✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)
🙏💠🙏💠🙏💠🙏💠🙏💠🙏💠
💠💠💠જય વિજયાદસમી💠💠💠
🙏💠🙏🙏💠🙏💠💠🙏💠🙏💠
ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં તહેવાર અને ઉત્સવનું ધર્મની સાથે પ્રતીકાત્મક મહત્ત્વ હોય છે. દશેરા અર્થાત વિજયાદસમી પણ આવો જ એક તહેવાર છે જેમાં રાવણના દસ માથાં અર્થાત માનવજીવનની દસ ખામી કે મર્યાદાઓેને હણીને વિજય પ્રાપ્ત કરવાનો છે. રાવણનાં માથાંં આસુરી શક્તિઓનાં પ્રતીક છે, એ આસુરી શક્તિઓ આજના સંદર્ભમાં કઈ છે?
હિંદુ સહિત દુનિયાના દરેક ધર્મ માટે આમ તો એ વાત સાચી જ છે કે ધાર્મિક પરંપરાઓ અને તેની સાથે સંકળાયેલા તહેવારોની એક ચોક્કસ વિશેષતા હોય છે, તેનું પ્રતીકાત્મક મહત્ત્વ હોય છે. તેને હજુ પણ ધાર્મિક જડતા સાથે જોડી રાખવામાં આવે તે કોઈ રીતે યોગ્ય નથી. સમયની હાલની માંગ પ્રમાણે તેમાં પ્રતીકાત્મક ફ્ેરફર લાવીને સમય-શક્તિ-નાણાં અને સ્રોતોનો બગાડ અટકાવવા માટે એ જરૃરી છે. અલબત્ત, તેનો અર્થ એવો જરાય નથી કે દિવાળીમાં ફ્ટાકડા ના ફેડવા કે નવરાત્રિમાં ગરબા ગાવાનું બંધ કરી દેવું કે પછી ધૂળેટી કે ઉત્તરાયણની ઉજવણી બંધ કરી દેવી. આ પરંપરાઓ તો ચાલુ રાખી જ શકાય, પરંતુ સાથે તેમાં વર્તમાન સમય પ્રમાણે ફ્ેરફર કરીને તેને વધુ લોકભોગ્ય, વધુ ઉપયોગી બનાવી શકાય. આ સંદર્ભમાં દસેરા અર્થાત વિજયાદસમીની ઉજવણી પણ તેનું પરંપરાગત મૂલ્ય જાળવી રાખીને પ્રતીકાત્મક બનાવી શકાય.
વિજયાદસમી કે દસેરા તરીકે ઓળખાતો આપણા આ મહત્ત્વના તહેવાર વિશે અહીં વિગતો આપવાનો કોઈ અર્થ નથી કેમકે આ તો આપણો જ તહેવાર છે, આપણી જ પરંપરા છે અને તેના વિશે આપણે જાણીએ છીએ. વિજયાદસમી શા માટે ઉજવાય છે એ માહિતી તો જે લોકો હિંદુ ધર્મ અને પરંપરાથી પરિચિત નથી તેમને આપવી પડે. આપણે આ તબક્કે એક અલગ વિજયાદસમી ઉજવીએ, એક અલગ દસ-હરા ઉજવીએ. ધર્મ અને શાસ્ત્ર્રોનું અર્થઘટન કરનાર વિદ્વાન ઋષિમુનીઓએ રાવણના દસ માથાંની કલ્પના કંઈ સ્થૂળ સ્વરૃપે નથી કરી. પણ તેમાં અલગ અલગ આસુરી શક્તિઓનો સંકેત છે અને તેનો જ નાશ કરવાનો છે. એ નાશ જે તે વ્યક્તિ પોતે કરી શકે અથવા જેમણે ધર્મ અને અધ્યાત્મથી ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે એવા ગુરુની મદદથી નાશ થઈ શકે. રાવણના લક્ષણો દરેક સામાન્ય માનવીમાં પડેલાં હોય છે. કોઈમાં વધારે હોય, કોઈમાં ઓછા.
