🎯🔰1. સિંધુ ખીણની સભ્યતાઃ લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત
👁🗨♻️👁🗨♻️👁🗨♻️👁🗨♻️👁🗨♻️
👁🗨👁🗨સિંધુ ખીણની સંસ્કૃતિ♻️💠
👁🗨♻️👁🗨♻️👁🗨♻️👁🗨♻️👁🗨♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
🎯દુનિયાની ચાર પ્રાચીન સંસ્કૃતિઓ -♦️ઇજીપ્ત, ♦️મેસોપોટેમિયા, ♦️ચીન અને આપણી♦️🇮🇳 સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા સિંધુ સંસ્કૃતિ. આ બધી પ્રાચીન સંસ્કૃતિઓમાં સૌથી મોટી સિંધુ સંસ્કૃતિ હતી.
👉 આ વસાહતની લિપિ, ત્યાં રહેનારા લોકો, એમની ભાષા, ધર્મ વગેરે. આ વિષેના ગહન સંશોધન અને અન્ય પુરાવાઓને અભાવે તે એક રહસ્ય છે.
👉આર્ય લોકોના ઉદયનો વિષય ઘણો વિવાદાસ્પદ છે. સ્ટેફન નૅપ, ડેવિડ ફ્રૉલી અને ઘણા ભારતીય વિદ્વાનોનું માનવું છે કે આર્ય લોકો અને સંસ્કૃત ભાષા ભારતમાં બહારના દેશોમાંથી આવ્યાં નથી.
⭕️જયારે મૅક્સ મુલર, બેન્ડર, લવીન, ગુફરોવ વગેરે મોટા ભાગના સંશોધકોનું માનવું છે કે આર્ય લોકો આશરે ઈસ પૂર્વે ૧૫૦૦માં મધ્ય એશિયામાંથી (આજે જ્યાં કિર્ગીઝસ્તાન, કઝાખસ્તાન, તુર્કમેનિસ્તાન. ઉઝબેકિસ્તાન વગેરે દેશો આવેલા છે) આવ્યા હતા.
👁🗨સિંધુ સંસ્કૃતિ અને એની લિપિનો અસ્ત થયા બાદ આશરે ૧૫૦૦ વર્ષ પછી આશરે ઈ.સ. પૂર્વે ૩૦૦માં ભારતમાં બ્રાહ્મીનો ઉદય ભારતમાં થયેલો જણાય છે, ✍જેમાંથી દેવનાગરી લિપિનો ઉદય થયેલો છે તેથી બ્રાહ્મી લિપિ સિંધુ સંસ્કૃતિની લિપિમાંથી ઉદય પામી હોય એ શક્ય લાગતું નથી. આ બધી લિપિઓ અને સિંધુ સંસ્કૃતિની લિપિ બંને તદ્દન જુદી લિપિઓ છે, તેથી સિંધુ સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ હોય અને રહેનારા લોકો આર્ય હોવાનું શક્ય લાગતું નથી.
👉સિંધુ સંસ્કૃતિ વિષે બહુ જ થોડી માહિતી ઉપલબ્ધ છે.🎯 આ સંસ્કૃતિ ભારત, બલુચિસ્તાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં કરાંચી શહેરની આસપાસના વિસ્તારમાં (⭕️હડપ્પા અને મોએં-જો-ડારો) આ મુખ્ય શહેરો હતાં.
👇આશરે ૧૦૦ ગામોમાં હજારો માઈલો સુધી એ સંસ્કૃતિ ફેલાએલી હતી.
🎯ગુજરાતમાં અમદાવાદ પાસેના લોથલ ગામમાં આજે પણ અવશેષો જોઈ શકાય છે.
👉આ વખતની લિપિમાં લખાએલી માટીની ટીકડીઓ મળેલી છે પણ ફક્ત આશરે ૪૦૦ જુદાં જુદાં ચિહ્નો મળેલાં હોવાથી અને અન્ય કોઈ દસ્તાવેજ, શિલાલેખ વગેરેના અભાવને કારણે આ લિપિને સમજવાના અનેક પ્રયત્નો કરવા છતાં આ પ્રાચીન સંસ્કૃતિ એક રહસ્ય અને સમસ્યા છે.
(🎯રોઝેટા શિલાલેખની હાઇરોગ્લિફ્સ લિપિનો અર્થ ઈ.સ. ૧૮૦૩માં શામ્પલિઓં નામના ફ્રેંચ માણસ અને ગ્રીક ભાષાના વિદ્વાને ઉકેલ્યો ત્યાં સુધી ઇજીપ્તની સંસ્કૃતિ આવી જ એક સમસ્યા હતી.)
👁🗨🎯આ રહસ્યમય પ્રાચીન સિંધુ સંસ્કૃતિની લિપિને સમજવાના પ્રયત્નો સતત ચાલુ છે પણ હજુ સુધી બધા પ્રયત્નો નિષ્ફળ રહેલા છે.
👉સુમેરિયન સંસ્કૃતિમાંથી બેબીલોનિયન સંસ્કૃતિ, અસીરિયન સંસ્કૃતિ, નિઓ-બેબીલોનિયન સંસ્કૃતિ અને ત્યાર બાદની ઈરાનિયન, એનાતોલિયન, નાઈલ (ઈજિપ્શિયન) અને લવાંત સંસ્કૃતિઓ વિકસી. એમના ઉપર પણ સુમેરિયન સંસ્કૃતિની અસર થયેલી છે. અન્ય પ્રાચીન સંસ્કૃતિઓની જેમ વિકસિત થઈને ભવિષ્યની સંસ્કૃતિઓમાં સિંધુ સંસ્કૃતિ પણ પ્રભાવક અને અસરકારક કેમ ન થઈ શકી એ પણ એક મોટું રહસ્ય છે.
👁🗨🎯હડપ્પા અને મોએં-જો-ડારો પ્રદેશ (ઇસ્લામાબાદ અને કરાંચી વચ્ચેનો પ્રદેશ) આજે ઉજ્જડ રણપ્રદેશ છે પણ હજારો વર્ષ પહેલાં આ પ્રદેશ ઘણો ફળદ્રુપ અને રસાળ હતો.
🎯👉સિંધુ સંસ્કૃતિના લોકો મુખ્યત્વે વેપારી વર્ગના અને ખેતી કરનારા ખેડૂત વર્ગના હતા. અહીં મળેલા પ્રાચીન અવશેષોમાં કોઈ પણ પ્રકારનાં શસ્ત્રો કે યુદ્ધ આધારિત વસ્તુઓ મળેલી નથી.
👇✅🎯👉અનાજના કોઠારો અને સહિયારા સ્નાનગૃહોના અવશેષો મળેલા છે. એકસરખાં સાદાં સફેદ ઘરો. અને સુંદર પહોળા રસ્તા વગેરે જોઈને અહીં રહેનારા મોટા ભાગના લોકો શાંતિપ્રિય અને સમૃદ્ધ હોવાનું માનવામાં આવે છે.
👉 આ પ્રદેશની લિપિ, ભાષા, ઘરો, વજનો, આંકડા ગણવાની પદ્ધતિ, ઘરોની રચના વગેરેમાં અનેક સદીઓમાં કોઈ ફેરફાર થયેલો લાગતો નથી, એ પણ એક મોટું રહસ્ય છે.
👉ખેતીપ્રધાન પ્રદેશ હોવાને લીધે અનાજના મોટા મોટા કોઠારોના અવશેષો મળેલા છે. ઘઉં, જવ, કપાસ, તલ વગેરેની ખેતી કરવામાં આવતી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯👁🗨🎯દરેક ઘરમાં શૌચાલય, મળના નિકાલ માટે ગટર, સામૂહિક સ્નાનગૃહો, અનાજ માટેના મોટા સંગ્રહાલયો, ભવ્ય રસ્તાઓ વગેરેના અવશેષો ઉપરથી આ સંસ્કૃતિના લોકો અતિ સંપન્ન, સમૃદ્ધ અને શાંતિપ
્રિય સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ શહેરોમાં રહેનારા નાગરિકો હતા એવું માનવામાં આવે છે.
👁🗨🎯👁🗨નદીના અને વરસાદના પૂરથી બચવા માટે ઊંચા ટેકરાઓ ઉપર ઘરો અને વસાહતો બાંધવામાં આવેલી છે. ઘરો એક સરખા આકારની સુંદર ઈંટો વાપરીને બાંધેલાં છે.
👁🗨👁🗨મેસોપોટેમિયા (ઇરાક)માં સિંધુ સંસ્કૃતિના માટીના સિક્કાઓ મળેલા છે અને હડપ્પામાં મેસોપોટેમિયાના સિક્કાઓ મળેલા છે આ પરથી એવું અનુમાન થઈ શકે છે કે આ બંને પ્રાચીન સંસ્કૃતિઓ વચ્ચે નિયમિત રીતે વ્યાપાર અને વેપારીઓની આવજા થતી હોવી જોઈએ.
🎯👁🗨🎯સોનું અફઘાનિસ્તાનમાંથી, પિત્તળ અને ચાંદી રાજસ્થાન પ્રદેશમાંથી, પીરોજ રત્ન પર્શિયામાંથી લાવવામાં આવતાં.
👁🗨🎯👁🗨આટલી મોટી પ્રાચીન સંસ્કૃતિ ના અવશેષોમાં લડાઈના કોઈ પણ જાતનાં શસ્ત્રો, શસ્ત્રાગારો, રાજમહેલો, રાજાની મૂર્તિઓ વગેરેના અવશેષો મળેલા નથી.
