🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
🎯♻️🎯બે આંદોલન♻️🎯♻️
નવનિર્માણ અને અનામત વિરોધી આંદોલન
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
મિત્રો અજે યાદ કરી આ આંદોલનને
💠👁🗨 રાજ્ય બે મોટા આંદોલનો જોઈ ચૂક્યું છે.
👁🗨1975માં શરૂ થયેલું નવનિર્માણ આંદોલન અને ત્યાર બાદ
👁🗨1981થી 1985 સુધી ચાલેલાં અનામત વિરોધી આંદોલન રાજ્યભરમાં પ્રસરી ચૂક્યાં હતાં.
💠આ બન્ને આંદોલન વખતે સરકાર તૂટી હતી.નવનિર્માણ આંદોલનના પગલે ચીમનભાઈ પટેલ અને અનામત વિરોધી આંદોલનના પગલે 👉માધવસિંહ સોલંકીને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
🎯🎯*નવનિર્માણ આંદોલન*🎯🎯
મોંઘવારી-બેરોજગારી-ભ્રષ્ટાચારને હટાવવાની માગણી સાથે શરૂ થયેલા નવનિર્માણ આંદોલનના મૂળમાં મોરબી અને એલ ડી એન્જિનિયરિંગ કોલેજના ફૂડ બિલમાં 1973ની સાલમાં પ્રતિમાસ રૂ.70થી રૂ.100નો કરવામાં આવેલ વધારો જવાબદાર હતો.હોસ્ટેલ મેસમાં ફૂડ બિલમાં 30 ટકા જેટલો વધારો કરવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો.વિદ્યાર્થીઓને એક ટાઈમ જમવા માટેની ફરજ પડી હતી.બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને હતા.ભ્રષ્ટાચારના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાથી વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કર્યુ હતું,જેથી હાલમાં ચાલી રહેલ પાટીદાર અનામત આંદોલન જેવી જ સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી.
👁🗨*નવ નિર્માણ આદોલનના કુલ દિવસો-ફાયરિંગ-થયેલા ડેથને લગતી મહત્વ પૂર્ણ આંકડાકીય વિગતો*👇
-8053 વિવિધ ગૂનાઓ હેઠળ ધરપકડ કરાયેલા લોકો
-1654 વખત વિવિધ સ્થળે થયો લાઠી ચાર્જ
-4342 આંદોલનકારીઓ પર ટીયરગેસ શેલ છોડાયા
-1405 રાઉન્ડ ફાયરિંગ પોલીસ જવાનો દ્વારા કરાયું
-0184 લોકોની મિસા કાયદા હેઠળ ધરપકડ કરાઈ
-310 ઘાયલ
-105 કુલ મૃત્યુ પોલીસ ફાયરિંગનો ભોગ બન્યા:88
🎯*પ્રારંભથી સમાપન સુધીની તારીખ
-મોરબીની ઈજનેરી કોલેજમાં 29મી ડિસેમ્બર,1973ના દિવસે ફૂડ બિલના વિરોધમાં વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં તોડફોડ-આગજની કરી.*👁🗨
-ધરપકડના વિરોધમાં ચોથી જાન્યુઆરી,1974ના દિવસે યુનિવર્સિટીના સેનેટ સભ્યોના નેતૃત્વમાં રેલી નવરંગપુરા પોલીસ સ્ટેશન-કોંગ્રેસ ભવન સુધી ગઈ,બાદમાં વિદ્યાર્થીઓને મુક્ત કરાયા.
-એલ ડી એન્જિનિયરિંગ કોલેજમાં 3 જાન્યુઆરી,1974ના દિવસે ફૂડ બિલના વિરોધમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી.
-7મી જાન્યુઆરી,1974ના દિવસે ફૂડ બિલના વિરોધમાં શાળા-કોલેજ બંધનુ એલાન.
-9 જાન્યુ.ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સભા થઈ,જેમાં પ્રધાનોને સરકાર છોડવા આદેશ અપાયો.
-10મી જાન્યુઆરી,અમદાવાદ બંધનું એલાન
-11મી જાન્યુઆરીએ મનીષી જાનીના પ્રમુખ પદે નવનિર્માણ સમિતિની જાહેરાત.ચીમનભાઈ પટેલ સરકારના વિસર્જનની માંગ.
-25મીએ ગુજરાત બંધનુ એલાન અપાયુ.
-ચોથી ફેબ્રુઆરીએ મૃત્યુ ઘંટ વગાડવાનો કાર્યક્રમ યોજાયો.
-નવમી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે રાજીનામુ આપ્યું.
-11મી ફેબ્રુઆરી લોકનાયક જય પ્રકાશ નારાયણ અમદાવાદ આવ્યા
-પહેલી માર્ચે સાબરમતી પટમાં રેલીનુ આયોજન
-પાંચમી માર્ચે ચલો દિલ્હીનો કોલ અપાયો
-છઠ્ઠી માર્ચે જૂની દિલ્હીથી ગુજરાતી સમાજથી રાષ્ટ્રપતિ ભવન સુધીની રેલી કાઢી
-11મી માર્ચ પાર્લામેન્ટ ખાતે વિદ્યાર્થીઓના દેખાવો યોજાયા, 210 વિદ્યાર્થીઓની ધરપક કરી તિહાડ જેલમાં મોકલી અપાયા,તિહાડ જેલમાં ન્યાયાધીશે વિદ્યાર્થીઓને સાત દિવસની સજા ફટકારી.
