⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵
_*એશિયાની સૌથી જૂની નગરપાલિકાનું બહુમાન દીવને મળે છે.*_
⛵➖ આશરે ચાર સદી પહેલાં ૧૬૧૩માં દીવમાં નગરપાલિકાની સ્થાપના પોર્ટુગીઝ શાસકોએ કરી હતી.
⛵➖જ્યારે આ નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી ત્યારે આ લોકલ ગવર્નમેન્ટ બોડી *કેમેરા-ડી-દમાઓ*ના નામથી ઓળખાતી.
⛵➖દીવ આઝાદ થયું ત્યાં સુધી તે પાલિકા રહી હતી અને બાદમાં દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ બની હતી.
⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵
_*દીવ-પોર્ટુગીઝ વચ્ચેનો નાતો યથાવત્*_
⛵➖દીવ અને પોર્ટુગીઝ વચ્ચેનો નાતો હાલ પણ કોઈ ને કોઈ રીતે જળવાયેલો છે.
⛵➖લોકો જ નહીં ત્યાંની સરકાર પણ દીવમાં તેમના શાસન વખતનાં હેરીટેજ સ્થળો જળવાઈ રહે અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન થાય તેવું ઇચ્છે છે.
⛵➖ *સમયાંતરે પોર્ટુગીઝ શાસકો દીવ નગરપાલિકાના પ્રમુખને પોર્ટુગલ આવવા આમંત્રણ આપે છે.*
⛵➖ઉપરાંત બંને પ્રદેશોના લોકોની સતત આવન-જાવન રહેતી હોવાથી સાંસ્કૃતિક પરંપરાઓ જળવાઈ રહી છે.
⛵➖વર્ષો પહેલાં દીવ અને પોર્ટુગીઝ વચ્ચે દરિયાઈ માર્ગે વેપાર કરવાના વ્યવહારો હતા એ પણ હાલ નોંધપાત્ર રહ્યા નથી.
⛵➖ માત્ર બંને પ્રદેશના લોકોની આવન-જાવન રહેતી હોય છે.
⛵➖ *પોર્ટુગીઝ સરકાર દીવના લોકોને સરળતાથી સિટીઝનશિપ અને વિઝા આપે છે.*
⛵➖પ્રવાસન વિભાગના અધિકારીઓ કહે છે, *“દીવ આઝાદ થયું એ પહેલાં દીવમાં જન્મેલા લોકોને પોર્ટુગીઝ સરકારે ત્યાંની સિટીઝનશિપ આપેલી છે.*
⛵➖ *હાલ દીવમાં રહેતા હોવા છતાં જો કોઈ નાગરિક ૧૯૬૧ પહેલાં જન્મેલા હોય તો તેના માટે પોર્ટુગીઝ જવા માટેની પ્રક્રિયા ખૂબ સરળ છે.*
⛵➖તેમના આધાર પુરાવા દીવ પ્રશાસન કચેરી મારફત ગોવામાં આવેલી પોર્ટુગીઝ કાઉન્સિલની કચેરીને આપવાથી તરત જ રજિસ્ટ્રેશન કરાવી આપવામાંઆવે છે.
⛵➖આ લોકોને પોર્ટુગીઝ જવા માટેની વિઝાની પ્રક્રિયા એકદમ સરળ રહેતી હોય છે.
⛵➖ *દીવની પ૦ હજારની વસતી છે તેમાંથી આશરે ર૦૦૦થી વધુ લોકો પાસે પોર્ટુગીઝ વિઝા હશે.*
⛵➖ દીવ-દમણમાં એવા કેટલાય પરિવારો છે કે જેમના પરિવારના સભ્યો હાલ પોર્ટુગલમાં વસે છે.
⛵➖ *દીવથી બે કિલોમીટર દૂર આવેલા ફુદમ ગામના તો ૮૦ ટકા પરિવારોના કોઈ ને કોઈ સભ્ય પોર્ટુગલમાં રહે છે.*
⛵➖એટલું જ નહીં *પોર્ટુગલના કાયદાઓ મુજબ કોઈ વ્યક્તિ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા પછી તે દીવમાં આવીને રહે તો ત્યાંનાં ધારાધોરણ મુજબ તેને પેન્શન પણ મળતું રહે છે.*
💐💐💐💐💐💐💐💐💐💐
⛵➖ *દીવ અને પોર્ટુગીઝના લોર્સ શહેર વચ્ચે સિસ્ટર સિટીના કરાર પણ થયા છે.*

💐💐💐💐💐💐💐💐⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵
*અગાઉ દીવ પર કોનું શાસન હતું?*
⛵➖પોર્ટુગીઝોએ દીવ પર કબજો જમાવ્યો હતો તે પહેલાં સુલતાનો અને ચાવડા રાજપૂતોનું શાસન વર્ષો સુધી રહ્યું હતુંં.
