📮📭📮📭📮📭📮📭📮📭📮
*બંધારણના બારણે ટકોરા મારે છે*
*📊📊સમાન સિવિલ કોડ📊📊*
🗿🎊🗿🎊🗿🎊🗿🎊🗿🎊🗿
*🙏સુરેશ ગાંધીની મદદથી🙏✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
(ભાગ 1)
*💠શાહબાનો કેસથી કૉમન સિવિલ કોડનો પ્રશ્ર્ન રાષ્ટ્રીય સ્તર પર ચર્ચાવા લાગ્યો*
👉૨૩ એપ્રિલ સન ૧૯૮૫ના રોજ મધ્ય પ્રદેશની ઉચ્ચ અદાલતની ફુલ બૅન્ચે ન્યાયાધીશ ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળ ઈન્દોરની મહિલા શાહબાનોના પક્ષમાં ફોજદારી ધારાની કલમ - ૧૨૫ અને ૧૨૭ હેઠળ ચુકાદો આપ્યો કે તલાક પછી મુસ્લિમ મહિલાને પોતાના પૂર્વ પતિ (શૌહર) પાસેથી જીવનનિર્વાહ ખર્ચ માંગવાનો સંપૂર્ણ અધિકાર છે. આ અગાઉ મુસ્લિમ મહિલાઓ સામાન્ય રીતે આ કલમનો લાભ લેતી ન હતી.
શાહબાનો નામની મહિલાની શાદી ૧૯૩૨માં મોહંમદ અહમદશાહ નામના શખ્સ સાથે થઈ હતી. શાદી પછી તેઓ ઍડ્વોકેટ બન્યાં. ઈન્દોરની અદાલતમાં તેમણે વકીલાત શરૂ કરી. તે દરમિયાન મોહંમદ અહમદખાને પોતાની માસીની દીકરી ખાલીદા સાથે બીજી શાદી કરી. પિસ્તાલીસ વર્ષના લગ્નજીવન બાદ ૧૯૭૫માં તેમણે શાહબાનોને ઘરમાંથી કાઢી મૂકી. નીચલી અદાલતે ભરણપોષણના ખર્ચ પેટે દર મહિને માત્ર રૂ. ૨૫ નક્કી કર્યા, તેની વિરુદ્ધમાં શાહબાનોએ મધ્યપ્રદેશની હાઈકોર્ટમાં અપીલ કરી. ત્યાંની કોર્ટે આ રકમ વધારીને રૂ. ૧૭૯ અને ૨૦ પૈસા નક્કી કરી. આની વિરુદ્ધ શાહબાનોના પતિએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી. અહીં ફોજદારી કલમ - ૧૨૫ હેઠળ શાહબાનોને ભરણપોષણ ખર્ચ ઉપરાંત કેસ લડવા નિમિત્તે પિયા દસ હજાર પણ તેના પતિને ચૂકવવા પડ્યા. આ ચુકાદાથી મુસ્લિમ જગતમાં હડકંપ મચી ગયો. તેમને લાગ્યું કે તેમના પર્સનલ લૉ ઉપર ન્યાયતંત્રે તરાપ મારી છે. પરિણામે દેશભરમાં ઉગ્ર વિરોધ થયો. આખરે પ્રગતિશીલ ગણાતા વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ માત્ર મુસ્લિમ તુષ્ટિકરણ કરવા માટે બંધારણીય સુધારો કરી મુસ્લિમ બાનુઓના ભરણપોષણ મેળવવાના હક્કને છીનવી લીધો.