મિત્રો ગઈકાલના સમાચાર આપ બઘા એ જોયા જ હશે ટેકનોલોજી માટે મહત્વના હતા... ચલો ના જોયા હોઈ તો હું ટૂંકમાં માહિતી આપી દઉ છું...*
*🎯👉શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ) – ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) સંસ્થા અહીંના સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી તેના આઠમા નેવિગેશન સેટેલાઈટ IRNSS-1Hને લોન્ચ કરવામાં નિષ્ફળ ગઈ છે.*
👉૧,૪૨૫ કિલોગ્રામ વજનના આ સેટેલાઈટને પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ (PSLV-C39) રોકેટથી અવકાશમાં છોડવામાં આવ્યો હતો.
👉આ કૃત્રિમ ઉપગ્રહ IRNSS-૧નું સ્થાન લેનાર હતો, કારણ કે જૂના સેટેલાઈટની પરમાણુ ઘડિયાળો ફેઈલ થઈ ગઈ છે.
વગેરે વગેરે જેવા ન્યુઝ આપે જોયા હશે...
*📝પેપર કાઢનારા માટે આ ન્યુઝ મહત્વના થઈ ગયા હશે.. પરંતુ એ કયારેય નિષ્ફળ પરીક્ષણ વિશે ના પુછે.. એને રસ હોય સફળતા પૂર્વક જે પ્રક્શેપાસ્ત્રો માં. એ પૂછશે એના બેઝીક પોઈન્ટ.*
જેવા કે
સેટેલાઇટ અટલે શું ???
સેટેલાઇટના કાર્ય શું ??
સેટેલાઇટના પ્રકારો કેટલાં ?
સેટેલાઇટના પત્રકારોની ચર્ચા કરો...
વગેરે વગેરે જેવા પ્રશ્નો પૂછાય છે...
*અફસોસની વાત એ છે કે વિદ્યાથી મિત્રો સાચું જ કહે છે મે બધા પ્રાઈવેટ પ્રકાશન ની પુસ્તકો તપાસી. પણ કોઈ ભી પુસ્તકોમાં આના જવાબ ન મળ્યા...*
*હશે ચલો આ પ્રકાશનો ને શું દોષ દેવા..એ તો એના પૈસા કમાવા માટે પુસ્તકોના પૂંઠા બદલાવી બદલાવી વિદ્યાથીના ભવિષ્ય સાથે વર્ષો થી ચેડા કરતા આવ્યા છે...*
👏🎍👏🎍👏🎍👏🎍👏🎍
*ચલો મિત્રો આજે જાણીયે વિવિધ પ્રકાર ના સેટેલાઈટ વિશે*
🎍👇🎍👇🎍👇🎍👇🎍👇
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*
🎯👉ભારત ની સંસ્થા ઈસરો એ ૧૫ ફેબ્રુઆરી ના રોજ એક સાથે ૧૦૪ સેટેલાઈટ અંતરીક્ષ માં મોકલી ને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.〰〰 *પરંતુ શું તમે જાણો છો કે સેટેલાઈટ કેવા પ્રકાર ના હોય છે?❓❓❓❓*
તો ચાલો જાણીએ સેટેલાઈટ ના વિવધ પ્રકારો વિશે
*મિત્રો સેટેલાઈટ એ આજે આપના જીવન નો એક ભાગ બની ગયા છે.*
📺ટેલીવીઝન પર કોઈ પ્રોગ્રામ હોય કે ☎️વિદેશ માં કોઈ સાથે વાતો કરવી હોય. 📲મોબાઈલ માં થી નેવિગેશન ચાલુ કરી ને કોઈ સ્થળ પર પોહ્ચવાનું હોય. કે ઈન્ટરનેટ ના માધ્યમ થી કોઈ સાથે 📱વિડીઓ ચેટ કરવી હોય કે 📻રેડીઓ પર કોઈ ગીત સાંભળવું હોય, 📟બેંક ના ATM મશીન ને વાપરવાનું હોય કે આજ ના દિવસ ની 🌎મોસમ વિષે જાણવું હોય આ બધા કામ 📡સેટેલાઈટ એટલે કે 🌘ઉપગ્રહ વગર અસંભવ છે.👁🗨🔰 આમ તો કોઈ એક સેટેલાઈટ આ બધા કામ એક સાથે ના કરી શકે માટે વિવિધ પ્રકાર ના સેટેલાઈટ અંતરીક્ષ માં મુકવામાં આવે છે.
*👆👉આ દરેક સેટેલાઈટ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે એ માટે એવી યોગ્ય અંતરીક્ષ માં ગોઠવવા માં આવે છે જેને કક્ષા અથવા તો ઓરબીટ કહેવામાં આવે છે.*
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ભાગ 2)
*જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા, પોલિસ ઈન્સ્પેક્ટર પ્રિલીમીનરી પરીક્ષા, અને વર્ગ 3 ની બઘી પરીક્ષા માટે ઉપયોગી 👇👇*
*🙏મિત્રો સાયન્સ અને ટેકનોલોજીના મટીરીયલ ની માંગ બહુ છે. છેલ્લા ધણા દિવસો થી વિદ્યાથી મિત્રોના મેસેજો આવતા હતા.. માર્કેટ મા જે કંઇ પણ પ્રાઈવેટ પ્રકાશનની પુસ્તકો મળી રહી છે તેમાં કોઈપણ માં નથી પૂરતી માહિતી આપવામાં આવતી.. નથી કંઇ સંતોષ જનક કન્સેપ્ટ વાઇસ કન્ટેઇન મળતું..*

*✌️👉સેટેલાઈટ ને મુખ્યત્વે બે રીતે ભાગ પાડવામાં આવે છે 1⃣એક છે સેટેલાઈટ ના કામ પ્રમાણે 2⃣બીજી છે તેની મુકવામાં આવતી કક્ષા એટલે કે ઓરબીટ પ્રમાણે.*
*🎍🎍સેટેલાઈટ ના પ્રકારો:🔰🔰🔰*
*⏹(૧)⏹કોમ્યુનીકેશન સેટેલાઈટ:🔰*
*🎯👉 સેટેલાઈટ નો સૌથી વધુ ઉપયોગ સંચાર વ્યવસ્થા એટલે કે કોમ્યુનીકેશન માટે કરવામાં આવે છે.*
👉ટેલીવીઝન નું પ્રસારણ કરવા અને રેડીઓ નું પ્રસારણ કરવા માટે આ પ્રકાર ના સેટેલાઈટ નો ઉપયોગ થાય છે.
👉આ પ્રકાર ના ઉપગ્રહ માં *ટ્રાન્સપોંડર* હોય છે. જે પૃથ્વી ઉપર આવેલા રીલે મથકો આને સિગ્નલ મોકલે છે અને આ સેટેલાઈટ તેને કેચ કરી ને પાછા પૃથ્વી પર મોકલી આપે છે.
👉જેને ત્યાં રહેલ મથક કેચ કરીને તેની યોગ્ય જગ્યા એ મોકલે છે. આજે કુલ ૨૦૦૦+ થી પણ વધુ કોમ્યુનીકેશન સેટેલાઈટ પૃથ્વી ની ઉપર ચક્કર લગાવે છે. ભારત ના INSAT અને GSAT આ પ્રકાર માં આવે છે.
*▪️(૨)▪️વેધર સેટેલાઈટ: 🌍🌎👇*
*👉આ પ્રકાર ના સેટેલાઈટ નો ઉપયોગ મુખ્યત્વે હવામાન ની જાણકારી મેળવવા માટે કરવામાં આવે છે.*
*👉પૃથ્વી ના વાતાવરણ માં થતા ફેરફારો આવા સેટેલાઈટ ની મદદ થી માપવામાં આવે છે. વાતાવરણ માં સર્જાતી અલનીનો ની ઈફેક્ટ હોય.*
👉અથવા મોટા વાવાઝોડા ઉપર નજર રાખવાની હોય, ઓઝોન માં બનેલા ગાબડા ઉપર નજર રાખવાની હોય, આ બધા ઉપર નજર રાખવા માટે આ પ્રકાર ના ઉપગ્રહ વાપરવામાં આવે છે.
