંતરીક્ષમાં જનાર પ્રથમ જીવંત વસ્તુ માનવી નહીં પણ કૂતરી લાયકા હતી.
🌎 અંતરીક્ષ એટલે વિમાનમાં જવાનું નહીં પણ પૃથ્વીથી પ૦૦ કિલોમીટર દૂર.
✈️વિમાન તો ૧૫ કિલોમીટરની ઊંચાઈથી વધારે લગભગ જતું નથી. લાયકા બિચારી અંતરીક્ષમાં રીબાઈ રીબાઈને મરી. તેનું સ્મારક કરવું જોઈએ. બધા જ અંતરીક્ષ વીરો અને અંતરીક્ષ વિરાંગનાઓમાં લાયકા અંતરીક્ષ વિરાંગના બલિદાન જબ્બર ગણાય.
🎯👉રુસી વિજ્ઞાનીઓની અંતરીક્ષ ક્ષેત્રે ત્રીજી સિદ્ધિ યુરી ગાગારીનને અંતરીક્ષમાં મોકલવાની હતી.
🗣યુરી પ્રથમ પૃથ્વીવાસી હતો જે અંતરીક્ષમાં ગયો અને જેણે પૃથ્વીની પરિક્રમા કરી. તેને હકીકતમાં કાર્તિકેય કહેવાય જેને પૌરાણિક કથા પ્રમાણે પૃથ્વીની મોર પર બેસીને પરિક્રમા કરી હોય. યુરી ગાગારીનનો મોર એટલે કૃત્રિમ-ઉપગ્રહ. શંકર-પાર્વતીના પુત્ર કાર્તિકેયની કથા બધાને વિદિત છે.
👲વેલેન્ટિના તેરેશ્કોવા અંતરીક્ષમાં જનાર પ્રથમ મહિલા અંતરીક્ષ વિરાંગના હતી. યુરી ગાગારીનનું તો પ્લેન-અકસ્માતમાં મૃત્યું થઈ ગયું, 👲પણ વેલેન્ટિના તેરેશ્કોવા હજુ જીવે છે. 🕵♀બીજી રુસી અંતરીક્ષ વિરાંગના સ્વંતલાના હતી.
🎋હવે અમેરિકાની સરકાર હલબલી ગઈ. તેને થયું કે રશિયનો અંતરીક્ષમાં જો આવી જ સિદ્ધિઓ મેળવતા રહેશે તો અમેરિકાની સર્વોપરિતા જાશે. માટે અમેરિકી પ્રમુખ જહોન ફ્રીરજીરાલ્ડ કેનેડીએ જાહેર કર્યું કે સાઠના દાયકાના અંત પહેલાં અમેરિકી અંતરીક્ષયાત્રી 🌝ચંદ્ર 🐾પર ડગ માંડશે. અમેરિકી વિજ્ઞાનીઓ તેથી કામે લાગી ગયા. અમેરિકી સરકારે આ કાર્યક્રમ માટે નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી. અમેરિકી વિજ્ઞાનીઓએ પણ અંતરીક્ષમાં યાનો તરતાં મૂક્યાં. અમેરિકી એસ્ટ્રોનોટ્સ અંતરીક્ષમાં સફર કરવા લાગ્યાં.
🌒🌎 અમેરિકા અંતરીક્ષયાત્રા એસ્ટ્રોનોટ્સ કહે છે.
🌚🌎રશિયા કોસ્મોનોટ કહે છે.
⭐️🌟⭐️⭐️⭐️એસ્ટ્રોનોટ એટલે અંતરીક્ષયાત્રી અને કોસ્મોનોર એટલે વિશ્ર્વયાત્રી.🌙⭐️🌟
🎯👉અમેરિકી વિજ્ઞાનીઓને અમેરિકાના પ્રમુખ કેનેડીને સાચા પાડવા અંતરીક્ષક્ષેત્રે કામે લાગી પડ્યાં. આ તરફ સોવિયેત યુનિયનની અંતરીક્ષક્ષેત્રે સિદ્ધિઓ જોઈને અમેરિકી વિજ્ઞાનીઓ ક્ષોભ અનુભવતા હતાં અને ઈર્ષ્યાથી ઉદ્વેગીત થઈ ગયા હતા. તેમાં જ્યારે કેનેડીનું ખૂન થયું ત્યાર પછી આ ભાવના પ્રબળ બની. અમેરિકાએ 📌એલન શેપર્ડને ૧૯૬૧માં અંતરીક્ષમાં મોકલ્યો.
🎯👉🌙ચંદ્રની નજીક જનાર પ્રથમ અંતરીક્ષયાન સોવિયત યનિયનનું હતું અને 🌙ચંદ્ર પર પ્રથમ અમાનવ અંતરીક્ષયાન ઊતરનાર પણ સોવિયત યુનિયનનું હતું. તેમ છતાં છેવટે
✅૧૯૬૯માં સમાનવ અંતરીક્ષયાન ઊતરનાર અમેરિકાનું હતું જેમાં નીલ 🚶♀આર્મસ્ટ્રોંગ પ્રથમ કાળામાથાનો માનવી હતો જે ચંદ્ર પર ઉતર્યો હતો.
🚶🗣🗣પ્રથમ પૃથ્વીવાસી, પ્રથમ અમેરિકી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પ્રથમ ડગ માંડ્યાં અને કહ્યું ચંદ્ર પર માનવીનું નાનું પગલું માનવજાતની અંતરીક્ષમાં જબ્બર છલાંગ સમાન છે.
🌙ચંદ્ર પર બીજો માનવી નીલ આર્મસ્ટ્રોંગનો સાથ 👥બઝ આલ્ડ્રિન 👥હતો.
🎍 માઈકલ કોલિન્સ એપોલો-૧૧ના ઓરબીટરમાં રહી ચંદ્રની સપાટીના છાયાચિત્ર લેતો હતો.
🌙 અમેરિકાએે ૧૭ એપોલોયાન ચંદ્ર પર મોકલેલા તેમાં એપોલો-૧૩નો ત્રણ અંતરીક્ષયાત્રીઓ સાથે વિનાશ થઈ ગયો-બળીને ભસ્મ થઈ ગયું.
✅હાલ સુધીમાં ૧૨ અંતરીક્ષયાત્રીઓ ચંદ્ર પર ઊતર્યાં છે.
👁🗨સોવિયત યુનિયને પણ એક ડઝન લ્યૂનાયાન ચંદ્ર પર ઉતારેલાં. આમ જો કે સોવિયત યુનિયને માનવ સહિતનું એક પણ યાન ચંદ્ર પર ઉતાર્યું નથી, પણ
🌙⭐️ચંદ્રની પાછળની બાજુ જે પૃથ્વી પરથી કદી દેખાઈ નથી કે દેખાઈ શકતી નથી કે ભવિષ્યમાં પણ નહીં દેખાય તેના છાયાચિત્રો લેનાર પ્રથમ અંતરીક્ષયાન સોવિયત યુનિયનનું હતું. આમ જુઓ તો સોવિયત યુનિયને અંતરીક્ષક્ષેત્રે ઘણા રેકોર્ડ સ્થાપ્યાં છે. માત્ર તેનો કોસ્મોનોટ ચંદ્ર પર ઊતર્યો નથી.
🎯👉🇮🇳૧૯૯૯માં નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર ઉતર્યાને ૩૦ વર્ષ પૂરા થયા હતા. ત્યારે તેને ભારત સરકારે ભારતીય આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે નીલ આર્મસ્ટ્રોંગ તાજ હોટેલમાં ૧૦૦ વિશેષ વ્યક્તિઓ સાથે મિલન અને ચર્ચાસત્ર ગોઠવ્યું હતું. પ્રારંભે નીલનું વક્તવ્ય હતું. આ પ્રસંગે લેખક બે કલાક સુધી તેની સાથે હતાં.
🇮🇳નીલે તેના વક્તવ્યમાં 🗣🗣કહેલું કે ૧૯૬૯માં એપોલો અંતરીક્ષયાનમાં ચંદ્ર પર ઊતરવું તે આત્મહત્યા કરવા જેવું હતું. યાન પણ તદ્દન પ્રારંભિક હતું, પણ જોસમાં ને જોસમાં અમેરિકાએ, નાસાએ, અને અમે તે દુ:સાહસ કરેલું.
🎯👉👁🗨અમેરિકી એપોલોયાનોનાં અંતરીક્ષયાત્રીઓ ૪૦ કિલોગ્રામ ચંદ્રના નમૂના પૃથ્વી પર લઈ આવ્યાં છે. ચંદ્ર પૃથ્વી માટે ઘણો જ લાભદાયક છે.
🌞🌙🌎સૂર્ય-ચંદ્ર-પૃથ્વી એક ત્રિપૂટી છે જે પૃથ્વી પરના જીવનને ચલાવી રહી છે. ભવિષ્યમાં પણ ચંદ્ર પૃથ્વીના માનવીઓને અંતરીક્ષ જાણવા-બ્રહ્માંડ જાણવા મદદ કરવાનો છે. ચંદ્રે જ માનવીને વિશ્ર્વ વિશે જાણવાની પ્રેરણા દીધી છે. તેની કલાએ જ બ્રહ્માંડ જાણવાના દ્વારો ખોલ્યાં છે. ચંદ્ર એક જમાનામાં દેવતા હતો આજે પણ તે દેવતા જ છે. તેનો સાચો ચહેરો હવે માવીએ જોયો છે.
✨વિજ્ઞાનીઓ એવું માનતા થઈ ગયાં છે કે ચંદ્ર છેવટે પૃથ્વીની જ માટીનો બનેલો છે. ✨એક મહાકાય લઘુગૃહ સાડાચાર અબજ વર્ષ પહેલાં જ્યારે પૃથ્વી જન્મી હતી ત્યારે તેની સાથે ભટકાયો અને લાખો-કરોડો-અબજો ટન માટી અંતરીક્ષમાં ઊડી અને એ માટીમાંથી ચંદ્ર જન્મ્યો છે. ✨ભવિષ્યમાં ચંદ્ર પૃથ્વીવાસીઓનું બીજું ઘર હશે, મંગળ પર પણ પૃથ્વીવાસીઓનું ઘર હશે. આ બધું અંતરીક્ષયુગના વિકાસને આભારી છે.
💥ભવિષ્યમાં માનવજીવનને પૃથ્વી પર અને બ્રહ્માંડમાં ટકાવી રાખવા અંતરીક્ષયુગ જ મદદ કરશે.
💥અંતરીક્ષયુગે જ દુનિયાનાં દેશો વચ્ચે શાંતિ ટકાવી રાખી છે. યુદ્ધ થવા નથી દીધાં. અંતરીક્ષયુગના વિકાસે જ દુનિયાને ઘણી બધી સગવડતા આપી છે અને ભવિષ્યમાં ખૂબ જ વધારે સગવડતા આપશે. પૃથ્વી પરના પ્રશ્ર્નોને તે હલ કરી શકશે.
🔬🔬વિજ્ઞાને અણુ દુનિયાના દ્વારો ખોલ્યાં છે. સાથે અંતરીક્ષયુગના પણ બારણા ખોલ્યાં છે. અણુયુગનું દુનિયામાં એક કાર્ય છે તો અંતરીક્ષયુગનું બીજું કાર્ય છે. અંતરીક્ષયુગના સહકારથી અણુયુગ વધારે શક્તિશાળી બન્યો છે અને ભવિષ્યમાં અણુયુગના સહારે અંતરીક્ષયુગ વધારે સબળ બનશે. કારણ કે અણુશક્તિથી અંતરીક્ષયાનો બ્રહ્માંડમાં વિહાર કરશે. જોવાનું એ છે કે અણુયુગના અણસાર પણ 🇮🇳ભારતને પહેલા આવ્યા હતા જે કણાદ ઋષિના કાર્યથી અને અંતરીક્ષયુગના અણસાર પણ ભારતને પ્રથમ આવ્યાં હતાં. જે પુરાણોમાં વ્યક્ત થયેલાં છે.🇮🇳
🎯👉🇮🇳🔰ભારતના દીર્ઘદૃષ્ટા વિજ્ઞાનીઓને અને રાજકારણીઓને થયું કે અંતરીક્ષક્ષેત્રે ભારત પાછળ રહી જાય તે પાલવે તેમ નથી. તે બિચારું થઈને રહી જાય તે પોષાય નહીં માટે ભારતે અંતરીક્ષ વિભાગની શરૂઆત કરી. 🇮🇳પહેલાં તો તે અણુઊર્જા વિભાગના એક ભાગ તરીકે શરૂ થયું જેના👏 પ્રથમ અધ્યક્ષ ડૉ. હોમી જે. ભાભા હતા. પછી તે સ્વતંત્ર ડિપાર્ટમેન્ટ બન્યું. આજે તેનો સર્વોત્તમ વિકાસ થયો છે.🔘⭕️👉👁🗨 જેનો યશ ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. એમ.જી.કે. મેનન, સતીશ ધવન, વસંત ગોવારીક, એ.પી.જે. અબ્દુલ કલામ, યુ.આર. રાવ, ડૉ. ચિટનીસ, ડૉ. યશપાલ, ડૉ. જી. માધવન નાયર, ડૉ. રાધાકૃષ્ણન, ડૉ. કિરણકુમાર વગેરે ઈસરોનાં વરિષ્ઠ વિજ્ઞાનીઓને ફાળે જાય છે.👏👏👏👏👏👏👏👏
🙏🙏🇮🇳ભારતનો અંતરીક્ષ અનુસંધાન (ઈન્ડિયન સ્પેશ એન્ડ રીસર્ચ ઓરગેનાઈઝેશન-ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન ઈસરો) કાર્યક્રમ બહુ હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં શરૂ થયો હતો.