-15મી માર્ચે રાજ્યપાલે વિધાનસભા વિસર્જનની જાહેરાત કરી
-16મી માર્ચે તિહાડમાંથી મુક્ત વિદ્યાર્થીઓ સાથે ઈન્દિરા ગાંધીની મુલાકાત
-17મી માર્ચે વિદ્યાર્થીઓ અમદાવાદ પરત આવ્યા
✍યુવરાજસિંહ જાડેજા( ગોંડલ )🙏

👁🗨💠*અનામત વિરોધી આંદોલન*
-કેરી ફોરવર્ડ અને ઓબીસી : ગુજરાતમાં અનામત વિરોધી આંધીના બે ચહેરા
-અનામત વિરોધી આંદોલન
-માધવસિંહ સોલંકીએ ઓબીસી કેટેગરીમાં 10 ટકા અનામતમાં વધારીના 18 ટકા ઉમેરવાની જાહેરાત કરતાં આંદોલન છેડાયું
👉ગુજરાતમાં 1981 અને 1985ની સાલમાં અનામત વિરોધી આંદોલન થયા હતા. 1981ની સાલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ-ડેન્ટલમાં અનામત ન હોવુ જોઈએ આ બાબતે આંદોલન શરૂ થયુ હતુ. જ્યારે 1985ની સાલમાં તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ઓબીસી કેેટેગરીમાં 10 ટકા અનામતમાં વધારાના 18 ટકા ઉમેરવાની જાહેરાત કરી હતી. જેના વિરોધમાં આંદોલનની શરૂઆત કરાઈ હતી. ત્રણ મહિના જેટલા લાંબા ચાલેલું આ આનામત વિરોધી આદોલન રાજ્યના ઘણા વિસ્તારોમાં ફેલાઈ જતાં સરકાર ભીંસમાં આવી ગઈ હતી. આંદોલન એટલું ઉગ્ર બની ગયું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
👉અમદાવાદ મેડીકલ એસોસિએશને અનામત વિરોધી આંદોલનને સમર્થન આપ્યું હતું. આ અાંદોલન અંતર્ગત કેરી ફોરવર્ડ સિસ્ટમ તેમજ રીઝર્વ કેેટેગરીની બેઠકો આંતરિક રીતે તબદીલ કરવાની સામે વિરોધ કરાવામાં આવ્યો હતો. જેના પગલે કેરીફોર વર્ડ સિસ્ટમ તેમજ રીઝર્વ કેટેગરીની બેઠકો રીઝર્વ કેટેગરીની અન્ય બેઠકોમાં તબદીલ કરવાની જોગવાઈ પાછી ખેંચવાની ફરજ પડી હતી, લગભગ ત્રણ મહીના સુધી ચાલેલા આ આંદોલન બી.જે.મેડીકલ કોલેજથી શરૂ થઈને 10 દિવસની અંદર અસારવા, સરસપુર, સિવિલ, અમદુપુરા, ખેડા જિલ્લો,ઉતરસંડા, દેત્રોજ સુધી પ્રસર્યુ હતું.
અનામતનો વિરોધ દલિત વિરોધ સુધી પ્રસર્યો હતો. જેના કારણે દલિતોની વસાહત સળગાવાઈ હતી. જેના પરીણામ સ્વરૂપે જાનમાલને નુકસાન થયુ હતુ.
જાનહાનિ પણ થઈ હતી. બી.જે.મેડીકલ કોલેજ તેમજ એલ ડી એન્જિનિયરિંગ કોલજમાં દેખાવો પણ થયા હતા.આ આંદોલનના કારણે ગુજરાત બાનમાં અાવી ગયુ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
👉અનામતનો વિરોધ દલિત વિરોધ સુધી પ્રસર્યો હતો. જેના કારણે દલિતોની વસાહત સળગાવાઈ હતી. જેના પરીણામ સ્વરૂપે જાનમાલને નુકસાન થયુ હતુ. જાનહાનિ પણ થઈ હતી. બી.જે.મેડીકલ કોલેજ તેમજ એલ ડી એન્જિનિયરિંગ કોલજમાં દેખાવો પણ થયા હતા.આ આંદોલનના કારણે ગુજરાત બાનમાં અાવી ગયુ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
⭕️10 દિવસની અંદર અસારવા, સરસપુર, અમદુપુરા, ખેડા, દેત્રોજ સુધી પ્રસર્યુ
💠♦️આંદોલન પ્રારંભથી સમાપન સુધી : છ તબક્કામાં વિભાજીત થયુ હતું
- પીજી મેડિકલમાં અનામતના વિરોધમાં આંદોલન 1980 ડિસેમ્બરથી-81 માર્ચ સુધીમાં લગભગ સાડા ત્રણ મહીના સુધી ચાલ્યુ હતું.
- 1985નુ અનામત વિરોધી આંદોલન છ તબક્કામાં વિભાજીત થયુ હતું.
- ફેબ્રુઆરી,1985 બીજા સપ્તાહથી 10મી માર્ચનો ચૂંટણી પૂર્વેનો તબક્કો જ્યારે માધવ સિંહ સોલંકીની નવી સરકારના પ્રધાન મંડળે હોદ્દા ગ્રહણ કર્યા.
- 10મી માર્ચથી 18મી માર્ચ સુધીનો આંદોલનનો નાનો તબકકો હતો, જેમાં ગુજરાત બંધનુ એલાન અપાયુ.
- એપ્રિલ સુધીનો સમયગાળો જેમાં કોમી દાવાનળ ફાટી નીકળ્યો.
- 15મી એપ્રિલથી 21મી એપ્રિલ સુધીનો તબક્કો કે જેમાં તંગદિલી, હિંસા વધી હતી. પોલીસના દમન સામે અદાલતમાં ફરીયાદો થઈ.
- આઠમી મે,1985થી શરૂ થયો જેમાં પીએસઆઈ રાણાને મરાતા કોમી તોફાનો થયા.
👁🗨🎯ઓબીસીને 18 ટકા અનામત આપવાના વિરોધનુ આંદોલન સાડા પાંચ મહિના ચાલ્યું👇👇
👉1985 પહેલી ફેબ્રુઆરીથી 14મી જુલાઈ સુધી લગભગ સાડા પાંચ મહીના સુધી ઓબીસીને 18 ટકા અનામતના વિરોધનુ આંદોલન ચાલ્યુ હતું. 1985ની સાલમાં માધવસિંહ સોલંકી બીજી વાર મુખ્યમંત્રી બન્યા. તે પહેલાના ચૂંટણી ઢંઢેરામાં તેમણે સત્તા પર આવશે તો ઓબીસીને મળતુ 10 ટકા અનામત 18 ટકા વધારા સાથે 28 ટકા કરી દેવામાં આવશે તેવી જાહેરાત થઈ હતી, જેના પગલે વાલી મંડળની સ્થાપના એલ.ડી.આર્ટસના અધ્યાપક ડો. શંકરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરાઈ હતી.
♻️🎯જેના પગલે ગુજરાત તેમજ અમદાવાદ શહેરની કોલેજોમાં મૃત્યુ ઘંટ, થાળી વગાડવાનો કાર્યક્રમ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી-માર્ચ-એપ્રિલ દરમ્યાન આયોજિત આ આંદોલન બાદમાં કોમી તોફાનમાં ફેરવાઈ ગયુ હતું. જેના કારણે જુલાઈ મહીનામાં મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. બાદમાં અમરસિંહ ચૌધરી રાજ્યના આદિવાસી મુખ્યમંત્રી બન્યા હતા.આ આંદોલન છતાં ઓબીસીને ઓવરઓલ 27 ટકા અનામતનો લાભ મળ્યો હતો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
⭕️💠મહત્વપૂર્ણ આંકડાકીય વિગતો
-1985માં ઓબીસી અનામત વિરુદ્ધ સવર્ણોનાં આંદોલન સમયે એન્જિનયરિંગ તથા મેડિકલ કોલેજોમાં અનામત અને જનરલ કેટેગરીની બેઠકોની વિગતો
-અનામત બેઠકો: મોટા ભાગની ખાલી રહી
શાખા ફાળવાયેલ બેઠકો ભરાયેલ ટકાવાર
એન્જિનિયરિંગ 439 250 16.09%
મેડિકલ 175 69 11.90%
-બિનઅનામત બેઠકો: વધુ પ્રમાણમાં પ્રવેશ
શાખા ફાળવાયેલ બેઠકો ભરાયેલ ટકાવાર
એન્જિનિયરિંગ 1309 1114 83.91%
મેડિકલ 556 450 88.91%
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨ફૂડ બિલે સરકાર ઊથલાવી
વિરોધનું ઉદભવ સ્થાન | એલ.ડી. અેન્જિનિયરિંગની મેસમાં 1973ની સાલમાં રાતોરાત પ્રતિમાસ રૂ. 70થી રૂ.100નો વધારો લાગુ કરી દેવાયો, જેના વિરોધમાં એલ ડી એન્જિનિયરિંગ કોલેજના હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હોબાળો કરતાં પોલીસે 100 જેટલા વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. જેના પગલે વિવિધ વિદ્યાર્થી પ્રતિનિધિઓએ ગુજરાત યુનિવર્સિટીમાં બેઠક યોજી હતી અને વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટી બહાર દેખાવ કર્યા હતા.
👉૧૯૮૧માં માધવસિંહ સોલંકીની સરકારની કૅબિનેટમાં કોઈ પટેલને સ્થાન નહોતું. ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસમાં પણ કોઈ પટેલને મહત્ત્વનું સ્થાન અપાયું નહોતું. અનામતવિરોધી આંદોલન છેવટે કૉન્ગ્રેસ વિરુદ્ધ વિપક્ષના પાટીદાર નેતાઓ વચ્ચેના આંદોલનમાં પરિણમ્યું અને અંતે ગુજરાતના દલિતો વિરુદ્ધ સવર્ણો વચ્ચેના સંઘર્ષથી એનો અંત આવ્યો. લગભગ બે મહિના સુધી ચાલેલા આ આંદોલનને લીધે ગુજરાતમાં સામાજિક વિખવાદ અને તિરાડ વધ્યાં.

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
બબ્બે અનામત આંદોલનો પછી ગુજરાત પાછળ ફેંકાઈ ગયું હતું
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
✍મિત્રો આ સમજાવવાની જરૂર છે......👇હુ રેફરન્સ સાથે વાત જણાવું છું..
✍બીજી ગોળમેજી પરિષદ પહેલાં એક અદ્ભુત ઘટના બની. ગાંધીજીએ પત્ર લખીને ડૉ. બાબાસાહેબ આંબેડકરની મુલાકાત માગી. મુંબઈના ગીરગામ વિસ્તારના મણિભવનમાં ૧૪ ઑગસ્ટ, ૧૯૩૧ના દિવસે બે મહાનુભાવોની મુલાકાત થઈ. ઘણી ચર્ચાઓ થઈ. દલિતો માટેના અલગ મતાધિકારની ડૉ. આંબેડકરની માગણી ગાંધીજીના ગળે ઉતરતી નહોતી. સામે પક્ષે કૉન્ગ્રેસે કરેલી દલિતોદ્ધારની વાતોથી ડૉ. આંબેડકર પ્રભાવિત થતા નહોતા. વિવાદ અને વિષાદયુક્ત વાતાવરણમાં બંને નેતાઓ વચ્ચેનું અંતર વધ્યું. આ પ્રથમ મુલાકાતે ભાવિ સંઘર્ષનો સંકેત કર્યો.
👉બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી અને અન્ય પ્રતિનિધિઓ ઉપરાંત ડૉ. આંબેડકર પણ સામેલ હતા. ગોળમેજી પરિષદ માટેના કૉન્ગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજીની વરણીને ડૉ. આંબેડકરે બિલકુલ અયોગ્ય ગણાવી હતી.
🗣🗣ગાંધીજીની આ પરિષદમાં ઉપસ્થિતિ વિશે ડૉ. આંબેડકરે પાછળથી કહ્યું હતું:
‘જ્યારે ગાંધીજી લંડન ગયા (ગોળમેજી પરિષદમાં હાજરી આપવા) ત્યારે એક હકીકત વિસરી ગયા હતા કે ત્યાં તેમની સમક્ષ આવનારા લોકો તેમની સલાહ કે આશીર્વાદ માગવા નથી આવ્યા પણ એક વકીલ સાક્ષી સાથે જે રીતે વર્તેે તેવી રીતે બ્રિટિશ શાસનકર્તાઓ આપણી સાથે વર્તવાના છે. વળી આપણે ઘણી જ મહત્ત્વની રાજકીય પરિષદમાં જઈએ છીએ તે પણ ગાંધીજી વિસરી ગયા હતા. નરસિંહ મહેતાનાં ભજનિયાં ગાતાં ગાતાં (માળા સાથે) વૈષ્ણવ મંદિરમાં જતા વાણિયાની જેમ તેઓ ત્યાં ગયા હતા.’
😐👽ડૉ. આંબેડકર ખુલ્લેઆમ ગાંધીજીની આકરી ટીકા કર્યા કરતા કારણ કે દલિતોને અલગ મતાધિકાર આપવાની ડૉ. આંબેડકરની માગણી એમના ગળે ઉતરતી નહીં. ડૉ. આંબેડકરના ખુલ્લેઆમ બોલાતા આકરા શબ્દોની સામે ગાંધીજી કહેતા: 🗣🗣‘મને ડૉ. આંબેડકર માટે ભારે આદર છે. કડવાં વેણ કહેવાનો તેમને પૂરેપૂરો અધિકાર છે... તેઓ મારા પર થૂંકે તો પણ સહન કરી લઉં... તેઓ અમારાં માથાં નથી ભાંગતાં એટલો બધો સંયમ રાખે છે.’ (મહાદેવ દેસાઈની ડાયરી: ભાગ ૧૫).
👉૧૯૩૨ની વીસમી ઑગસ્ટે દલિતોની અલગ મતાધિકારની માગણીને સ્વીકારી લેવાની અંગ્રેજોએ જાહેરાત કરી. અંગ્રેજોની દલીલ એવી હતી કે મુસ્લિમ, ખ્રિસ્તી, ઍન્ગ્લો ઈન્ડિયન અને શીખ પ્રજાઓ જેવી લઘુમતીઓને અલગ મતાધિકાર આપીએ જ છીએ તો દલિતોને કેમ નહીં. ગાંધીજી અંગ્રેજોના આ ભાગલાવાદી એપ્રોચને હિંદુ સમાજને તોડવાની ચાલ તરીકે જોતા હતા. અંગ્રેજોના આ નિર્ણય સામે ગાંધીજીએ ૨૦મી સપ્ટેમ્બરથી ઉપવાસ શરૂ કર્યા. તે વખતે ગાંધીજી પૂનાની યરવડા જેલમાં હતા. ઉપવાસની ઘોષણા પછી દેશનાં અનેક વર્તમાનપત્રોમાં ડૉ. આંબેડકરની આકરી ટીકાઓ થવા માંડી. સમાધાનની ફોર્મ્યુલાઓ તૈયાર થઈ. છેવટે અંગ્રેજો, ડૉ. આંબેડકરની અને ગાંધીજી- ત્રણેય પક્ષની સંમતિ જે મુદ્દાઓ પર સધાઈ તેના આધારે 👉‘પૂના કરાર’ કે ‘પૂના પૅક્ટ’ કે ‘યરવડા કરાર’ તરીકે ઈતિહાસમાં જાણીતા થયેલા કરાર પછી ૨૬મી સપ્ટેમ્બરે સવારે રવીન્દ્રનાથ ટાગોરે લખેલી પ્રાર્થના ગવાયા બાદ કસ્તુરબાના હાથે ગાંધીજીએ પારણાં કર્યાં.
👆👉દલિતોને લાગ્યું કે આ પાંચ દિવસના ઉપવાસોથી દલિતોના પાયાના (અર્થાત્ અલગ મતાધિકારના) હક્કો છિનવાઈ ગયાં. શું ખરેખર એવું હતું? કે પછી ગાંધીજીએ પોતાના આગ્રહો છોડીને પલ્લું ડૉ. આંબેડકર તરફ ઝૂકવા દીધું હતું. તમે જ નક્કી કરો 👉👇‘પૂના કરાર’ની આ વિગતો વાંચીને:👇👇
૧. આ કરાર અન્વયે દલિતો માટે પ્રાન્તિય ધારાસભાઓમાં કુલ ૧૪૮ બેઠકો અનામત રાખવામાં આવશે. જેની વહેંચણી આ મુજબ થશે: મદ્રાસ (૩૦), મુંબઈ-સિંધ (૧૫), પંજાબ (૮), બિહાર- ઓરિસ્સા (૧૮), મધ્ય પ્રાન્ત (૨૦), આસામ (૭), બંગાળ (૩૦) અને સંયુક્ત પ્રાન્ત (૨૦). આ ઉપરાંત ૧૦ બેઠકો સેન્ટ્રલ એસેમ્બલી માટે અનામત રાખવામાં આવશે.
એ પછીની કલમોમાં આ જોગવાઈની ટેેક્નિકલ બાબતો વિશે સ્પષ્ટતા કરવામાં આવી.
૫. અને ૬. પાંચમી અને છઠ્ઠી કલમમાં લખવામાં આવ્યું કે અનામતની કઈ જોગવાઈઓ વધુમાં વધુ દસ વર્ષ પૂરતી છે કઈ જોગવાઈઓ પરસ્પરની સંમતિથી રદ ન થાય ત્યાં સુધી ચાલુ રહેવાની છે.
દલિતો કોને કહેવા એની વ્યાખ્યા વિશે ૭મી કલમમાં સ્પષ્ટતા થઈ.
આઠમી કલમમાં જાહેર સેવા આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલી શૈક્ષણિક યોગ્યતાની શરતોમાં પાર ઉતરતા હોય એવા દલિતોને સરકારી નોકરીઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળશે એવી બાંહેધરી આપવામાં આવી.
નવમી (અને છેલ્લી) કલમમાં દલિતોને શિક્ષણ પૂરું પાડવા માટે દરેક પ્રાન્તમાં યોગ્ય રકમ ફાળવવામાં આવશે એવી બાંહેધરી આપવામાં આવી.
‘પૂના કરાર’ વિશે આટલી માહિતી પૂરતી છે.
👿😈ગુજરાતમાં અનામત પ્રથાને લઈને ૧૯૮૧માં અને ૧૯૮૫માં- બે આંદોલનો થયાં. ૧૯૮૧ના અનામત વિરોધી આંદોલનની મુખ્ય માગણીઓ કઈ હતી? ૩૧ ઑકટોબર, ૧૯૮૦ના રોજ અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સના વિદ્યાર્થીઓએ જે માગણીપત્ર સરકારને આપ્યું તેમાં જણાવ્યું: ૧. કૅરી ફૉરવર્ડની પ્રથા દૂર કરવી. ૨. અનુસ્નાતક કક્ષાએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામત બેઠકોની સંખ્યામાં ઘટાડો કરવો. આ મુખ્ય માગણીઓ હતી.
ગુજરાત સરકારે ૯ જાન્યુઆરી, ૧૧૯૮૧ના રોજ કૅરી ફોરવર્ડની પ્રથા દૂર કરતો હુકમ બહાર પાડ્યો. આ ઉપરાંત બિનઅનામતવાળા તેજસ્વી વિદ્યાર્થીઓને કેટલીક રાહતો આપવાની ઘોષણા થઈ. આ ઘોષણાને લીધે અનામતનો લાભ મેળવતા વર્ગને લાગ્યું કે સરકાર સવર્ણોને શરણે જતી રહી છે. વિદ્યાર્થીઓ બે જૂથમાં વહેંચાઈ ગયા. અનામતતરફી વિદ્યાર્થીઓ રિલે- ઉપવાસ શરૂ કર્યા. ૨૩ જાન્યુઆરીના રોજ બી. જે. મેડિકલ કૉલેજના દરવાજે અનામત વિરોધી અને અનામતતરફી વિદ્યાર્થીઓનાં ટોળાં વચ્ચે અથડામણ થઈ જેની ચિનગારી દાવાનળની જેમ જોતજોતામાં આજુબાાજુના વિસ્તારોમાં પ્રસરી ગઈ. ૨૮મી જાન્યુઆરીએ અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કરફ્યૂ લાદવાની સરકારને ફરજ પડી.બબ્બે અનામત આંદોલનો પછી ગુજરાત પાછળ ફેંકાઈ ગયું હતું
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
✍મિત્રો આ સમજાવવાની જરૂર છે......👇હુ રેફરન્સ સાથે વાત જણાવું છું..
✍બીજી ગોળમેજી પરિષદ પહેલાં એક અદ્ભુત ઘટના બની. ગાંધીજીએ પત્ર લખીને ડૉ. બાબાસાહેબ આંબેડકરની મુલાકાત માગી. મુંબઈના ગીરગામ વિસ્તારના મણિભવનમાં ૧૪ ઑગસ્ટ, ૧૯૩૧ના દિવસે બે મહાનુભાવોની મુલાકાત થઈ. ઘણી ચર્ચાઓ થઈ. દલિતો માટેના અલગ મતાધિકારની ડૉ. આંબેડકરની માગણી ગાંધીજીના ગળે ઉતરતી નહોતી. સામે પક્ષે કૉન્ગ્રેસે કરેલી દલિતોદ્ધારની વાતોથી ડૉ. આંબેડકર પ્રભાવિત થતા નહોતા. વિવાદ અને વિષાદયુક્ત વાતાવરણમાં બંને નેતાઓ વચ્ચેનું અંતર વધ્યું. આ પ્રથમ મુલાકાતે ભાવિ સંઘર્ષનો સંકેત કર્યો.
👉બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી અને અન્ય પ્રતિનિધિઓ ઉપરાંત ડૉ. આંબેડકર પણ સામેલ હતા. ગોળમેજી પરિષદ માટેના કૉન્ગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજીની વરણીને ડૉ. આંબેડકરે બિલકુલ અયોગ્ય ગણાવી હતી.
🗣🗣ગાંધીજીની આ પરિષદમાં ઉપસ્થિતિ વિશે ડૉ. આંબેડકરે પાછળથી કહ્યું હતું:
‘જ્યારે ગાંધીજી લંડન ગયા (ગોળમેજી પરિષદમાં હાજરી આપવા) ત્યારે એક હકીકત વિસરી ગયા હતા કે ત્યાં તેમની સમક્ષ આવનારા લોકો તેમની સલાહ કે આશીર્વાદ માગવા નથી આવ્યા પણ એક વકીલ સાક્ષી સાથે જે રીતે વર્તેે તેવી રીતે બ્રિટિશ શાસનકર્તાઓ આપણી સાથે વર્તવાના છે. વળી આપણે ઘણી જ મહત્ત્વની રાજકીય પરિષદમાં જઈએ છીએ તે પણ ગાંધીજી વિસરી ગયા હતા. નરસિંહ મહેતાનાં ભજનિયાં ગાતાં ગાતાં (માળા સાથે) વૈષ્ણવ મંદિરમાં જતા વાણિયાની જેમ તેઓ ત્યાં ગયા હતા.’
😐👽ડૉ. આંબેડકર ખુલ્લેઆમ ગાંધીજીની આકરી ટીકા કર્યા કરતા કારણ કે દલિતોને અલગ મતાધિકાર આપવાની ડૉ. આંબેડકરની માગણી એમના ગળે ઉતરતી નહીં. ડૉ. આંબેડકરના ખુલ્લેઆમ બોલાતા આકરા શબ્દોની સામે ગાંધીજી કહેતા: 🗣🗣‘મને ડૉ. આંબેડકર માટે ભારે આદર છે. કડવાં વેણ કહેવાનો તેમને પૂરેપૂરો અધિકાર છે... તેઓ મારા પર થૂંકે તો પણ સહન કરી લઉં... તેઓ અમારાં માથાં નથી ભાંગતાં એટલો બધો સંયમ રાખે છે.’ (મહાદેવ દેસાઈની ડાયરી: ભાગ ૧૫).
👉૧૯૩૨ની વીસમી ઑગસ્ટે દલિતોની અલગ મતાધિકારની માગણીને સ્વીકારી લેવાની અંગ્રેજોએ જાહેરાત કરી. અંગ્રેજોની દલીલ એવી હતી કે મુસ્લિમ, ખ્રિસ્તી, ઍન્ગ્લો ઈન્ડિયન અને શીખ પ્રજાઓ જેવી લઘુમતીઓને અલગ મતાધિકાર આપીએ જ છીએ તો દલિતોને કેમ નહીં. ગાંધીજી અંગ્રેજોના આ ભાગલાવાદી એપ્રોચને હિંદુ સમાજને તોડવાની ચાલ તરીકે જોતા હતા. અંગ્રેજોના આ નિર્ણય સામે ગાંધીજીએ ૨૦મી સપ્ટેમ્બરથી ઉપવાસ શરૂ કર્યા. તે વખતે ગાંધીજી પૂનાની યરવડા જેલમાં હતા. ઉપવાસની ઘોષણા પછી દેશનાં અનેક વર્તમાનપત્રોમાં ડૉ. આંબેડકરની આકરી ટીકાઓ થવા માંડી. સમાધાનની ફોર્મ્યુલાઓ તૈયાર થઈ. છેવટે અંગ્રેજો, ડૉ. આંબેડકરની અને ગાંધીજી- ત્રણેય પક્ષની સંમતિ જે મુદ્દાઓ પર સધાઈ તેના આધારે 👉‘પૂના કરાર’ કે ‘પૂના પૅક્ટ’ કે ‘યરવડા કરાર’ તરીકે ઈતિહાસમાં જાણીતા થયેલા કરાર પછી ૨૬મી સપ્ટેમ્બરે સવારે રવીન્દ્રનાથ ટાગોરે લખેલી પ્રાર્થના ગવાયા બાદ કસ્તુરબાના હાથે ગાંધીજીએ પારણાં કર્યાં.
👆👉દલિતોને લાગ્યું કે આ પાંચ દિવસના ઉપવાસોથી દલિતોના પાયાના (અર્થાત્ અલગ મતાધિકારના) હક્કો છિનવાઈ ગયાં. શું ખરેખર એવું હતું? કે પછી ગાંધીજીએ પોતાના આગ્રહો છોડીને પલ્લું ડૉ. આંબેડકર તરફ ઝૂકવા દીધું હતું. તમે જ નક્કી કરો 👉👇‘પૂના કરાર’ની આ વિગતો વાંચીને:👇👇
૧. આ કરાર અન્વયે દલિતો માટે પ્રાન્તિય ધારાસભાઓમાં કુલ ૧૪૮ બેઠકો અનામત રાખવામાં આવશે. જેની વહેંચણી આ મુજબ થશે: મદ્રાસ (૩૦), મુંબઈ-સિંધ (૧૫), પંજાબ (૮), બિહાર- ઓરિસ્સા (૧૮), મધ્ય પ્રાન્ત (૨૦), આસામ (૭), બંગાળ (૩૦) અને સંયુક્ત પ્રાન્ત (૨૦). આ ઉપરાંત ૧૦ બેઠકો સેન્ટ્રલ એસેમ્બલી માટે અનામત રાખવામાં આવશે.
