🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷
🇲🇷🇲🇷ઇસ્લામીક પંચાંગ🇲🇷🇲🇷
🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ઇસ્લામીક પંચાંગ કે મુસ્લિમ પંચાંગ કે હિજરી પંચાંગ ....એ ચંદ્ર આધારીત પંચાંગ છે,જેમાં વર્ષના ૧૨ ચંદ્રમાસ અને ૩૫૪ કે ૩૫૫
દિવસ હોય છે.
👉આ પંચાંગ ઘણા મુસ્લિમ દેશોમાં રોજબરોજનાં ઉપયોગમાં વપરાય છે, તે ઉપરાંત વિશ્વનાં તમામ મુસ્લિમો આ પંચાંગનો ઉપયોગ ઇસ્લામીક પવિત્ર દિવસો અને તહેવારોની ઉજવણીઓનો સમય નક્કિ કરવામાં વાપરે છે.
👁🗨🎯આ પંચાંગનો આરંભ 'હિજ્ર' ( Hijra)થી થયેલો ગણાય છે, જ્યારે હજરત મહંમદ પયગંબરે (સ.અ.વ.) મક્કા થી મદીના દેશાંતર કરેલું. 🎯આ પંચાંગમાં વર્ષ 'હિજરી સંવત'માં નોંધાય છે, દરેક વર્ષની પાછળ 'હિજરી' લગાડી અને ઓળખવામાં આવે છે.
🎯 અમુક વર્ષોને 'હિજરી પૂર્વ' (અંગ્રેજીમાં 'BH'; before Hijra ) લગાવવામાં આવે છે, જે 'હિજ્ર' પહેલાનો ઇસ્લામીક ઘટનાઓનો સમયગાળો દર્શાવે છે. જેમકે હજરત મહંમદ પયગંબરનો જન્મ ૫૩ હિ.પૂ. (53 BH)માં થયેલો.
🎯ઇસ્લામીક મહિનાઓનાં નામ નીચે પ્રમાણે છે:
1. મહોરમ
2. સફર
3. રબ્બિ ઉલ અવલ
4. રબ્બિ ઉલ આખિર 5. જમાદિ ઉલ અવલ 6. જમાદિ ઉલ આખિર
7. રજ્જબ 8. શાબાન 9. રમઝાન 10. સવાલ 11. જિલકદ 12. જિલહજ
👉ઇસ્લામીક પંચાંગના બધા મહિનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. મુસ્લિમ લોકો આ માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઇશ્વરની પ્રાર્થના (બંદગી)માં લીન રહે છે.
👁🗨અઠવાડીયાનાં દિવસો👁🗨👁🗨👁🗨👁🗨
અરેબીક ભાષામાં (Arabic language ), હિબ્રુ ભાષા (Hebrew language )ની જેમ, અઠવાડિયાનો પ્રથમ દિવસનો ગ્રહીય સપ્તાહનાં રવિવાર સાથે મેળ ખાતો હોય છે.
🎯👉ઇસ્લામીક અને યહુદી દિવસ સૂર્યાસ્તથી શરૂ થાય છે. જ્યારે મધ્યકાલિન ક્રિશ્ચિયન અને ગ્રહીય દિવસ મધ્યરાત્રીથી શરૂ થાય છે.
🎯👉મુસ્લિમ લોકો જુમ્મા (શુક્રવાર)ના દિવસે, ખાસ બંદગી કરવા માટે, મસ્જિદમાં બપોરનાં સમયે એકઠા થાય છે. આથી 'જુમ્મા' (શુક્રવાર)ના દિવસને સાપ્તાહિક રજાના દિવસ તરીકે મનાવાય છે.
👉આથી ત્યાર પછીનો દિવસ શનિચર (શનિવાર) કામકાજી સપ્તાહનો પ્રથમ દિવસ બને છે.
🎯👉અહીં આપેલ ઇસ્લામીક વારનાં નામ ઉર્દુ ભાષામાં છે.👇
1. ઇતવાર (રવિવાર )
2. પીર (સોમવાર ) (
3. મંગલ (મંગળવાર )
4. બુધ બુધવાર
5. જુમ્એ રાત (ગુરુવાર )
6. જુમ્મા (શુક્રવાર )
7. શનિચર (શનિવાર )
〰〰
ઇસ્લામીક વર્ષ (હિજરી સંવત)માં મહત્વની તારીખો:
🔘૧ મહોરમ (ઇસ્લામીક નવવર્ષ ) (Islamic New Year )
🔘૧૦ મહોરમ (અસુરાહનો દિવસ ) ( Day of Ashurah ). સુન્ની મુસ્લિમ (Sunni Muslim ) માટે, ઇઝરાયેલીઓ દ્વારા રાતા સમુદ્રને પાર કરાયો.
શિયા મુસ્લિમ ( Shia Muslim ) માટે, 'હુસેન ઇબ્ન અલી' ( Husayn ibn Ali), મહંમદ પયગંબરના પૌત્ર, અને તેમના અનુયાયીઓની શહાદત.
🔘૧૨ રબ્બિ ઉલ અવલ (માવલિદ ) ( Mawlid an Nabi , સુન્ની મુસ્લિમ માટે)
🔘૧૭ રબ્બિ ઉલ અવલ (માવલિદ ) ( Twelvers , શિયા મુસ્લિમ માટે )
🔘૧૩ રજબ ( અલી ઇબ્ન અબિ તાલિબ (Ali ibn Abi Talib ) નો જન્મદિવસ.)
🔘૨૭ રજબ ( ઇસ્રા અને મિરાજ ) (Isra and Miraj )
🔘૧૫ શાબાન (શાબ એ બરાત) (Shab-e-Baraat), ક્ષમા આપવાની રાત્રી)
🔘૧ રમઝાન (રોજા (ઉપવાસ)નો પ્રથમ દિવસ)
🔘૨૧ રમઝાન (અલી ઇબ્ન અબિ તાલિબની શહાદત).
🔘૨૭ રમઝાન (નુઝુલ અલ કુરાન (Nuzul Al-Qur'an)) (ઇન્ડોનેશિયા અને મલેશિયામાં '૧૭ રમઝાન')
( Laylat al-Qadr ) સહીત રમઝાન માસનો છેલ્લો ત્રીજો ભાગ.
🔘૧ સવાલ ( ઇદ ઉલ ફિત્ર) ( Eid al-Fitr )
🔘૮-૧૦ જિલહજ ( મક્કાની હજ ) (Hajj )
🔘૧૦ જિલહજ (Eid al-Adha )
🔘૧૮ જિલહજ (Eid al-Ghadeer )
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔹🔘🔹🔘🔹🔘🔹
🔘🔹🔘રોજા 🔻🔸
🔘🔺🔘🔺🔘🔺🔘
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
એ ઉપવાસ માટેનો અરબી શબ્દ છે. રોજા એ ઇસ્લામનાં પાંચ પાયાઓ માંનો એક ગણાય છે. મુસ્લિમ લોકોમાં વર્ષના મહિનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. મુસ્લિમ લોકો આ માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઇશ્વરની પ્રાર્થના (બંદગી)માં લીન રહે છે.
⭕️⭕️વ્યુત્પતિ
ભારત , પાકિસ્તાન, બાંગ્લાદેશ ,
અફઘાનિસ્તાન , ઈરાન અને મધ્ય એશિયામાં તેને 'રોજા' (કે રોઝા) કહે છે. આ શબ્દ મુળ ઇન્ડો-ઇરાનિયન ભાષા 'ડારી' માંથી આવેલો છે. તુર્કિમાં તેને 'ઓરુક' (oruç) કહે છે. જ્યારે મલેશિયા, બ્રુનેઇ અને સિંગાપૂરમાં તેને 'પૌસા' કહે છે. જે
✅સંસ્કૃત શબ્દ "ઉપવાસ" પરથી આવેલો છે. ઇન્ડોનેશિયા, દક્ષિણ થાઇલેન્ડ અને દક્ષિણ ફિલિપાઇન્સમાં પણ તેને 'પૌસા' કહેવામાં આવે છે.
🔘⭕️વ્યાખ્યા
રોજા દરમિયાન મુસ્લિમોને માટે, સુર્યોદય (ફઝર)થી લઇ અને સુર્યાસ્ત (મઘરીબ) સુધી, ખાવું, પીવું, ધુમ્રપાન અને જાતીય સમાગમ પર મનાઇ હોય છે. રોજા મુલતઃ અલ્લાહની નજીક રહેવા માટેનો અને પોતાની ધર્મપરાયણતા વધારવા માટેનો સનિષ્ઠ પ્રયાસ છે. રોજાનો અન્ય એક ઉદ્દેશ ગરીબો, કે જેઓ પાસેખાવા પૂરતું અનાજ કે પીવા પૂરતું પાણી નથી, પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો પણ છે. બુરાઇ અને કુવિચારોથી બચવાની કોશિશ પણ છે. ઉપવાસ (રોજા)નો એક ઉદ્દેશ વ્યક્તિની ઇચ્છાઓ (ખાવું,પીવું,ક્રોધ,જાતીય ઇચ્છાઓ) પર કાબુ મેળવવાનો અને અલ્લાહની બંદગી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનો પણ છે.

No comments:
Post a Comment