🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
*🗣🗣રશિયાની અંતરીક્ષ ક્ષેત્રે સિદ્ધિઓ
અને અમેરિક અને ભારત*
🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*🎯👉રુસી વિજ્ઞાનીઓએ અંતરીક્ષમાં સ્પૂતનિક છોડી અંતરીક્ષ યુગમાં ઈતિહાસ રચ્યો. સ્પૂતનિકે પૃથ્વીની પરિક્રમા કરવી શરૂ કરી. દર ૯૦ મિનિટે તે પૃથ્વીની પરિક્રમા પૂરી કરતો.*
*🔰આ પ્રસંગથી અમેરિકા વિજ્ઞાનીઓ ઝાંખપ અનુભવવા લાગ્યાં. 👁🗨👁🗨તેમણે પણ નાસા સંસ્થા શરૂ કરી અંતરીક્ષમાં મેદાન મારવાનો પ્રારંભ કર્યો. 👁🗨👁🗨એ સ્પષ્ટ છે કે જેણે અંતરીક્ષ સર કર્યું છે તેણે બધું જ સર કર્યું છે. તે સર્વોપરી છે. કારણ કે બધું જ અંતરીક્ષની નીચે છે. અંતરીક્ષમાં છે એટલે અંતરીક્ષની નીચે છે. હવે જમીન પરની મિલિટરી, નેવી, એરફોર્સ બધું જ અંતરીક્ષની નીચે છે. ઉપરથી અણુબોમ્બ ફેંકીને પૃથ્વી પર સર્વનાશ કરી શકાય છે. માટે અમેરિકા ચિંતિત થઈ ગયું. હવે જમીન પરના લશ્કરની કોઈ હિંમત રહી નહીં.*
🎯👉 🐶હજુ અમેરિકાને રુસી વિજ્ઞાનીઓની અંતરીક્ષમાં પ્રગતિના બનાવથી કળ વળી નહીં ત્યાં રુસી વિજ્ઞાનીઓએે અંતરીક્ષ ક્ષેત્રે બીજી એક સિદ્ધિ મેળવી. તેઓએ અંતરીક્ષમાં 🐪𝠘લાયકા’🐶* નામની કૂતરીને મોકલી ઈતિહાસ રચ્યો.🐶 તે પ્રથમ જીવતું પ્રાણી હતું જે આકાશમાં ગયું હોય. લાયકાનો અંજામ તો મરવાનો જ હતો. તેને પાછી લાવવાનો કાર્યક્રમ જ ન હતો. એ તો કૃત્રિમ ઉપગ્રહમાં બેસીને જીવે ત્યાં સુધી પરિક્રમા કરે અને અંતે મૃત્યુ પામે. અંતરિક્ષ યુગના ઈતિહાસમાં તે ખરેખર શહીદ ગણાય. અંતરીક્ષ યુગના ઈતિહાસમાં તેની ખાંભી ઊભી કરવી જરૂરી છે. પણ માનવી તે ભૂલી ગયો છે, કારણે કે તે માનવી ન હતી. આ ક્રૂરતા તો ગણાય જ.
*🐾અંતરીક્ષમાં જનાર પ્રથમ જીવંત વસ્તુ માનવી નહીં પણ કૂતરી લાયકા હતી.*
🌎 અંતરીક્ષ એટલે વિમાનમાં જવાનું નહીં પણ પૃથ્વીથી પ૦૦ કિલોમીટર દૂર.
✈️વિમાન તો ૧૫ કિલોમીટરની ઊંચાઈથી વધારે લગભગ જતું નથી. લાયકા બિચારી અંતરીક્ષમાં રીબાઈ રીબાઈને મરી. તેનું સ્મારક કરવું જોઈએ. બધા જ અંતરીક્ષ વીરો અને અંતરીક્ષ વિરાંગનાઓમાં લાયકા અંતરીક્ષ વિરાંગના બલિદાન જબ્બર ગણાય.