⛵➖ ઈ.સ. ૧૩૮૦ પહેલાં દીવ પર મહાન રાજા જાલંધર રાજ કરતા હતા.
⛵➖આજે તેમનું શાસન નથી પણ તેમની યાદમાં દીવના સમર હાઉસ ઉપર જાલંધરનુ મંંદિર અસ્તિત્વમાં છે.
⛵➖ *દીવ પર પોર્ટુગીઝ શાસકોએ કબજો જમાવ્યો એ પહેલાં ઈ.સ.૧પ૩૧મા🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
_*જનતા શા માટે રાષ્ટ્રપતિ નથી ચૂંટણી શકતી.?*_
🏛➖જનતાનાં બદલે જનતાનાં પસંદ કરાયેલા પ્રતિનિધિ રાષ્ટ્રપતિને પસંદ કરે છે.
🏛➖ *વર્ષ 1848માં લુઇ નેપોલિયનનાં લોકોએ સીધા મતથી રાજ્યનાં પ્રમુખ તરીકે ચૂંટાયો હતો.*
🏛➖ જો કે લુઇ નેપોલિયને ફ્રેન્ચ ગણરાજ્યને ઉખાડીને ફેંક્યું અને દાવો કર્યો કે તેને જનતાએ સીધો ચૂંટ્યો છે. તે જ હવે ફ્રાન્સનો રાજા છે.
🏛➖આ ઘટનાને ધ્યાને રાખીને ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે કરવામાં આવે છે.
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
_*ઇલેક્ટોરલ કોલેજ દ્વારા થાય છે રાષ્ટ્રપતિનું મતદાન*_
🏛➖ભારતે રાષ્ટ્રપતિ ચૂંટણી કોલેજ દ્વારા પસંદ કરાય છે.
🏛➖ સંવિધાનનાં આર્ટિકલ 54માં તેનો ઉલ્લેખ છે.
🏛➖તેમાં સંસદનાં બંન્ને સદનો તથા રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી સભ્યોનો સમાવેશ થાય છે.
🏛➖બે કેન્દ્ર શાસિત પ્રદેશો, દિલ્હી અને પોંડીચેરીનાં ધારાસભ્ય પણ ચૂંટણીમાં ભાગ લે છે જેની પોતાની વિધાનસભાઓ હોય છે.
🏛➖ *ચૂંટણી જે પ્રકારે થાય છે તેનું નામ છે, આનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલીનાં આધાર પર એકાંકી હસ્તાંતરણીય મત દ્વારા તમામ સાંસદો અને ધારાસભ્યોની પાસે નિશ્ચિત સંખ્યામાં મત હોય છે.*
🏛➖જો કે દરેક ધારાસભ્ય અને સાંસદનાં મત્તનાં મૂલ્યની લાંબી ગણત્રી થાય છે.
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
_*ધારાસભ્યોનાં મતની તાકાત*_
🏛➖રાજ્યોનાં ધારાસભ્યોનાં મતની ગણત્રી માટે તે રાજ્યોની વસ્તી જોવામાં આવતી હોય છે.
🏛➖ સાથે જ તે રાજ્યનાં વિધાનસભા સભ્યોની સંખ્યાને પણ જોવામાં આવે છે.
🏛➖મતનું પ્રમાણમાપ કાઢવા માટે રાજ્યની કુલ વસ્તીમાંથી પસંદગી પામેલાધારાસભ્યોની સંખ્યા દ્વારા ભાગવામાં આવે છે.
🏛➖ ત્યાર બાદ જે પોઇન્ટ આવે છે, તેને ફરીથી 1000થી ભાગવામાં આવે છે.
🏛➖ત્યાર બાદ જે પોઇન્ટ આવે છે તે રાજ્યનાં દરેક ધારાસભ્યનાં મતનું વેઇટેજ બને છે.
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
*સાંસદનાં મતની તાકાત*
🏛➖સાંસદોનાં મતોનાં મૂલ્ય કરવાની પદ્ધતી થોડી અલગ હોય છે.
🏛➖સૌથી પહેલા આખા દેશનાં તમામ ધારાસભ્યોનાં મુલ્યોનો સરવાળો કરવામાં આવે છે.
🏛➖જો લોકસભા અને રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદોની કુલ સંખ્યા સાથે ભાગવામાં આવે છે.
🏛➖પછી જે આંકડો મળે છે તેનાથી રાજ્યનાં એક સાંસદનાં મત્તનું મુલ્ય મળી આવે છે.
🏛➖ જો આ પ્રકારે ભાગવાથી બાકી રહેતા 0.5થી વધારે બચે છે તો વેઇટેજમાં એકનો વધારો થઇ જાય છે.