👉આ સંસ્કૃતિના લોકોએ અન્ય લોકો ઉપર આક્રમણ કરેલું લાગતું નથી અથવા અન્ય કોઈ લોકોએ આ લોકો ઉપર આક્રમણ કરેલું જણાતું નથી; તેથી નવા વસેલા આર્ય લોકોના હાથે અહીંના લોકોનો વિનાશ થઈ આ સંસ્કૃતિ અચાનક નાશ પામી એ પણ એક મોટું રહસ્ય છે.
🎯👉મોએં-જો-ડારોનો અંત કદાચ નવા આવેલા આર્યોના હાથે થયો હોવાની શક્યતા મનાય છે. ઋગ્વેદમાં ઇન્દ્ર રાજાએ કિલ્લા ઉપર આક્રમણ કરીને શહેરના આદિવાસી લોકોનો નાશ કર્યાનું વર્ણન છે.
👁🗨👉એક વાત ચોક્કસ છે કે, આર્યોના આગમન પહેલાં જ આ વિસ્તારનું નદીના પાણીના પૂરથી પતન થવાનું ચાલુ થયેલું હતું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨🌊🔰સરસ્વતી નદીની વહેવાની દિશા બદલાઈ અને અંતે તે સુકાઈ ગઈ. (અંતરાળમાંથી લીધેલા ફોટામાં સુકાઈ ગયેલી નદીના અવશેષો જોઈ શકાયા છે. મેક્સ મુલર, ક્રીસ્તિયન લાસન જેવા વિદ્વાનોના મતાનુસાર હરિયાણા રાજ્યમાં વહેતી 🌊ઘગ્ગર-હકરા 🌊નદી ઋગ્વેદમાં ઉલ્લેખ કરેલી સરસ્વતી નદી છે, જે આજે પણ બારે માસ વહેતી નથી. ફક્ત ચોમાસામાં વહે છે અને પછી સુકાઈ જાય છે.
🌊ઘગ્ગર-હકરા નદી ઘણી મોટી નદી હતી. આ નદીમાં કદાચ સતલજ અને યમુના બંને નદીઓ વહેતી હશે.
👁🗨આ નદીની આસપાસ સિંધુ સંસ્કૃતિના ઘણા અવશેષો મળેલા છે. જયારે આ નદી સુકાઈ ગઈ ત્યારે આજુબાજુના પ્રદેશની જમીન પાણી વગર ઉજાડ થઈ ગઈ. ધરતીકંપને લીધે પણ નદીનો પ્રવાહ બદલાયો હશે. આ બધાં કારણો આ સંસ્કૃતિના વિનાશનાં કારણો બન્યાં હશે. સિંધુ નદીની વહેવાની દિશામાં બદલ થયો હશે અને બહુ મોટું પૂર આવ્યું હશે કે પછી પાણીના અભાવે દુષ્કાળથી નાશ થવાની શક્યતા પણ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨👉👁🗨 ઋગ્વેદમાં સરસ્વતી નદી કરતાં સિંધુ નદીને જ વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આનું કારણ કદાચ જયારે આર્ય મધ્ય એશિયામાંથી ભારતમાં આવ્યા ત્યારે સરસ્વતી નદી સુકાઈ ગયેલી હશે અને તેથી તેનું મહત્ત્વ ઋગ્વેદમાં ઓછું થયું હોવાની શક્યતા છે.
👁🗨👉સિંધુ સંસ્કૃતિનો વિનાશ હરપ્પા અને મોએં-જો-ડારો પછી શરૂ થયો અને ધીમે ધીમે ત્યાર પછી અન્ય વસાહતોનો અંત આવ્યો હશે, એવું માનવામાં આવે છે.
વિવિધ દેશ અને વિવિધ પ્રદેશોમાં વિશાળ વિસ્તારોમાં પ્રસરેલી આ ભવ્ય સંસ્કૃતિ અને ત્યાંનાં રહેવાસી શાંતિપ્રિય લોકોનો અંત કેમ આવ્યો, અહીં વસનારા લોકો કોણ હતા, કઈ ભાષા બોલતા હતા, લિપીનો ઉકેલ ક્યારે લાગશે, આ લોકો ક્યાંથી આવ્યા હતા, વગેરે રહસ્યોના ઉત્તરો ભવિષ્યમાં ઉકેલાશે એવી આશા રાખીએ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ળી રહ્યા છે, ત્યાર બાદ તેઓની બોલતી બંધ થઈ ગઈ છે. છતાં પણ કેટલાક આજે પણ પોતાની જૂની જ અતાર્કિક વાતોને વળગી રહ્યા છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯👉રાખીગઢીથી જ હડપ્પા સંસ્કૃતિનો પ્રારંભ👇👇👇
♦️ડક્કન કૉલેજ પૂનાના ઉત્ખનન અને પુરાતત્ત્વવિદ પ્રો. વસંત શિંદેના નેતૃત્વ હેઠળ ૨૦ લોકોની એક ટીમે લગભગ સાડા ત્રણ વર્ષ સુધી આ જગ્યાએ ખોદકામ કર્યું છે, જેમાં અનેક એવા પુરાવા મળ્યા છે, જે સિદ્ધ કરે છે કે 👉રાખીગઢીથી હડપ્પા સંસ્કૃતિની શરૂઆત થઈ હતી. પ્રો. શિંદે કહે છે કે મારી ટીમે રાખીગઢીમાં બે સ્થાનો પર ખોદકામ કર્યું, જેમાં લોકોના નિવાસસ્થાન અને સ્મશાન ઘાટ મળી આવ્યાં હતાં.
🎯⭕️♦️ખોદકામ થકી ત્યાંની સંસ્કૃતિ, મકાનોની બનાવટ અને ઔદ્યોગિક વિકાસની જાણકારી મળી. ત્યા પથ્થરની મૂર્તિ, ધાતુનાં હથિયાર અને હાડપિંજર પણ મળી આવ્યાં છે. 👉તેને મળેલા ડીએનએ નમૂનાઓની તપાસ ચાલી રહી છે. તેની સાથે અહીંથી મળી આવેલા અવશેષોનું અંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશ્ર્લેષણ કરવામાં આવી રહ્યું છે.
🗣શિંદે જણાવે છે કે, તે સમયે રાખીગઢીમાં ઔદ્યોગિક વિકાસ સર્વોચ્ચ ઊંચાઈ પર હતો. ત્યાંના લોકો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર સુધી વ્યાપાર કરવા જતા હતા અને આ વિસ્તારમાં વસવાટ કરનારા લોકો સાથે તેમના સાંસ્કૃતિક સંબંધો પણ હતા.
👉 રાખીગઢીમાં પહેલાં ગોળ આકારની ઝૂંપડીઓ હતી. બાદમાં વર્ગાકાર ઝૂપડીઓ બનાવવા લાગ્યા હતા. બાદમાં અહીંના લોકોએ ઘર બનાવવા માટે ઈંટોનો ઉપયોગ શ કર્યો હતો.
🎯👉પુરાતત્ત્વવિદો હવે તેમના એ નિષ્કર્ષની ખૂબ જ નજીક છે કે, રાખીગઢી જ સિંધુ સરસ્વતીની સભ્યતાની રાજધાની હતી.
👉હરિયાણાની ઐતિહાસિક ભૂમિ પર સરસ્વતી સભ્યતાનાં સ્પષ્ટ ચિહ્નો શોધવા માટે સૌપ્રથમ ઉત્ખનન અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યું હતું.
🎯👉૧૯૬૩માં પુરાતત્ત્વ વિશેષજ્ઞોએ રાખીગઢીને સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર ગણાવતાં કહ્યું હતું કે એક સમયે આ શહેર મોહેંજોદડો અને હડપ્પાથી પણ મોટું અને વિકસિત હશે.
🎯👉ત્યાર બાદ ૧૯૯૭થી ૨૦૦૦ સુધી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એ.એસ.આઈ.)એ અહીં વધુ ઉત્ખનન કર્યું હતું. આ દરમિયાન એ.એસ.આઈ.ને અહીં જે વસ્તુઓ મળી તેના દ્વારા સાબિત થયું હતું કે રાખીગઢી નગર લગભગ સાડા ત્રણ કિ.મી.ના પરિઘમાં ફેલાયેલું હતું.
ત્યારબાદ
🎯👉૨૦૦૬માં હરિયાણાના પુરાતત્ત્વ વિભાગ દ્વારા પણ અહીં ઉત્ખનન કરવામાં આવ્યું હતું, જેમાં અહીં જે પણ જૂના અવશેષો મળ્યા તે લગભગ ૮૦૦૦ વર્ષ જૂના હતા.
🎯👉હરિયાણાના પુરાતત્ત્વ વિભાગ દ્વારા થયેલ અત્યાર સુધીના સંશોધન અને ખોદકામ મુજબ લગભગ ૫,૫૦૦૦ હેક્ટરમાં ફેલાયેલ રાખીગઢની વસાહત ઈ.સ.થી લગભગ ૬૫૦૦ વર્ષ પહેલાં હયાત હતી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♻️💠🎯👉પ્રાચીન ગ્રંથોમાં અનેક ઉલ્લેખો
📝જાણીતા સામયિક પંચતંત્રના સંવાદદાતા દ્વારા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં સરસ્વતી નદીના સ્પષ્ટ ઉલ્લેખની સાથે સાથે તેના પ્રવાહનો માર્ગ પણ બનાવવા સંદર્ભે ફોડ પાડવા માટે કહેતાં તે કહે છે કે 🗣મને માફ કરો, કેટલાક ઇતિહાસકાર જૂના સંદર્ભોને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે એ લોકો કહે છે કે 🎯સરસ્વતી નદી ગુજરાતના સમુદ્રમાં મળે છે તો પછી અલ્હાબાદ સંગમમાં જે સરસ્વતી નદીની વાત કરો છે તે કઈ નદી છે ?