*🎯👉રુસી વિજ્ઞાનીઓની અંતરીક્ષ ક્ષેત્રે ત્રીજી સિદ્ધિ યુરી ગાગારીનને અંતરીક્ષમાં મોકલવાની હતી.*
🗣યુરી પ્રથમ પૃથ્વીવાસી હતો જે અંતરીક્ષમાં ગયો અને જેણે પૃથ્વીની પરિક્રમા કરી. તેને હકીકતમાં કાર્તિકેય કહેવાય જેને પૌરાણિક કથા પ્રમાણે પૃથ્વીની મોર પર બેસીને પરિક્રમા કરી હોય. યુરી ગાગારીનનો મોર એટલે કૃત્રિમ-ઉપગ્રહ. શંકર-પાર્વતીના પુત્ર કાર્તિકેયની કથા બધાને વિદિત છે.
*👲વેલેન્ટિના તેરેશ્કોવા અંતરીક્ષમાં જનાર પ્રથમ મહિલા અંતરીક્ષ વિરાંગના હતી. યુરી ગાગારીનનું તો પ્લેન-અકસ્માતમાં મૃત્યું થઈ ગયું, 👲પણ વેલેન્ટિના તેરેશ્કોવા હજુ જીવે છે. 🕵♀બીજી રુસી અંતરીક્ષ વિરાંગના સ્વંતલાના હતી.*
🎋હવે અમેરિકાની સરકાર હલબલી ગઈ. તેને થયું કે રશિયનો અંતરીક્ષમાં જો આવી જ સિદ્ધિઓ મેળવતા રહેશે તો અમેરિકાની સર્વોપરિતા જાશે. માટે અમેરિકી પ્રમુખ જહોન ફ્રીરજીરાલ્ડ કેનેડીએ જાહેર કર્યું કે સાઠના દાયકાના અંત પહેલાં અમેરિકી અંતરીક્ષયાત્રી 🌝ચંદ્ર 🐾પર ડગ માંડશે. અમેરિકી વિજ્ઞાનીઓ તેથી કામે લાગી ગયા. અમેરિકી સરકારે આ કાર્યક્રમ માટે નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી. અમેરિકી વિજ્ઞાનીઓએ પણ અંતરીક્ષમાં યાનો તરતાં મૂક્યાં. અમેરિકી એસ્ટ્રોનોટ્સ અંતરીક્ષમાં સફર કરવા લાગ્યાં.
*🌒🌎 અમેરિકા અંતરીક્ષયાત્રા એસ્ટ્રોનોટ્સ કહે છે.*
*🌚🌎રશિયા કોસ્મોનોટ કહે છે.*
*⭐️🌟⭐️⭐️⭐️એસ્ટ્રોનોટ એટલે અંતરીક્ષયાત્રી અને કોસ્મોનોર એટલે વિશ્ર્વયાત્રી.🌙⭐️🌟*
🎯👉અમેરિકી વિજ્ઞાનીઓને અમેરિકાના પ્રમુખ કેનેડીને સાચા પાડવા અંતરીક્ષક્ષેત્રે કામે લાગી પડ્યાં. આ તરફ સોવિયેત યુનિયનની અંતરીક્ષક્ષેત્રે સિદ્ધિઓ જોઈને અમેરિકી વિજ્ઞાનીઓ ક્ષોભ અનુભવતા હતાં અને ઈર્ષ્યાથી ઉદ્વેગીત થઈ ગયા હતા. તેમાં જ્યારે કેનેડીનું ખૂન થયું ત્યાર પછી આ ભાવના પ્રબળ બની. અમેરિકાએ 📌એલન શેપર્ડને ૧૯૬૧માં અંતરીક્ષમાં મોકલ્યો.
*🎯👉🌙ચંદ્રની નજીક જનાર પ્રથમ અંતરીક્ષયાન સોવિયત યનિયનનું હતું અને 🌙ચંદ્ર પર પ્રથમ અમાનવ અંતરીક્ષયાન ઊતરનાર પણ સોવિયત યુનિયનનું હતું. તેમ છતાં છેવટે*
✅૧૯૬૯માં સમાનવ અંતરીક્ષયાન ઊતરનાર અમેરિકાનું હતું જેમાં નીલ 🚶♀આર્મસ્ટ્રોંગ પ્રથમ કાળામાથાનો માનવી હતો જે ચંદ્ર પર ઉતર્યો હતો.