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
*મતની ગણત્રી*
🏛➖રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારની જીત માત્ર સૌથી વધારે મત્ત પ્રાપ્ત કરવાથી નથી થતી,
🏛➖સાથે જ તેને સાંસદો અને ધારાસભ્યોનાં મત્ત માટે કુલ મુલ્યનાં અડધાથી વધારે ભાગ પ્રાપ્ત કરવો પડે છે.
🏛➖સરળ શબ્દોમાં કહીએ તો ચૂંટણી પહેલા નક્કી થઇ જાય છે કે જીતનારા ઉમેદવારને કેટલા વોટ અથવા વેઇટેજ પ્રાપ્ત કરવું પડશે.
🏛➖ દાખલા તરીકે 10 હજાર વોટ છે, તો ઉમેદવારને (10,000/2)+1ની જરૂર હશે. જે 5001 મત બરાબર છે.
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🔘🔘દેશમાં રાષ્ટ્રપતિ ઈલેક્શનની તારીખ જાહેર થઈ ગઈ છે. ઈલેક્શન પંચના મુખ્ય ચુનાવ આયુક્ત ♻️નસીમ જેદ્દી♻️ બુધાવારે સાંજે 5 કલાકે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,
👉17 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદ માટે વોટિંગ થશે અને 20મી જુલાઈએ મતગણતરી થશે.
👉રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થવા જઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે,
🔘♦️વોટિંગ સિક્રેટ બેલેટ પેપર દ્વારા થશે.🔘♦️
💯💯💯રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા અટપટી હોય છે. તેના મતદાર સમૂહને ઈલેકટોરલ કોલેજ કહે છે.
☢પ્રણવ મુખરજીનો કાર્યકાળ પૂરો થવાનો છે
☣ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાર્યકાળ 24 જુલાઈ 2017ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
🚫આવતા મહિને દેશા ✅14મા✅ રાષ્ટ્રપતિ પસંદ કરવામાં આવશે, વિપક્ષી દળોમાં અત્યાર સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને કોઈ સહમતિ બની નથી, જ્યારે સરકાર પણ પોતાની પાર્ટી અને સહયોગી દળોની સાથે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને સહમતિ બનાવવામાં લાગી છે. રાજનીતિક પક્ષોમાં તેના માટે મંથન ચાલી રહ્યું છે.
♦️♦️
♻️♻️રાષ્ટ્રપતિપદની ચૂંટણીની બુધવારે જાહેરાત થઈ ગઈ છે તે સાથે જ તેનું ગણિત પણ શરૂ થઈ ગયું છે.
🔘સત્ત્।ાધારી પક્ષ ભાજપે આ ચૂંટણીને પણ વધુ એક શકિત પરીક્ષણ તરીકેની કવાયત ગણાવીને સંકેત આપ્યો છે કે કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીની આગેવાનીમાં ૧૭ પક્ષોનો મોરચો એક સંયુકત ઉમેદવાર ઊભા રાખશે તો પણ તેમને ૫૦ ટકા મત કરતાં ૧,૧૭,૫૨૦ મત ઓછા પડશે.
🔘🔘ભાજપના એક ટોચના નેતાએ સાંસદો અને ધારાસભ્યોના સંખ્યાબળ અને તેમના દરેકના મતના મૂલ્યને આધારે ગણતરી કરતા કહ્યું હતું કે સોનિયા ગાંધીના નેજા હેઠળ વિપક્ષોનો ગ્રાન્ડ મોરચાના ઉમેદવારને રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ૫૦ ટકા મત કરતાં પણ ૧,૧૭,૫૨૦ મત ઓછા મળે તેવી સ્થિતિ છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસે ડીએમકેને પડખે લઈને તમિલનાડુના એઆઈએડીએમકેના બન્ને જૂથનો ટેકો મેળવવામાં ભાજપને મદદ કરી છે.
🌀એનડીએ વિપક્ષ કરતાં ઘણો આગળ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષે તેમના સંયુકત ઉમેદવાર માટે ચર્ચા શરૂ કરી દઈને સર્વસંમતિની સંભાવના માટેના દ્વાર બંધ કરી દીધા છે. તેમણે દાવો કર્યો કે વાયએસઆર(કોંગ્રેસ) અને ટીઆરએસ પણ એનડીએને ટેકો આપશે.
🔘આ મહિનામાં તેલંગણામાં ભાજપના કેમ્પેઈનનો ફાયદો થયો છે.
