🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
🎯♻️🎯બે આંદોલન♻️🎯♻️
નવનિર્માણ અને અનામત વિરોધી આંદોલન
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
મિત્રો અજે યાદ કરી આ આંદોલનને
💠👁🗨 રાજ્ય બે મોટા આંદોલનો જોઈ ચૂક્યું છે.
👁🗨1975માં શરૂ થયેલું નવનિર્માણ આંદોલન અને ત્યાર બાદ
👁🗨1981થી 1985 સુધી ચાલેલાં અનામત વિરોધી આંદોલન રાજ્યભરમાં પ્રસરી ચૂક્યાં હતાં.
💠આ બન્ને આંદોલન વખતે સરકાર તૂટી હતી.નવનિર્માણ આંદોલનના પગલે ચીમનભાઈ પટેલ અને અનામત વિરોધી આંદોલનના પગલે 👉માધવસિંહ સોલંકીને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
🎯🎯*નવનિર્માણ આંદોલન*🎯🎯
મોંઘવારી-બેરોજગારી-ભ્રષ્ટાચારને હટાવવાની માગણી સાથે શરૂ થયેલા નવનિર્માણ આંદોલનના મૂળમાં મોરબી અને એલ ડી એન્જિનિયરિંગ કોલેજના ફૂડ બિલમાં 1973ની સાલમાં પ્રતિમાસ રૂ.70થી રૂ.100નો કરવામાં આવેલ વધારો જવાબદાર હતો.હોસ્ટેલ મેસમાં ફૂડ બિલમાં 30 ટકા જેટલો વધારો કરવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો.વિદ્યાર્થીઓને એક ટાઈમ જમવા માટેની ફરજ પડી હતી.બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને હતા.ભ્રષ્ટાચારના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાથી વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કર્યુ હતું,જેથી હાલમાં ચાલી રહેલ પાટીદાર અનામત આંદોલન જેવી જ સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી.