☝🏿 ☝🏿 ☝🏿 ☝🏿 ☝🏿 ☝🏿 ☝🏿
🌺 *મહાન કવિ :- ભાસ* 🌺
💌➖ ભાસ એક *સંસ્કૃત ના સૌથી જુના અને પ્રતિષ્ઠિત* ભારતીય નાટકકાર છે.
💌➖જોકે, તેમના વિષે બહું ઓછી જાણકારી મળે છે.😢
💌➖કાલિદાસ તેના *પ્રથમ નાટક માલવિકાગ્નિમિત્રમ* ના પરિચયમાં લખે છે કે - *“શું આપણે ભાસ,સૌમીલ્લા અને કવિપુત્ર જેવા વિખ્યાત લેખકો ની કૃતિઓની ઉપેક્ષા કરી શકીએ? શું પ્રેક્ષકોના મનમાં આધુનિક કવિ કાલિદાસ ની રચનાઓ પ્રત્યે કોઈ માન ઉભું થશે?”*
💌➖તેથી આપણે જાણીએ છીએ તે *કાલિદાસ પહેલાં* થઇ ગયા હતા. આથી જેમ કાલિદાસનો સમયકાળ ઈસ પુર્વે *1લી* થી ઈસુની *4થી સદી* સુધી બદલાય છે, તેમ ભાસ નો ઈસ પુર્વે *2જી થી ઈસુની 2જી* સદી વચ્ચે આવે છે.
💌➖વપરાયેલ ભાષા પર આધાર રાખીને, તેની તારીખ પણ *5મી સદી પૂર્વે ની આસપાસ* હશે તેવું માનવામાં આવે છે.
💌➖ ભાસના આ નાટકો સદીઓ માટે *લુપ્ત* થયા હતા.
💌➖તેઓ ઓળખાણ માત્ર કાવ્ય સમાલોચના શાસ્ત્રના પ્રસિદ્ધ લખાણ *કાવ્યમીમાંસા* માં તેમના ઉલ્લેખ દ્વારા મળતી હતી.
💌➖કાવ્યમીમાંસા ની રચના પ્રસિદ્ધ કવિ, નાટ્યકાર, અને વિવેચક *રાજશેખર દ્વારા ઇ.સ. ૮૮૦-૯૨૦* માં કરવામાં આવી હતી.
💌➖આ કાવ્યમીમાંસા માં, તે *સ્વપ્નવાસવદત્તા* નાટક ની રચના નો યશ ભાસને આપે છે.
👨🏻🎤 *Pruthvi-
💭♥ *જ્ઞાન કી દુનિયા* ♥💭
💁🏻♂ *ભાસ ના નાટકો* 👇🏿
💌➖ભાસ ના નાટકો *નાટ્ય શાસ્ત્ર* દ્વારા સૂચવેલા નિયમોનું પાલન કરતા નથી.❌
💌➖ આ વાતને તેમની પ્રાચીનતાની સાબિતી તરીકે લેવામાં આવે છે; *કાલિદાસ પછી* લખાયેલા કોઈ પણ નાટક નાટ્ય શાસ્ત્રના નિયમોનો ભંગ કરતા જોવા મળતા નથી.
💌➖ભાસ *ઉરુભંગ* જેવા કેટલાક નાટકોના દ્રશ્યોમાં મંચ પર હિંસા દર્શાવવાની પરવાનગી આપે છે, *મંચ પર હિંસા* દર્શાવવા વિશે *નાટ્ય શાસ્ત્રમાં લાલ આંખ* કરવામાં આવી છે.
💌➖ *ઉરુ-ભંગ અને કર્ણ-ભાર* એ પ્રાચીન ભારતના માત્ર બે જાણીતા *કરૂણ સંસ્કૃત નાટકો* છે.
💌➖ મહાભારતમાં ખલનાયક ની છાપ ધરાવતો *દુર્યોધન ઉરુ-ભંગ* માં વાસ્તવિક નાયક છે, જેને ઘવાયેલ જાંઘ સાથે મૃત્યુની રાહ જોતી વખતે તેના ભૂતકાળ માટે પસ્તાવો કરતો બતાવાયો છે. તેના કુટુંબ સાથે તેના સંબંધો મહાન કરુણરસ સાથે બતાવવામાં આવે છે.
💌➖ મહાભારતમાં આવા પશ્ચાતાપનો કોઈ ઉલ્લેખ નથી. કર્ણ-ભાર નો અંત મહાભારતના પાત્ર કર્ણના કરુણ અંતના પૂર્વાભાસ સાથે થાય છે.
💌➖ભારતના નાટ્ય શાસ્ત્ર દ્વારા પ્રેરિત પ્રારંભિક નાટકોમાં કરુણ અંત અયોગ્ય ગણવામાં આવે છે.
💌➖ભાસના નાટકો બીજા નાટ્યકારોના નાટકો કરતા ટૂંકા હોય છે અને તેમનો વિષય *ભારતીય મહાકાવ્યો મહાભારત અને રામાયણ* પર આધારિત હોય છે.
💌➖આમતો તે મહાકાવ્યોના નાયકોની બાજુએ નિશ્ચિતપણે છે, તેમ છતાં તે તેમના વિરોધીઓ સાથે સહાનુભૂતિ સાથે વર્તે છે.