✅કારણ કે કેરળના દરિયા કિનારે એ.પી.જે. અબ્દુલ કલામ જેવા ભારતના યુવાન અને ઉત્સાહી રૉકેટશાસ્ત્રીએ દરરોજ સવારે સાઈકલ પર જ બે ચાર ફૂટનાં રોકેટો લઈ નીકળી પડતાં અને તેને અંતરીક્ષમાં ઉડાડતાં અને સાંજે સાઈકલ પર પાછા ફરતાં. આ બધાં રમકડાં જેવા રૉકેટો હતા અને જાણે કે ફટાકડાંના રૉકેટો ફોડતાં હોય તેમ આપણા રૉકેટશાસ્ત્રીઓ તેને અંતરીક્ષમા ંછોડતાં આનાથી કાંઈ વિશેષ નહીં. આ ઘણી હાસ્યાસ્પદ પરિસ્થિતિ હતી.
આના કરતાં ટીપૂ સુલતાનના રૉકેટો સારા હતાં.
👁🗨🇮🇳દક્ષિણ ભારતની ભૂમિમાં કાંઈક ખાસીયત છે 🎍જ્યાં ટીપૂ સુલતાને રૉકેટો બનાવેલાં અને જ્યાં પ્રાચીન સમયથી લઈ આજ સુધી ફટાકડા, રૉકેટો, દારૂગોળા, દારૂના બોમ્બ વગેરે બને છે.
🎋શિવાકાશી તેના માટે વિખ્યાત છે. જ્યારે 🎋અમેરિકા અને સોવિયત યુનિયન ઠેઠ ચંદ્ર સુધી પહોંચી ગયા હતાં ત્યારે ભારતીય રૉકેટશાસ્ત્રીઓ હજુ રમકડાં જેવાં રોકેટો આકાશમાં ઉડાડતાં હતાં, પણ આજે પ૦ વર્ષ પછી🇮🇳🇮🇳 ભારત અંતરીક્ષક્ષેત્રે અમેરિકા, રશિયા, યુરોપ, ચીન અને જાપાનની લગભગ હરોળમાં છે, લગોલગ જઈને ઊભું રહ્યું છે. આ આપણા બધા માટે ગૌરવની વાત છે. ભારતની અંતરિક્ષ ક્ષેત્રે આ ઉડાન તેના અંતરીક્ષ અનુસંધાન સંગઠનના 👁🗨વિક્રમ સારાભાઈથી માંડી કિરણ કુમાર સુધીના કમીટેડ વિજ્ઞાનીઓ અને રાહબરોને આભારી છે. હાલમાં ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન તેના લગભગ પચાસ વર્ષ પૂરા કરે છે. આ પ્રસંગે આપણે ઈસરોના વિજ્ઞાનીઓને સલામ કરીએ. અભિનંદન આપીએ અને તેમને કહીએ કે હેટ્સ ઓફ્ફ ટુ યુ ઓલ.👏👏👏👮👮
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🐚✨✨આ તરફ મેગેલેન યાન, હિપાર્કસ યાન, આઈન્સ્ટાઈન ઓબ્ઝર્વેટરી, કેપ્લર યાન, પ્લાંક અને ચંદ્રશેખર વેધશાળાઓએ બીજા માનસ્તંભો સ્થાપ્યા.
💠♻️શુમેકર લેવી ૯ જે ગુરુમાં ખાબકયું તેનો હબલ સ્પેસ ટેલિસ્કોપે અને ગેલિલિયો યાને અભ્યાસ કર્યો. નવા લઘુગ્રહો શોધ્યા.
♻️💠૧૯૭૬થી ૧૯૯૮ સુધીનાં ૨૨ વર્ષના ગાળામાં અમેરિકી અને રૂસી યાનોએ મંગળ પર મોકલેલાં બધાં જ યાનો મંગળ પર કે તેના ઉપગ્રહ પર ઊતરવામાં સરાસર નિષ્ફળ નીવડેલાં.
♻️💠મંગળ પર અંતરીક્ષયાન મોકલવાની હિંમત વિજ્ઞાનીઓ ખોઈ બેઠા હતા ત્યારે ✅૧૯૯૮માં 👉માર્સ પાથફાઈન્ડર સફળ રીતે મંગળ પર ઊતર્યું. મંગળના ખેડાણમાં નવાં દ્વારો ખૂલ્યાં. પછી તો સ્પિરિટ, ઓપોર્ચ્યુનિટી, માર્સ એક્સપ્રેસ જેવાં કેટલાંય અંતરીક્ષયાનો મંગળ પર ઊતર્યાં. મંગળ હવે આપણો ઘણો જાણીતો ગ્રહ થઈ ગયો છે.💦 તેના પર પાણીની શોધ થઈ. હવે કદાચ ભવિષ્યમાં મંગળ પર માનવી પણ ઊતરશે.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳✅ભારતીય અંતરીક્ષ વિજ્ઞાનીઓએ ચંદ્રયાન-૧ને ચંદ્ર પર મોકલી ભારતીય અંતરીક્ષ ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી. 🇮🇳ચંદ્રયાન-૧ પર રાખેલાં ઉપકરણોએ દર્શાવ્યું કે ચંદ્ર પર પાણી છે✅ અને ત્યાં કોલોની બાંધી શકાશે.
👁🗨👉ન્યુ હોરાઈઝન્સ નામનું નાસાનું અંતરીક્ષયાન પ્લુટો તરફ આગળ ધપી રહ્યું છે. પ્લુટો અને આપણને દૂર દૂરના ગ્રહ પ્લુટોની દુનિયા દેખાડશે. યમપુરી કેવી છે તેનાં આપણને દર્શન થશે. છેલ્લાં ૬૦ વર્ષમાં આપણે આપણી સૂર્યમાળાના ગ્રહોની ઉપગ્રહમાળાઓ વિષે ઘણું જાણી શકયા છીએ. તેની વિવિધતા અને એકતા વિષે જાણી શકયા છીએ.
✅ભલે પ્લુટો ડ્વાર્ફ પ્લેનેટ કર્યો છે પણ તે તેનું વિરાટ સ્વરૂપ આપણને દર્શાવશે. પ્લુટોના બીજા ત્રણ ઉપગ્રહો શોધી કાઢવામાં આવ્યા છે. વિજ્ઞાનીઓ માને છે કે પ્લુટોને વલયમાળા છે. વૈતરણી પાર કરીને આપણાં યાનો યમપુરી પર પહોંચ્યાં છે.

🌎🌗🌘🌞🌙⭐️🌟🌚🌝🌞🌎🌍
અંતરીક્ષમાં વિહાર કરતાં અવકાશયાનોએ આપણને સૂર્યમાળામાં ખેડાણ કરી વિવિધ ગ્રહો અને ઉપગ્રહોનાં દર્શન કરાવ્યાં છે
👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
📢📢અંતરીક્ષમાં વિહાર કરતાં વિખ્યાત અંતરીક્ષયાનોની વાત આવે એટલે આપણા રામાયણમાં દર્શાવેલ પુષ્પક વિમાન યાદ આવે. ત્યાર પછી કથાઓમાં આવતી પવનપાવડી કે ઊડતી શેતરંજીની કથાઓ યાદ આવે. તેમ છતાં કેટલાય વિજ્ઞાન વિરલાઓએ વિમાન બનાવવા પોતાના જાન ખોઈ નાખ્યા. છેવટે ✈️રાઈટભાઈઓએ વાસ્તવિકમાં વિમાન આકાશમાં ઉડાડ્યું. 🛩ઈકારસ અને તેના પિતાજીએ પંખીઓની પાંખો જોઈ પોતાના શરીર સાથે પાંખો ચોંટાડી અંતરીક્ષમાં ઊડવાની ચેષ્ટા કરેલી. તેમાં ઈકારસનો જાન ગયો. આમ આકાશમાં ઉડ્ડયન કરવું તે મૃત્યુને સાથે રાખવાની વાત છે. છેવટે પાંખોવાળાં વિમાનો બન્યાં ખરાં. સ્પેશસટલ પણ બન્યું.