🚶🗣🗣પ્રથમ પૃથ્વીવાસી, પ્રથમ અમેરિકી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પ્રથમ ડગ માંડ્યાં અને કહ્યું ચંદ્ર પર માનવીનું નાનું પગલું માનવજાતની અંતરીક્ષમાં જબ્બર છલાંગ સમાન છે.
🌙ચંદ્ર પર બીજો માનવી નીલ આર્મસ્ટ્રોંગનો સાથ 👥બઝ આલ્ડ્રિન 👥હતો.
*🎍 માઈકલ કોલિન્સ એપોલો-૧૧ના ઓરબીટરમાં રહી ચંદ્રની સપાટીના છાયાચિત્ર લેતો હતો.*
🌙 અમેરિકાએે ૧૭ એપોલોયાન ચંદ્ર પર મોકલેલા તેમાં એપોલો-૧૩નો ત્રણ અંતરીક્ષયાત્રીઓ સાથે વિનાશ થઈ ગયો-બળીને ભસ્મ થઈ ગયું.
✅હાલ સુધીમાં ૧૨ અંતરીક્ષયાત્રીઓ ચંદ્ર પર ઊતર્યાં છે.
👁??સોવિયત યુનિયને પણ એક ડઝન લ્યૂનાયાન ચંદ્ર પર ઉતારેલાં
. આમ જો કે સોવિયત યુનિયને માનવ સહિતનું એક પણ યાન ચંદ્ર પર ઉતાર્યું નથી, પણ
🌙⭐️ચંદ્રની પાછળની બાજુ જે પૃથ્વી પરથી કદી દેખાઈ નથી કે દેખાઈ શકતી નથી કે ભવિષ્યમાં પણ નહીં દેખાય તેના છાયાચિત્રો લેનાર પ્રથમ અંતરીક્ષયાન સોવિયત યુનિયનનું હતું. આમ જુઓ તો સોવિયત યુનિયને અંતરીક્ષક્ષેત્રે ઘણા રેકોર્ડ સ્થાપ્યાં છે. માત્ર તેનો કોસ્મોનોટ ચંદ્ર પર ઊતર્યો નથી.
🎯👉🇮🇳૧૯૯૯માં નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર ઉતર્યાને ૩૦ વર્ષ પૂરા થયા હતા. ત્યારે તેને ભારત સરકારે ભારતીય આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે નીલ આર્મસ્ટ્રોંગ તાજ હોટેલમાં ૧૦૦ વિશેષ વ્યક્તિઓ સાથે મિલન અને ચર્ચાસત્ર ગોઠવ્યું હતું. પ્રારંભે નીલનું વક્તવ્ય હતું. આ પ્રસંગે લેખક બે કલાક સુધી તેની સાથે હતાં.
🇮🇳નીલે તેના વક્તવ્યમાં 🗣🗣કહેલું કે ૧૯૬૯માં એપોલો અંતરીક્ષયાનમાં ચંદ્ર પર ઊતરવું તે આત્મહત્યા કરવા જેવું હતું. યાન પણ તદ્દન પ્રારંભિક હતું, પણ જોસમાં ને જોસમાં અમેરિકાએ, નાસાએ, અને અમે તે દુ:સાહસ કરેલું.
🎯👉👁🗨અમેરિકી એપોલોયાનોનાં અંતરીક્ષયાત્રીઓ ૪૦ કિલોગ્રામ ચંદ્રના નમૂના પૃથ્વી પર લઈ આવ્યાં છે. ચંદ્ર પૃથ્વી માટે ઘણો જ લાભદાયક છે.