*▪️(૩)⏹અર્થ ઓબ્ઝર્વેશન: 🌍🌎👇*
આ પ્રકાર ના સેટેલાઈટ નો ઉપયોગ પૃથ્વી ના ઓબ્ઝર્વેશન માટે અવલોકન માટે થાય છે.
👉આ પ્રકાર ના સેટેલાઈટ ની મદદ થી જંગલ ના વિસ્તાર ને માપી શકાય.
👁🗨👉નકશા બનાવામાં કામ લઇ શકાય છે. કઈ ખનીજ ક્યાં વિસ્તાર માં આવેલી છે એની તપાસ કરી શકાય છે.
💠👉ભારત ના IRS સીરીઝ ના અને કાર્ટોસેટ પ્રકાર ના સેટેલાઈટ આના ઉદાહરણ છે.
*🔘(૪)🔘નેવીગેશન સેટેલાઈટ:🕸🕸👇*
⏩ આ પ્રકાર ના ઉપગ્રહ નો ઉપયોગ દિશા નિર્દેશ માટે કરવામાં આવે છે.
➡️ આ પ્રકાર ના ઉપગ્રહ ની મદદ થી કોઈ ની પણ લોકેશન જાની શકાય છે.
➡️સમુદ્ર માં ફરતા જહાજ, હવા માં ઉડતા વિમાનો. કે આની મદદ થી પોતાની ચોક્કસ સ્થાન નિશ્ચિત કરી શકે છે.
➡️આ પ્રકાર ની સિસ્ટમ કોઈ એક સેટેલાઈટ થી નહિ પરંતુ અનેક સેટેલાઈટ ના સંયુક્ત રીતે કામ કરવાથી મળે છે.
🎯👉તેમાં ત્રણ સેટેલાઈટ થી લઇ ને ૩૬ સેટેલાઈટ સુધી હોઈ શકે છે.
🎯👉ખાસ તો સેના દ્વારા આ પ્રકાર ના ઉપગ્રહ નો વધારે ઉપયોગ કરવામાં આવે છે.
*🎯👉આ પ્રકાર ની સિસ્ટમ માં*
*💠અમેરિકાની GPS,*
*🇮🇳🇮🇳ભારત ની NAVIK,🇮*🇳
*💠રશિયા ની GLONASS,*
*💠ચીન ની BEIDOU, અને*
*💠યુરોપ ની GALILEO નો સમાવેશ થાય છે.*
*🎯💠(૫) સ્પાય સેટેલાઈટ: 👇👇*
*👉આ પ્રકાર ના સેટેલાઈટ નો ઉપયોગ જાસુસી માટે કરવામાં આવે છે.*
*👉દુશ્મન દેશો ની સેના પર નજર રાખવા તેના સંદેશ વ્યવહાર ને આંતરવા તેમજ પોતાના સંદેશ વ્યવહાર ને ગુપ્ત રાખવામાં અણુ વિસ્ફોટ ઉપર ધ્યાન રાખવા માટે કરવામાં આવે છે.*
*🎯👉આ પ્રકાર ના સેટેલાઈટ ની માહિતી મોટાભાગે એકદમ ગુપ્ત રાખવામાં આવતી હોય છે.*
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
(ભાગ 3)

*🔘(૬)🔘એસ્ટ્રોનોમીકલ સેટેલાઈટ:👇*
*♦️👉 આ સેટેલાઈટ નો ઉપયોગ અંતરીક્ષ માં આવેલા બીજા ગ્રહો અને તારા અને એકદમ દુર આવેલી આકાશગંગા નો અભ્યાસ કરવા માટે થાય છે.*
♦️👉જેમાં સ્પેસ ટેલીસ્કોપ નો પણ સમાવેશ થાય છે.
⭕️👉બ્રમ્હાંડ માં આવેલા અનેક પ્રકાશવર્ષ દુર આવેલા તારા કે ગ્રહો નો અભ્યાસ આવા સેટેલાઈટ ની મદદ થી કરવામાં આવે છે.
*⭕️👉અમેરીકાનું હબલ ટેલીસ્કોપ આનું સૌથી મોટું ઉદાહરણ છે.*
⭕️👉૨૦૧૮ માં નાસા હબલ ને રીટાયર્ડ કરી ને એના થી મોટું અને આધુનીક જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ (JWST) મોકલવાની છે.
*🎯(૭)સ્પેસ સ્ટેશન:🎍👇🎍👇🎍*
*⭕️👉સ્પેસ સ્ટેશન નો ઉપયોગ ખાસ પ્રકાર ના રીસર્ચ માટે કરવામાં આવે છે.
જે પૃથ્વી ઉપર ના થઇ શકે.*
💠👉આ પ્રકારના સ્ટેશન માં અંતરીક્ષ યાત્રી ને ખાસ પ્રકાર ની ટ્રેનીંગ આપવા માં આવે છે.અને તેઓ સ્પેસ સ્ટેશન પર આવી ને આવા પ્રયોગો કરે છે.
₹💠👉ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આનું ઉદાહરણ છે.*
*🔘♻️🔘(૮)મીની સેટેલાઈટ:👇🎍👇*
*💠👉સામાન્ય રીતે એક સેટેલાઈટ ૫૦૦ કિલો થી લઇ ને ૨૦૦૦ કિલો સુધી નો હોય શકે છે.*
💠👉પરંતુ જેમ ટેકનોલજી નો વિકાસ થયો એમ સેટેલાઈટ નું કદ ઘટતુ ગયું અને એક નવી પ્રકાર ના સેટેલાઈટ કેટેગરી બની જેને સ્મોલસેટ પણ કહેવાય છે.
⭕️👉૫૦૦ કિલો થી ઓછા વજન ના સેટેલાઈટ મીની કેટેગરી માં આવે છે આ કેટેગરી માં બીજી પાંચ પેટા પ્રકાર પડે છે. જેમાં છે
*⬛️માઈક્રો સેટેલાઈટ :👇👇*
*⭕️👉સામાન્ય રીતે ૧૦ કિલો થી માંડી ને ૫૦ કિલો સુધી નો વજન ધરવતા સેટેલાઈટ ને માઈક્રો સેટેલાઈટ અથવા માઈક્રોસેટ કહે છે.*
*🔲નેનો સેટેલાઈટ ક્યુબસેટ👇*
નેનો સેટેલાઈટ: ૧કિલો થી ૧૦ કિલો સુધી નો વજન ધરાવતા સેટેલાઈટ ને નેનો સેટેલાઈટ કે નેનોસેટ કહેવામાં આવે છે. 🎯ઈસરો દ્વારા લોન્ચ કરાયેલા ૧૦૪ માથી ૯૬ સેટેલાઈટ FLOK-3P પ્રકાર ના નેનોસેટ હતા. 👉જેને અમેરિકાની પ્લેનેટ લેબ્સ એ બનાવ્યા હતા.
*⬛️પાઈકોસેટેલાઈટ:* 👉 આ પ્રકાર ના સેટેલાઈટ નો વજન ૧ કિલો અથવા એના થી ઓછો હોય છે.
*⬛️ફેમ્ટોસેટેલાઈટ:* ૧૦ ગ્રામ થી લઇ ને ૧૦૦ ગ્રામ સુધી ના સેટેલાઈટ ને ફેમ્ટોસેટેલાઈટ કહેવામાં આવે છે.
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏*
*🎯🎯🎯🔳સેટેલાઈટ ની ઓરબીટ ના પ્રકારો:👇🔘👇🔘👇*
◼️🔜ઉપગ્રહ ના કામ કરવા માટે જરૂરી છે અંતરીક્ષ માં તેને તેની યોગ્ય ભ્રમણકક્ષા એટલે કે ઓરબીટ માં મુકવો.
➖જો આ કામ કોઈ પણ ગડબડ થઇ કે સેટેલાઈટ પોતાની યોગ્ય ઓરબીટ માં ના ગોઠવાય તો એ સેટેલાઈટ એકદમ નકામો બની જાય છે.