🔘એનડીએ🔘
૧. સુમિત્રા મહાજન ૨. દ્રૌપદી મુર્મુ
યુપીએ
શરદ પવાર, મીરા કુમાર અને ગોપાલકૃષ્ણ ગાંધી
💠યુપીએના કુલ મત ૫૦ ટકા કરતાં ૧.૧૭ લાખ ઓછા પડશે તેવો દાવો
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ મત ૧૦,૯૫,૬૧૯
એનડીએના મત ૫,૨૭,૩૭૧
યુપીએના મત ૧,૭૩,
🔆🔆🔆🔆🔆👉હાલના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી તેમની રાષ્ટ્રપતિ તરીકેની ફરજ અદા કરવામાં શ્રેષ્ઠ અને ગૌરવપૂર્ણ સાબિત થયા છે.
👉તેમના સ્થાન પર તેમની કક્ષાનો વિકલ્પ શોધવો મુશ્કેલ કાર્ય છે.
👉પિૃમ બંગાળના એક નાનકડા ગામમાં જન્મેલા પ્રણવ મુખરજી દેશના સર્વોચ્ચ પદ પર પહોંચવામાં સફળ નીવડયા છે પરંતુ તે પહેલાં તેમણે અનેક વાંકાચૂકા રસ્તે ગુજરવું પડયું છે. લાંબા સંઘર્ષ બાદ તેઓ રાજનીતિજ્ઞામાંથી સ્ટેટ્સમેનની કક્ષાએ પહોંચ્યા છે.
👉તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધનના ઉમેદવાર હતા પરંતુ કેન્દ્રમાં સત્તા પરિવર્તન બાદ એનડીએ આવ્યું અને તેમ છતાં શ્રી મુખરજીએ તેમની તમામ બંધારણીય ફરજો કોઈપણ જાતના વિવાદ વગર તટસ્થાપૂર્ણ રીતે અદા કરી છે.
👉 રાષ્ટ્રપતિ બન્યા બાદ જે તે વ્યક્તિની કોઈ પક્ષીય રાજનૈતિક વિચારધારા હોતી નથી. આ વાતને તેમણે બરાબર સાબિત કરી આપી છે. લોકો જે સરકારને પસંદ કરે તે જ તેમની સરકાર હોય છે.
આ કારણથી જ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ ૨૦૧૪માં ભાજપાના નેતા શ્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરાવ્યા બાદ સંસદના પહેલા સત્રને સંબોધતાં કહ્યું હતું કે, 🗣🗣‘મારી સરકાર એક ભારત શ્રેષ્ઠ ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા કામ કરશે. તે બધાનો જ સાથ લઈને બધાનો વિકાસ કરવા પ્રતિબદ્ધ રહેશે.’
👉એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી તો રાષ્ટ્રપતિ શ્રી મુખરજીએ તેનું સમર્થન કરતાં કહ્યું કે, ભ્રષ્ટાચારને ખતમ કરવા તથા કાળાધનને ખતમ કરવા આ નિર્ણાયક પગલું છે.
👉નોંધપાત્ર વાત એ છે કે, શ્રી મુખરજી સ્વયં નાણાંમંત્રી રહી ચૂક્યા છે. ૧૯૮૩-૮૪માં તેઓ વિશ્વના શ્રેષ્ઠ નાણાંમંત્રી જાહેર થયા હતા. એ સિવાય તેઓ એક ધીર-ગંભીર અને વિચક્ષણ વ્યક્તિ ગણાય છે. આખા આફ્રિકાને ભારતીય ટેકનોલોજી સાથે જોડવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. કલામે જે 🖊‘પેન-આફ્રિકા’🖊ની પરિકલ્પના કરી હતી તેને તેમણે જ મનમોહન સિંહની સરકાર વખતે સાકાર કરી હતી.
📌રાષ્ટ્રપતિ બન્યા બાદ પક્ષીય રાજનીતિ છોડીને તેમણે હંમેશાં રાષ્ટ્રહિતનો જ વિચાર કર્યો છે.
📍૨૦૧૨માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરતી વખતે તેમણે એવું સ્પષ્ટ કહ્યું હતું કે, આપણે બધા ત્રીજા વિશ્વયુદ્ધના દૌરમાં છીએ. આ યુદ્ધ આતંકવાદની વિરુદ્ધ હોવું જોઈએ.
🚩એ અગાઉ તેમણે કેન્દ્રીય મંત્રી તરીકે ચીનને પણ ચેતવણી આપતાં કહ્યું હતું કે, 🗣‘ચીન હવે એ વાત યાદ રાખે કે આજનું ભારત એ ૧૯૬૨નું ભારત નથી.’
બંને દેશો વચ્ચેના પારસ્પારિક સંબંધોમાં તેમનું આ કથન એક અમર વાક્ય બની ગયું.
🗣રાષ્ટ્રપતિ પદ પર રહીને પણ તેમણે પાકિસ્તાનને કેટલીયે વાર ચેતવ્યું કે તે આતંકવાદનો રસ્તો છોડીને સભ્ય બનવાનો પ્રયાસ કરે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:
Post a Comment