🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍*ઈસરો નું સૌથી સફળ રોકેટ PSLV*🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏**🙏આભાર પરમ મિત્ર વિરલ સર🙏**PSLV એ વિશ્વ નું સૌથી સફળ રોકેટ માનું એક છે. માત્ર ભારત ના જ નહિ પરંતુ વિશ્વ ના અનેક ઉપગ્રહ ને તેમની કક્ષા માં મોકલનાર આ રોકેટ છે. તો ચાલો જાણીએ કેવું છે વિશ્વ નું સૌથી સફળ સેટેલાઈટ લોન્ચીંગ રોકેટ.*🇮🇳🇮🇳ભારત ની ઈસરો વિશ્વ ની સૌથી પ્રસિદ્ધ સ્પેસ એજન્સી માની એક છે. ઈસરો એ બનાવેલા ઘણા રોકેટ જેમકે SLV,ASLV,PSLV,GSLV જેવા ઘણા લોન્ચીંગ પ્લેટફોર્મ છે. પરંતુ PSLV એ આજ સુધી નું સફળ રોકેટ પુરવાર થયું છે. *PSLV નું પૂરું નામ પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ છે. કુલ ૪૪ મીટર ઊંચું એટલે કે ૨૨ માળ ની બિલ્ડીંગ જેટલું અને વજન માં ૩૨૦ ટન છે. ઈસરો નું આ રોકેટ આજ સુધી ૩૮ વખત સફળ રીતે સેટેલાઈટ ને અંતરીક્ષ માં પોહચાડી ચુક્યું છે. આ રોકેટ માત્ર ભારત માં જ નહી વિદેશ માં જ એટલું લોકપ્રિય છે. બીજા કોઇપણ વિદેશી સેટેલાઈટ લોન્ચીંગ સિસ્ટમ કરતા ભારત નું આ PSLV સસ્તું છે. અને ૧૦૦ ટકા સફળતા નો રેકોર્ડ ધરાવે છે. આજ સુધી ના કુલ લોન્ચીંગ માં માત્ર ૩ જ વાર આ અસફળ રહ્યું છે.
💻🖥💻🖥💻🖥💻🖥💻🖥💻*TaihuLight –વિશ્વ ના સૌથી ઝડપી અને પાવરફુલ ચાઈનીઝ સુપરકોમ્પ્યુટર*💻🖥⌨💻🖥⌨💻🖥⌨💻🖥*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723**મિત્રો અમેરીકા અને ચીન વચ્ચે ચાલતી સૌથી ઝડપી અને પાવરફુલ સુપરકોમ્પ્યુટર બનાવવાની રેસ માં ફરી એક વાર ચીન એ બાજી મારી લીધી છે. ચીને બનાવ્યું છે વિશ્વ નું નવું સૌથી પાવરફુલ સુપરકોમ્પ્યુટર જેનું નામ છે. TaihuLight. તો ચાલો જાણીએ શું છે આ સુપરકોમ્પ્યુટર માં.⬇️⬇️⬇️⬇️**TaihuLight ની સ્પીડ ૯૩ પેટાફ્લોપ છે.😳😳 મતલબ કે આ કોમ્પ્યુટર પ્રતી સેકન્ડ ૯૩ હજાર કરોડ ની ગણતરી કરી શકે છે. 😳આ કોમ્પ્યુટર તેના પાછલા સુપરકોમ્પ્યુટર Tiahane-2 કરતા ડબલ સ્પીડ ધરાવે છે. ➖આ કોમ્પ્યુટર એ ચીન એ પોતે ડીઝાઇન કરેલા અને બનાવેલા 🔘શેનવેઈ પ્રોસેસર નો ઉપયોગ કરેલો છે.🔘 ⭕️અમેરીકા અને ઇન્ટેલ કંપની એ પોતાના લેટેસ્ટ ચીપ ચીન ને આપવા નો ઇનકાર કરતા ચીન એ પોતાના પ્રોસેસર બનવ્યા છે. 🔷⭕️TaihuLight માં કુલ ૪૧૦૦૦ પ્રોસેસર છે. અને દરેક પ્રોસેસર માં બીજા ૨૬૪ કોર આવેલા છે. એટલે કે કુલ મળી ને ૧૦ કરોડ થી પણ વધારે કોર આ કોમ્પ્યુટર માં છે. 🇦🇺🗽🗽જયારે અમેરીકા ના સૌથી પાવરફુલ કોમ્પ્યુટર માં ૫,૬૦,૦૦૦ કોર છે, આ કુલ ૧.૪ પેટાબાઈટ ની રેમ ધરાવે છે. ⚡️આ સુપરકોમ્પ્યુટર કુલ મળી ને ૧૫ મેગાવોટ ની વીજલી નો ઉપયોગ કરે છે.આટલી વિદ્યુત થી કુલ ૧૫૦૦૦ ઘર ને રોશન કરી શકાય છે. સૌથી ખાસ વાત એ કે આના માટે ચીન એ પોતાના માઈક્રોપ્રોસેસર વિક્શાવ્યા છે.