🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏
🙏🐾✅ગણેશોત્સવના 125 વર્ષ💐
🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉આજથી 125 વર્ષ પહેલાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકે દેશના સૌથી અધિક પૂજ્ય તહેવાર એવા સાર્વજનિક ગણેશોત્સવની સ્થાપના કરી હતી
🎯👉ગણેશોત્સવને લોકપ્રિય બનાવવામાં લોકમાન્ય બાળ ગંગાધર તિલકનો ફાળો ઘણો છે. લોકમાન્ય તિલક મહારાષ્ટ્રીયન બ્રાહ્નણ હતા. તેમણે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઊજવીને લોકોમાં ધાર્મિક ભાવના જગાડવાની સાથે રાષ્ટ્રીયતા જાગૃત કરવા માટેની મજબૂત ચળવળ શરૂ કરી. બ્રિટિશ સરકારે ભારતમાં કોઈ પણ પ્રકારની સભા કે રેલી યોજવા પર પ્રતિબંધ મૂક્યો હતો એ સમયે સ્વાતંત્રયસેનાનીઓને ભેગા કરવામાં ગણેશોત્સવની ઉજવણી મુખ્ય કારણ હતું.
🎯🔰👁🗨આપણે લોકમાન્ય તિલકનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે કારણ કે, આજે આ પર્વ મહારાષ્ટ્રની સાથોસાથ સમગ્ર ભારતનો સૌથી મોટો પર્વ બની ગયો છે. આ પ્રસંગે તમામ મંદિરો અને ઘરોમાં આઠથી દસ દિવસ સુધી ગજાનનની પ્રતિમા સમક્ષ પૂજન અર્ચન અને વિવિધ ભોગ ધરવામાં આવે છે અને અંતિમ દિવસે ભાવિકો એક વિશાળ સરઘસ કાઢી ' ગણપતિ બાપા મોરિયા' ના જય જય કાર સાથે ભગવાન ગણેશની વિશાળકાય મૂર્તિઓનું નદી તળાવ અથવા તો સમુદ્રમાં વિસર્જન કરે છે.
♦️✅ઘરે ઘરે થતી ગણેશ પુજાને ટિળકે સાર્વજનીક ગણેશોત્સવમાં ફેરવ્યો અને શિવ જયંતિને પણ તેમણે એક સામાજિક તહેવાર તરીકે ઉજવ્યો. સરઘસ આ તહેવારોનો એક પ્રમુખ અંગ હતો. ગોપાલ ગણેશ આગરકર ટિળક દ્વારા શરૂ કરાયેલ છાપા "કેસરી"ના ૧૯૮૦-૮૧ પ્રથમ તંત્રી હતાં. ટિળક સાથે રાજનૈતિક સુધારા અને સામાજિક સુધારા સંબંધે મતભેદ થતાં ગોપાલ ગણેશ આગરકરે કેસરી વર્તમાન પત્ર છોડ્યું અને "સુધારક" નામે પોતાનું સામાયિક શરૂ કર્યું.
👉શ્રીગણેશ સૌ પ્રથમ પુજાય છે. બુદ્ધિમાન છે. તે વિઘ્નહર્તા છે અને માટે જ મંગલકારી પણ છે. પ્રતિસ્પર્ધાના આ યુગમાં ગણેશજીના કથાનકમાંથી યુવાનોએ શીખવા જેવું છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉બાળ ગંગાધર તિલક દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત કરવામા આવી હતી પણ તેઓએ જે ઉદેશ્યથી આ ઉત્સવની શરૂઆત કરી હતી તે ઉદેશ્યથી વિરુદ્ધનું દૃશ્ય જ હાલના દિવસોમા જોવા મળે છે. લોકમાન્ય તિલકે લોકોને એકઠા કરવા માટે આ ઉત્સવની શરૂઆત કરી હતી અને આવુ કરવામા તેઓ સફળ રહ્યા હતા. ભારત જેવા દેશમા લોકો દેશ માટે કે પોતાના અધિકારો માટે એકઠા થાય કે ન થાય પણ ધાર્મિક બાબતોમા તેઓ એકઠા થાય જ તે વાત બાળ ગંગાધર તિલક બહુ સારી રીતે જાણતા હતા. લોકોને એકતાના તાંતણે બાંધ્યા બાદ તિલક દ્વારા સ્થપાયેલ ગણેશજીની મૂર્તિનું શું કરવુ તે પ્રશ્ન ઉભો થયો અને અંતે ભારતીય પરંપરા મુજબ તે મોટા કદની મૂર્તિને પાણીમા પધરાવી દેવામા આવી... બસ આ જ ઘટનાને લોકોએ પકડી રાખી અને આજે પણ ગણેશજીની અમુક દિવસો માટે સ્થાપના કરવામા આવે છે અને છેલ્લે પાણીમા પધરાવવામા આવે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾
🔯✡🔯ગણેશ ચતુર્થી☸🕉☸
🕉☸🕉☸🕉☸🕉☸🕉☸
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે,
👉આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે.
🙏👉આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.
👁🗨આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે.
💠શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે, દુનિયાનાં દરેક દેશમાં હિંદુ ધર્મ કે હિંદુ દેવી દેવતાની વાત કરતાં જ સામે વાળી વ્યક્તિ બોલી ઉઠે, યસ યસ, આઇ નો હિંદુ ગોડ્સ, ધ એલીફંટ ગોડ (Yes yes, I know Hindu Gods, the Elephant God).
💠ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.
💠ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.
૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં 'મહોત્કત વિનાયક' રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.
૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં 'ઉમા'ને ત્યાં "ગુણેશ" રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને રિદ્ધિ સાથે લગ્નની કથા છે.
૩) દ્વાપરયુગમાં 'પાર્વતી'ને ત્યાં "ગણેશ" રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.
૪) કળિયુગમાં,"ભવિષ્યપૂરાણ" મુજબ 'ધુમ્રકેતુ' કે 'ધુમ્રવર્ણા' રૂપે અવતાર થવાની કથા મળે છે.
Yuvirajsinh Jadeja:

✍યુવરાજસિંહ જાડેજા

No comments:
Post a Comment