🌞🌙🌎સૂર્ય-ચંદ્ર-પૃથ્વી એક ત્રિપૂટી છે જે પૃથ્વી પરના જીવનને ચલાવી રહી છે. ભવિષ્યમાં પણ ચંદ્ર પૃથ્વીના માનવીઓને અંતરીક્ષ જાણવા-બ્રહ્માંડ જાણવા મદદ કરવાનો છે. ચંદ્રે જ માનવીને વિશ્ર્વ વિશે જાણવાની પ્રેરણા દીધી છે. તેની કલાએ જ બ્રહ્માંડ જાણવાના દ્વારો ખોલ્યાં છે. ચંદ્ર એક જમાનામાં દેવતા હતો આજે પણ તે દેવતા જ છે. તેનો સાચો ચહેરો હવે માવીએ જોયો છે.
✨વિજ્ઞાનીઓ એવું માનતા થઈ ગયાં છે કે ચંદ્ર છેવટે પૃથ્વીની જ માટીનો બનેલો છે. ✨એક મહાકાય લઘુગૃહ સાડાચાર અબજ વર્ષ પહેલાં જ્યારે પૃથ્વી જન્મી હતી ત્યારે તેની સાથે ભટકાયો અને લાખો-કરોડો-અબજો ટન માટી અંતરીક્ષમાં ઊડી અને એ માટીમાંથી ચંદ્ર જન્મ્યો છે. ✨ભવિષ્યમાં ચંદ્ર પૃથ્વીવાસીઓનું બીજું ઘર હશે, મંગળ પર પણ પૃથ્વીવાસીઓનું ઘર હશે. આ બધું અંતરીક્ષયુગના વિકાસને આભારી છે.
💥ભવિષ્યમાં માનવજીવનને પૃથ્વી પર અને બ્રહ્માંડમાં ટકાવી રાખવા અંતરીક્ષયુગ જ મદદ કરશે.
💥અંતરીક્ષયુગે જ દુનિયાનાં દેશો વચ્ચે શાંતિ ટકાવી રાખી છે. યુદ્ધ થવા નથી દીધાં. અંતરીક્ષયુગના વિકાસે જ દુનિયાને ઘણી બધી સગવડતા આપી છે અને ભવિષ્યમાં ખૂબ જ વધારે સગવડતા આપશે. પૃથ્વી પરના પ્રશ્ર્નોને તે હલ કરી શકશે.
🔬🔬વિજ્ઞાને અણુ દુનિયાના દ્વારો ખોલ્યાં છે. સાથે અંતરીક્ષયુગના પણ બારણા ખોલ્યાં છે. અણુયુગનું દુનિયામાં એક કાર્ય છે તો અંતરીક્ષયુગનું બીજું કાર્ય છે. અંતરીક્ષયુગના સહકારથી અણુયુગ વધારે શક્તિશાળી બન્યો છે અને ભવિષ્યમાં અણુયુગના સહારે અંતરીક્ષયુગ વધારે સબળ બનશે. કારણ કે અણુશક્તિથી અંતરીક્ષયાનો બ્રહ્માંડમાં વિહાર કરશે. જોવાનું એ છે કે અણુયુગના અણસાર પણ 🇮🇳ભારતને પહેલા આવ્યા હતા જે કણાદ ઋષિના કાર્યથી અને અંતરીક્ષયુગના અણસાર પણ ભારતને પ્રથમ આવ્યાં હતાં. જે પુરાણોમાં વ્યક્ત થયેલાં છે.🇮🇳
🎯👉🇮🇳🔰ભારતના દીર્ઘદૃષ્ટા વિજ્ઞાનીઓને અને રાજકારણીઓને થયું કે અંતરીક્ષક્ષેત્રે ભારત પાછળ રહી જાય તે પાલવે તેમ નથી. તે બિચારું થઈને રહી જાય તે પોષાય નહીં માટે ભારતે અંતરીક્ષ વિભાગની શરૂઆત કરી. 🇮🇳પહેલાં તો તે અણુઊર્જા વિભાગના એક ભાગ તરીકે શરૂ થયું જેના👏 પ્રથમ અધ્યક્ષ ડૉ. હોમી જે. ભાભા હતા. પછી તે સ્વતંત્ર ડિપાર્ટમેન્ટ બન્યું. આજે તેનો સર્વોત્તમ વિકાસ થયો છે.🔘⭕️👉👁🗨 જેનો યશ ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. એમ.જી.કે. મેનન, સતીશ ધવન, વસંત ગોવારીક, એ.પી.જે. અબ્દુલ કલામ, યુ.આર. રાવ, ડૉ. ચિટનીસ, ડૉ. યશપાલ, ડૉ. જી. માધવન નાયર, ડૉ. રાધાકૃષ્ણન, ડૉ. કિરણકુમાર વગેરે ઈસરોનાં વરિષ્ઠ વિજ્ઞાનીઓને ફાળે જાય છે.👏👏👏👏👏👏👏👏
🙏🙏🇮🇳ભારતનો અંતરીક્ષ અનુસંધાન (ઈન્ડિયન સ્પેશ એન્ડ રીસર્ચ ઓરગેનાઈઝેશન-ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન ઈસરો) કાર્યક્રમ બહુ હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં શરૂ થયો હતો.