**☢☢આ સિસ્ટમ ને ચીન ની નેશનલ સુપરક્મ્પ્યુંટીંગ સેન્ટર અને વુક્ષી શહેર ખાતે રાખવામાં આવ્યું છે. અને આ💻💻 કોમ્પ્યુટર National Research Center of Parallel Computing Engineering & Technology દ્વારા બનાવામાં માં આવ્યું છે. 💣💡💣આ સિસ્ટમ નો ઉપયોગ અણુબોમ્બ ના અસર માપવા, મોસમ વિભાગ, બીગ ડેટા એપ્લીકેશન , સાયબર સુરક્ષા, અને પૃથ્વી નો અભ્યાસ કરવામાં માટે ખુબ ઉપયોગી થશે. 💡🔦💡આ સિસ્ટમ સાથે ચીન સુપરકોમ્પ્યુટર ની સંખ્યામાં અમેરીકા થી આગળ નીકળી ગયું છે. ચીન પાસે કુલ મળી ને ૧૬૭ સુપરકોમ્પ્યુટર છે. 🗽જયારે અમેરીકા પાસે ૧૬૫ સુપરકોમ્પ્યુટર છે. અને યુરોપ માં કુલ ૧૦૫ સુપર કોમ્પ્યુટર છે.**✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
✈️🛫🛩🛫✈️🛩🛫✈️🛩🛫✈️🛩*🇮🇳🇮🇳🇮🇳રફાલ ફાઈટર જેટ – ભારતીય વાયુસેના નું ઘાતક વિમાન🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳*🛫✈️🛩🛫✈️🛩🛫✈️🛩🛫✈️🛩*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723**મિત્રો આજ કાલ ભારત અને ફ્રાંસ વચ્ચે રફાલ વિમાન ની ડીલ સમાચાર માં ખુબ આવી રહી છે. એવું તે શું છે આ ફાઈટર જેટ માં જેના માટે ભારતીય વાયુસેના આતુરતા થી રાહ જોઈ રહી હતી? તો ચાલો જાણીએ રફાલ લડાયક વિમાનો વિષે.**🎯👉સુખોઈ -૩૦, મીગ-૨૯, મિરાજ-૨૦૦૦, જેગુઆર જેવા એક થી એક ચડિયાતા ફાઈટર વિમાન નો કાફલો ધરાવતી ભારતીય વાયુસેના માં સામેલ થયો એકદમ નવું અને રફાલ ફાઈટર વિમાન. ભારત આવા કુલ ૩૬ વિમાનો ફ્રાંસ પાસે થી તૈયાર લેશે. કુલ ૫૮૦૦૦ કરોડ માં આ સોદો થયો હતો.*
🎡⛴🎡⛴🎡⛴🎡⛴🎡⛴🎡*ભારતની એકમાત્ર કાર્યરત પરમાણુ સબમરિન**🌀🌀🌀આઈએનએસ ચક્ર🌝🌝*⛴🎡⛴🎡⛴🎡⛴🎡⛴🎡⛴*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723**🎯🔰ભારતની એકમાત્ર કાર્યરત પરમાણુ સબમરિન 'INS ચક્ર'ને અકસ્માતથી ભારે નુકસાન**🔘- 'આઈએનએસ ચક્ર' ભારતે રશિયા પાસેથી ૧૦ વર્ષ માટે ભાડે લીધી છે 🎯🔰👉ભારતે રશિયા પાસેથી ૨૦૧૨માં આ સબમરિન દસ વર્ષ માટે ભાડે લીધી છે.(રશિયાની અકુલા ક્લાસની સબમરિનને મોડિફાઈ કરીને ભારતની જરૃરિયાત પ્રમાણે ચક્ર નામ અપાયું છે.)*👁🗨💠INS ચક્ર તે ⛴'K- 152 નેરપા'⛴ નામથી જાણીતુ છે અને રશિયાની આ અકુલા-2 કેટેગરી પનડુબ્બીને રશિયા પાસેથી ભારતે એક અબજ ડૉલરના સોદાથી 10 વર્ષ માટે લીધું છે. 🛳🛳ઇંડિયન નેવીમાં શામિલ કરતા પહેલા તેનુ નામ બદલીને આઇએનએસ ચક્ર કરી દેવામાં આવ્યું હતુ. આ પનડુબ્બીનું વજન 8,000 ટન છે.*
