Friday, July 12, 2019

ચોઘડિયાં --- Chops

💥💬 *ચોઘડિયાં* 💬💥

📩➖ચોઘડિયાં એટલે ચો-ઘડીયા, ચાર ઘડી, જે શબ્દનું અપભ્રંશ થઇને ચોઘડિયું થઇ ગયું. 

📩➖હિંદુ ધર્મમાં કોઈ પણ સારા કામનો પ્રારભ ચોઘડિયાં જોઈને કરવામાં આવે છે. 

📩➖દિવસ અને રાત્રીના ચોઘડિયાંની શરૂઆત સુર્યાસ્ત અને સૂર્યોદય મુજબ થાય છે. 

📩➖ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે,
🗯 શુભ, 
🗯મધ્યમ અને 
🗯અશુભ. 

📩➖શુભ ચોઘડિયાં એટલે શુભ, અમૃત, લાભ તથા મધ્યમ ચોઘડિયું એટલે ચલ, અશુભ ચોઘડિયાંમાં ઉદ્વેગ, કાળ, રોગનો સમાવેશ થાય છે. 
📩➖ચોઘડિયાંને બદલે ઘણા *હોરા જોવી* એવું પણ કહે છે.

👩🏻‍🏫💬 *ચોઘડિયાં જોવાની રીત*

📩➖એક ચોઘડિયું લગભગ દોઢ કલાકનું હોય છે. 

📩➖એટલે આશરે ૯૦ મિનીટ. 

📩➖ઘડિયાળની શોધ થયા પહેલાના સમયમાં ઘડી એ એક માપ હતું.

📩➖ ૧ ઘડી એટલે અત્યારનો ૨૪ મિનીટ સમય બરાબર થાય. 

📩➖દિવસના ચોઘડિયાંની શરૂઆત ૬:૦૦ વાગ્યે થી થાય ને ૭:૩૦ વાગ્યે પૂરું થાય ને પછીનું બીજું ચોઘડિયું ચાલુ થાય. 

📩➖રાત્રીના ચોઘડિયાં પણ આજ રીતે સાંજે ૬:૦૦ થી ચાલુ થાય.

📩➖ દરેક વાર મુજબ શરૂઆત અલગ અલગ ચોઘડિયાંથી થાય.

📩➖ જે વાર હોય તે દિવસના ચોઘડિયાંની શરૂઆત તે વારના સ્વામી મુજબ થાય. 

🌺દરેક વારના સ્વામી આ મુજબ છે.
👩🏻‍🌾ઉદ્વેગ ➖ રવિવાર ,
👩🏻‍🌾અમૃત ➖ સોમવાર
👩🏻‍🌾રોગ ➖ મંગળવાર
👩🏻‍🌾લાભ ➖ બુધવાર
👩🏻‍🌾શુભ ➖ ગુરુવાર
👩🏻‍🌾ચલ ➖ શુક્રવાર
👩🏻‍🌾કાળ ➖ શનિવાર

🎲🏖 *જ્ઞાન કી દુનિયા* 🏖🎲

🌺ભારતીય સંશોધન રીએકટરો🌺

📚 ઝીરો પાવર રીએકટર📚



📮અપ્સરા 

✏️શરૂઆત ➖1965

✏️U235 + Al ઉપયોગ 

✏️ક્ષમતા 1 મેગાવોટ 


〰〰〰〰〰〰〰〰


📮સાયરસ (CIRUS)

✏️કેનેડા ઈન્ડિયા રીએકટર યુટીલીટી સર્વિસ 

✏️શરુઆત ➖1960 

✏️U235 + P239 મળે છે 

✏️ક્ષમતા ➖ 40 મેગાવોટ 

✏️બંધ ➖ 2010


〰〰〰〰〰〰〰〰


📮પુણિમા 1 2

✔️ભાગ - 1 

✏️શરુઆત ➖ 1972 

✏️ક્ષમતા➖ 1 મેગાવોટ 


✔️ભાગ 2 

✏️શરુઆત ➖ 1974 

✏️ક્ષમતા ➖ 10 મેગાવોટ 


〰〰〰〰〰〰〰〰


📮પુણિમા 3 

✏️શરૂઆત ➖1990

✏️U235 + Al ઉપયોગ 


〰〰〰〰〰〰〰〰


📮ઘ્રુવ 

✏️શરુઆત➖ 1985

✏️ક્ષમતા ➖100 મેગાવોટ 


〰〰〰〰〰〰〰〰


📮ઝલિઁના ( ZERLINA )

✏️Zero Energy Reactor for Lattice Investigations and Neutron Assay 

✏️શરુઆત ➖1961

✏️ક્ષમતા 100 મેગાવોટ

No comments:

Post a Comment