રાવણના લક્ષણ એટલે કેવાં લક્ષણ ? ઃ
ક્રોધ, ઈર્ષા, વેર-ઝેર, અહંકાર, છળ, કપટ, છેતરપિંડી, કામ, નફ્રત અને હિંસા. આ દસ લક્ષણ તંદુરસ્ત માનવજીવન અને માનવસમુદાય માટે જોખમી ગણાય તેથી તેનો ત્યાગ કરવાનું શાસ્ત્ર્રોમાં કહેવામાં આવ્યું છે. પરંતુ મજાની વાત એ છે કે માનવી આ રીતે કોઈની કહેલી વાતો સાંભળવા તો તૈયાર હોય છે,પરંતુ તેને સ્વીકારવા તૈયાર નથી હોતો.
તો પછી માનવજાતને સમજાવવી કેવી રીતે? ઋષિમુનીઓએ તેનો શ્રેષ્ઠ ઉપાય શોધી કાઢયો. તેને દેવ અને દાનવ સાથે જોડીને ધાર્મિક સ્વરૃપ આપ્યું જેથી સામાન્ય માણસોને તે સમજાવી શકાય, પરંતુ મુશ્કેલી ત્યારે શરૃ થઈ જ્યારે આ બધી બાબતોનું અર્થઘટન કરનારા સંતો-મહંતો નિષ્ફ્ળ નીવડયા. તેઓ રાવણના દસ માથાં ઉપર જણાવ્યા તે મુજબના લક્ષણોનાં પ્રતીક છે એવું સ્થાપિત કરવામાં નિષ્ફ્ળ નીવડયા, પરિણામે આ માત્ર ધાર્મિક પરંપરા બની રહી અને ભારતીય સમાજ હંમેશને માટે નાત-જાતના વાડાઓમાં વિભાજિત રહ્યો.
અહીં જે લક્ષણો જણાવ્યા છે તેમાં ક્રોધ, ઈર્ષા અને કામ તો વ્યક્તિગત છે. તેમાંથી બહાર નહીં નીકળી શકનાર વ્યક્તિને પોતાને નુકસાન થાય છે એટલું સમાજને નથી થતું. પરંતુ બાકીના જે લક્ષણો છે તેનાથી પરિવાર, સમુદાય અને છેવટે દેશને નુકસાન થતું હોય છે. વેર-ઝેર માણસ પોતાની સાથે ન રાખી શકે, એ બીજાની સાથે જ હોય. આ વેર-ઝેરની વાસ્તવિક્તા એ છે કે એ મોટેભાગે કલ્પના અને માન્યતાઓને આધારે ઊભું થાય છે. કોઈએ કશી કાન ભંભેરણી કરી હોય કે પછી ખોટું બોલીને ખોટી રજૂઆત કરી હોય તો તેને કારણે કાંતો અન્ય વ્યક્તિ કે પરિવાર કે સમુદાય પ્રત્યે વેરની ભાવના ઊભી થતી હોય છે. માનવસમાજ માટે આવી ભાવના યોગ્ય નથી તેથી તેનો નાશ કરવાનું કહેવાયું છે. છળ, કપટ અને છેતરપિંડી પણ એવાં લક્ષણ છે જે માનવી બીજા લોકો સાથે જ કરતો હોય છે. આને કારણે બીજાને થતા નુકસાનની પણ પરવા નથી કરતા. પરિણામે જે વ્યક્તિ કે સમુદાયને નુકસાન થાય છે તેના મનમાં કડવાશ ઊભી થાય છે અને એ સમાજ એક નથી રહી શકતો.