➖🔸વૈજ્ઞાનિકો માટે આ સૌથી અઘરું કામ હોય છે. 🔹આમ તો ઓરબીટ ના ઘણા પ્રકારો છે પણ આપણે અહી અમુક મુખ્ય પ્રકાર જ જોઈએ👇👇
*💠(૧)LEO ઓરબીટ: 👇👇*
*🔰👉LEO એટલે “લો અર્થ ઓરબીટ” આ ઓરબીટ ૧૮૦ કિલોમીટર થી લઇ ને ૨૦૦૦ કિલોમીટર ની ઉંચાઈ એ ઉપગ્રહ મુકવામાં આવે છે.*
👉ઓબ્ઝર્વેશન સેટેલાઈટ અને મીલીટરી સેટેલાઈટ માટે આ ઓરબીટ નો ઉપયોગ થાય છે.
*💠(૨)MEO ઓરબીટ: 👇👇🔘👇*
*👉“મીડીયમ અર્થ ઓરબીટ” ૨૦૦૦ કિલોમીટર થી લઇ ને ૩૫૭૦૦ કિલોમીટર ની ઉંચાઈ પર આ સેટેલાઈટ મુકવામાં આવે છે.*
*💠(૩)GEO ઓરબીટ: 👇🔘👇*
*👉આ ઓરબીટ ૩૬૦૦૦ કિલોમીટર ઉંચી હોય છે અને આ કક્ષા માં ફરતા ઉપગ્રહ પૃથ્વી ની સાથે જ રોટેશન સ્પીડ પર ફરે છે. દરેક કોમ્યુનીકેશન સેટેલાઈટ આ કક્ષા માં મુકવામાં આવે છે.*
*💠(૪)POLAR ઓરબીટ:👇🔘👇*
*🎯👉આ ઓરબીટ માં મુકવામાં આવેલા સેટેલાઈટ પોતાના એક ચક્કર માં પૃથ્વી ના બંને ધ્રુવ ઉપર થી પાસ થાય છે. જેથી તેને polar ઓરબીટ કહેવામાં આવે છે.*
*🔳🔻🔸આ સિવાય ના પણ બીજી ઘણી ઓરબીટ હોય છે પણ મુખ્યત્વે આ ચાર છે.🙏*
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099309723*
*👉ભારતે આ પહેલાં અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કરેલા સાત સેટેલાઈટ આ હતાઃ*
IRNSS-1G (28 એપ્રિલ-2016)
IRNSS-1F (10 માર્ચ, 2016)
IRNSS-1E (20 જાન્યુઆરી, 2016)
IRNSS-1D (28 માર્ચ, 2015)
IRNSS-1C (16 ઓક્ટોબર, 2014)
IRNSS-1B (4 એપ્રિલ, 2014)
IRNSS-1A (1 જુલાઈ, 2013).
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*
*મિત્રો આજે હું અહીં મારી બનાવેલી સાયન્સ માટે ની બુક્સના મહત્વના મુદ્દા અને શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા અને પોલિસ ઈન્સ્પેક્ટર ની પ્રિલીમીનરી પરીક્ષા માટે ચાલતા વર્ગો માં *વિરલ પટેલ સર દ્વારા સમજાવવામાં આવતા મહત્વના ટોપિક ને જે રીતે
🙏થોડા દિવસ પહેલાં એક મેગેઝિન માં વાંચેલ એક લેખ શબ્દોશ: આપ સમક્ષ રાખું છું.. ઈસરો ની સિધ્ધિઓ લખવાની થાય તો ઉપયોગી રહશે...થોડો જુનો છે પણ શાયદ ઉપયોગી રહશે👇👇👇
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
*‘ઇસરો’ જેવી સ્વદેશી સંસ્થાઓ મહાસત્તાઓને માત આપી રહી છે!*👇🏼👇🏼👇🏼
👉હજી ગયા દાયકા સુધી એવી છાપ હતી કે કોઈ પણ નવી શોધ તો અમેરિકા, જાપાન, રશિયા, જર્મની, ફ્રાંસમાં જ થાય. આ તમામ દેશો અવનવી ટેકનોલોજીની શોધખોળ અને ઉપયોગમાં અગ્રેસર ગણાય છે, 🔘ખાસ કરીને સંરક્ષણ અને અવકાશ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં. સદીઓ પહેલા જગતને ગણિતના અંકોની ભેટ આપનાર, અને એ રીતે આધુનિક વિજ્ઞાનનો પાયો નાખનાર ભારત એક પછાત રાષ્ટ્ર બનીને રહી ગયું હોય, એવું ચિત્ર સામાન્ય પ્રજાના મનમાં ઘર કરી ગયેલું. વિદેશીઓ નવા આવિષ્કાર કરે, અને આપણે હજારો કરોડના ખર્ચે એ વિદેશી ટેકનોલોજી વેચાતી લઈએ, એ બાબત બહુ સાહજીક રીતે સ્વીકારાઈ ગયેલી! *પરંતુ એકવીસમી સદીના શરૂઆતી દાયકાઓમાં પરિસ્થિતિ પલટાવાની શરૂઆત થઇ છે. અવકાશ વિજ્ઞાનનો જ દાખલો લો. સ્વદેશી સંસ્થા ‘ઇસરો’ એવા કારનામા કરી રહી છે,* જેનાથી નાસા સહિતની સ્પેસ રિસર્ચ એજન્સીઓ ઈર્ષ્યા અનુભવી રહી હોય તો નવાઈ નહિ!*થોડા સમય પહેલા જ ઇસરો દ્વારા ઇન્ડિયન રિજીયોનલનેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ – IRNSS પ્રોગ્રામ હેઠળ સાત સેટેલાઈટની સિરીઝ અવકાશીય ભ્રમણકક્ષામાં સફળ રીતે સ્થાપિત કરવામાઆવી, જે નજીકના ભવિષ્યમાં ભારતને જીપીએસ જેવી જ (ઇન ફેક્ટ, જીપીએસ કરતા બહેતર) સંપૂર્ણ સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ઉપલબ્ધ કરાવશે.*
*હજી સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે જ સ્વતંત્ર નેવિગેશન સિસ્ટમ હતી. આ સમાચારો હજી તાજા છે ત્યાંજ ઈસરોએ બીજા અવકાશી સાહસને સફળ અંજામ આપ્યો છે.*
*૨૩ મે, ૨૦૧૬નાં દિવસે વહેલી સવારે ૭ વાગ્યે, ભારતે પોતાના સર્વપ્રથમ “રી-યુઝેબલ લોન્ચ વિહિકલ – RLV”નું સફળ પરિક્ષણ કર્યું.* જેની આખી દુનિયાએ નોંધ લીધી. *આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટા બેઝ ખાતે આ પરિક્ષણ થયું હતું. આ પરિક્ષણ હજી પ્રારંભિક હોવાને કારણે એમાં ‘ડમી’ લોન્ચ વિહિકલ (RLV ) ઉપયોગમાં લેવાયું હતું, જે ૬.૫ મીટર લાંબુ, ૧.૭૫ ટન વજનનું અને દેખાવમાં એરોપ્લેન જેવું હતું. RLVએ પૃથ્વીની સપાટીથી લગભગ ૬૫ કિલોમીટર અક્ષાંશ ઉંચાઈએ પ્રક્ષેપિત કરાયું અને શ્રીહરિકોટાથી ૪૫૦ કિલોમીટર દૂર સુધીની મુસાફરી કરીને, થર્મલ પ્રોટેક્શન પ્રણાલીની મદદથી બંગાળની ખાડીમાં તેનું ઉતરાણ થયું. આખું પરિક્ષણ ૭૭૦ સેકન્ડ્સ (આશરે ૧૩ મિનીટ્સ)ચાલ્યું.આટલાઓછાસમયમાં૪૫૦કિમીઅંતરકપાયું,એRLVની‘હાયપરસોનિકસ્પીડ’(ધ્વનિતરંગોકરતાપાંચગણીઝડપ)નેઆભારી છે.*