👉👆તેમના આ તથ્યોનો જવાબ સરસ્વતી નદી પર શોધ કરનારા અખિલ ભારતીય ઇતિહાસ સંકલન યોજનાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રો. શિવાજી સિંહ કહે છે કે, સરસ્વતી નદીને લઈને પ્રાચીન કાળથી જ બે મતો પ્રવર્તે છે.
1⃣એક મત સરસ્વતી નદી ગુપ્ત રીતે પ્રયાગ ખાતે ગંગામાં ભળી જતી હોવાનું કહે છે.
2⃣બીજા મત મુજબ સરસ્વતી નદી સોમનાથ પાસેના અરબ સાગરમાં સમાઈ જાય છે
અને આ બન્ને માન્યતાઓ પોતાની જગ્યાએ યોગ્ય જ છે. તેમાં કોઈ વિવાદ પણ નથી.
1⃣પ્રથમ મત એ સમયનો છે જ્યારે સરસ્વતી નદી સ્થિર ન હતી. ક્યારેક તેની ધારા યમુનામાં મળતી હતી તો ક્યારેક સતલજમાં.
2⃣બીજો મત તે સમયનો છે જ્યારે આ નદી સ્થિર થઈ અને કચ્છના રણ તરફ વહેવા માંડી અને પુરાતત્ત્વવિદોએ પણ આ બન્ને મતોનો સ્વીકાર કર્યો છે, ત્યારે જે લોકો આ માન્યતાઓને આધારે સરસ્વતી નદીના અસ્તિત્વને નકારી રહ્યા છે તે ઇતિહાસ સાથે રમત રમી રહ્યા છે.
👉તેઓએ એમ પણ કહ્યું હતું કે ભારતની આઝાદી પહેલાં જ સરસ્વતી નદીના વહેણની જાણકારી મળી ગઈ હતી.
👉જેસલમેરમાં એક સરકારી માર્ગનું નિર્માણ ચાલી રહ્યું હતું. તે જ વખતે અહીં ખોદકામ દરમિયાન એક પહોળો રસ્તો મળી આવ્યો હતો. બાદમાં જે રસ્તો મળ્યો તે સરસ્વતી નદીનો પટ હોવાનું સાબિત થયું હતું.
👉ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્ર્વવિદ્યાલય (ઇગ્નુ)માં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રા. કપિલકુમાર પ્રો. શિવાજી વાતને સમર્થન આપતાં કહે છે કે જે માર્ક્સવાદી ઇતિહાસકારો પુરાવા વગર આડેધડ જ ભારતના ઇતિહાસને નકારવામાં લાગેલા છે. તેમના માટે રાખીગઢીમાં જે તથ્યો સામે આવ્યાં છે તે જડબાતોડ જવાબ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨બેંગલુરુના એએસઆઈ ઉત્ખનન એકમના નિયંત્રક અને પુરાતત્ત્વવ
િદ કે. અમરનાથ રામાકૃષ્ણન મુજબ બીજા તબક્કામાં ૫૩ સ્થળો પરનાં ઉત્ખનન નવી શોધો સાબિત થયા છે.
👁🗨બીજા તબક્કાના ઉત્ખનનથી સંગમકાળની સાહિત્યિક પરંપરા સાબિત થઈ રહી છે. આ સમયગાળાના સાહિત્યમાં પ્રાચીન જીવનશૈલીનો ઊંડો ઉલ્લેખ મળે છે. આ સાહિત્યમાં ૨૦૦૦ વર્ષ અને એનાથી પણ પ્રાચીન કાળના તામિલ શાસકો અને આમજીવનને લગતાં વિપુલ માત્રામાં વર્ણનો મળે છે.
👁🗨કીઝાંદી મહત્ત્વનું એટલા માટે પણ છે કે આ એક રહેણાંક વિસ્તાર છે. પુરાતત્ત્વ વિદો મુજબ ખોદકામ દરમિયાન મળી આવેલ ઈંટો ૩૬x૨૨x૫ સેમી ૩૮x૨૨x૬ સેમી અને ૩૪x૨૧x૫ સેમી આકારની છે. સંગમકાલમાં ઉપયોગમાં લેવાતી ઈંટો આ જ માપની હતી.
👁🗨દસમી સદી સુધી કીઝાંદી નિર્જન બની ગયું હતું. જો કે આ સ્થળે કોઈપણ પ્રકારની માનવીય કે કુદરતી આપદાનાં ચિહ્નો મળતાં નથી, માટે કીઝાંદીમાંથી મળેલા પુરાવા મકાઈના ભૂતકાળને એક સહસ્રાબ્દી વધુ પાછળ લઈ જાય છે.
- ટી. વેંકટેશ્ર્વર, ચૈનૈ
🎯🎯સભ્યતાની અનોખી વાતો🎯🎯
🎋🎋 રાખીગઢી-ભિરાણાનું ઉત્ખનન સાબિત કરે છે કે, આ સભ્યતા પણ હડપ્પાકાલીન અન્ય સભ્યતાઓની જેમ ચાર તબક્કામાંથી પસાર થઈ છે. પ્રથમ બે તબક્કામાં કૃષિ અને ગ્રામવ્યવસ્થા મુખ્ય હતી, તો ૨૬૦૦,-૧૯૦૦ ઈ.સ. પૂર્વનો સમય ત્રીજા તબક્કાનો છે. ત્યારે આ સભ્યતા એક મજબૂત નગરીય સભ્યતા બની ચૂકી હતી. જ્યારે ૧૯૦૦-૧૩૦૦ ઈ.સ.પૂર્વનો સમય આ સભ્યતાના પતનનો સમય માનવામાં આવે છે.
🎋🎋ભિરાણા નજીક ફરમાના ખાતેથી મળેલા પુરાવા ઘઉં, અને જવના ઉત્પાદનમાં જબરજસ્ત કમી આવી હોવાનું સાબિત થાય છે. આ એ સમયગાળો છે જ્યારે આ સભ્યતા તેના પતન તરફ હતી.
🎋🎋૧૯૦૦-૧૩૦૦ ઈ.સ.પૂર્વે દરમિયાન આ સભ્યતાના લોકોએ મોટા દાણાવાળા ઘઉંના પાકને બદલે જવની ખેતી કરવાનું શરૂ કરી દીધું હતું. આ સિવાય તેઓ દુષ્કાળમાં પણ ટકી શકે એવી જાતનાં અનાજ અને ચોખાની ખેતી પણ કરવા લાગ્યા હતા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯👁🗨તમિલનાડુના મદુરાઈ પાસેથી સંગમ યુગના અવશેષ મળ્યા👁🗨🔰👁🗨
♦️તમિલનાડુનુ કિલાડી ગામ પલ્લીસનથાઈ થિડલના નામથી પણ જાણીતું છે. આ ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્ખનનનું કામ ચાલી રહ્યું છે. જેમાં તાજેતરમાં જ પુરાતત્વખાતાને હડપ્પા અને મોહેંજોદડો સભ્યતા સાથે સામ્યતા ધરાવતા અનેક અવશેષો મળી આવ્યા છે.
⭕️ ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા અહીંની ‘વેગઈ’ નદીને કિનારે ૨૦૧૩થી ભારતીય સભ્યતાના મૂળ શોધવા ઉત્ખનન કરાઈ રહ્યું હતું.
⭕️પુરાતત્વવિદ શ્રી રાજેશ જણાવે છે કે, મોહેંજોદડો જેવું જ પ્રાચીન શહેર અહીં મળી આવવું અમારા માટે ખૂબ જ આશ્ર્ચર્યજનક અને આનંદની વાત છે. પુરાતત્વવિદો આ સ્થળેથી હજુ વધુ સામગ્રી મળી આવવાની આશા રાખે છે. અહીં મળી આવેલું શહેર પણ હડપ્પા સભ્યતાના શહેરોની માફક સુવ્યવસ્થિત રીતે વિકસેલું છે. જ્યાં તમામ સુખ-સુવિધાઓ હતી.
⭕️ઉત્ખનનના બે તબક્કાઓ દરમિયાન અહીંથી સંગમ યુગના લગભગ ૩૦૦૦થી વધુ અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો તમિલનાડુના ઇતિહાસમાં એક અતિ મહત્ત્વપૂર્ણ સમયનું પુનરાગમન કરાવી શકે છે.
⭕️પુરાતત્વવિદ કે. અમરનાથ કૃષ્ણનના કહેવા મુજબ, ‘મહાન સભ્યતાઓ હમેશા નદી કિનારે જ વિકસી છે. આને જ આધારે અમે સૌપ્રથમ 🌊‘વેગઈ’🌊 નદીની બન્ને તરફનાં ૪૦૦ ગામોનું સર્વેક્ષણ કર્યું.’