✅કારણ કે કેરળના દરિયા કિનારે એ.પી.જે. અબ્દુલ કલામ જેવા ભારતના યુવાન અને ઉત્સાહી રૉકેટશાસ્ત્રીએ દરરોજ સવારે સાઈકલ પર જ બે ચાર ફૂટનાં રોકેટો લઈ નીકળી પડતાં અને તેને અંતરીક્ષમાં ઉડાડતાં અને સાંજે સાઈકલ પર પાછા ફરતાં. આ બધાં રમકડાં જેવા રૉકેટો હતા અને જાણે કે ફટાકડાંના રૉકેટો ફોડતાં હોય તેમ આપણા રૉકેટશાસ્ત્રીઓ તેને અંતરીક્ષમા ંછોડતાં આનાથી કાંઈ વિશેષ નહીં. આ ઘણી હાસ્યાસ્પદ પરિસ્થિતિ હતી.
*આના કરતાં ટીપૂ સુલતાનના રૉકેટો સારા હતાં.*
👁🗨🇮🇳દક્ષિણ ભારતની ભૂમિમાં કાંઈક ખાસીયત છે 🎍જ્યાં ટીપૂ સુલતાને રૉકેટો બનાવેલાં અને જ્યાં પ્રાચીન સમયથી લઈ આજ સુધી ફટાકડા, રૉકેટો, દારૂગોળા, દારૂના બોમ્બ વગેરે બને છે.
🎋શિવાકાશી તેના માટે વિખ્યાત છે. *જ્યારે 🎋અમેરિકા અને સોવિયત યુનિયન ઠેઠ ચંદ્ર સુધી પહોંચી ગયા હતાં ત્યારે ભારતીય રૉકેટશાસ્ત્રીઓ હજુ રમકડાં જેવાં રોકેટો આકાશમાં ઉડાડતાં હતાં, પણ આજે પ૦ વર્ષ પછી🇮🇳🇮🇳 ભારત અંતરીક્ષક્ત્રે અમેરિકા, રશિયા, યુરોપ, ચીન અને જાપાનની લગભગ હરોળમાં છે, લગોલગ જઈને ઊભું રહ્યું છે. આ આપણા બધા માટે ગૌરવની વાત છે. ભારતની અંતરિક્ષ ક્ષેત્રે આ ઉડાન તેના અંતરીક્ષ અનુસંધાન સંગઠનના 👁🗨વિક્રમ સારાભાઈથી માંડી કિરણ કુમાર સુધીના કમીટેડ વિજ્ઞાનીઓ અને રાહબરોને આભારી છે. હાલમાં ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન તેના લગભગ પચાસ વર્ષ પૂરા કરે છે. આ પ્રસંગે આપણે ઈસરોના વિજ્ઞાનીઓને સલામ કરીએ. અભિનંદન આપીએ અને તેમને કહીએ કે હેટ્સ ઓફ્ફ ટુ યુ ઓલ.👏👏👏👮👮*
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:
Post a Comment