નફ્રત અને હિંસા રાવણીય લક્ષણના સૌથી ખરાબ પાસાં છે. હકીકત તો એ છે કે આ પશુતાનાં લક્ષણો છે. સંપૂર્ણપણે કુદરતી સ્રોતો ઉપર નભતા પશુ પોતાના અસ્તિત્વ માટે બીજા પશુ-પ્રાણી પ્રત્યે નફ્રત ધરાવતા હોય છે અને એ સ્થિતિમાં અસ્તિત્વ ટકાવી રાખવા હિંસા તેમના માટે અનિવાર્ય હોય છે. સર્વાઈવલ ઓફ્ ધ ફ્ટિેસ્ટ. પરંતુ માનવજાતમાં આ લક્ષણનો કોઈ અર્થ નથી. માણસ સમજદારીના સ્તરે પહોંચીને નફ્રત અને હિંસામાંથી મુક્ત થઈ શકે છે. માનવીએ સર્વાઈવલ માટે નફ્રત અને હિંસા કરવાની કોઈ જરૃર જ નથી. તેની પાસે તો આજીવિકા માટે અનેકાનેક પ્રકારના વિકલ્પ ઉપલબ્ધ છે.
છેલ્લે ઈર્ષા આપણા સમયની એક ગંભીર સમસ્યા છે. ઈર્ષા બે પ્રકારે થાય છે. એક તો બીજાની પ્રગતિ જોઈન શકાય ત્યારે અને બીજું પોતે અન્યોની જેમ કામગીરી કરી શકવા અસમર્થ હોય ત્યારે. ઈર્ષા અહંકારમાંથી પણ ઉદ્ભવે છે. ઈર્ષા પોતાની નબળી કામગીરી છુપાવવાના પ્રયાસોમાંથી પણ ઉદ્ભવે છે. સતત બીજાની ફ્રિયાદ કરતા રહેતા લોકો આ કક્ષામાં આવે છે. તેમને પોતે ઉત્તમ કામગીરી કરવામાં રસ નથી હોતો, પરંતુ બીજાની કામગીરી નીચી બતાવવામાં વધારે રસ હોય છે.
ટૂંકમાં, કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દરેક શેરી-મહોલ્લામાં રાવણ દહન નહીં કરીએ તો વાંધો નહીં, પરંતુ દરેક પરિવારમાંથી ‘રાવણીય’ લક્ષણો ઓછા થાય એ જરૃરી છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏

🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾
*💐💐દશેરા (વિજયાદસમી)💐💐*
💐🙏💐🙏🙏💐🙏💐🙏💐🙏
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*નવરાત્રી મહોત્સવ પછી તરત જ દશેરા આવે છે. જે વિજયાદસમી તરીકે પણ ઓળખાય છે. આ દશેરા એટલે વિજય માટે આરોહણ કરવાનો દિવસ. આ દિવસે શ્રી રામે સીતાજીને રાવણની ચૂંગાલમાંથી છોડાવવા માટે વિજય પ્રસ્થાન કર્યુ હતું. ત્યારથી આ દિવસ વિજય માટે આરોહણ કરવાના દિવસ તરીકે ઉજવાય છે.*
➡️ભારતીય સંસ્કૃતિએ હંમેશા નીતિવાન વીર પુરૂષોનું પુજન કર્યુ છે. રામ, કૃષ્ણ, અર્જન વગેરે તેના ઉદાહરણો છે. પરંતુ નીતિમત્તા વગરની શકિત નકામી એટલે જ આપણે રાવણ કે કંસ કે હિરણ્યકશિયુની પુજા નથી કરતા, તેઓ પાસે પણ ખુબ જ શકિત હતી પરંતુ નીતિમત્તા નહોતી તેથી જ આ દશેરા એટલે સત્ય અને ધર્મ માટેની લડાઈ લડવાનું વિજય પ્રસ્થાન યુધ્ધ સારી બાબત ન ગણાય. કારણકે તેમાં અનેક નિર્દોશોનું લોહી રેડાતું હોય છે. પરંતુ કયારેક યુધ્ધ અનિવાર્ય બની જાય અને તેની શરૂઆત પણ કરવી પડે છે. જયારે ધર્મ ઉપર અધર્મીઓ અને સત્ય ઉપર અસત્યવાદીઓ આક્મણ કરવા તત્પર થતા હોય, ત્યારે યુધ્ધને એક ધર્મ માનીને લડવું પડે છે.
