💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
*🔰🔰બહાઈ ધર્મના 200 વર્ષ🔰🔰*
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*બહાઈ આ શબ્દ એ બહા ‘ઈ Bahá’u’lláhનાં અનુયાયીઑ માટે અને આસ્થાનાં વિશેષણ તરીકે વપરાય છે. *
*💠Bahá’u’lláh આ શબ્દ તે અરેબિક શબ્દ Bahá માંથી તારવેલ છે જેનો અર્થ વૈભવ થાય છે.*
*💠Bahá’u’lláh થી Bahaism આ શબ્દ અસ્તિત્વમાં આવેલ છે. પરંતુ સામાન્ય ભાષામાં બોલવામાં સરળતા રહે તે હેતુથી Bahaism બહાઈ ધર્મનાં નામે વધુ પ્રચલિત છે.*
*💠શરૂઆતમાં ઇસ્લામ ધર્મનાં જ એક ભાગ રૂપે નિર્વાણ થયેલ આ ધર્મ હવે એક સ્વતંત્ર ધર્મ છે. બહાઈ ધર્મ ઈશ્વરની, ધર્મની અને માનવજાતની એકતા એમ મુખ્ય ત્રણ સિધ્ધાંતો પર આધાર રાખે છે.*
*💠બહાઈ ધર્મ માને છે કે સમયાનુસાર બહાઈ ધર્મનાં ઉપદેશો અને સિદ્ધાંતનો દિવ્ય સંદેશવાહક પૃથ્વી પર આવે છે તે જ સંદેશવાહક ઈશ્વરનો અવતાર છે. આ ધર્મને સૌથી સૌથી નાના ધર્મ તરીકે અને સૌથી નવો ધર્મ માનવામાં આવે છે.*
🙏💠🙏બહાઈ પ્રાર્થનાગૃહ એ દીલ્હી, ભારતમાં આવેલું બહાઈ આસ્થાળુઓનું પ્રાર્થના ગૃહ છે, કે જે તેના ફૂલ જેવા આકારને કારણે લોટસ ટેમ્પલ તરીકે પ્રખ્યાત છે. આ દીલ્હીનું એક પ્રમુખ આકર્ષણ છે. આનું બાંધકામ ૧૯૮૬માં પૂર્ણ થયું અને તે ભારતના સૌ મંદિરના માતૃમંદિર તરીકે જોવાય છે. આને ઘણા વાસ્તુ પુસ્ર્કાર મળ્યાં છે અને આના છાયાચિત્રો અને લેખો અનેક વર્તમાન પત્રો અને સામાયિકોમાં છપાયાં છે*
☑️વાસ્તુકાર 👉ફરેબોર્ઝ સહ્બા
☑️માળખાકીય ઈજનેર👉 ફ્લીંટ એંડ નેઈલ
👉૨૦૦૩ના વર્ષમાં આ મંદિર પર આધારિત કાર્યક્ર્મ ભારતૢ રશિયા અને ચીન ના દૂરદર્શન પર બતાવવામાં આવ્યાં. બહાઈ વિશ્વ પુસ્તકાલયમાં આ મંદિર પર લખાયેલ ૫૦૦ જેટલા લેખ તેના વાસ્તુકારની મુલાકાતો અને અન્ય લેકનનું સંકલન છે.
👉૧૯૮૬માં આના પ્રાર્થના ગ્રુહ લોકોને પ્રાર્થના માટે ખુલ્લું મુકાયું ત્યાર બાદ ૨૦૦૨ સુધી લગભગ ૫૦૦૦૦૦૦૦ લોકોએ આની મુલાકાત લીધી છે આથી આ વિશ્વના સૌથી મુલાકાત લેવાતાસ્થળોમાંનુ એક બની ગયું છે. તે સમયે આના મુલાકાતીઓની સંખ્યા ઍફીલ ટાવર અને તાજ મહેલ ને પણ આંબી ગઈ હતી. On હિંદુ રજાના દિવસે,અહીં લગભગ ૧૫૦ૢ૦૦૦ જેટલાં લોકો આવે છે; દર વર્શે સરેરાશા આ ઈમારત ૪૦૦૦૦૦૦ લોકોનું સ્વાગત કરે છે (લગભગ ૧૩,૦૦૦ દર દિવસે અથવા દર મિનિટે ૯).