*RLVમાં ખાસ શું છે?* નાસા જેવી સંસ્થા આજદિન સુધીમાં અનેક સેટેલાઈટનું સફળ પ્રક્ષેપણ કરી ચૂકી છે. ખુદ ભારત પણ આ અગાઉ અનેક સફળ પ્રક્ષેપણ કરી ચૂક્યું છે. પણ આ દરેક પ્રક્ષેપણ અતિખર્ચાળ નીવડતું હોય છે. દર વખતે સેટેલાઈટને અવકાશમાં પહોંચાડવા માટે ખાસ પ્રકારના લોન્ચિંગ વિહિકલની જરૂર રહે છે. વળી આ પ્રકારનું વિહિકલ એક જ વખત વાપરી શકાય છે. તમે મુંબઈ જવા માટે કોઈ એવી કાર ખરીદો, જે માત્ર એક જ વખત મુંબઈની મુસાફરી કરી શકે, અને પછી નષ્ટ થઇ જાય., તો તમને મુંબઈ સુધીનો નાનોઅમથો પ્રવાસ પણ લાખો રૂપિયામાં પડે! સ્પેસ પ્રોગ્રામમાં પણ આવું જ છે. સેટેલાઈટને નિર્ધારિત ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત કર્યા બાદ, કરોડોના ખર્ચે બનાવાયેલું વિહિકલ કશા કામનું રહેતું નથી! આ પ્રકારના *‘સિંગલ યુઝ’ (અથવા કહો કે ‘યુઝ એન્ડ થ્રો’)* પ્રકારના વિહિકલ આખા સ્પેસ પ્રોગ્રામને અતિશય ખર્ચાળ બનાવી મૂકે છે. એક પ્રચલિત અંદાજ મુજબ, સેટેલાઈટને નિર્ધારિત ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત કરવા માટે, નાસા જેવી એજન્સીઓને લોન્ચ વિહિકલ પાછળ જ ૫૦ થી માંડીને ૫૦૦ મિલિયન ડોલર જેટલો જંગી ખર્ચો થાય છે! અને આ વિહિકલ બીજી વાર તો ખપમાં આવે જ નહિ! આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક રીતે જ નાસા જેવી સ્પેસ રિસર્ચ એજન્સીઓ વૈકલ્પિક વ્યવસ્થા તરફ નજર દોડાવે. અવકાશમાં રોકેટ મોકલવું પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે. પરંતુ રોકેટની મર્યાદા એ છે કે તે કોઈ સેટેલાઈટને નિર્ધારિત ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી શકતું નથી. આથી એવા વિહિકલની શોધ જરૂરી બની જે એક કરતા વધુ વાર ‘મુસાફરો’ને અવકાશના નિર્ધારિત ગંતવ્ય સુધી પહોંચાડીને પરત ફરી શકે, અને એ પણ ‘ઇકોનોમી ક્લાસ’માં, એટલે કે ઓછી કિંમતે! અને આ દિશામાં અમેરિકન સંસ્થા ‘નાસા’ કેટલાય વર્ષોથી તનતોડ (અને ધનતોડ) મહેનત કરી રહી છે. પરંતુ એના કરતા આપણી સ્વદેશી ‘ઇસરો’ને મળેલી સફળતા વધુ નક્કર હોવાનું નિષ્ણાંતોએ સ્વીકાર્યું છે!
*બીજો અગત્યનો મુદ્દો દુશ્મન દેશો દ્વારા, સેટેલાઈટનો ઉપયોગ કરીને થતી જાસૂસીનો છે.* આથી આપણી જાસુસી કરતા દુશ્મન દેશોના સેટેલાઈટ તોડી પાડવા માટેની ટેકનિકલ ત્રેવડ હોવી પણ ખૂબ જરૂરી છે. અને DRDOના અધિકારી વી. કે. સારસ્વતના કહેવા પ્રમાણે અગ્નિ-૫ મિસાઈલની સફળતા બાદ આપણે નજીકના ભવિષ્યમાંજ આ પ્રકારના એન્ટી સેટેલાઈટ વેપન બનાવવાની ક્ષમતા હાંસલ કરી લેશું એમાં બે મત નથી!
*અત્યારે તો RLVના ઉદાહરણ દ્વારાઇસરોના ભારતીય વિજ્ઞાનીઓએ ફરી એક વાર પોતાનું હીર સાબિત કર્યું છે. તક મળે તો ભારતીય વિજ્ઞાનીઓ દેશ માટે એવી ટેકનોલોજી વિકસાવી શકે છે જેને માટે કહી શકાય કે “સસ્તા ભી, સબ સે અચ્છા ભી”!* (RLV માત્ર ૯૫ કરોડના ખર્ચે સાકાર થયું) રાજકીય ઇચ્છાશક્તિ હશે અને પૂરતું નાણાભંડોળ ફાળવવામાં આવશે, તો આવનારા સમયમાં નિ:શંકપણે ઇસરો, DRDO અને BHEL જેવી સ્વદેશી કંપનીઓ સ્પેસ ટેકનોલોજી અને ડિફેન્સ ટેકનોલોજીના ક્ષેત્રે મહાસત્તાઓને માત આપશે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👈👈👏👏👉👉અને તેના કેન્દ્રમાં બે મહત્વની વ્યક્તિઓ હતી: *સરગી કરાલીવ અને વર્નર વોન બ્રાઉન.* ✌️બંને ભેજાબાજોને અવકાશીય સ્ફ્લથી થનારા ફાયદાઓ વિષે અંદાજો હતો.
*👉એક બીજાથી ૫૦૦૦ માઈલ દુર રહેતા હોવા છતાં અને એકબીજાની જીવનભર ક્યારેય મળ્યા ન હોવા ચાટતા બંને એક સરખા સાહિત્ય અને વિચારોથી પ્રભાવિત હતા.*
👉જૂલે વર્ન, વેલ્સ અને ઓબેર્થના પુસ્તકો વાંચીને જ બંનેને અવકાશયાત્રાની મહ્ત્વકાંશા જાગી હતી અને બંને પોતપોતાની સરકારને સ્પેસ રીસર્ચમાં તોતિંગ બજેટ ઇન્વેસ્ટ કરવા માટે મનાવવામાં પણ સફળ રહ્યા હતા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
*ડેવેલોપ થયેલી ટેકનોલોજી, નવા પ્રકારના ફેબ્રિક, પ્લાસ્ટિક, ઉપકરણો વગેરેની મદદથી અન્ય દેશો પણ સ્પેસ રીસર્ચમાં પોતાનો ફાળો આપવા માંડ્યા.
👉નોકરી અને સંશોધન માટે નવી તકો ઉભી થઇ. સ્ટીવન સ્પીલબર્ગની જુરાસિક પાર્ક ફિલ્મ જોયા પછી જેમ પેલિયોબોટની જેવી શાખામાં એડ્મિશનની સંખ્યામાં ૪૦%નો વધારો આવ્યો હતો એ જ રીતે 🌙🌙ચંદ્ર યાત્રા પછી વિજ્ઞાનમાં રસ લેતા તેજસ્વી યુવાનોની સંખ્યા વધવા માંડી.