➡️આ વિજયદસમી ઉત્સવ આવા ધર્મ અને સત્ય માટે લડનારા યુધ્ધનો મહિમા સમજાવે છે.
*ખુદ છત્રપતિ શીવાજીએ પણ દુષ્ટ ઔરંગઝેબ સામે આજ દિવસે મહાયુધ્ધ છેડયું હતુ, તેમ આપણો ઈતિહાસ જણાવે છે.*
*➡️આ બધા મહાપુરૂષોએ પ્રથમ આક્મણો કરેલા છતાં તેઓ આક્મણખોર ઠર્યા નહિ કારણકે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે દુષ્ટો આપણી સામે યુધ્ધ જાહેર કરે તેની રાહ ન જોઈ શકાય.*
🎯 તેમાં પ્હેલ તો આપણે જ કરવી પડે છે, આમ આ દશેરા યુધ્ધમાં પ્રથમ હુમલો કરવાનો દિવસ પ્ણ છે.
🙏🇮🇳🙏સૌથી વધુ મહત્વનું આપણે નવરાત્રીના નવ-નવ દિવસો દરમ્યાન દૈવી શકિતઓની આરાધના કરી હોય છે. જેને કારણે આપણામાં શકિત અને હિંમત પણ પુર બહારમાં ખીલી હોય છે, અને આવા સમયમાં વિજય માટેની કૂચ કરવામાં આવે તો દેખિતું છે કે આપણો વિજય નિશ્ચિત જ બની જાય, તેથી જ આપણા વેદશાસ્ત્રોએ વિજયા દસમીના દિવસે યુધ્ધ માટેનું વિજય અભિયાન છેડવાનું જણાવ્યું છે.
👁🗨🎯🔰આજે વર્તમાન સમયમાં પણ આ વિજયાદસમીના દિવસે વિજય આરોહણ કરવાનું ઘણું જ મહત્વનું છે. આજે આપણે માત્ર બાહ્ય શત્રુઓથી જ નથી પીડાતા, આંતરીક શત્રુઓ એટલે કે આપણી મનની અંદર રહેલા શત્રુઓ કામ, કોધ, અભિમાન, મોહ સામે પણ લડવાનું છે, અને આપણે પ્રથમ તેની ઉપર આક્મણ કરવાનું છે, કારણકે જયાં સુધી આપણે અંદરના શત્રુઓથી પરેશાન હોઈશું ત્યાં સુધી બાહ્ય શત્રુઓનો સામનો કરી તેમને હરાવી શકીશું નહિ. અહિં બાહ્ય શત્રુઓ એટલે સમાજમાં ફેલાયેલ વિકૃત્રી અને અત્યાચારો.
*👁🗨💠🎯આથી આપણે સૌ પ્રથમ આપણા આંતરીક શત્રુઓ ઉપર આક્મણો કરી તેનો નાશ કરી, પુર્ણપણે શકિતશાળી અને સક્ષમ બની સમાજની બદીઓ સામે લડવા આજના વિજયાદશમીના દિવસે રણટંકાર કરીએ.*
*દસેરા દિવસ એટલે : -રામ અને રાવણ વચ્ચેના યુદ્ધનો અંત.સીતા અને રામના વિયોગનો અંત.અયોધ્યામાં ભરતની પ્રતિક્ષાનો અંત.બૂરાઇના ભિષણ યુદ્ધનો અંત.કૈકેયી, કોશલ્યા અને સુમિત્રાના સંતાપનો અંત.ઉર્મિલાના પતિ વિ્રહનો અંત.*
*🙏🙏દશેરાના દિવસની યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) તરફથી શુભ મનોકામના.🙏🙏🙏*

🙏👧🏻🗣🙏👧🏻🗣🙏👧🏻🗣🙏👧🏻🗣
વિજયાદસમી ની હાર્દિક શુભકામનાઓ....