👉ભારતમાં,દુર્ગા પૂજાના સમયે, ઘણી વખત પંડાલ આ લોટસ ટેમ્પલની પ્રતિકૃતિ સમાન બનાવાય છે.શીખોમાં એક સ્થાયી મંદિર જે શીવને સમર્પિત છે.
🎯👉લોટસ ટેમ્પ્લ સહીત દરેક બહાઈ પ્રાર્થનાગૃહોૢમાં અમુક વાસ્તુ તત્વો બહાઈ પુરાણ અનુસાર જ રખાય છે. અબ્દુલ-બહા,આ ધર્મના સ્થાપકનો પુત્ર, એ એમ જણાવ્યું હતું કે પ્રાર્થના ગૃહને આવશ્યક રીતે નવ બાજુવાલા વૃતકારમાં બનાવવવું જોઈએ.
👉 પવિત્ર કમળના ફૂલથી પ્રેરીતે આ ઈમારતમાં મુક્ત રીતે વિહરતા ૨૭ આરસ મઢેલ પાંખડી છે જેને 3 પાંખડીના ગુચ્છામાં મુકાઈ છે આમ તેની નવ બાજુ બને છે.
*👉👁🗨💠હાલના દરેક બહાઈ વાસ્તુ ઈમારતોમાં ગુમટ્ટ હોય છે પણ તે બહાઈ વાસ્તુ માં કોઈઆવશ્યક ભાગ નથી.*
*🔰👉બહાઈ પુરાણ એમ પણ કહે છે કે પ્રાર્થના ગૃહમાં કોઈ પણ ચિત્ર મૂર્તિ કે ફોટા ન હોવા જોઈએ અને નતો વ્યાસપીઠ કે નતો યગ્યવેદી કે બલિસ્થળ હોવું જોઈએ. (પાઠક કોઈ હંગામી લાકડાના મંચ પર ચડી બોલી શકે).*
*💠👁🗨લોટસ ટેમ્પલના નવ દરવાજા કેંદ્રીય સભાગૃહ માં ખૂલે છે, જેની ક્ષમતા ૨૫૦૦ લોકોને સમાવવાની છે. મધ્યનો સભાગૃહ ૪૦મી કરતાં પણ વધુ ઊંચો છે.અને તેની સપાટી આરસની બનેલી છે.* 👁🗨💠👉આ પ્રાર્થના ગૃહ, તેની આસપાસના નવ તળાવ અને ઉદ્યાનને સહીત ૨૬ એકરની જગ્યા રોકે છે(૧૦૫,૦૦૦ ચો મી; ૧૦.૫૦ હેક્ટર).
🔰👉આ સ્થળ રાજધાની ક્ષેત્રના બહાપુર ગામમાં આવેલ છે. આ ઈમરતનો વાસ્તુકાર ઈરાની હઓ જે હવે કેનેડામાં રહે છે તેનું નામ ફરેબોર્ઝ સાહ્બા હતું. આને ૧૯૭૬માં આ ઈમારતની રચના નું કામ સોંપવામાં આવ્યું. તેમણે તેમેણે બાંધકામ સમયે નીરીક્ષણ કર્યું અને આ કજગ્યા પર કયા ઝાડપાન ઉગાડવ યોગ્ય રહેશે તે ચકાસવા હરિત ગૃહ ઊભા કરવનો ખર્ચ બચાવ્યો આમ બાંધકામ કિંમતમાં કપાત આવી.