આ સિદ્ધ કરવા માટે તે વાર્તાપ્રવાહ સાથે ઘણી છૂટછાટ લે છે.
💌➖ *પ્રતિમા-નાટક માં કૈકેયી* કે જે રામાયણ માં દુ:ખદ ઘટનાઓ માટે જવાબદાર છે, તેને ફજેતી વેઠતા બતાવી ઉમદા અંત પ્રાપ્ત કરવામાં આવ્યો છે.
💁🏻♂ *રામાયણ પર આધારિત નાટકો* 👇🏿
👉🏿 *પ્રતિમા-નાટક*
👉🏿 *અભિષેક-નાટક*
💁🏻♂ *મહાભારત પર આધારિત નાટકો*👇🏿
👉🏿 *પંચ-રાત્ર*
👉🏿 *મધ્યમા-વ્યયોગા*
👉🏿 *દૂત-ઘટોત્કચ*
👉🏿 *દૂત-વાક્ય*
👉🏿 *ઉરુ-ભંગ*
👉🏿 *કર્ણ-ભાર*
👉🏿 *હરીવંશ અથવા બાલ-ચરિત*
👉🏿 *દૂત-વાક્ય અને બાલ-ચરિત*
☝🏿એ માત્ર *બે* સંસ્કૃત નાટક છે જે પ્રખ્યાત નાટ્યકાર દ્વારા *કૃષ્ણને મુખ્ય પાત્ર* તરીકે લઈને લખાયા છે.
💌➖ભાસના અન્ય નાટકો મહાકાવ્યો પર આધારિત નથી.
💌➖ *અવિમારક* એક *પરીકથા* છે, જે પાછળથી મણિ કૌલની ફિલ્મ , *ધ ક્લાઉડ ડોર (૧૯૯૪)* નો ભાગ બની છે.
💌➖અપૂર્ણ રહેલ *દરિદ્ર-ચારૂદત્ત (ગરીબીમાં ચારૂદત્ત)* એ *ગણિકા વસંતસેનાની* વાર્તા કહે છે.
💌➖ મજેદાર વાત એ છે કે, આજ વાર્તાને વધુ વિકસાવી *શૂદ્રક* દ્વારા પ્રખ્યાત *મૃછકટીકા* લખવામાં આવી છે,
💌➖જેના પર *૧૯૮૪માં ગીરીશ કર્નાડ* દ્વારા ઉત્સવ ફિલ્મ બનાવવામાં આવી છે.
💌➖તેના સૌથી પ્રસિદ્ધ *પ્રતિજ્ઞા-યૌગંધરાયન (યૌગંધરાયન ના શપથ)* અને *સ્વપ્ન-વાસવદત્તા (સ્વપ્નવાસવદત્તા)* નાટકો મહાન રાજા ઉદયન ની આસપાસ વણાયેલી દંતકથાઓના આધારે લખાયા છે.
💌➖પ્રથમ નાટક કેવી રીતે *રાજા ઉદયન* અને *રાજકુમારી વાસવદત્તા(તેની પ્રથમ પત્ની)* ના લગ્ન થયા તેની વાર્તા કહે છે.
💌➖બીજું નાટક એ વાત નું વર્ણન કરે છે કે કેવી રીતે *રાજા ઉદયન* તેના *વફાદાર મંત્રી યૌગંધરાયન* ની મદદ થી *મગધરાજ ની પુત્રી રાજકુમારી પદ્માવત* સાથે લગ્ન કરી તેમની સાથેની શત્રુતા મટાડે છે.
💌➖જોકે તેના નાટકો *20મી* સદીમાં શોધાયા હોવા છતાં, તેમાના બે નાટકો *ઉરુ-ભંગ અને કર્ણ-ભાર* , તેમની આધુનિક અપીલ ના કારણે લોકપ્રિય બન્યા છે અને ભાષાંતર સાથે અથવા સંસ્કુતમાં ભજવાય છે.
👨🏻🎤 *Pruthvi-
💭♥ *જ્ઞાન કી દુનિયા* ♥💭
💁🏻♂ *ખોવાયેલા નાટકોની શોધ* 👇🏿
💌➖ *૧૯૧૨ માં,* મહામહોપાધ્યાય *ગણપતી શાસ્ત્રી* ને ત્રિવેન્દ્રમમાં *૧૩ સંસ્કૃત નાટકો* મળ્યા જે *કૂદીયાત્તમનાટકો* માં ભજવતા હતા.
💌➖અન્ય શાસ્ત્રીય નાટકોથી વિપરીત, તેમાંથી કોઈ માં તેમના લેખક નો ઉલ્લેખ નથી , સિવાય કે *સ્વપ્નવાસવદત્તા*.
💌➖ આ બધા નાટકો ની લેખન શૈલી અને ઉપયોગમાં લીધેલી ટેકનિક્સની સરખામણી કરતા બધા નાટકો એક જ લેખકના જણાય છે, તથા તેમાનું એક *સ્વપ્નવાસવદત્તા* ભાસનું છે એ જાણકારીને આધારે બધાની રચના નો શ્રેય *ભાસને* જાય છે.
💌➖કેટલાક વિદ્વાનો બધા નાટકો ભાસના હોવાનું માનતા નથી પણ વર્ષોથી આ નાટકો ભાસના નાટકો તરીકે પ્રચલિત છે

No comments:
Post a Comment