Wednesday, July 10, 2019

મેટ્રોમેન ઇ શ્રીધરન --- Metroman e Sridharan

🚄🚅🚄🚅🚆મેટ્રોમેન ઈ શ્રીધરન🚝🚆🚝🚆🚝🚆

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🚄🚅🚂એક પ્રોજેક્ટ કે જે દાયકાઓ સુધી ફક્ત કાગળ પર હતો તથા અનેક લોકો માનતા હતા કે તેને અમલમાં મૂકવો અશક્ય છે. તેમણે 1997માં તેનો હવાલો સંભાળ્યો જ્યારે તેઓ
65ના હતા અને 1990માં તેઓ રેલવેમાંથી નિવૃત્ત થયા હતા.

🚂🚆🚆શ્રી.ધરન પોતાના કાર્યક્ષમ વહીવટને લઇને જાણીતા થયા હતા. 1995મા શ્રી.ધરન ડીએમઆરસીમા જોડાયા હતા. અને પોતના 16 વર્ષના કાર્યકાળમા તેમણે મેટ્રો રેલને દિલ્હીની ઓળખ બનાવી દીધી. અને તેમના કાર્યકાળમા દિલ્હી મેટ્રો લાઇનનો ઝડપથી વિસ્તાર થયો હતો.

🚂🚂રાજધાની દિલ્હીની મેટ્રો ટ્રેનની ભેટ આપનારા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એટલે ડીએમઆરસીના વહીવટી નિયામક ઇ.શ્રીધરન હતા..

🚂મેટ્રો મેનના નામથી જાણીતા ઇ.શ્રીધરને મેટ્રો રેલની જવાબદારી પોતાના સાથી એન્જીનિયર મંગૂ સિંહને સોંપી હતી. 

🚟ઇ.શ્રીધરને પોતાના 16 વર્ષના કાર્યકાળમા મેટ્રો રેલવે દ્નારા રાજધાની દિલ્હીની દેશ અને દુનિયામા એક આગવુ સ્થાન અપાવ્યુ હતુ. અને મેટ્રો રેલવે પ્રોજેક્ટને શ્રી.ધરને નિયત સમય મર્યાદામા પૂર્ણ કર્યો હતો.

🚂🚝એન્જીનીયરીંગના વિદ્યાર્થી એવા શ્રીધરને 1954માં દક્ષિણ રેલ્વેથી મદદનીશ ઇજનેર તરીકે પોતાના કરીયરની શરૂઆત કરી હતી. 
🚄🚅તેમની યોગ્યતા અને કાર્યદક્ષતાના કારણે તેઓ ડીએમઆરસીમાં એમડી તરીકે જોડાયા હતા અને સફળતાપૂર્વક તેઓએ 14 વર્ષ સુધી દિલ્હી મેટ્રો સાથે જોડાઈ રહ્યાં હતા. 
🚈🚈દિલ્હીના મુખ્યમંત્રી શિલા દિક્ષીતે મેટ્રો ટ્રેન પર સંપુર્ણ ભરોસો વ્યક્ત કર્યો હતો. 
🚂🚂જો કે ઉલ્લેખનીય છે કે શ્રી ધરનની સરકારે પાંચ વખત સેવા મર્યાદા વધારી હતી.
🚈🚅દિલ્હી મેટ્રોની વાત કરવામાં આવે તો, કામકાજના દિવસોમાં આશરે 10 લાખથી વઘુ લોકો મુસાફરી કરે છે, 160 મેટ્રો ટ્રેન 2400થી વધુ ટ્રીપ કરે છે. આજે મેટ્રોની જે પરિસ્થિતિ છે તે તમામ શ્રેય ઈ-શ્રીધરનને જાય છે.🙏🙏🙏🙏

✅ભારતના પાટનગરમાં એક વિશ્વકક્ષાનું મેટ્રો છે જેના માટે દિલ્હી રેઇલ કોર્પોરેશનના એમડી ઇ શ્રીધરનનો આભાર માનવો પડે.🙏🙏

🚂Elattuvalapil Sreedharan is a retired Indian Engineering Service (IES) officer popularly known as the "Metro Man". He is credited for changing the face of public transport in India by his leadership for building the Konkan Railway and the Delhi Metro when he served as the managing director of Delhi Metro between 1995 and 2012. 
🏆He was awarded the Padma Shri by the Government of India in 2001, the Padma Vibhushan in 2008, the Chevalier de la Légion d'honneur in 2005 and was named one of Asia's Heroes by TIME magazine in 2003. 
Recently he has been appointed to serve the United Nations’ High Level Advisory Group on Sustainable Transport (HLAG-ST). He was invited by UN Secretary General Ban Ki-moon to serve on his HLAG-ST for a period of three years.

🏹E. Sreedharan was born on 12 June 1932 in
Pattambi in the Palakkad district of Kerala .His family hails from Karukaputhur , near
Koottanad , part of Thrithala legislative assembly, Palakkad district, Kerala. He completed his education at the Basel Evangelical Mission Higher Secondary School and then went to the Victoria College in
Palghat . He later on completed his Civil Engineering from the Government Engineering College , Kakinada , Andhra Pradesh known as
JNTUK.

⛳️In 1970, as the deputy chief engineer, he was put in charge for implementation, planning and design of Calcutta metro , the first ever
metro in India. To everyone's surprise, Sreedharan not only completed this much heralded project but also laid down the foundation of modern infrastructure engineering in India. He was taken off this post in 1975.

🏹When Sreedharan joined the Cochin Shipyard in October 1979, the was undergoing a phase of unproductivity. The production of its first ship MV Rani Padmini had been delayed for a long period. When Sreedharan took over, he turned the fortunes of the shipyard around and made sure its first ship was built while he was its chairman and managing director (CMD). In 1981, under Sreedharan's leadership, the shipyard launched its first ship, the MV Rani Padmini .

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment