🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠
સોયાબીન ની મહત્વ ની જાણકારી
🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
🎯સોયાબીન
સામાન્ય લાક્ષણિકતાઓ:
સોયાબીન વૈશ્વિક ધોરણે મહત્ત્વનો પાક છે.
👉સોયાબીન પર પ્રક્રિયા કરીને પ્રોટીનજન્ય ખોરાક બનાવવામાં આવે છે. 🎯વિશ્વમાં વનસ્પતિ તેલનો તે બીજા ક્રમાંકનો સૌથી મોટો સ્રોત છે.
👉વિશ્વમાં તથા સ્થાનિક ધોરણે તેના પાકના મોટા હિસ્સાની હેક્સેન સાથેની સોલ્વન્સી દ્વારા સોયા તેલ અને સોયા ખોળ મેળવવામાં આવે છે. 🐄🐃ખોળનો ઉપયોગ પશુઓના ખાદ્યમાં મોટાપાયે કરવામાં આવે છે.
🎯👉 વૈશ્વિક ધોરણે સોયાબીનના પાકના 85 ટકા કરતાં વધારે હિસ્સાનું પિલાણ કરવામાં આવે છે.
👁🗨👉માનવીના ખોરાકમાં સોયાબીનનો સીધો ઉપયોગ ઘણા ઓછા પ્રમાણમાં થાય છે અને પ્રોસેસ્ડ ખોરાકમાં તેનો વિવિધ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે.
👁🗨👉જ્યાં ઉનાળામાં સારા એવા પ્રમાણમાં ગરમી થતી હોય ત્યાં સોયાબીનની ખેતી સારી થાય છે.
👁🗨👉તેના પાકને 20થી 30 અંશ સેલ્સિયસનું ઉષ્ણતામાન ઘણું માફક આવે છે.
👁🗨👉20 અંશ સેલ્સિયસ કરતાં ઓછું અને 40 અંશ કરતાં વધારે ઉષ્ણતામાન હોય તો તેના પાકની વૃદ્ધિમાં આવરોધ આવે છે.
♦️👁🗨સોયાબીનનો પાક વિવિધ પ્રકારની જમીનમાં થઇ શકે છે. સૌથી સારો પાક ભેજવાળી કાંપની જમીનમાં થાય છે.
🔰👉સોયાબીનની આધુનિક જાત 1 મીટર (ત્રણ ફૂટ) સુધી વધે છે અને વાવણીથી લઇને લણણી સુધીનો સમયગાળો 80થી 120 દિવસનો હોય છે.