*🎯આજે દુનિયાના દેશોની કુલ મળીને ૨૪૭૦ની આસપાસ સેટેલાઈટ પૃથ્વીનું પરિભ્રમણ કરી રહી છે.*
*🎯🇮🇳તેમાંથી ભારતના ૭૪ જેટલા ઉપગ્રહો છે.*
*🎯ઉપગ્રહને છોડવા માટે આવતા ખર્ચ કરતા તેનાથી થતા ફાયદા અનેકગણા મુલ્યવાન છે. વાતાવરણની જાણકારીથી લઈને, વર્ષા, દુષ્કાળ, સંચાર, ધંધો, મનોરંજન વગેરે બધું ઉપગ્રહો ઉપર નિર્ભર છે.*
*🙏👉🎯શ્રીહરિકોટામાં વડાપ્રધાને કહ્યું તેમ ભારતનું મંગળ મિશનતો હોલીવુડની ફિલ્મ ‘ગ્રેવિટી’ કરતા પણ સસ્તું છે. ભારતની સસ્તી ટેકનોલોજીની પ્રશંસા આજે દુનિયાભરમાં થઇ રહી છે કારણકે સાચ્ચે જ ભારતના મંગળ મિશનના બજેટ કરતા વધારે તો ટોમ ક્રુઝની વાર્ષિક કમાણી છે. ફિફા વર્લ્ડ કપ ૨૦૧૪ના સ્ટેડિયમ બનાવવાનો ખર્ચો ભારતના મંગળ મિશન કરતા ૫ ગણો વધારે છે!*

જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માટે અને પોલિસ ઈન્સ્પેક્ટર ની પ્રિલીમીનરી પરીક્ષા માટે ઉપયોગી....સેટેલાઈટ સાયન્સ :* *ફિક્શનથી ફેક્ટ સુધીની કહાની સેટેલાઇટની શરૂઆત અને ભૂતકાળ જાણવા અને લખવામાં પણ ઉપયોગી રહશે...*
🎍👏👏🎍🎍👏🎍👏🎍👏🎍
*સેટેલાઈટ સાયન્સ : ફિક્શનથી ફેક્ટ સુધીની કહાણી*
🎍👏🎍👏🎍👏🎍👏🎍👏🎍
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*
(ભાગ 1)
🙏મિત્રો થોડા દિવસ પહેલા જ પાંચ વિદેશી સેટેલાઈટ સાથે વડાપ્રધાન મોદીની હાજરીમાં શ્રીહરિકોટા ખાતે ભારતે જયારે PSLV – C23 અવકાશમાં લોન્ચ કર્યું ત્યારે વિજ્ઞાન ક્ષેત્રે ભારતે હજી એક સિદ્ધિ હાસિલ કરી.
૧૯૯૯થી લઈને આજ સુધી ભારતે લગભગ ૪૦ જેટલા ઉપગ્રહો પૃથ્વીની ભ્રમણકક્ષામાં તરતા મુક્યા છે.
👉પણ આ જ વાત માત્ર ૧૦૦ વર્ષ પહેલા ફક્ત સાયન્સ ફિક્શન લેખકોની કલમે જ શોભતી હતી. હા, *જૂલે વર્ન અને એચ.જી.વેલ્સ જેવા વિઝનરી* કથાકારોની કાલ્પનિક વાર્તાઓ વાંચી અમુક યુવાનોને પણ કલ્પનાની પાંખ ફૂટી હતી પણ આવી વ્યક્તિઓની સંખ્યા બહુ જુજ હતી. જગતના અલગ-અલગ ખૂણે જન્મેલી આવી જ *૨ પ્રતિભાશાળી* વ્યક્તિઓ વચ્ચેની સ્પર્ધાએ – ખરેખર તો આ બેનને જે ૨ દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતી એ બન્ને દેશો વચ્ચેનું *કોલ્ડ વોર* ફક્ત ૫૦-૬૦ વર્ષમાં જ ફિક્શનને ફેક્ટમાં બદલી માનવજગતને સ્પેસ એજમાં લઇ આવ્યું હતું.
*જેટ પ્રપોલ્શનનો સિધ્ધાંત સૌપ્રથમ એલેક્ઝેન્ડરિયાના હીરોએ પહેલી સદીમાં દર્શાવ્યો હતો. હીરોએ વરાળ વડે ધાતુનું પૈડું ફરાવી બતાવ્યું હતું.* પછી આવનારા ૧૩૦૦ વર્ષો સુધી રોકેટ બનાવાના આ સિધ્ધાંત વિષે કોઈ બોલ્યું નહિ અને ઠેક *૧૩મિ સદીમાં ચીનના લોકોએ ફટાકડાના નાના રોકેટ બનાવ્યા.* ♐️🏹તીર કામઠાવાળા સૈનિકો યુધ્ધમાં તેનો ઉપયોગ તીર ઉપર રોકેટ ચોટાડી કરવા માંડ્યા જેથી દુરના લક્ષ્યને પણ તીર વીંધી શકતું. *આવનારા ૫૦૦ વર્ષો દરમિયાન વિકસિત થતા જતા આ દારૂખાના ભરેલા રોકેટે થોડું આધુનિક રૂપ લીધું અને ૧૮મી સદીમાં ભારતમાં અંગ્રેજો વિરુદ્ધના યુધ્ધમાં હૈદર અલીએ ૮ ફૂટ લાંબા વાંસ અને લોખંડના બનેલા રોકેટનો મારો ચલાવી અંગ્રેજોને ભયભિત કરી નાખ્યા.* ખંધા અંગ્રેજો બરાબરનો પાઠ તો શીખ્યા અપન સાથે સાથે રોકેટનો શાસ્ત્ર તરીકે કેવી રીતે ઉપયોગ કરવો તે પણ શીખી લીધું અને *૧૮૦૬માં ફ્રાંસ સામેના યુધ્ધમાં અંગ્રેજોએ ભયાનક રોકેટનો વરસાદ કર્યો. ખામીને કારણે ફૂટી ન શકેલા અમુક રોકેટનું પોસ્ટ માર્ટમ કરી ફ્રાંસને પણ રોકેટ બનાવાની પધ્ધતિ આવડી ગયી.*
*🏹🏹🏹૨૦મી સદીના આરંભમાં રોકેટનો શાસ્ત્ર તરીકે વાપરવાનો ક્રેઝ ઓછો થવા લાગ્યો અને યુધ્ધમાં 🔫ફિલ્ડ ગન અને ૬ માઈલ દુર સુધી 💣ગોળો ફેંકી શકે તેવી પેરિસ ગન છવાઈ ગય. *વિજ્ઞાનીઓ હવે રોકેટના રચનાત્મક ઉપયોગો વિષે વિચારવા માંડ્યા. રોકેટ સાયન્સનો પહેલો સંશોધક કરહી શકાય તેવો રશિયાનો કોન્સ્ટનટીન ઝાયોલક્વોસકી નામનો ગણિતશાસ્ત્રી અને એન્જીનિયર હતો.*
*🎯👉૧૯૦૩માં ઝાયોલક્વોસકીએ 📕‘રોકેટની મદદથી બ્ર્હાંડનું સંશોધન’📓 નામનું એક પુસ્તક લખ્યું જેમાં યોગ્ય ગાણિતિક સમીકરણો દ્વારા રોકેટના વજનના પ્રમાણમાં ઇંધણનો જથ્થો, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને જીતી લેવા રોકેટ વેગ વ્હેરે જેવા મુદ્દાઓ વિસ્તૃતમાં દર્શાવ્યા હતા.*
*ઝાયોલક્વોસકીએ લખ્યું,’✍ માનવજાત કાયમ માટે પૃથ્વી પર જ રહેવા માટે બની નથી. બહુ જલ્દી માનવી બ્રહાંડને જીતવાની દૌડમાં પૃથ્વીના હવામાનની બહાર નિકળશે અને સંપૂર્ણ સૌરમંડળ પર પોતાનું પ્રભુત્વ મેળવશે.’*
*🎯💠🙏રોકેટ સાયન્સનો અનઓફિશિયલ પિતામહ કહેવતો ઝાયોલક્વોસકી ફક્ત એક વિચારક હતો, તેણે પોતાના જીવનકાળમાં એકેય રોકેટ બનાવ્યું નહિ.*
*ટેકનોલોજી હજી શિશુ અવસ્તામાં હતી અને ઝાયોલક્વોસકીના વિચારો સમય કરતા ઘણા આગળ! રોકેટમાં દારૂખાના જેવા જ ઘન ઇંધણના ઉપયોગથી રોકેટનું વજન વધી જતું.*
*🎯👉ઝાયોલક્વોસકીના મતે જો લિક્વિડ ઇંધણ વાપરી શકાય તો જ રોકેટ હવામાન ચીરીને અવકાશમાં પહોચી શકે.*
*👆👉 આ થિયરીથી પ્રભાવિત થઈને રોબર્ટ ગોદાર્દ નામના અમેરિકન એન્જિનિયરે એવું પહેલું રોકેટ ઉડાવ્યું જે મિલીટરીના કામ માટે ડિઝાઈન નહોતું કરાયું.*
*🎯👉૧૯૧૯માં ગોદાર્દે રોકેટની કાર્યદક્ષતા સમજાવતું પુસ્તક 📕‘ અ મેથડ ઓફ રીચીંગ એક્સ્ટ્રીમ એલટીટ્યુડ’📙 લખ્યું. સમગ્ર પુસ્તકમાં રોકેટ ડિઝાઈન વિષે વ્યહવારુ વાતો લખ્યા પછી છેલ્લા પાનાઓમાં ગોદાર્દે લખ્યું કે આ પ્રકારની પદ્ધતિથી તૈયાર કરાયેલા રોકેટ દ્વારા એક દિવસ માણસ ચંદ્ર પર જઈ શકશે.*
*વિજ્ઞાનજગતને ગોદાર્દનો આ વિચાર હાંસીપાત્ર લાગ્યો અને તેનું ભારોભાર અપમાન કર્યું. છતાંય ૧૯૨૬મ ગોદાર્દે જગતનું પહેલું લિક્વિડ ઇંધણપર ચાલતું રોકેટ ઉડાવ્યું!*
*🎯👉જર્મનીમાં પણ લગભગ આ જ સમયે હરમેન ઓબેર્થ નામના ઉત્સાહીએ ગોદાર્દના આઈડિયાની ઉઠાંતરી કરી પોતાનું પુસ્તક પ્રકાશિત કર્યું, 📙‘થી રોકેટ ઇન ટુ ઇન્ટરપ્લાનેટરી સ્પેસ.’📝*
*👆😰😰👉 જે વિચારો પ્રગટ કરવા બદલ ગોદાર્દને અમેરિકામાં અપમાનિત કરવામાં આવ્યો હતો,* *👍એ જ વિચારોપરના ઓબેર્થના પુસ્તકને જર્મનીમાં ભારે પ્રતિસાદ મળ્યો. હવે દુનિયાને વિશ્વાસ થવા માંડ્યો હતો કે માણસ માટે અવકાશયાત્રા કરવી સાવ અશક્ય નથી.
