🔶🔵🔶🔵🔶🔵🔶🔵🔶🔵🔶
*સુશાસન (Good Governance)*
⚫️🔷⚫️🔷⚫️🔷⚫️🔷⚫️🔷⚫️
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*
🎯💠👉 દ્રિતીય વિશ્વયુદ્ધ બાદ *“વિકાસલક્ષી વહીવટ”*ની અવધારણા જાહેર વહીવટના ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની હતી. એમાં રાજ્ય દ્વારા પ્રેરિત વિકાસની વાત કરવામાં આવી હતી. પરંતુ લક્ષ્ય અને તેને પ્રાપ્ત કરવાના સાધનો વચ્ચે સમન્વયના અભાવે વિકાસલક્ષી વહીવટ અસફળ રહ્યું. આ સમયે આર્થિક સહાયતા આપનારી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ સહાયતા પ્રદાન કરવા માટે નવા માપદંડો બનાવવાનું શરુ કર્યું. *1980ના* દસકામાં ત્રીજા વિશ્વના મોટાભાગના દેશો આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યા હતા.
🎯💠👉 સુશાસનની અવધારણા મુખ્ય રૂપે *1989ના વિશ્વબેન્કના આફ્રિકાના ઉપ-સહારા ક્ષેત્ર પરના દસ્તાવેજમાં સામે આવી.* આ દસ્તાવેજમાં મુખ્યત્વે વૈશ્વિકરણના સંદર્ભમાં પરિવર્તિત જાહેર ક્ષેત્રનું સંચાલન, લોકતાંત્રિક પરિપ્રેક્ષ્યમાં લોકભાગીદારી, જાહેર અને ખાનગી ક્ષેત્રમાં સરકારની ભૂમિકા અને તેમના પ્રત્યેનું ઉત્તરદાયિત્વ તથા પારદર્શકતાની વાત કરવામાં આવી.
💠🎯👉 *સુશાસનની સંરચના, તેના કર્યો અને તેની પ્રક્રિયા પર પાંચ વિશિષ્ટ તત્વોનો પ્રભાવ જોવા મળે છે.👏👇*
*🔵રાજના પુનઃપ્રારૂપણની રણનીતિ*
*🔵તીવ્ર અને વ્યાપક પરિવર્તનની સંચાલકીય પદ્ધતિ*
*🔵સમાજના બધા જ વર્ગોનું વિસ્તૃત અને વ્યાપક નેતૃત્વ માટે હિસાબીકરણ*
*🔵માહિતી પ્રૌદ્યોગિકીનો વિકાસ*
*🔵નવી શોધો અને નવા વિચારો*