⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏
⚾️ 'જેન્ટલમેન્સ ગેમ'ની રજવાડાથી ...રૈયત સુધીની એક સદીની સફર
🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ )🙏
✅👁🗨✅1922માં મંબઇમાં રમાયેલી મેચમાં 💢લાખાજીરાજસિંહજીની💢 કપ્તાનીમાં ભારતના પ્રથમ કપ્તાન સી. કે નાયડુ રમ્યા હતા💪💥🎯👑
✅-રાજકોટમાં સૌ પ્રથમ ફર્સ્ટક્લાસ મેચ 1933માં રમાઇ 👁🗨તેના25 વર્ષ પૂર્વે રાજકોટના ઠાકોર સાહેબે ઇંગ્લેન્ડમાં ફર્સ્ટક્લાસ મેચનું ખાતુ ખોલાવ્યુ હતું.
👁🗨👁🗨સૌરાષ્ટ્રના ક્રિકેટ માંધાતાઓમાં જામરણજી,દુલીપસિંહજી,અમરસિંહ,વિનુ માંકડ સહિતના ખેલાડીઓ છે ત્યારે ખાસ કરીને રાજકોટના ક્રિકેટ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો
⭕️👉સૌરાષ્ટ્રમાં જ્યારે હજુ ક્રિકેટનો કક્કો માંડ ઘુંટાતો હતો ત્યારે જામ રણજીએ વિદેશમાં ક્રિકેટની પૂરી બારક્ષ્રરી રચી દીધી હતી.રણજી પોતાની પ્રથમ ફર્સ્ટક્લાસ મેચ ઇંગ્લેન્ડમાં(8 મે 1993માં)રમ્યા હતાં તેના છેક 40 વર્ષ બાદ રાજકોટને ફર્સ્ટકલાસ મેચનો દરજ્જો મળ્યો હતો.જોકે રાજકોટને આ બહુમાન મળ્યાના 25 વર્ષ પહેલાં જ રાજકોટના ઠાકોર સાહેબ લાખાજીરાજસિંહજીએ પણ પોતાનું ફર્સ્ટક્લાસ મેચનું ખાતુ ઇંગ્લેન્ડમાં જ ખોલાવ્યું હતું.રાજકોટનો ક્રિકેટ ઇતિહાસ રસપ્રદ છે.