👁🗨ઉલ્લેખનીય છે કે હડપ્પા અને મોહેંજોદડો સભ્યતાનો વિકાસ ઈ.સ. પૂર્વે ૮૦૦૦ વર્ષ પહેલા થયો હોવાનું સાબિત થયું છે. પોતાના સર્વેક્ષણોમાં એએસઆઈ દ્વારા આ ગામના ૨૯૩ સ્થળોને ચિહ્નિહિત કરવામાં આવ્યા છે.
🎯અહીંથી એક શિલાલેખ પણ મળી આવ્યો છે. જે તેને પ્રાચીન શહેરી કેન્દ્ર હોવા તરફ ઈશારો કરે છે. ૨૦૧૩માં અનેક મહિનાઓના ગહન અધ્યયન બાદ પુરાતત્વ વિદોએ અહીંના ૮-૧૦ સંભવિત સ્થળોએ ખોદકામ આરંભ્યું હતું.
✅ખોદકામ દરમિયાન અહીંથી તમિલ રાજાના ચિહ્નવાળા સિક્કા પણ મળી આવ્યા હતા. અહીં મળી આવેલા અવશેષોથી એ સાબિત થાય છે કે, કિલાડી ગામ રાજાના સામ્રાજ્યનું વ્યાપારિક કેન્દ્ર રહ્યું હશે અને તેની ડાબી બાજુએ ‘આલંગકુલમ’ શહેરનું બંદરગાહ હોવું જોઈએ. તે પછી પણ અહીંથી ૨૦૧૫માં લોખંડ અને માટીથી બનેલા વાસણો મળી આવ્યા હતા.
પુરાતત્વવિદો મુજબ અહીં જો વધારે ઉત્ખનન થાય તો હડપ્પા અને મોહેંજોદડોની માફક મોટી સંખ્યામાં અન્ય સામગ્રી મળી શકે છે. ઉત્ખનન દરમિયાન મળેલા પુરાવા સૌથી મહત્ત્વનો પુરાવો એ છે કે અહીં ઈંટોના ઘર હોવાના પ્રમાણ મળ્યા છે, આ એક દુર્લભ શોધ છે. ખોદકામમાં અનેક કલાકૃતિઓ પણ મળી આવી છે, સાથે સાથે અલગ પ્રકારની શતરંજની કુકી, અંગુઠી, ઝૂમકા સહિત અનેક ચીજો મળી આવી છે.
આમ તમિલનાડુનું કિલાડી ગામ અહીં દટાયેલા અગણિત રહસ્યો કારણે એકાએક ચર્ચામાં આવી ગયું છે.
👁🗨પુરાતત્વ વિદોને હડપ્પા અને મોહેંજોદડો જેવી જ સંસ્કૃતિ અહીં પણ વિકસી હોવાના વધુ પુરાવા મળવાની આશા જાગી છે.
👁🗨આ ઉત્ખનન દરમિયાન થયેલી શોધોને કારણે હડપ્પા અને સિંધુ-સરસ્વતી સભ્યતાનો સમગ્ર ઇતિહાસ બદલાઈ જશે.
👁🗨આ સભ્યતાઓની અમરવેલ પાંગરી છે ત્યારે હજુ વધારે સંશોધનો બાદ ઇતિહાસ કરવટ બદલશે અને એક નવાં ઐતિહાસિક સત્યોના સૂરજ ઊગશે..
👇🎯અનેક માન્યતાઓટૂટી👇👇
હમણાં સુધી હડપ્પા સભ્યતાનો ઉદ્ભવકાળ ૩૨૦૦થી ૩૬૦૦ ઈ.સ. પૂર્વેની આજુબાજુનો માનવામાં આવે છે, પરંતુ હરિયાણાના ભિરાણાના ઉત્ખનન બાદ આ સભ્યતાનો સમયગાળો લગભગ ૬૦૦૦ ઈ.સ. પૂર્વેનો હોવાના પુરાવા મળ્યા છે. ભિરાણા અને રાખીગઢીને સમકાલીન માનવામાં આવે છે.
⭕️આજ સુધી માનવામાં આવતું હતું કે હડપ્પા સંસ્કૃતિનું ઉદ્ભવકેન્દ્ર મધ્ય એશિયા કે પછી મેહરગઢ (હિન્દુકુશ પર્વત)ની આજુબાજુ છે. હવે એ સાબિત થઈ ગયું છે કે, આ સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ હાલના હરિયાણામાં થયો છે.
⭕️ભિરાણામાં ઉત્ખનન દરમિયાન પુરાવા મળ્યા છે કે, ૬૦૦૦થી ૭૦૦૦ ઈ.સ.પૂર્વેની વચ્ચે પશુપાલન શરૂ થઈ ચૂક્યું હતું. એટલે કે હડપ્પા સંસ્કૃતિમાં શરૂઆતથી જ પશુપાલન વિકસી ચૂક્યું હતું. આથી પશુપાલનના સમયને પણ નવી રીતે લખવો જોઈએ.
👁🗨૪૦૦૦ કિ.મી. લાંબી યાત્રામાં મને અનેક હસ્તલિખિત ગ્રંથો, મુદ્રાઓ, જીવાશ્મિ અને લેખ મળ્યા છે, જે તમામ સરસ્વતી નદી સંબંધિત છે. આ યાત્રાના બાદ દાવો કરું છું કે, સરસ્વતીની મુખ્ય ધારા આદિબદ્રી નજીક હતી અને મહાભારત કાળમાં એનો પ્રવાહ થંભી ગયો હશે.
- વિષ્ણુ શ્રીધર વાકણકર
(૧૯૮૫માં સરસ્વતી શોધયાત્રા શરૂ કરનાર)
👁🗨સરસ્વતી કિનારે હજુ ૫-૬ સ્થળો પર જ ખોદકામ થયું છે. એવાં ૨૦૦૦ સ્થળો છે જ્યાં ઉત્ખનન થવું જોઈએ. યમુના, સરસ્વતી લિંક, સરસ્વતી રાજસ્થાન લિંક અને રાજસ્થાન સાબરમતી લિંક પર ઈમાનદારીપૂર્વ કામ કરવામાં આવે તો ત્રણ વર્ષની અંદર જ ૧૩૦૦ કિલોમીટર લાંબી સરસ્વતી નદી ફરીથી વહેવા માંડશે.
- ડૉ. એસ. કલ્યાણ રમણ
(સરસ્વતી શોધ સંસ્થાનના નિર્દેશક)

🎋🎯🎋🎯🎋🎯🎋🎯🎋🎯🎋🎯
🏛તાજેતરમાં જ થયેલા ઉત્ખનનમાં 🏛
🌊🌊સિન્ધુ-સરસ્વતી સભ્યતા🌊🌊
👇👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
💠♻️💠🎯 મિત્રો ઉત્ખનન તાજેતરમાં જ તમિલનાડુના મદુરાઈ પાસેથી દરમિયાન હડપ્પા સંસ્કૃતિના અનેક અવશેષો મળી આવ્યા છે. એ જ રીતે હરિયાણાના રાખીગઢીમાંથી ખોદકામ દરમિયાન નીકળી રહેલા અવશેષો એ વાતનો પુરાવો છે કે, 🌊સિન્ધુ-સરસ્વતી સભ્યતા ખૂબ જ વ્યવસ્થિત અને જ્ઞાન આધારિત હતી. 🌪અહીં ખોદકામ દરમિયાન થઈ રહેલા નવા ખુલાસા આર્ય-દ્રવિડ સંઘર્ષ જેવા મિથકોને તોડી ઇતિહાસની ધારા બદલી શકવાની તાકાત ધરાવે છે.
મિત્રો તો હું યુવરાજસિંહ જાડેજા આ અંગે વિશેષ અહેવાલ રજૂ કરીશ.👇👇👇
👏મિત્રો કહેવાય છે કે એક વખત કોઈ વસ્તુની રાખ બની ગઈ પછી કાંઈ જ બચતું નથી, પરંતુ હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં સ્થિત રાખીગઢી અને ભિરાણામાં તાજેતરમાં જ થયેલા ઉત્ખનનમાં તે સભ્યતાઓ પર પ્રકાશ પાડવાની કોશિશ કરવામાં આવી છે, 👉જે પાકિસ્તાનની સિંધુ ઘાટીથી માંડી ઉત્તર-પશ્ર્ચિમ ભારત સુધી વિસ્તરેલી હતી, જેમાં ગુજરાતથી માંડી અરબ સાગર સુધીનો વિસ્તાર સામેલ હતો.
👉જો કાર્બન ડેટિંગ અને સભ્યતાઓ સાથે સંબંધિત વિશેષતાઓ અને તેનાં પરિણામોનું માનીએ તો એ આપણા પ્રાચીન ઇતિહાસ અને તેની ધારણાઓને સંપૂર્ણપણે બદલી નાખશે.
👉સૌપ્રથમ તો એ સભ્યતામૂલક ઇતિહાસનું સમયચક્ર અને તેની ગણનાને જ બદલી નાખશે,
👆🎯👉જેને હાલ ૫૦૦૦ વર્ષ પુરાણી માનવામાં આવે છે. હવે ૮૦૦૦ વર્ષ કે તેનાથી પુરાણી માનવામાં આવે છે.
👉ભિરાણામાં મૌસમી પુનર્રચનાઓએ સાબિત કર્યંુ છે કે ધગ્ધર હાકડા ઘાટીમાં કેટલીક હડપ્પા વસાહતો ભારતમાં સૌથી જૂની છે અને તે નવમી સહસ્રાબ્દી બી.પી.ના સમયે વિકસિત થઈ હતી.
👆⭕️👉ધગ્ધર એ (ભારતમાં) હાકડા (પાકિસ્તાનમાં) નદી તરીકે ઓળખાય છે. જેને હવે ઐતિહાસિક 🌊વૈદિક સરસ્વતી નદી કહેવામાં આવી રહી છે,
🌊🗻જે શિવાલિકની પહાડીઓમાંથી નીકળી નીચે ગુજરાતના કચ્છના રણમાં સમાઈ જાય છે. આ પટ્ટામાં ગત ૧૦૦ વર્ષો દરમિયાન હડપ્પા વસાહતોનાં ૫૦૦થી વધુ સ્થળો મળી આવ્યાં છે.
👁🗨🎯ભિરાણામાં હડપ્પાના અવશેષો મળી આવવા સાબિત કરે છે કે આ સંસ્કૃતિએ પોતાને વાતાવરણ અનુસાર ઢાળી હશે.
👉ભારતીય પુરાતત્ત્વ ઍસોસિયેશનના અધ્યક્ષ પ્રા. કે. એન. દીક્ષિત જણાવે છે કે, ભિરાણામાંથી મળી આવેલી ♦️કાર્બન-૧૪♦️ તિથિઓ સરસ્વતી ઘાટીમાંના પ્રારંભિક શહેરીકરણને આઠમી સહસ્રાબ્દી બી.સી.ઈ. સુધી લઈ જાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨⭕️🎯વિજ્ઞાને સરસ્વતીને સમર્થન આપ્યું
👉આ બંને બાબતો આપણને આપણી ઐતિહાસિક સમયસીમા અંગે ફરીવાર વિચારવા બાધ્ય કરે છે. સાથે સાથે તે બ્રિટીશ ઇતિહાસકારો અને તેમના ડાબેરી દરબારીઓના અનેક મિથકોને પણ ધ્વસ્ત કરે છે. પ્રાચીન નગર વ્યવસ્થાના અવશેષોને બ્રશ થકી સાવધાનીપૂર્વક સાફ કરતાં પુરાતત્ત્વવિદોને તેમાં એ સૌથી પ્રાચીન સભ્યતા દેખાઈ છે જે હડપ્પા અને મોહેંજોદરોથી પણ પુરાણી માનવામાં આવે છે.
👉આ ઉત્ખનન બાદ સરસ્વતી નદી અને તેના કિનારે વિકસેલી સભ્યતાઓનો ભ્રમ ધીરે-ધીરે દૂર થઈ રહ્યો છે અને ઇતિહાસની વિકૃત ધારણા ધ્વંસ થઈ રહી છે.
👉અવશેષોએ સાબિત કર્યું છે કે સરસ્વતી નદીના કિનારે ખૂબ જ વ્યવસ્થિત નગર અને સંભવત: તીર્થસ્થાનો પણ હતાં.
🎯👉પુરાતત્ત્વવિદો મુજબ રાખીગઢ પ્રાચીન સરસ્વતી નદીના ત્રણ પ્રવાહમાર્ગોમાંથી એક પર સ્થિત છે માટે અહીં ખોદકામ દરમિયાન જે પણ અવશેષો મળી આવ્યા છે. તે તમામ સરસ્વતી સભ્યતા અને સરસ્વતી નદીના અસ્તિત્વને સાબિત કરે છે.
🎯👉વિજ્ઞાને સરસ્વતી નદીને કાલ્પનિક ગણાવનારાઓને જૂઠા સાબિત કર્યા છે. ઇસરો અને નાસા આ નદીના વહેણમાર્ગને શોધી ચૂક્યા છે.
⭕️ દેશના અનેક વરિષ્ઠ પુરાતત્ત્વવિદોએ પણ સંશોધનો થકી સાબિત કર્યું છે કે સરસ્વતી નદી હતી જ અને આજે પણ તે જમીનની અંદર વહી રહી છે અને રાજસ્થાન, જેસલમેર અને હરિયાણાનાં અનેક સ્થળોએ તેનાં વહેણ પણ નીકળ્યાં છે.
⭕️તાજેતરમાં જ સેટેલાઈટ ડેટા થકી સરસ્વતી નદીના માર્ગને શોધવાના પ્રયાસ થયા છે. તેનાં પરિણામો બતાવે છે કે હિમાલયના ઉત્પાન અને શિવાલિક અને તેની નીચલી પહાડીઓમાં યમુના અને સતલજમાં પડેલ દરારો જ ઉત્તર પશ્ર્ચિમી ભારતમાં તેના વહેણમાં નીકળવાની જગ્યાઓ બની હતી.
🌊આ જ જળધારા આજની ધગ્ધર નદીને પણ ખાલી કરતી ગઈ હતી. આ નિષ્કર્ષ માત્ર ભારતના પુરાતત્ત્વીય ઉત્ખનનો પૂરતો જ સીમિત નથી બલ્કે પાકિસ્તાનમાં ચાલી રહેલા આ પ્રકારના પ્રયાસો સુધી પહોંચ્યો છે.
⭕️👉પાકિસ્તાનમાં બૃહદ સિંધુ ક્ષેત્રમાં વિશેષ માટીનાં વાસણો મળી આવ્યાં છે, જે ત્યાં ગુમ થયેલી ♦️હાકડા નદી♦️ અને ભારતમાં સરસ્વતીના ભૌગોલિક ક્ષેત્રમાં મળી આવતાં વાસણો જેવાં જ છે.
⭕️આ જ પ્રકારનાં વાસણો જલીલપુર અને ગૌમાલ મેદાન તથા અન્ય કેટલાંક સ્થાનો પર પણ મળી આવ્યાં છે, તે જ સાબિત કરે છે કે આ તમામની વચ્ચે સાંસ્કૃતિક જીવનમાં કોઈ જ અંતર ન હતું.
ડાબેરી ઇતિહાસકારો શઆતથી જ સરસ્વતી નદીના અસ્તિત્વને નકારતા આવ્યા છે, પરંતુજેમ-જેમ એક પછી એક પુરાવાઓ મ

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏(ભાગ 2]
💠♻️💠🎯👁🗨👉ઉત્ખનન દરમિયાન અનેક પુરાવા
⭕️પ્રો. કપિલ જણાવે છે કે, આ પહેલાં દ્વારકાના સમુદ્રમાં થયેલ ખનન થકી દ્વારીકાનું અસ્તિત્વ સાબિત થયું હતું.
⭕️ત્યારે હવે એ દિવસ દૂર નથી જ્યારે સરસ્વતી નદીનું અસ્તિત્વ પણ સામે આવશે. વર્તમાન ખનન દ્વારા જે તથ્યો સામે આવ્યાં છે, તે ઇતિહાસના પ્રવાહને બદલી નાખવાની તાકાત ધરાવે છે.
⭕️👉 ડૉ. એસ. કલ્યાણ નામના અન્ય એક વિશેષજ્ઞ જણાવે છે કે રાખીગઢીમાંથી મળી આવેલ નરકંકાલના ડી.એન.એ.થી સાબિત થઈ જશે કે ભારતમાં રહેતા તમામ લોકો ભારતના જ છે, કોઈ બહારથી આવી અહીં વસ્યું નથી અને આર્યો બહારથી આવ્યા હોવાની વાતનો છેદ આપોઆપ ઊડી જશે.
🎯સરસ્વતી નદીના કિનારે અત્યાર સુધી ૫થી ૬ સ્થળો પર ખોદકામ થયું છે. હજી એવાં ૨૦૦૦ જેટલાં સ્થાનો છે. જ્યાં ઉત્ખનન થવું જોઈએ. જો યમુના સરસ્વતી લિંક, સરસ્વતી રાજસ્થાન લિંક અને રાજસ્થાન સાબરમતી લિંક પર ઈમાનદારીપૂર્વક કામ થાય તો ત્રણ વર્ષની અંદર જ ૧૩૦૦ કિ.મી. લાંબી સરસ્વતી નદી ફરીથી વહેવા માંડશે.
🎯ગુજરાતના પુરાતત્ત્વ ખાતાના ઇતિહાસકાર યુદ્ધવીરસિંહ રાવત કહે છે કે રાખીગઢીમાં ♦️‘હાકડા વેયર’♦️ નામના એવા અવશેષો પણ મળી આવ્યા છે જેનું નિર્માણ સિંધુ ઘાટીની સભ્યતા અને વિલુપ્ત થયેલી સરસ્વતી નદી ઘાટીના સમય સાથે બંધ બેસે છે. આ વિસ્તારમાં આઠ એવી સમાધિ અને કબરો મળી છે જેનું નિર્માણ ઈ.સ. પૂર્વ ૮૦૦૦ વર્ષ જૂનું છે.
🎯✅અલીગઢ મુસ્લિમ વિદ્યાલયના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. અલી અતહર મુજબ કોઈપણ સભ્યતા કોઈક નદીકિનારે જ વિકસતી હોય છે.
👉 રાખીગઢી પ્રાચીન સરસ્વતી નદીના પ્રવાહને કિનારે સ્થિત છે. ત્યાં ચાલી રહેલ ખોદકામથી સરસ્વતી સંસ્કૃતિની જાણકારી મળી શકે છે.
🎯👁🗨👉ધરતી નીચે ધરબાયેલ જાણકારીનો આ ખજાનો અનમોલ છે.
♦️ મે ૨૦૧૨માં રાખીગઢીને ‘ગ્લોબલ હેરિટેઝ ફેડ’ એ એશિયાના એવાં દસ વિરાસત સ્થળોની યાદીમાં મૂક્યું હતું,
⭕️જેનો લુપ્ત થવાનો ખતરો છે. એવા પણ સમાચારો મળતા રહે છે કે કેટલાક ઇતિહાસ પર સંશોધન કરનારા અને સ્થાનિક ગ્રામીણો અહીં ખોદકામ કરી નીકળતી વસ્તુ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવે વેચી મારે છે.
⭕️સિંધુ-સરસ્વતી સભ્યતાના નવા સ્પષ્ટ સંકેતોને લઈને દિલ્હી વિશ્ર્વવિદ્યાલયના પ્રો. રમેશ ભારદ્વાજ કહે છે કે રેડિયો મેટ્રિક તિથિઓ દ્વારા સિદ્ધ એ પુરાતાત્ત્વિક ડેટા ગત ૧૦,૦૦૦ વર્ષની અખંડ ભારતીય સંસ્કૃતિ તરફનો સંકેત છે.
⭕️🎯✅રાખીગઢીમાં પથ્થરની પ્રતિમા, ધાતુનાં હથિયાર અને નરકંકાલ મળી આવ્યાં છે. તેની ડી.એન.એ. તપાસ ચાલી રહી છે. સાથે સાથે ત્યાંથી મળેલા અવશેષોનું આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્ર્લેષણ કરાઈ રહ્યું છે.
- પ્રો. વસંત શિંદે (પુરાતત્ત્વવિદ ડક્કન કૉલેજ -પૂના)
🎯👉♻️ડાબેરી ઇતિહાસકારો પુરાવાઓ વગર જ પ્રાચીન ભારતના ઇતિહાસને નકારી રહ્યા છે. તેમના માટે આ જડબાતોડ જવાબ છે. ઇતિહાસ
પુરાવાઓને આધારે લખાય છે, નહિ કે રાજનૈતિક નિવેદનોને આધારે.
- પ્રો. કપીલ કુમાર- અધ્યક્ષ- ઇતિહાસ વિભાગ- ઈગ્નુ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯♻️👉સભ્યતાઓનાં ઉદ્ગમસ્થાનોને લઈ નવી ચર્ચા
♻️♦️પુરાતત્ત્વ વિશેષજ્ઞો દ્વારા આપણી પ્રાચીન સભ્યતાઓ અને અતીતની જીવનશૈલી જાણવાના પ્રયાસો સતત રોમાંચિત કરી દેનારાં પરિણામો આપી રહ્યાં છે. તાજેતરમાં જ જુદાં જુદાં સ્થળોએથી મળી આવેલ આપણી પ્રાચીન સમૃદ્ધ સભ્યતા પર નવો પ્રકાશ પાડે છે.
🎯⭕️ખડગપુર આઈઆઈટી અને ભારતીય પુરાતત્ત્વ વિભાગ (એએસઆઈ)એ હાલમાં જ નવા પુરાવાઓને આધારે સાબિત થયું છે કે, સિંધુ ઘાટી સભ્યતા ૫,૫૦૦ વર્ષ નહિ, ૮૦૦૦ વર્ષ જૂની છે. એટલું જ નહીં એનાથી પણ ૧૦૦૦ વર્ષ જૂની એક પૂર્વ હડપ્પા સભ્યતાનું અસ્તિત્વ પણ હતું. ત્યારબાદ વિશ્ર્વભરમાં સભ્યતાઓના જન્મસ્થળ પર નવી ચર્ચા ચાલી શકે છે.
તો 🔰તમિલનાડુમાં પણ ઉત્ખનનના આધારે પ્રાચીન તમિલ જીવનશૈલી સાથે સંબંધિત નવા પુરાવા મળી આવ્યા છે.
🌊શિવગંગા જિલ્લાનું અંતરિયાળ ‘કીઝાંદી’ ગામ ઉત્ખનન બાદ ઐતિહાસિક બની ગયું છે. અહીં ઉત્ખનન બાદ ચાર ડઝન જેટલા વર્ગાકાર વિસ્તારો મળી આવ્યા છે જે પુરાતત્વ સંગમકાળના સૌથી મહત્ત્વપૂર્ણ રહેણાંક વિસ્તારો હોવાનું મનાય છે.
🌊૨૦૧૩-૧૪માં વઈગઈ નદી નજીક ઉત્ખનન શરુ કરવામાં આવ્યું હતું.
✅ત્યાર બાદ ૨૦૧૫ આ સ્થળેથી સૌપ્રથમ વખત ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી વસ્તુઓ, લોહસામગ્રી અને માટીથી બનેલ વાસણો મળી આવ્યાં હતાં.
⚱🏺માટીનાં વાસણો ઈ.સ.પૂર્વે ૩ નાં હતાં અને બહારની બનાવટનાં હતાં, જે સાબિત કરે છે કે ત્યારે પણ વિદેશોમાં વ્યાપાર થતો હતો.
👉આને સંબંધિત પ્રથમ
તબક્કાના ખોદકામની ખબર પડે છે કે તે એક પ્રાચીન નગર વ્યવસ્થા હતી.
ત્યાર બાદના તબક્કાનું ખોદકામ ‘કિઝાંદી’માં થયું હતું, જેમાં પુરાવા મળ્યા હતા કે પલ્લીચંદઈ થિલક નામનું આ સ્થળ તે સમયે મકરાઈથી અલાંગકુલમ વચ્ચેનો મહત્ત્વપૂર્ણ માર્ગ રહ્યો હશે. અહીં કાચ,મોતી, મણકા, પ્રતિમાઓ ઘંટી, ઈંટો સિવાય પૂર્વ ઐતિહાસિક વાસણ, કાળી અને લાલ રંગની અનેક વસ્તુઓ અને રંગાયેલી અન્ય વસ્તુઓ મળી આવી હતી.
👉વિશેષજ્ઞોએ આ ચીજવસ્તુઓને પૂર્વ ઐતિહાસિક લોહયુગ અને પરવર્તી સાંસ્કૃતિક પરિવર્તનો વચ્ચે ખોવાયેલ કડીઓને જોડનારી ગણાવી હતી.🎋🎯🎋🎯🎋🎯🎋🎯🎋🎯🎋🎯
🏛તાજેતરમાં જ થયેલા ઉત્ખનનમાં 🏛
🌊🌊સિન્ધુ-સરસ્વતી સભ્યતા🌊🌊
👇👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏(ભાગ 2]
💠♻️💠🎯👁🗨👉ઉત્ખનન દરમિયાન અનેક પુરાવા
⭕️પ્રો. કપિલ જણાવે છે કે, આ પહેલાં દ્વારકાના સમુદ્રમાં થયેલ ખનન થકી દ્વારીકાનું અસ્તિત્વ સાબિત થયું હતું.
⭕️ત્યારે હવે એ દિવસ દૂર નથી જ્યારે સરસ્વતી નદીનું અસ્તિત્વ પણ સામે આવશે. વર્તમાન ખનન દ્વારા જે તથ્યો સામે આવ્યાં છે, તે ઇતિહાસના પ્રવાહને બદલી નાખવાની તાકાત ધરાવે છે.
⭕️👉 ડૉ. એસ. કલ્યાણ નામના અન્ય એક વિશેષજ્ઞ જણાવે છે કે રાખીગઢીમાંથી મળી આવેલ નરકંકાલના ડી.એન.એ.થી સાબિત થઈ જશે કે ભારતમાં રહેતા તમામ લોકો ભારતના જ છે, કોઈ બહારથી આવી અહીં વસ્યું નથી અને આર્યો બહારથી આવ્યા હોવાની વાતનો છેદ આપોઆપ ઊડી જશે.
🎯સરસ્વતી નદીના કિનારે અત્યાર સુધી ૫થી ૬ સ્થળો પર ખોદકામ થયું છે. હજી એવાં ૨૦૦૦ જેટલાં સ્થાનો છે. જ્યાં ઉત્ખનન થવું જોઈએ. જો યમુના સરસ્વતી લિંક, સરસ્વતી રાજસ્થાન લિંક અને રાજસ્થાન સાબરમતી લિંક પર ઈમાનદારીપૂર્વક કામ થાય તો ત્રણ વર્ષની અંદર જ ૧૩૦૦ કિ.મી. લાંબી સરસ્વતી નદી ફરીથી વહેવા માંડશે.
🎯ગુજરાતના પુરાતત્ત્વ ખાતાના ઇતિહાસકાર યુદ્ધવીરસિંહ રાવત કહે છે કે રાખીગઢીમાં ♦️‘હાકડા વેયર’♦️ નામના એવા અવશેષો પણ મળી આવ્યા છે જેનું નિર્માણ સિંધુ ઘાટીની સભ્યતા અને વિલુપ્ત થયેલી સરસ્વતી નદી ઘાટીના સમય સાથે બંધ બેસે છે. આ વિસ્તારમાં આઠ એવી સમાધિ અને કબરો મળી છે જેનું નિર્માણ ઈ.સ. પૂર્વ ૮૦૦૦ વર્ષ જૂનું છે.
🎯✅અલીગઢ મુસ્લિમ વિદ્યાલયના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. અલી અતહર મુજબ કોઈપણ સભ્યતા કોઈક નદીકિનારે જ વિકસતી હોય છે.
👉 રાખીગઢી પ્રાચીન સરસ્વતી નદીના પ્રવાહને કિનારે સ્થિત છે. ત્યાં ચાલી રહેલ ખોદકામથી સરસ્વતી સંસ્કૃતિની જાણકારી મળી શકે છે.
🎯👁🗨👉ધરતી નીચે ધરબાયેલ જાણકારીનો આ ખજાનો અનમોલ છે.
♦️ મે ૨૦૧૨માં રાખીગઢીને ‘ગ્લોબલ હેરિટેઝ ફેડ’ એ એશિયાના એવાં દસ વિરાસત સ્થળોની યાદીમાં મૂક્યું હતું,
⭕️જેનો લુપ્ત થવાનો ખતરો છે. એવા પણ સમાચારો મળતા રહે છે કે કેટલાક ઇતિહાસ પર સંશોધન કરનારા અને સ્થાનિક ગ્રામીણો અહીં ખોદકામ કરી નીકળતી વસ્તુ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવે વેચી મારે છે.
⭕️સિંધુ-સરસ્વતી સભ્યતાના નવા સ્પષ્ટ સંકેતોને લઈને દિલ્હી વિશ્ર્વવિદ્યાલયના પ્રો. રમેશ ભારદ્વાજ કહે છે કે રેડિયો મેટ્રિક તિથિઓ દ્વારા સિદ્ધ એ પુરાતાત્ત્વિક ડેટા ગત ૧૦,૦૦૦ વર્ષની અખંડ ભારતીય સંસ્કૃતિ તરફનો સંકેત છે.
⭕️🎯✅રાખીગઢીમાં પથ્થરની પ્રતિમા, ધાતુનાં હથિયાર અને નરકંકાલ મળી આવ્યાં છે. તેની ડી.એન.એ. તપાસ ચાલી રહી છે. સાથે સાથે ત્યાંથી મળેલા અવશેષોનું આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્ર્લેષણ કરાઈ રહ્યું છે.
- પ્રો. વસંત શિંદે (પુરાતત્ત્વવિદ ડક્કન કૉલેજ -પૂના)
🎯👉♻️ડાબેરી ઇતિહાસકારો પુરાવાઓ વગર જ પ્રાચીન ભારતના ઇતિહાસને નકારી રહ્યા છે. તેમના માટે આ જડબાતોડ જવાબ છે. ઇતિહાસ
પુરાવાઓને આધારે લખાય છે, નહિ કે રાજનૈતિક નિવેદનોને આધારે.
- પ્રો. કપીલ કુમાર- અધ્યક્ષ- ઇતિહાસ વિભાગ- ઈગ્નુ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯♻️👉સભ્યતાઓનાં ઉદ્ગમસ્થાનોને લઈ નવી ચર્ચા
♻️♦️પુરાતત્ત્વ વિશેષજ્ઞો દ્વારા આપણી પ્રાચીન સભ્યતાઓ અને અતીતની જીવનશૈલી જાણવાના પ્રયાસો સતત રોમાંચિત કરી દેનારાં પરિણામો આપી રહ્યાં છે. તાજેતરમાં જ જુદાં જુદાં સ્થળોએથી મળી આવેલ આપણી પ્રાચીન સમૃદ્ધ સભ્યતા પર નવો પ્રકાશ પાડે છે.
🎯⭕️ખડગપુર આઈઆઈટી અને ભારતીય પુરાતત્ત્વ વિભાગ (એએસઆઈ)એ હાલમાં જ નવા પુરાવાઓને આધારે સાબિત થયું છે કે, સિંધુ ઘાટી સભ્યતા ૫,૫૦૦ વર્ષ નહિ, ૮૦૦૦ વર્ષ જૂની છે. એટલું જ નહીં એનાથી પણ ૧૦૦૦ વર્ષ જૂની એક પૂર્વ હડપ્પા સભ્યતાનું અસ્તિત્વ પણ હતું. ત્યારબાદ વિશ્ર્વભરમાં સભ્યતાઓના જન્મસ્થળ પર નવી ચર્ચા ચાલી શકે છે.
તો 🔰તમિલનાડુમાં પણ ઉત્ખનનના આધારે પ્રાચીન તમિલ જીવનશૈલી સાથે સંબંધિત નવા પુરાવા મળી આવ્યા છે.
🌊શિવગંગા જિલ્લાનું અંતરિયાળ ‘કીઝાંદી’ ગામ ઉત્ખનન બાદ ઐતિહાસિક બની ગયું છે. અહીં ઉત્ખનન બાદ ચાર ડઝન જેટલા વર્ગાકાર વિસ્તારો મળી આવ્યા છે જે પુરાતત્વ સંગમકાળના સૌથી મહત્ત્વપૂર્ણ રહેણાંક વિસ્તારો હોવાનું મનાય છે.
🌊૨૦૧૩-૧૪માં વઈગઈ નદી નજીક ઉત્ખનન શરુ કરવામાં આવ્યું હતું.
✅ત્યાર બાદ ૨૦૧૫ આ સ્થળેથી સૌપ્રથમ વખત ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી વસ્તુઓ, લોહસામગ્રી અને માટીથી બનેલ વાસણો મળી આવ્યાં હતાં.
⚱🏺માટીનાં વાસણો ઈ.સ.પૂર્વે ૩ નાં હતાં અને બહારની બનાવટનાં હતાં, જે સાબિત કરે છે કે ત્યારે પણ વિદેશોમાં વ્યાપાર થતો હતો.
👉આને સંબંધિત પ્રથમ
તબક્કાના ખોદકામની ખબર પડે છે કે તે એક પ્રાચીન નગર વ્યવસ્થા હતી.
ત્યાર બાદના તબક્કાનું ખોદકામ ‘કિઝાંદી’માં થયું હતું, જેમાં પુરાવા મળ્યા હતા કે પલ્લીચંદઈ થિલક નામનું આ સ્થળ તે સમયે મકરાઈથી અલાંગકુલમ વચ્ચેનો મહત્ત્વપૂર્ણ માર્ગ રહ્યો હશે. અહીં કાચ,મોતી, મણકા, પ્રતિમાઓ ઘંટી, ઈંટો સિવાય પૂર્વ ઐતિહાસિક વાસણ, કાળી અને લાલ રંગની અનેક વસ્તુઓ અને રંગાયેલી અન્ય વસ્તુઓ મળી આવી હતી.
👁🗨બેંગલુરુના એએસઆઈ ઉત્ખનન એકમના નિયંત્રક અને પુરાતત્ત્વવ
િદ કે. અમરનાથ રામાકૃષ્ણન મુજબ બીજા તબક્કામાં ૫૩ સ્થળો પરનાં ઉત્ખનન નવી શોધો સાબિત થયા છે.
👁🗨બીજા તબક્કાના ઉત્ખનનથી સંગમકાળની સાહિત્યિક પરંપરા સાબિત થઈ રહી છે. આ સમયગાળાના સાહિત્યમાં પ્રાચીન જીવનશૈલીનો ઊંડો ઉલ્લેખ મળે છે. આ સાહિત્યમાં ૨૦૦૦ વર્ષ અને એનાથી પણ પ્રાચીન કાળના તામિલ શાસકો અને આમજીવનને લગતાં વિપુલ માત્રામાં વર્ણનો મળે છે.
👁🗨કીઝાંદી મહત્ત્વનું એટલા માટે પણ છે કે આ એક રહેણાંક વિસ્તાર છે. પુરાતત્ત્વ વિદો મુજબ ખોદકામ દરમિયાન મળી આવેલ ઈંટો ૩૬x૨૨x૫ સેમી ૩૮x૨૨x૬ સેમી અને ૩૪x૨૧x૫ સેમી આકારની છે. સંગમકાલમાં ઉપયોગમાં લેવાતી ઈંટો આ જ માપની હતી.
👁🗨દસમી સદી સુધી કીઝાંદી નિર્જન બની ગયું હતું. જો કે આ સ્થળે કોઈપણ પ્રકારની માનવીય કે કુદરતી આપદાનાં ચિહ્નો મળતાં નથી, માટે કીઝાંદીમાંથી મળેલા પુરાવા મકાઈના ભૂતકાળને એક સહસ્રાબ્દી વધુ પાછળ લઈ જાય છે.
- ટી. વેંકટેશ્ર્વર, ચૈનૈ
🎯🎯સભ્યતાની અનોખી વાતો🎯🎯
🎋🎋 રાખીગઢી-ભિરાણાનું ઉત્ખનન સાબિત કરે છે કે, આ સભ્યતા પણ હડપ્પાકાલીન અન્ય સભ્યતાઓની જેમ ચાર તબક્કામાંથી પસાર થઈ છે. પ્રથમ બે તબક્કામાં કૃષિ અને ગ્રામવ્યવસ્થા મુખ્ય હતી, તો ૨૬૦૦,-૧૯૦૦ ઈ.સ. પૂર્વનો સમય ત્રીજા તબક્કાનો છે. ત્યારે આ સભ્યતા એક મજબૂત નગરીય સભ્યતા બની ચૂકી હતી. જ્યારે ૧૯૦૦-૧૩૦૦ ઈ.સ.પૂર્વનો સમય આ સભ્યતાના પતનનો સમય માનવામાં આવે છે.
🎋🎋ભિરાણા નજીક ફરમાના ખાતેથી મળેલા પુરાવા ઘઉં, અને જવના ઉત્પાદનમાં જબરજસ્ત કમી આવી હોવાનું સાબિત થાય છે. આ એ સમયગાળો છે જ્યારે આ સભ્યતા તેના પતન તરફ હતી.
🎋🎋૧૯૦૦-૧૩૦૦ ઈ.સ.પૂર્વે દરમિયાન આ સભ્યતાના લોકોએ મોટા દાણાવાળા ઘઉંના પાકને બદલે જવની ખેતી કરવાનું શરૂ કરી દીધું હતું. આ સિવાય તેઓ દુષ્કાળમાં પણ ટકી શકે એવી જાતનાં અનાજ અને ચોખાની ખેતી પણ કરવા લાગ્યા હતા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯👁🗨તમિલનાડુના મદુરાઈ પાસેથી સંગમ યુગના અવશેષ મળ્યા👁🗨🔰👁🗨
♦️તમિલનાડુનુ કિલાડી ગામ પલ્લીસનથાઈ થિડલના નામથી પણ જાણીતું છે. આ ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્ખનનનું કામ ચાલી રહ્યું છે. જેમાં તાજેતરમાં જ પુરાતત્વખાતાને હડપ્પા અને મોહેંજોદડો સભ્યતા સાથે સામ્યતા ધરાવતા અનેક અવશેષો મળી આવ્યા છે.
⭕️ ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા અહીંની ‘વેગઈ’ નદીને કિનારે ૨૦૧૩થી ભારતીય સભ્યતાના મૂળ શોધવા ઉત્ખનન કરાઈ રહ્યું હતું.
⭕️પુરાતત્વવિદ શ્રી રાજેશ જણાવે છે કે, મોહેંજોદડો જેવું જ પ્રાચીન શહેર અહીં મળી આવવું અમારા માટે ખૂબ જ આશ્ર્ચર્યજનક અને આનંદની વાત છે. પુરાતત્વવિદો આ સ્થળેથી હજુ વધુ સામગ્રી મળી આવવાની આશા રાખે છે. અહીં મળી આવેલું શહેર પણ હડપ્પા સભ્યતાના શહેરોની માફક સુવ્યવસ્થિત રીતે વિકસેલું છે. જ્યાં તમામ સુખ-સુવિધાઓ હતી.
⭕️ઉત્ખનનના બે તબક્કાઓ દરમિયાન અહીંથી સંગમ યુગના લગભગ ૩૦૦૦થી વધુ અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો તમિલનાડુના ઇતિહાસમાં એક અતિ મહત્ત્વપૂર્ણ સમયનું પુનરાગમન કરાવી શકે છે.
⭕️પુરાતત્વવિદ કે. અમરનાથ કૃષ્ણનના કહેવા મુજબ, ‘મહાન સભ્યતાઓ હમેશા નદી કિનારે જ વિકસી છે. આને જ આધારે અમે સૌપ્રથમ 🌊‘વેગઈ’🌊 નદીની બન્ને તરફનાં ૪૦૦ ગામોનું સર્વેક્ષણ કર્યું.’
👁🗨ઉલ્લેખનીય છે કે હડપ્પા અને મોહેંજોદડો સભ્યતાનો વિકાસ ઈ.સ. પૂર્વે ૮૦૦૦ વર્ષ પહેલા થયો હોવાનું સાબિત થયું છે. પોતાના સર્વેક્ષણોમાં એએસઆઈ દ્વારા આ ગામના ૨૯૩ સ્થળોને ચિહ્નિહિત કરવામાં આવ્યા છે.
🎯અહીંથી એક શિલાલેખ પણ મળી આવ્યો છે. જે તેને પ્રાચીન શહેરી કેન્દ્ર હોવા તરફ ઈશારો કરે છે. ૨૦૧૩માં અનેક મહિનાઓના ગહન અધ્યયન બાદ પુરાતત્વ વિદોએ અહીંના ૮-૧૦ સંભવિત સ્થળોએ ખોદકામ આરંભ્યું હતું.
✅ખોદકામ દરમિયાન અહીંથી તમિલ રાજાના ચિહ્નવાળા સિક્કા પણ મળી આવ્યા હતા. અહીં મળી આવેલા અવશેષોથી એ સાબિત થાય છે કે, કિલાડી ગામ રાજાના સામ્રાજ્યનું વ્યાપારિક કેન્દ્ર રહ્યું હશે અને તેની ડાબી બાજુએ ‘આલંગકુલમ’ શહેરનું બંદરગાહ હોવું જોઈએ. તે પછી પણ અહીંથી ૨૦૧૫માં લોખંડ અને માટીથી બનેલા વાસણો મળી આવ્યા હતા.
પુરાતત્વવિદો મુજબ અહીં જો વધારે ઉત્ખનન થાય તો હડપ્પા અને મોહેંજોદડોની માફક મોટી સંખ્યામાં અન્ય સામગ્રી મળી શકે છે. ઉત્ખનન દરમિયાન મળેલા પુરાવા સૌથી મહત્ત્વનો પુરાવો એ છે કે અહીં ઈંટોના ઘર હોવાના પ્રમાણ મળ્યા છે, આ એક દુર્લભ શોધ છે. ખોદકામમાં અનેક કલાકૃતિઓ પણ મળી આવી છે, સાથે સાથે અલગ પ્રકારની શતરંજની કુકી, અંગુઠી, ઝૂમકા સહિત અનેક ચીજો મળી આવી છે.
આમ તમિલનાડુનું કિલાડી ગામ અહીં દટાયેલા અગણિત રહસ્યો કારણે એકાએક ચર્ચામાં આવી ગયું છે.
👁🗨પુરાતત્વ વિદોને હડપ્પા અને મોહેંજોદડો જેવી જ સંસ્કૃતિ અહીં પણ વિકસી હોવાના વધુ પુરાવા મળવાની આશા જાગી છે.
👁🗨આ ઉત્ખનન દરમિયાન થયેલી શોધોને કારણે હડપ્પા અને સિંધુ-સરસ્વતી સભ્યતાનો સમગ્ર ઇતિહાસ બદલાઈ જશે.
👁🗨આ સભ્યતાઓની અમરવેલ પાંગરી છે ત્યારે હજુ વધારે સંશોધનો બાદ ઇતિહાસ કરવટ બદલશે અને એક નવાં ઐતિહાસિક સત્યોના સૂરજ ઊગશે..
👇🎯અનેક માન્યતાઓટૂટી👇👇
હમણાં સુધી હડપ્પા સભ્યતાનો ઉદ્ભવકાળ ૩૨૦૦થી ૩૬૦૦ ઈ.સ. પૂર્વેની આજુબાજુનો માનવામાં આવે છે, પરંતુ હરિયાણાના ભિરાણાના ઉત્ખનન બાદ આ સભ્યતાનો સમયગાળો લગભગ ૬૦૦૦ ઈ.સ. પૂર્વેનો હોવાના પુરાવા મળ્યા છે. ભિરાણા અને રાખીગઢીને સમકાલીન માનવામાં આવે છે.
⭕️આજ સુધી માનવામાં આવતું હતું કે હડપ્પા સંસ્કૃતિનું ઉદ્ભવકેન્દ્ર મધ્ય એશિયા કે પછી મેહરગઢ (હિન્દુકુશ પર્વત)ની આજુબાજુ છે. હવે એ સાબિત થઈ ગયું છે કે, આ સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ હાલના હરિયાણામાં થયો છે.
⭕️ભિરાણામાં ઉત્ખનન દરમિયાન પુરાવા મળ્યા છે કે, ૬૦૦૦થી ૭૦૦૦ ઈ.સ.પૂર્વેની વચ્ચે પશુપાલન શરૂ થઈ ચૂક્યું હતું. એટલે કે હડપ્પા સંસ્કૃતિમાં શરૂઆતથી જ પશુપાલન વિકસી ચૂક્યું હતું. આથી પશુપાલનના સમયને પણ નવી રીતે લખવો જોઈએ.
👁🗨૪૦૦૦ કિ.મી. લાંબી યાત્રામાં મને અનેક હસ્તલિખિત ગ્રંથો, મુદ્રાઓ, જીવાશ્મિ અને લેખ મળ્યા છે, જે તમામ સરસ્વતી નદી સંબંધિત છે. આ યાત્રાના બાદ દાવો કરું છું કે, સરસ્વતીની મુખ્ય ધારા આદિબદ્રી નજીક હતી અને મહાભારત કાળમાં એનો પ્રવાહ થંભી ગયો હશે.
- વિષ્ણુ શ્રીધર વાકણકર
(૧૯૮૫માં સરસ્વતી શોધયાત્રા શરૂ કરનાર)
👁🗨સરસ્વતી કિનારે હજુ ૫-૬ સ્થળો પર જ ખોદકામ થયું છે. એવાં ૨૦૦૦ સ્થળો છે જ્યાં ઉત્ખનન થવું જોઈએ. યમુના, સરસ્વતી લિંક, સરસ્વતી રાજસ્થાન લિંક અને રાજસ્થાન સાબરમતી લિંક પર ઈમાનદારીપૂર્વ કામ કરવામાં આવે તો ત્રણ વર્ષની અંદર જ ૧૩૦૦ કિલોમીટર લાંબી સરસ્વતી નદી ફરીથી વહેવા માંડશે.
- ડૉ. એસ. કલ્યાણ રમણ
(સરસ્વતી શોધ સંસ્થાનના નિર્દેશક)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
No comments:
Post a Comment