🎋🎋રૂસી શિક્ષકે અંતરીક્ષમાં રોકેટ બનાવવાની ડિઝાઈન બનાવી. પણ નાનું 🛩રોકેટ બનાવી તેને ઉડાવનાર પ્રથમ માનવી અમેરિકી રોકેટ એન્જિનિયર ગોડાર્ડ હતો.
⛳️અમેરિકા જ્યાંથી રોકેટોને અંતરીક્ષમાં મોકલે છે તેનું નામ 🏹ગૉડાર્ડ ફલાઈટ સેન્ટર🏹 રાખવામાં આવ્યું છે. ત્યાર પછી 🏹વર્નર વૉન બ્રાઉન નામ આવે છે.
🎪તેણે મોટાં મોટાં રોકેટો બનાવી અંતરીક્ષમાં છોડ્યાં. આમ અંતરીક્ષ યુગની તૈયારી થઈ ગઈ, 🕹પણ આકાશમાં પ્રથમ ઉપગ્રહ છોડનાર તો રશિયા બન્યું. તેણે 🖲૧૯૫૭ના ઑકટોબરની ૪ તારીખ ‘સ્પુતનિકન’ અંતરીક્ષમાં તરતો મૂકયો. પછી તો રૂસી લ્યુના યાન, અમેરિકી એપોલો યાન ચંદ્ર તરફ ઊડવા લાગ્યાં. 🐶લાયકા નામની કૂતરીએ તો અંતરીક્ષ યુગમાં ઈતિહાસ રચ્યો. તેણે અંતરીક્ષ યુગને આગળ ધપાવવા પોતાનું બલિદાન આપ્યું. યુરી ગાગારીન, વેલેન્ટિના તેરેસ્કોવા, શ્ર્વેતલાના સ્કાયાસ્કોવા, નીલ આર્મસ્ટ્રોંગ અંતરીક્ષમાં ગયાં. માર્સ અંતરીક્ષયાનો, વેનેરા અંતરીક્ષયાનોએ સૂર્યમાળામાં વિહાર કરવાનું શરૂ કર્યું.
🎋🎋🌑૧૯૭૬માં બે વાઈકિંગ યાનો મંગળ પર ઊતર્યાં. તેમણે રોબો હાથ વડે મંગળની ધૂળ લઈને યાનની પ્રયોગશાળામાં તેનું પરીક્ષણ કરી દર્શાવ્યું કે મંગળ પર કોઈ જીવન હોવાની શક્યતા નથી. વિજ્ઞાનીઓ આ જાણી ઘણા ઉદાસ થઈ ગયા. તેમને હતું મંગળ પર જીવન છે. તેમ છતાં વાઇકિંગ યાનોએ જ મંગળની ભૂમિનાં ચિત્રો મોકલ્યાં તે ખૂબ જ સુંદર હતાં. તેને મંગળનો પૃથ્વીના માનવીઓને પરિચય કરાવ્યો. વાઈકિંગ યાનોએ દર્શાવ્યું કે મંગળનું આકાશ 🌹લાલ-પીળું🌼 છે. મંગળ પર મોટા મોટા વંટોળ ચઢે છે અને ખૂબ જ ઝડપથી પવનો વાય છે જે મંગળની ધૂળને આકાશમાં ફેંકે છે. 🍁વાઈકિંગ યાનોએ મંગળના પહાડોનાં ચિત્રો લીધાં અને દર્શાવ્યું કે 🌍મંગળ પરનો સૌથી🏔 ઊંચો પહાડ જે એવરેસ્ટ કરતાં પણ ત્રણ ગણો ઊંચો છે તે ⛰ઑલિમ્પસ મોન્સ⛰ કેવો છે. વાઈકિંગ યાનો પેરેશૂટની મદદથી જે રીતે મંગળ પર ઊતર્યાં તે તેનામાં જ મહાન ટેક્નિક છે.