આગામી ૪૦ જ વર્ષોમાં હવે દુનિયા સ્પેસ એજ માં પહોચી જવાની હતી* 🎍👏👏🎍🎍👏🎍👏🎍👏🎍

*જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માટે અને પોલિસ ઈન્સ્પેક્ટર ની પ્રિલીમીનરી પરીક્ષા માટે ઉપયોગી....સેટેલાઈટ સાયન્સ :* *ફિક્શનથી ફેક્ટ સુધીની કહાની સેટેલાઇટની શરૂઆત અને ભૂતકાળ જાણવા અને લખવામાં પણ ઉપયોગી રહશે...*
🎍👏👏🎍🎍👏🎍👏🎍👏🎍
*સેટેલાઈટ સાયન્સ : ફિક્શનથી ફેક્ટ સુધીની કહાણી*
🎍👏🎍👏🎍👏🎍👏🎍👏🎍
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*
(ભાગ 2)
*🎯👉૧૯૧૨માં જન્મેલા વોન બ્રાઉનનું પરિવાર ૧૯૨૨માં સ્થળાંતર કરી બર્લિન સ્થાયી થયું હતું.*
*પહેલા વિશ્વયુદ્ધ પછી ધીરે ધીરે નાઝી પાર્ટી અને હિટલરની ચડતી સાથે જર્મની અને ખાસ કરીને બર્લિનની પણ કળા, સંસ્કૃતિ અને સંશોધનમાં બઢતી થઇ રહી હતી. એક જ સમયે તમને બર્લિનના કેફેમાં કોફી માણતા આઇન્સ્ટાઇનથી લઇ મેક્સ પ્લેંક, વોલ્ડેનથી લઇ બર્તોલ્ટ બ્રેક્ટ નજરે પડ્યા હોત.*
આવા વાતાવરણમાં ૧૭ વર્ષિય હેન્ડસમ, સુસંસ્કૃત, તવંગર અને ભૂરી ચમકભરી આંખો વાળો વોન બ્રાઉન VFRનામના એક ક્લબનો સભ્ય બન્યો – જે ક્લબનો વડો પેલી બેસ્ટસેલર પુસ્તકવાળો ઓબેર્થ હતો. *VFR એટલે જર્મન ભાષામાં સોસાઈટી ફોર સ્પેસ ટ્રાવેલનું ટૂંકું નામ.* આશાસ્પદ ભવિષ્યમાં માનનારા કલબના સભ્યો સ્પેસ શટલ, સ્પેસ સ્ટેશન, સ્પેસ સુટ, મંગળ મિશન વગેરે જેવા વિષયો પર ચર્ચા કરતા અને મેગેઝિનમાં લખતા. છતાય ૧૯૩૨ સુધી બસ આ એક નવસીખ્યાઓનો ક્લબ જ ગણાતો.
*🎯⭕️👉૧૯૩૩માં VFRપર નાઝી પાર્ટીની નજર પડી અને ફરી એક વાર રોકેટનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકાય કે નહિ તેવો વિચાર નાઝી આર્મીને આવ્યો.*
*📌🎯વોન બ્રાઉનની જર્મન આર્મિએ ઓફિશિયલ રોકેટ એન્જીનિયર તરીકે નિમણુંક કરી અને ૧૯૩૬થી તેણે રોકેટ બનાવવાનું કામ સોપવામાં આવ્યું.*
👉બ્રાઉને ડિઝાઈન કરેલા V-2 રોકેટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન પર આક્રમણ કરી મહાખુવારી સર્જી. બ્રાઉનનો મુખ્ય હેતુ જોકે રોકેટનો ઉપયોગ સ્પેસ એકસ્પ્લોરેશન અને ઉપગ્રહો છોડી વિકાસ કરવા માટે જ હતો અને આવો જ એક અવસર તેને ૧૯૪૫માં મળ્યો.
🎯👉જર્મનીની હાર હવે નક્કી હતી અને હિટલરે આપઘાત કરી લીધાના ત્રીજા જ દિવસે વોન બ્રાઉન અને તેની ટીમ માટે બંને તરફથી ધસી આવી રહેલી અમેરિકન આર્મી અથવા તો રશિયન આર્મીના હાથે પકડાવવાનું નક્કી હતું. *વોન બ્રાઉને અમેરિકાના હાથે સરન્ડર થવાનું નક્કી કર્યું કારણ કે મુડીવાદી અમેરિકા કદાચ રોકેટ વિજ્ઞાનનું ભવિષ્ય જોતા બ્રાઉનના યુદ્ધ ગુનાઓ માફ કરી તેને સ્પેસ રીસર્ચ માટે ફંડ આપે તેવી શક્યતાઓ હતી.*
*🎯બ્રાઉનના અવકાશયાત્રાના પ્રલોભનો સાંભળી અમેરિકાના મોમાં લાળ છુટી અને બ્રાઉનની સાથે સાથે તેની ટીમના ગુનાઓ માફ કરી ટેક્સાસ ખાતે આવેલા સૌથી મોટા રોકેટ રીસર્ચ સેન્ટરમાં તેમની નિમણુંક કરી.*
*વોન બ્રાઉને સજાથી બચવા માટે માત્ર તે પ્રલોભન નહોતા આપ્યા. આવનારા ૨૫ જ વર્ષોમાં બ્રાઉને કહેલી એક એક વાત સાબિત કરી બતાવી.*
*🎯👉૧૯૦૬માં રશિયાના યુક્રેઇનમાં જન્મેલો સરગી કરાલીવ ફક્ત ૭ વર્ષનો હતો ત્યારે ગામના સર્કસમાં પાઈલોટ સુટ પહેરેલા માણસને બનાવતી વિમાનમાં ઉડવાની એક્ટિંગ કરતા જોઇને જ અવકાશયાત્રી બનવાનો નિર્ણય લઇ ચુક્યો હતો. આ સમયે તો હજી વોન બ્રાઉનનો જન્મ થયો હતો. કરાલીવ એકલવાયો છોકરો હતો જેના કોઈ મિત્ર ન હતા અને આખો દિવસ તે સાયન્સ ફિક્શન વાંચતો રહેતો.*
*🔘વોન બ્રાઉનની VFRની જેમ જ કરાલીવ પણ ‘એરિયલ નેવિગેશન ઓફ યુક્રેઇન’નામની સોસાઈટીમાં જોડાયો.*
*ફર્ક ફક્ત એટલો જ હતો કે આ સોસાઈટી નવસીખ્યાઓનું ક્લબ નહિ પણ સરકાર દ્વારા સંચાલિત ૧૦ લાખ સભ્યો ધરાવતી માનનીય સંસ્થા હતી.*
*🎯👉૧૯૨૭માં કરાલીવે મોસ્કોવ ખાતે યોજાયેલું દુનિયાનું સૌથી પહેલું અવકાશીય જ્ઞાન અને ઉપકરણોનું પ્રદર્શન નિહાળ્યું. ત્યાંથી તેને અમેરિકાના ગોદાર્દ, જર્મ્ન્નીના ઓબેર્થ અને રશિયાના ઝાયોલક્વોસકીના વિચારો અને સાહિત્ય વિષે જાણવા મળ્યું. કરાલીવની કારકિર્દીનું રોકેટ પણ હવે ધીરે ધીરે યોગ્ય ભ્રમણકક્ષામાં સેટ થઇ રહ્યું હતું. ઓગસ્ટ ૧૯૪૫માં બ્રાઉનની જેમ જ કરાલીવના જીવને પણ ડ્રામેટિક ટર્ન લીધો. બ્રાઉન જયારે પોતાના V-2 રોકેટ બનાવતા કારખાનાને છોડી અમેરિકન આર્મીને સરન્ડર થયો ત્યારે આ બાજુ રશિયન આર્મીમાં કર્નલની ભૂમિકા નિભાવતા કરાલીવે બ્રાઉનના પિનેમ્યુન્ડ ખાતેના કારખાના પર છાપો માર્યો.
