જ્ઞાન સારથિ, [11.07.19 23:46]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
*👮♀👮♂પોલીસ ઇન્સ્પેક્ટરની મુખ્ય પરીક્ષા માટે 👮♀👮♂અને મિત્રો આ મારો લેખ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા હોય ત્યારે તો આ જરૂરી છે. પરંતુ જ્ઞાન વાંચ્છુંક અને જિજ્ઞાસુ વાંચક બિરાદરોએ માટે પણ આ લેખ જ્ઞાનનું ભાથું બનીને રહશે...*
🧙♀🧝♂👸🤶👩🚀👨🚒👨🎨👩🚒👩🎨👩🔧🙋♀
*સૌરાષ્ટ્રમાં સ્ત્રીઓનો સામાજીક વિકાસ*
👱♀👧🏻🧒👩🏻🧑👱♀👵🧓👳♀🧕🏻👮♀
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
*મિત્રો ભારતને આઝાદી મળી તે પહેલા સૌરાષ્ટ્રમાં 👁🗨બસો બાવીશ🙏 રજવાડાઓ હતા.સૌરાષ્ટ્ર ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ પ્રદેશ છે. ♻️આ પ્રદેશ કાઠીયાવાડી નામથી ઓળખતો રહ્યો છે.👁🗨૧૯મી સદીની શરૂઆતથી ભારતમાં સુધારક વર્ગે સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રે સુધારા કરવા પ્રયત્નો કર્યા.તેની અસર ગુજરાતમાં પણ થઇ.💠રાજા રામ મોહનરાય,કેશવચંદ્ર સેન,મહર્ષી કર્વ વગેરે સુધારકોના કાર્યોની અસર રૂપે ગુજરાતમાં સામાજીક અનીષ્ઠો સામે જેહાદ જગાવવા તથા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે નર્મદ,દલપતરામ,મહીપતરામ,કરશનદાસ મુળજી વગેરેએ આ દિશામાં નોંધપાત્ર પ્રયત્નો કર્યા.*
*💠👁🗨કવિ નર્મદ સ્ત્રીઓના સમાનતાના હિમાયતી હતા.૨ જયારે દલપતરામે તો ત્યાં સુધી કહ્યું હતું કે “ સ્ત્રીઓ સુધરશે તો ફળ ઉત્તમ થશે અથવા પૃથ્વી સુધરશે તો જ ત્યાં પાક સારો પાકે ”.*