🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏
🙏🐾✅ગણેશોત્સવના 125 વર્ષ💐
🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉આજથી 125 વર્ષ પહેલાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકે દેશના સૌથી અધિક પૂજ્ય તહેવાર એવા સાર્વજનિક ગણેશોત્સવની સ્થાપના કરી હતી
🎯👉ગણેશોત્સવને લોકપ્રિય બનાવવામાં લોકમાન્ય બાળ ગંગાધર તિલકનો ફાળો ઘણો છે. લોકમાન્ય તિલક મહારાષ્ટ્રીયન બ્રાહ્નણ હતા. તેમણે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઊજવીને લોકોમાં ધાર્મિક ભાવના જગાડવાની સાથે રાષ્ટ્રીયતા જાગૃત કરવા માટેની મજબૂત ચળવળ શરૂ કરી. બ્રિટિશ સરકારે ભારતમાં કોઈ પણ પ્રકારની સભા કે રેલી યોજવા પર પ્રતિબંધ મૂક્યો હતો એ સમયે સ્વાતંત્રયસેનાનીઓને ભેગા કરવામાં ગણેશોત્સવની ઉજવણી મુખ્ય કારણ હતું.
🎯🔰👁🗨આપણે લોકમાન્ય તિલકનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે કારણ કે, આજે આ પર્વ મહારાષ્ટ્રની સાથોસાથ સમગ્ર ભારતનો સૌથી મોટો પર્વ બની ગયો છે. આ પ્રસંગે તમામ મંદિરો અને ઘરોમાં આઠથી દસ દિવસ સુધી ગજાનનની પ્રતિમા સમક્ષ પૂજન અર્ચન અને વિવિધ ભોગ ધરવામાં આવે છે અને અંતિમ દિવસે ભાવિકો એક વિશાળ સરઘસ કાઢી ' ગણપતિ બાપા મોરિયા' ના જય જય કાર સાથે ભગવાન ગણેશની વિશાળકાય મૂર્તિઓનું નદી તળાવ અથવા તો સમુદ્રમાં વિસર્જન કરે છે.