👉ત્યાંથી તેણે બ્રાઉનના અમુક કાગળ, બ્લ્યુ પ્રિન્ટ, રોકેટના પુર્જા વગેરે હાથ લાગ્યા. કરાલીવ પણ બ્રાઉન જેટલો જ ટેલેન્ટેડ હતો. બ્રાઉનનું લખાણ અને ડિઝાઈન ઉકેલતા તેને ૭ વર્ષ લાગ્યા. *પણ ૭ વર્ષના અંતે કરાલીવની મદદથી રશિયા સ્પેસ રેસ જીતવા માટે તૈયાર થઇ ચુક્યું હતું.*
*🌏🌍રશિયા પાસે તો બ્રાઉને લખેલા ફક્ત કાગળ હતા જયારે અમેરિકા પાસે તો બ્રાઉન પોતે હતો છતાં દુનિયાનો પહેલો ઉપગ્રહ- સ્પુટનિક રશિયાએ ઓક્ટોબર ૪, ૧૯૫૭ન દિવસે ભ્રમણ કરતો મુક્યો.*
*🌎🌒અમરિકાનો ઈગો ઘવાયો પણ તે સમયનો અમેરિકાનો ૩૪મો પ્રેસિડેન્ટ આઇઝનહોવર ટેકનોલોજીથી ગભરાતો અને વધતી ઉમરને કારણે હમેશા બ્રાઉન પ્રત્યે શંકાશીલ રહેતો.*
*🎯૧૯૬૦માં કેનેડી જયારે સત્તાપર આવ્યો ત્યારે તેણે ઘવાયેલી અમેરિકન પ્રજાને વિશ્વાસ અપાવ્યો કે દશકો પૂરો થતા પહેલા અમેરિકા માણસને ચંદ્ર પર પહોચાડીને જ જંપશે. કેનેડીએ બ્રાઉનને જોઈતો પૂરો સહયોગ અને ફંડ્સ આપ્યા અને પછી ભલે જગતના પહેલા ઉપગ્રહથી લઇ અવકાશમાં પહેલા માનવી મોકલવાની રેસમાં રશિયા જીતતું આવ્યું હોય* પણ *૧૬ જુલાઈ ૧૯૬૯નાં દિવસે નીલ આર્મસ્ટ્રોંગે સંપૂર્ણ માનવજાતને ચંદ્ર સુધીની હરણફાળ ભરવી ઈતિહાસ રચી નાખ્યો.*
🎍👏👏🎍🎍👏🎍👏🎍👏🎍
*સેટેલાઈટ સાયન્સ : ફિક્શનથી ફેક્ટ સુધીની કહાણી*
🎍👏🎍👏🎍👏🎍👏🎍👏🎍
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*
(ભાગ 2)
*🎯👉૧૯૧૨માં જન્મેલા વોન બ્રાઉનનું પરિવાર ૧૯૨૨માં સ્થળાંતર કરી બર્લિન સ્થાયી થયું હતું.*
*પહેલા વિશ્વયુદ્ધ પછી ધીરે ધીરે નાઝી પાર્ટી અને હિટલરની ચડતી સાથે જર્મની અને ખાસ કરીને બર્લિનની પણ કળા, સંસ્કૃતિ અને સંશોધનમાં બઢતી થઇ રહી હતી. એક જ સમયે તમને બર્લિનના કેફેમાં કોફી માણતા આઇન્સ્ટાઇનથી લઇ મેક્સ પ્લેંક, વોલ્ડેનથી લઇ બર્તોલ્ટ બ્રેક્ટ નજરે પડ્યા હોત.*
આવા વાતાવરણમાં ૧૭ વર્ષિય હેન્ડસમ, સુસંસ્કૃત, તવંગર અને ભૂરી ચમકભરી આંખો વાળો વોન બ્રાઉન VFRનામના એક ક્લબનો સભ્ય બન્યો – જે ક્લબનો વડો પેલી બેસ્ટસેલર પુસ્તકવાળો ઓબેર્થ હતો. *VFR એટલે જર્મન ભાષામાં સોસાઈટી ફોર સ્પેસ ટ્રાવેલનું ટૂંકું નામ.* આશાસ્પદ ભવિષ્યમાં માનનારા કલબના સભ્યો સ્પેસ શટલ, સ્પેસ સ્ટેશન, સ્પેસ સુટ, મંગળ મિશન વગેરે જેવા વિષયો પર ચર્ચા કરતા અને મેગેઝિનમાં લખતા. છતાય ૧૯૩૨ સુધી બસ આ એક નવસીખ્યાઓનો ક્લબ જ ગણાતો.
*🎯⭕️👉૧૯૩૩માં VFRપર નાઝી પાર્ટીની નજર પડી અને ફરી એક વાર રોકેટનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકાય કે નહિ તેવો વિચાર નાઝી આર્મીને આવ્યો.*
*📌🎯વોન બ્રાઉનની જર્મન આર્મિએ ઓફિશિયલ રોકેટ એન્જીનિયર તરીકે નિમણુંક કરી અને ૧૯૩૬થી તેણે રોકેટ બનાવવાનું કામ સોપવામાં આવ્યું.*
👉બ્રાઉને ડિઝાઈન કરેલા V-2 રોકેટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન પર આક્રમણ કરી મહાખુવારી સર્જી. બ્રાઉનનો મુખ્ય હેતુ જોકે રોકેટનો ઉપયોગ સ્પેસ એકસ્પ્લોરેશન અને ઉપગ્રહો છોડી વિકાસ કરવા માટે જ હતો અને આવો જ એક અવસર તેને ૧૯૪૫માં મળ્યો.