*🔰👉જમીન ખરીદીના ભંડોળનો એક મોટોભાગ હૈદ્રાબાદના અર્દીશીર રુસ્તમપુર નામના વ્યક્તિએ દાન આપ્યો તેમણે ૧૯૫૩માં પોતાના જીવનની આખી કમાણી આ કાર્ય માટે આપી.*

💠👇💠💠👇💠👇💠👇💠👇
*♻️♻️બહાઈ ધર્મ સંપૂર્ણ માહિતી♻️*
🙏🔘🙏🔘🙏🔘🙏🔘👁🗨🔘👁🗨

ભારતઈય ઉપ મહાદ્વિપમાં આવેલુ આ બહાઈ ઉપાસના મંદીર વિશ્વના વિભિન્ન દેશોમાં બનેલા સાત બહાઈ ઉપાસના મંદિરોમાંનુ એક અને સૌથી નવીનતમ છે. બનાવટની દ્રષ્ટીએ સાતેય મંદિરો પોતાનામાં અનન્ય બનાવટનાં છે. પ્રત્યેક ભવન સૃષ્ટીના રચયિતા નાં સ્મરણ માટે તથા મનુષ્ય અને ઈશ્વર વચ્ચે અનન્ય પ્રેમની અભિવ્યક્તિ માટે બધાંય ધર્મો, જાતિઓ અને રાષ્ટ્રોના લોકોને આમંત્રિત કરે છે. નવી દિલ્હીમાં આવેલુ બહાઈ ઉપાસના મંદિર કમળના ફૂલ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલું છે. કમળનું ફૂલ ઉપાસના તથા પવિત્રતાનું પ્રતીક છે અને ભારતીય ધર્મો અને જીવન સાથે અતૂટ રીતે જોડાયેલું છે. આ ઉપાસના મંદિર પાણીના નવ તળાવોથી ઘેરાયેલું છે જે મંદિરના દેખાવમાં તો વધારો કરે જ છે પણ અંદરનાં તાપમાનને પણ નીચું રાખે છે. મુખ્ય ભવન સાથે જોડાયેલ એક અન્ય ભવન પણ છે જેમાં પ્રશાસન કાર્યાલય, પુસ્તકાલય તથા દ્રશ્ય – શ્રાવ્ય કાર્યક્રમો માટે એક હોલ છે.
*બધાંજ બહાઈ ઉપાસના મંદિરોની સામાન્ય વિશેષતા એ જ છે કે બધાંના નવ ખૂણા કે કિનારા છે. નવ એકલો સૌથી મોટો અંક છે અને તે વ્યાપકતા અને અભિન્નતા તથા એકતાનું પ્રતીક છે. બહાઈ મંદિરોમાં બહાઈ ધર્મ ગ્રંથ તથા અન્ય ધર્મોના પાવન ગ્રંથોનું પઠન અથવા ગાન થાય છે. શેષ સમયમાં શાંતિપૂર્વક પ્રાર્થના કે ધ્યાન માટે બધાંને આવકારવામાં આવે છે. પ્રાર્થનાહોલમાં કોઈ ભાષણ કે પ્રવચન કરવામાં આવતું નથી કે ન કોઈ ધાર્મિક અનુષ્ઠાન થાય છે.*
*બહાઈ ઉપાસના મંદિરની બાંધકામ માટે જમીન ખરીદી ૧૯૫૩ માં થઈ. મંદીર ૨૬.૬ એકરમાં ફેલાયેલું છે અને મંદિર સપાટીથી મંદિરની ઉંચાઈ ૩૪.૨૭ મીટર છે. પ્રાર્થનાગૃહમાં ૧૩૦૦ લોકોને સમાવવાની ક્ષમતા છે અને મુખ્ય ભવનનો વ્યાસ ૭૦ મીટર છે. ૧૯૮૦માં બાંધકામ શરૂ થયું અને ૧૯૮૬માં પૂર્ણ થયું. મંદિરની કુલ ૨૭ પાંખડીઓ સફેદ પથ્થરની બનેલી છે જેની ઉપરની સપાટી ગ્રીક સંગેમરમરની બનેલી છે.*
*🔰🔰🔰બહાઈ ધર્મ🔰🔰*
*બહાઈ ધર્મ એક સ્વતંત્ર વિશ્વ ધર્મ છે. ઉત્પત્તિમાં દિવ્ય, પોતાનામાં બધાને સમાવી લેવા વાળો અને દ્રષ્ટીકોણમાં વ્યાપક, વિધિમાં વૈજ્ઞાનિક, સિધ્ધાંતોમાં માનવતાવાદી, અને મનુષ્યોના મન માનસ પર પ્રભાવ ઉત્પન્ન કરવા ગતિશીલ. આ ધર્મ ઈશ્વરની એકતાનું સમર્થન કરે છે. અને સંપૂર્ણ માનવજાતિની એકતા અને અખડતાના સિધ્ધાંતને માન્યતા આપે છે.*
*✅✅✅ઈતિહાસ✅✅✅*
૨૩મી મે ૧૮૪૪ના રોજ ફારસના એક પ્રકાશયુક્ત યુવાન કે જે બાબ (દ્વાર)ના નામે ઓળખાયા એમણે ઘોષણા કરી કે એક નવી આધ્યાત્મિક વિભૂતિના આગમનની તથા તેમના માર્ગને પ્રશસ્ત કરવા વાળા દૂત છે. તેમની શિક્ષાઓ ગૂઢ હતી અને વ્યાપક રૂપે સ્વીકૃત કરવામાં આવી. રૂઢીવાદી ધાર્મિકલોકો એ આ નવી વિચારધારાને અધર્મ માન્યો અને બાબને અનેકો યાતનાઓ આપવામાં આવી અને અંતે ૧૮૫૦માં તેમને મૃત્યુ મળ્યું. આ પછીના બે દસકામાં બાબના ૨૦,૦૦૦થી વધુ અનુયાયીઓને મૌતને ઘાટ ઉતારી દેવાયા.
*🎯🔰👉બહાઉલ્લાહ (જેનો અર્થ છે ઈશ્વરનો પ્રતાપ) નો જન્મ ૧૨ નવેમ્બર ૧૮૧૭ના રોજ એક સંભ્રાંત પરિવારમાં થયો. બાલ્યાવસ્થાથીજ તેઓ એક અત્યંત બુધ્ધીશાળી અને જ્ઞાની તરીકે ઓળખાયા. તેમણે બાબના યુગ પરિવર્તનના વિચારને સમર્થન આપ્યું હતું તેથી યાતનાઓ અને કારાવાસ મળ્યા. ૧૮૬૩માં જ્યારે તે બગદાદમાં દેશનિકાલની સજા ભોગવી રહ્યા હતા ત્યારે તેમણે ઘોષણા કરી કે તે યુગપરિવર્તન માટે પ્રતિજ્ઞાબધ્ધ છે. તેમને ખૂબ યાતનાઓ અને કષ્ટ આપવામાં આવ્યા જેથી બહાઉલ્લાહ કુસ્તુન્તુનિયા (Constantinopal), એડ્રિયનોપલ તથા ઈઝરાયેલમાં નિર્વસિત કરાયા. આ સમયગાળા દરમ્યાન તેમણે હજારો લેખો લખ્યા જે અત્યારે બહાઈ ધર્મના ગ્રંથોનું પ્રતિનિધિત્વ કરે છે. આ કોઈ ધર્મના ફક્ત અને ફક્ત એવા ગ્રંથો છે જે તેના સંસ્થાપક દ્વારા અધિકૃત રીતે હસ્ત લિખિત છે અથવા જો કોઈ સચિવ દ્વારા લખાયેલા છે તો હસ્તાક્ષરીત છે. તેમના પછી તેમના પુત્ર અબ્દુલ બહાએ બહાઈ ધર્મના પ્રચાર પ્રસાર અને સંરક્ષણ માટે કાર્ય કર્યું.*
બહાઈ સિધ્ધાંત
માનવજાતિની એક્તા, સત્યનું સ્વતંત્ર અન્વેષણ, બધા ધર્મોનો એક જ આધાર, વિજ્ઞાન અને ધર્મની આવશ્યક એકાત્મકતા, સ્ત્રિ અને પુરુષની સમાનતા, બધાંજ પૂર્વગ્રહોનો બહિષ્કાર, સાર્વભૌમિક અનિવાર્ય શિક્ષા તથા વિશ્વ શાંતિ
*જે પોતાના દેશને પ્રેમ કરે છે તેના માટે એ એટલા ગૌરવની વાત નથી જેટલી ગૌરવની વાત એના માટે છે જે સંપૂર્ણ વિશ્વને પ્રેમ કરે છે. સંપૂર્ણ પૃથ્વી એક દેશ છે અને સમસ્ત માનવજાતિ તેના નાગરીક છે. – બહાઉલ્લાહ*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🔰9099409723🙏*

No comments:
Post a Comment