🎋🎋🎋આ તરફ અમેરિકાએ ગુરુ, શનિની દુનિયામાં દર્શન કરવા વૉયેજર અને પાયોનિયર અંતરીક્ષયાનો મોકલ્યાં. આ અંતરીક્ષયાનોએ સૂર્યમાળાના ખેડાણમાં ઈતિહાસ રચ્યો. 🐾પાયોનિયર યાને શનિના ત્યાં સુધી નહીં શોધાયેલાં તેનાં બહારનાં વલયનાં દર્શન કર્યાં જેના અસ્તિત્વ વિશે લેખકે બે વરસ પહેલાં સંશોધનપત્રમાં દર્શાવેલું.
🎋🎋👉વાયોજર-૧ યાને ગુરુનાં વલયો અને નવા ઉપગ્રહની શોધ કરી.
👉 વાયોજર-૨ યાને ગુરુના ઉપગ્રહો વિષે સારી એવી માહિતી મોકલી. તેનાં ચિત્રો લીધાં. પછી 👉વાયોજર યાનો શનિ પર ગયાં અને શનિની ઉપગ્રહમાળા વિષે વિસ્તૃત માહિતી આપી અને તેનાં છાયાચિત્રો પૃથ્વી પર મોકલ્યાં. આમ સૂર્યમંડળના ગ્રહો વિષેના વિજ્ઞાને હરણફાળ ભરી.
👉વાયોજર-૨ અંતરીક્ષયાન ૧૯૮૬માં યુરેનસ પાસે ગયું અને આપણને યુરેનસની નવી દુનિયાનાં દર્શન કરાવ્યાં. તેનાં વલયો અને નવા ઉપગ્રહો શોધ્યાં.
👉૧૯૮૯માં વાયોજર-૨ અંતરીક્ષયાન વરુણ નેપ્ચૂન પાસે ગયું. તેનાં વલયો અને નવા ઉપગ્રહો શોધી કાઢ્યાં.
સૂર્યનું કુટુંબ ધાર્યા કરતાં ઘણું વિશાળ છે તેની ખબર પડી.
👁🗨👉૧૯૭૬ પછી મંગળ પર અમેરિકા અને રૂસી વિજ્ઞાનીઓએ જેટલાં અંતરીક્ષયાન મોકલ્યાં જેવાં કે ✅માર્સ ઓબ્ઝર્વર ફોબોઝ વગેરે બધાં જ સરિયામ નિષ્ફળ નીવડ્યાં. અંતરીક્ષ યુગમાં સોપો પડી ગયો. અંતરીક્ષ યુગને સેટ બેક લાગી ગયો. તેવામાં ચેલેન્જર સ્પેસ શટલ સળગી ઊઠયું.
🇮🇳🇮🇳નાસાએ ગુરુ ગ્રહનો અને તેની ઉપગ્રહમાળાનો વિસ્તૃત અભ્યાસ કરવા ગેલિલિયો અંતરીક્ષયાન મોકલ્યું. 👉જેને આપણને ગુરુ ગ્રહની ઉપગ્રહમાળાનાં દર્શન કરાવવામાં સફળતા મળી. પછી 👁🗨હબલ સ્પેસ ટેલિસ્કોપને અંતરીક્ષમાં તરતું મૂકવામાં આવ્યું. તેમાં ઘણી ખામી નીકળી. તેથી તેને અંતરીક્ષમાં જ રિપેર કરવા અવકાશ વીરોની ટુકડી ગઈ. તેને રિપેર કરવામાં આવ્યું.
👆👉 આ બનાવે અંતરીક્ષયુગમાં નવો વિક્રમ સ્થાપ્યો. હબલ દૂરબીને ખગોળને નવી ઊંચાઈ આપી. 👉કસીની અને હોયગન સ્પેસ પ્રોબે શનિની ઉપગ્રહમાળાનો આપણને સારો એવો પરિચય કરાવ્યો.
🌍હોયગન સ્પેસ પ્રોબ તો શનિના ટાઈટન નામના મોટા ઉપગ્રહ પર ઊતર્યું અને દર્શાવ્યું કે 🌓ટાઈટન પર અમોનિયા, મિથેન ઇથેનનાં પ્રવાહી ભરેલાં સરોવરો છે.🌓
☄ કસીનીએ અને વાયોજરે શનિનાં વલયોની ઉપરથી અને નીચેથી વિહાર કર્યો.અંતરીક્ષમાં વિહાર કરતાં અવકાશયાનોએ આપણને સૂર્યમાળામાં ખેડાણ કરી વિવિધ ગ્રહો અને ઉપગ્રહોનાં દર્શન કરાવ્યાં છે

No comments:
Post a Comment