એ પછીની કલમોમાં આ જોગવાઈની ટેેક્નિકલ બાબતો વિશે સ્પષ્ટતા કરવામાં આવી.
૫. અને ૬. પાંચમી અને છઠ્ઠી કલમમાં લખવામાં આવ્યું કે અનામતની કઈ જોગવાઈઓ વધુમાં વધુ દસ વર્ષ પૂરતી છે કઈ જોગવાઈઓ પરસ્પરની સંમતિથી રદ ન થાય ત્યાં સુધી ચાલુ રહેવાની છે.
દલિતો કોને કહેવા એની વ્યાખ્યા વિશે ૭મી કલમમાં સ્પષ્ટતા થઈ.
આઠમી કલમમાં જાહેર સેવા આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલી શૈક્ષણિક યોગ્યતાની શરતોમાં પાર ઉતરતા હોય એવા દલિતોને સરકારી નોકરીઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળશે એવી બાંહેધરી આપવામાં આવી.
નવમી (અને છેલ્લી) કલમમાં દલિતોને શિક્ષણ પૂરું પાડવા માટે દરેક પ્રાન્તમાં યોગ્ય રકમ ફાળવવામાં આવશે એવી બાંહેધરી આપવામાં આવી.
‘પૂના કરાર’ વિશે આટલી માહિતી પૂરતી છે.
👿😈ગુજરાતમાં અનામત પ્રથાને લઈને ૧૯૮૧માં અને ૧૯૮૫માં- બે આંદોલનો થયાં. ૧૯૮૧ના અનામત વિરોધી આંદોલનની મુખ્ય માગણીઓ કઈ હતી? ૩૧ ઑકટોબર, ૧૯૮૦ના રોજ અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સના વિદ્યાર્થીઓએ જે માગણીપત્ર સરકારને આપ્યું તેમાં જણાવ્યું: ૧. કૅરી ફૉરવર્ડની પ્રથા દૂર કરવી. ૨. અનુસ્નાતક કક્ષાએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામત બેઠકોની સંખ્યામાં ઘટાડો કરવો. આ મુખ્ય માગણીઓ હતી.
👉૧૯૮૧માં માધવસિંહ સોલંકીની સરકારની કૅબિનેટમાં કોઈ પટેલને સ્થાન નહોતું. ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસમાં પણ કોઈ પટેલને મહત્ત્વનું સ્થાન અપાયું નહોતું. અનામતવિરોધી આંદોલન છેવટે કૉન્ગ્રેસ વિરુદ્ધ વિપક્ષના પાટીદાર નેતાઓ વચ્ચેના આંદોલનમાં પરિણમ્યું અને અંતે ગુજરાતના દલિતો વિરુદ્ધ સવર્ણો વચ્ચેના સંઘર્ષથી એનો અંત આવ્યો. લગભગ બે મહિના સુધી ચાલેલા આ આંદોલનને લીધે ગુજરાતમાં સામાજિક વિખવાદ અને તિરાડ વધ્યાં.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
બબ્બે અનામત આંદોલનો પછી ગુજરાત પાછળ ફેંકાઈ ગયું હતું
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
✍મિત્રો આ સમજાવવાની જરૂર છે......👇હુ રેફરન્સ સાથે વાત જણાવું છું..
💠👁🗨૧૯૮૧ના અનામત આંદોલન બાદ તેના વણઉકલ્યા પ્રશ્ર્નોમાંથી બીજું અનામત વિરોધી આંદોલન ૧૯૮૫ની ૧૯મી જાન્યુઆરીથી શરૂ થયું.
🎯👉માર્ચ ૧૯૮૫માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવતી હતી. કૉન્ગ્રેસે પછાત જાતિઓ તથા બક્ષીપંચની જાતિઓના મત આકર્ષવા ૪ જાન્યુઆરી ૧૯૮૫ના રોજ શિક્ષણ ક્ષેત્રે તેમ જ સરકારી નોકરીઓની બાબતમાં રાણે પંચની ભલામણોનો આધાર લઈને અનામત બેઠકોનું પ્રમાણ એકાએક ૧૦ ટકામાંથી ૨૮ ટકા કરી નાખવાની જાહેરાત કરી.
૧૯ જાન્યુઆરી ૧૯૮૫ના દિવસે અમદાવાદની મેડિકલ અને એન્જિનિયરિંગ કૉલેજો તથા અન્ય કૉલેજોના વિદ્યાર્થીઓએ ભેગા મળીને ૧૮ ટકા અનામત વધારવાના નિર્ણયનો વિરોધ કરીને હડતાળ પાડી અને જાહેરાત કરી કે સરકાર જ્યાં સુધી ૧૮ ટકાનો વધારો પાછો નહીં ખેંચે ત્યાં સુધી ધોરણ ૧૦માની અને ધોરણ ૧૨માની પરીક્ષાઓ નહીં થવા દઈએ. આની સામે સરકારે ૨૦ ફેબ્રુઆરી ૧૯૮૫થી શાળા-કૉલેજો અનિશ્ર્ચિત મુદત માટે બંધ કરી દઈને આંદોલનની તીવ્રતા ઓછી કરવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થી નેતાઓની ધરપકડો થઈ. આને કારણે આંદોલનને નવું બળ મળ્યું.
માર્ચ મહિનાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને અત્યાર સુધીની ચૂંટણીઓમાં મળેલી બેઠકો કરતાં સૌથી વધુ બેઠકો મળી - ૧૪૯. આની સામે વિરોધ પક્ષોમાંથી જનતા પાર્ટીને ૧૪, ભારતીય જનતા પાર્ટીને ૧૧ અને અપક્ષોને ૮ બેઠકો મળી. માધવસિંહ સોલંકી ફરી એક વાર સરકાર રચીને મુખ્ય પ્રધાન બન્યા.
🎯👉૧૬મી માર્ચે સરકારે જાહેરાત કરી કે ૧૮% વધારો મોકૂફ રાખવામાં આવે છે અને આ પ્રશ્ર્નનો રાષ્ટ્રીય સર્વસંમતિથી નીવેડો લાવવામાં આવશે. અનામત વધારાના વિરોધી આંદોલનકારો સરકારની આ બે મોઢાળી જાહેરાતથી વધારે ઉશ્કેરાયા.
👉એમણે ૧૮ ટકાનો વધારો જ નહીં, આખેઆખી અનામતપ્રથા જ નાબૂદ કરવાની માગણી સાથે આંદોલનને વધારે તીવ્રતાથી આગળ ધપાવ્યું. ૧૮ માર્ચે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું. બંધ ભારે સફળ રહ્યો. પરંતુ અહીં એક જબરજસ્ત વળાંક આવ્યો. આંદોલનમાં વિસ્ફોટ થયો. અનામત વિરોધી આંદોલન કૉમી રમખાણોમાં પલટાઈ ગયું. તે વખતે લોકોમાં વ્યાપકપણે એવી લાગણી પ્રવર્તતી હતી કે અનામત વિરોધી આંદોલનને કોમી વલાંક આપવામાં સરકાર અને કૉન્ગ્રેસના જ કેટલાક અગ્રણીઓનો હાથ હતો. કેટલાક કોમી બનાવો એવા બન્યા જે પૂર્વઆયોજિત જણાતા હતા. આને કારણે મધ્યમવર્ગમાં રોષ પ્રગટ્યો. કોમી રમખાણો અતિ ઉગ્ર અને વ્યાપક બનતાં છેવટે સરકારે આર્મી બોલાવવું પડ્યું. જોકે, ખરી સત્તા પોલીસ પાસે રહી.
🎯👉આંદોલન/કોમી રમખાણોને ડામવા પોલીસે જે પગલાં ભર્યાં તેને મીડિયાએ પોલીસના જુલ્મ તરીકે વર્ણવીને પ્રજાને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરી. પોલીસની વગોવણી થતી હતી ત્યારે સરકાર પણ પોલીસનો બચાવ કરતી નહોતી. આવામાં એક પોલીસ ઈન્સ્પેક્ટરની હત્યા થતાં પોલીસ વધારે ઉગ્ર બની. આક્ષેપ એવો છે કે પોલીસે અસામાજિક તત્ત્વોનો તેમ જ પછાત વર્ગના કેટલાક માથાભારે લોકોનો સાથ લઈને ગુજરાતના પત્રકારોને માર્યા એટલું જ નહીં અખબાર પર હુમલો કરીને પ્રિન્ટિંગ પ્રેસ સળગાવી દીધું. આને કારણે પોલીસની વધારે વગોવણી થઈ. આંદોલન અન્ય શહેરોમાં પ્રસર્યું. વડોદરામાં લશ્કર બોલાવવું પડ્યું. સુરતમાં આર્મીને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું. આંદોલનકારીઓ અને સરકાર વચ્ચેની તમામ મંત્રણાઓ નિષ્ફળ જતી હતી. ૩૦મી એપ્રિલે સરકારી કર્મચારીઓએ અનામતવાળાઓને અપાતી રોસ્ટર પદ્ધતિ વિરુદ્ધ રેલી કાઢી અને ૬ઠ્ઠી મેથી તેઓ હડતાળ પર ઊતરી ગયા. ૯મી મેથી પંચાયતના કર્મચારીઓ પણ આમાં જોડાયા.
🎯👉જૂનમાં અમદાવાદના ૨૦૦થી વધુ વેપારી મહાજનોએ પાંચ દિવસ સુધી વેપારધંધા બંધ રાખ્યા. દેશના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ બનાવ હતો. ગુજરાતના પેટ્રોલપંપના માલિકોએ ત્રણ દિવસ સુધી હડતાળ કરી. ગુજરાતનું જનજીવન ખોરવાઈ ગયું અને કેન્દ્ર સરકાર પણ ચિંતામાં મુકાઈ ગઈ. આ દરમ્યાન ૯મી જૂને અમદાવાદના દરિયાપુર વિસ્તારના ડબગરવાડમાં ૮ હિન્દુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા અને પ્રજામાં હાહાકાર મચી ગયો. ૨૧ જૂને સરકારના વિરોધ છતાં જગન્નાથ મંદિરમાંથી રથયાત્રા કાઢવામાં આવી જેના પર પથ્થરમારો થતાં તોફાનો ફાટી નીકળ્યાં. લસ્કરે કરેલા ગોળીબારમાં ૭નાં મોત થયાં.
🎯👉આંદોલનના સો દિવસ પછી પણ દૂર દૂર સુધી શાંતિનાં કોઈ એંધાણ નહોતાં. ૬ઠ્ઠી જુલાઈએ, વિધાનસભામાં જંગી બહુમતી હોવા છતાં મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ રાજીનામું આપવાની ફરજ પડી. એમના સ્થાને અમરસિંહ ચૌધરી આવ્યા.
પ્રજાની એક માગણી સંતોષાઈ પણ અનામત નાબૂદીનો પ્રશ્ર્ન તો હજુ બાકી જ હતો.
🙏સવિશેષ આભાર = સૌરભભાઇ શાહ🙏

No comments:
Post a Comment