🐾💐👏🐾💐👏🐾💐👏🐾💐👏
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*મિત્રો એક સગર્ભા માતાએ તેની પુત્રીને પૂછ્યું, "તુ શું ઈચ્છે છે? ભાઈ કે બહેન?*
👰દીકરીબા: - ભાઈ👦🏻
🙎માતા: - તુ કોના જેવો ભાઈ ઇચ્છે છે ?
*👰દીકરીબા: - રાવણની જેવો.😱*
🙎😈માતા: - તું શું કહે છે? શું તમારૂં દીમાગ ખરાબ થઇ ગયું છે?
*👰દીકરીબા: કેમ શા માટે મમ્મી ?*
*🗣🗣તેમણે તેમની તમામ રજવાડા, મીલકત અને સ્થાવર તેમજ જંગમ સંપત્તિ અને રાજ્યો છોડી દીધા, કારણ કે તેમની બહેન ને અપમાનિત કરવામાં આવી હતી.*
*🗣🎯👉આટલુ થયા પછી પણ જયારે પોતાના દુશ્મનની પત્ની નુ અપહરણ કયાઁ પછી પણ , તેમણે ક્યારેય તે સ્ત્રીને સ્પર્શ કર્યો નહોતો.*
*🤔🤔🤔તો શા માટે હું તેમના જેવા ભાઈ ની અપેક્ષા ન રાખુ?❔❓❓*
*🤔😇😇રામ જેવા ભાઈની અપેક્ષા રાખી હું શું કરીશ? જેણે એક "ધોબી" ની વાત સાંભળીને તેની ગર્ભવતી પત્નીને છોડી દીધી , કે જેણે હંમેશા તેની સાથે પડાછાયા ની જેમ રહેતી હતી. કે જેણે "અગ્નિ પરીક્ષા" આપ્યા બાદ અને 14 વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ પણ રામ સાથે હતી..*
*🤔🤔🤔🤔મમ્મી , તમે પણ કોઈની પત્ની અને બહેન છો, કયાં સુધી તમે તમારા પુત્ર તરીકે "રામ" જેવા બનવાની આશા રાખશો?*
*😭😰😭માતા રડી રહી હતી.*
*💠👁🗨👁🗨🎯🔰સારાંશ - વિશ્વમાં કોઈ પણ સારા કે ખરાબ નથી. કોઈના વિશે ખોટુ અર્થઘટન ન કરો. તમારો દ્રષ્ટિકોણ બદલો.*
*🎯🔰👉જે ક્લબમાં જાય છે તે દરેક માણસ ખોટો નથી હોતો. અને જે મંદિરમાં જાય છે તે કોઈ પણ માણસ શુદ્ધ નથી, તેથી તમે કયારેય ન્યાય ન કરો !!*
*જીવનની વક્રોક્તિ:👇👇👇*
⛪️🏛મંદિર એક ખૂબ જ રસપ્રદ સ્થળ છે -
*👳👳♀ગરીબ માણસ હંમેશા મંદિરની બહાર ભીખ માંગે છે જયારે 👨💂અમીર લોકો હંમેશા મંદિરની અંદર આવી ને ભીખ માગે છે ...🙏🙏🙏🙏🙏🙏**
*મિત્રો મહેરબાની કરીને પોસ્ટમાં કંઇ જ ફેરફાર ના કરશો... અને હું યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) આ મારી ફિલોસોફી છે.. કોઇ ની પણ લાગણીઓ દુભાવવાનો મારો ઇરાદ નથી.*

No comments:
Post a Comment