🎯👉જર્મનીની હાર હવે નક્કી હતી અને હિટલરે આપઘાત કરી લીધાના ત્રીજા જ દિવસે વોન બ્રાઉન અને તેની ટીમ માટે બંને તરફથી ધસી આવી રહેલી અમેરિકન આર્મી અથવા તો રશિયન આર્મીના હાથે પકડાવવાનું નક્કી હતું. *વોન બ્રાઉને અમેરિકાના હાથે સરન્ડર થવાનું નક્કી કર્યું કારણ કે મુડીવાદી અમેરિકા કદાચ રોકેટ વિજ્ઞાનનું ભવિષ્ય જોતા બ્રાઉનના યુદ્ધ ગુનાઓ માફ કરી તેને સ્પેસ રીસર્ચ માટે ફંડ આપે તેવી શક્યતાઓ હતી.*
*🎯બ્રાઉનના અવકાશયાત્રાના પ્રલોભનો સાંભળી અમેરિકાના મોમાં લાળ છુટી અને બ્રાઉનની સાથે સાથે તેની ટીમના ગુનાઓ માફ કરી ટેક્સાસ ખાતે આવેલા સૌથી મોટા રોકેટ રીસર્ચ સેન્ટરમાં તેમની નિમણુંક કરી.*
*વોન બ્રાઉને સજાથી બચવા માટે માત્ર તે પ્રલોભન નહોતા આપ્યા. આવનારા ૨૫ જ વર્ષોમાં બ્રાઉને કહેલી એક એક વાત સાબિત કરી બતાવી.*
*🎯👉૧૯૦૬માં રશિયાના યુક્રેઇનમાં જન્મેલો સરગી કરાલીવ ફક્ત ૭ વર્ષનો હતો ત્યારે ગામના સર્કસમાં પાઈલોટ સુટ પહેરેલા માણસને બનાવતી વિમાનમાં ઉડવાની એક્ટિંગ કરતા જોઇને જ અવકાશયાત્રી બનવાનો નિર્ણય લઇ ચુક્યો હતો. આ સમયે તો હજી વોન બ્રાઉનનો જન્મ થયો હતો. કરાલીવ એકલવાયો છોકરો હતો જેના કોઈ મિત્ર ન હતા અને આખો દિવસ તે સાયન્સ ફિક્શન વાંચતો રહેતો.*
*🔘વોન બ્રાઉનની VFRની જેમ જ કરાલીવ પણ ‘એરિયલ નેવિગેશન ઓફ યુક્રેઇન’નામની સોસાઈટીમાં જોડાયો.*
*ફર્ક ફક્ત એટલો જ હતો કે આ સોસાઈટી નવસીખ્યાઓનું ક્લબ નહિ પણ સરકાર દ્વારા સંચાલિત ૧૦ લાખ સભ્યો ધરાવતી માનનીય સંસ્થા હતી.*
*🎯👉૧૯૨૭માં કરાલીવે મોસ્કોવ ખાતે યોજાયેલું દુનિયાનું સૌથી પહેલું અવકાશીય જ્ઞાન અને ઉપકરણોનું પ્રદર્શન નિહાળ્યું. ત્યાંથી તેને અમેરિકાના ગોદાર્દ, જર્મ્ન્નીના ઓબેર્થ અને રશિયાના ઝાયોલક્વોસકીના વિચારો અને સાહિત્ય વિષે જાણવા મળ્યું. કરાલીવની કારકિર્દીનું રોકેટ પણ હવે ધીરે ધીરે યોગ્ય ભ્રમણકક્ષામાં સેટ થઇ રહ્યું હતું. ઓગસ્ટ ૧૯૪૫માં બ્રાઉનની જેમ જ કરાલીવના જીવને પણ ડ્રામેટિક ટર્ન લીધો. બ્રાઉન જયારે પોતાના V-2 રોકેટ બનાવતા કારખાનાને છોડી અમેરિકન આર્મીને સરન્ડર થયો ત્યારે આ બાજુ રશિયન આર્મીમાં કર્નલની ભૂમિકા નિભાવતા કરાલીવે બ્રાઉનના પિનેમ્યુન્ડ ખાતેના કારખાના પર છાપો માર્યો.
👉ત્યાંથી તેણે બ્રાઉનના અમુક કાગળ, બ્લ્યુ પ્રિન્ટ, રોકેટના પુર્જા વગેરે હાથ લાગ્યા. કરાલીવ પણ બ્રાઉન જેટલો જ ટેલેન્ટેડ હતો. બ્રાઉનનું લખાણ અને ડિઝાઈન ઉકેલતા તેને ૭ વર્ષ લાગ્યા. *પણ ૭ વર્ષના અંતે કરાલીવની મદદથી રશિયા સ્પેસ રેસ જીતવા માટે તૈયાર થઇ ચુક્યું હતું.*
*🌏🌍રશિયા પાસે તો બ્રાઉને લખેલા ફક્ત કાગળ હતા જયારે અમેરિકા પાસે તો બ્રાઉન પોતે હતો છતાં દુનિયાનો પહેલો ઉપગ્રહ- સ્પુટનિક રશિયાએ ઓક્ટોબર ૪, ૧૯૫૭ન દિવસે ભ્રમણ કરતો મુક્યો.*
*🌎🌒અમરિકાનો ઈગો ઘવાયો પણ તે સમયનો અમેરિકાનો ૩૪મો પ્રેસિડેન્ટ આઇઝનહોવર ટેકનોલોજીથી ગભરાતો અને વધતી ઉમરને કારણે હમેશા બ્રાઉન પ્રત્યે શંકાશીલ રહેતો.*
*🎯૧૯૬૦માં કેનેડી જયારે સત્તાપર આવ્યો ત્યારે તેણે ઘવાયેલી અમેરિકન પ્રજાને વિશ્વાસ અપાવ્યો કે દશકો પૂરો થતા પહેલા અમેરિકા માણસને ચંદ્ર પર પહોચાડીને જ જંપશે. કેનેડીએ બ્રાઉનને જોઈતો પૂરો સહયોગ અને ફંડ્સ આપ્યા અને પછી ભલે જગતના પહેલા ઉપગ્રહથી લઇ અવકાશમાં પહેલા માનવી મોકલવાની રેસમાં રશિયા જીતતું આવ્યું હોય* પણ *૧૬ જુલાઈ ૧૯૬૯નાં દિવસે નીલ આર્મસ્ટ્રોંગે સંપૂર્ણ માનવજાતને ચંદ્ર સુધીની હરણફાળ ભરવી ઈતિહાસ રચી નાખ્યો.*
*ડેવેલોપ થયેલી ટેકનોલોજી, નવા પ્રકારના ફેબ્રિક, પ્લાસ્ટિક, ઉપકરણો વગેરેની મદદથી અન્ય દેશો પણ સ્પેસ રીસર્ચમાં પોતાનો ફાળો આપવા માંડ્યા.
👉નોકરી અને સંશોધન માટે નવી તકો ઉભી થઇ. સ્ટીવન સ્પીલબર્ગની જુરાસિક પાર્ક ફિલ્મ જોયા પછી જેમ પેલિયોબોટની જેવી શાખામાં એડ્મિશનની સંખ્યામાં ૪૦%નો વધારો આવ્યો હતો એ જ રીતે 🌙🌙ચંદ્ર યાત્રા પછી વિજ્ઞાનમાં રસ લેતા તેજસ્વી યુવાનોની સંખ્યા વધવા માંડી.
*🎯આજે દુનિયાના દેશોની કુલ મળીને ૨૪૭૦ની આસપાસ સેટેલાઈટ પૃથ્વીનું પરિભ્રમણ કરી રહી છે.*
*🎯🇮🇳તેમાંથી ભારતના ૭૪ જેટલા ઉપગ્રહો છે.*
*🎯ઉપગ્રહને છોડવા માટે આવતા ખર્ચ કરતા તેનાથી થતા ફાયદા અનેકગણા મુલ્યવાન છે. વાતાવરણની જાણકારીથી લઈને, વર્ષા, દુષ્કાળ, સંચાર, ધંધો, મનોરંજન વગેરે બધું ઉપગ્રહો ઉપર નિર્ભર છે.*
*🙏👉🎯શ્રીહરિકોટામાં વડાપ્રધાને કહ્યું તેમ ભારતનું મંગળ મિશનતો હોલીવુડની ફિલ્મ ‘ગ્રેવિટી’ કરતા પણ સસ્તું છે. ભારતની સસ્તી ટેકનોલોજીની પ્રશંસા આજે દુનિયાભરમાં થઇ રહી છે કારણકે સાચ્ચે જ ભારતના મંગળ મિશનના બજેટ કરતા વધારે તો ટોમ ક્રુઝની વાર્ષિક કમાણી છે. ફિફા વર્લ્ડ કપ ૨૦૧૪ના સ્ટેડિયમ બનાવવાનો ખર્ચો ભારતના મંગળ મિશન કરતા ૫ ગણો વધારે છે!*
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
No comments:
Post a Comment