📮📭📮📭📮📭📮📭📮📭📮*બંધારણના બારણે ટકોરા મારે છે**📊📊સમાન સિવિલ કોડ📊📊*🗿🎊🗿🎊🗿🎊🗿🎊🗿🎊🗿*🙏સુરેશ ગાંધીની મદદથી🙏✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*(ભાગ 1)*💠શાહબાનો કેસથી કૉમન સિવિલ કોડનો પ્રશ્ર્ન રાષ્ટ્રીય સ્તર પર ચર્ચાવા લાગ્યો*👉૨૩ એપ્રિલ સન ૧૯૮૫ના રોજ મધ્ય પ્રદેશની ઉચ્ચ અદાલતની ફુલ બૅન્ચે ન્યાયાધીશ ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળ ઈન્દોરની મહિલા શાહબાનોના પક્ષમાં ફોજદારી ધારાની કલમ - ૧૨૫ અને ૧૨૭ હેઠળ ચુકાદો આપ્યો કે તલાક પછી મુસ્લિમ મહિલાને પોતાના પૂર્વ પતિ (શૌહર) પાસેથી જીવનનિર્વાહ ખર્ચ માંગવાનો સંપૂર્ણ અધિકાર છે. આ અગાઉ મુસ્લિમ મહિલાઓ સામાન્ય રીતે આ કલમનો લાભ લેતી ન હતી.શાહબાનો નામની મહિલાની શાદી ૧૯૩૨માં મોહંમદ અહમદશાહ નામના શખ્સ સાથે થઈ હતી. શાદી પછી તેઓ ઍડ્વોકેટ બન્યાં. ઈન્દોરની અદાલતમાં તેમણે વકીલાત શરૂ કરી. તે દરમિયાન મોહંમદ અહમદખાને પોતાની માસીની દીકરી ખાલીદા સાથે બીજી શાદી કરી. પિસ્તાલીસ વર્ષના લગ્નજીવન બાદ ૧૯૭૫માં તેમણે શાહબાનોને ઘરમાંથી કાઢી મૂકી. નીચલી અદાલતે ભરણપોષણના ખર્ચ પેટે દર મહિને માત્ર રૂ. ૨૫ નક્કી કર્યા, તેની વિરુદ્ધમાં શાહબાનોએ મધ્યપ્રદેશની હાઈકોર્ટમાં અપીલ કરી. ત્યાંની કોર્ટે આ રકમ વધારીને રૂ. ૧૭૯ અને ૨૦ પૈસા નક્કી કરી. આની વિરુદ્ધ શાહબાનોના પતિએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી. અહીં ફોજદારી કલમ - ૧૨૫ હેઠળ શાહબાનોને ભરણપોષણ ખર્ચ ઉપરાંત કેસ લડવા નિમિત્તે પિયા દસ હજાર પણ તેના પતિને ચૂકવવા પડ્યા. આ ચુકાદાથી મુસ્લિમ જગતમાં હડકંપ મચી ગયો. તેમને લાગ્યું કે તેમના પર્સનલ લૉ ઉપર ન્યાયતંત્રે તરાપ મારી છે. પરિણામે દેશભરમાં ઉગ્ર વિરોધ થયો. આખરે પ્રગતિશીલ ગણાતા વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ માત્ર મુસ્લિમ તુષ્ટિકરણ કરવા માટે બંધારણીય સુધારો કરી મુસ્લિમ બાનુઓના ભરણપોષણ મેળવવાના હક્કને છીનવી લીધો.
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠*✅♻️વાલ્મીકિ ઋષિ✅♻️*⭕️💠⭕️💠⭕️💠⭕️💠💠⭕️*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*આદ્યકવિ, રામાયણના રચયિતા, મહર્ષિ વાલ્મીકિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા; પણ તેનાં માતાપિતા જે તપ કરવા જંગલમાં ગયાં હતાં તેમણે તેને જંગલમાં મૂકી દીધા. પછીથી કોઈ ભીલની દ્રષ્ટિએ તે પડ્યા. તેણે તેને ઉછેર્યો. તે મોટા થયા એટલે તેને ધનુર્વિદ્યામાં નિપુણ બનાવી ભીલ તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યો.🔰🙏એક વખત તે અરણ્યમાં લૂંટને માટે ફરતા હતા ત્યાં એક મહર્ષિને જોઈને તેની પાસે જે હોય તે માગ્યું. ઋષિએ તેને કહ્યું કે, જેને માટે તું પાપ કરે છે તે તારાં સગાંઓને પૂછી આવ કે, તેઓ તારા પાપમાં ભાગીદાર થશે ? કુટુંબીઓને પૂછતાં તેઓએ ના કહી. આથી તેને બહુ ખોટું લાગ્યું અને ઋષિને શરણે ગયા. તેથી તે મહર્ષિ તેને રામનામનો જપ કરવાનું કહી અંતર્ધાન પામ્યા.🙏🎯મહર્ષિ જતાં તે ત્યાં જ જપ કરતા કરતા એટલા કાળ પર્યંત બેઠા કે, તેના શરીર ઉપર ઊધઈના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી તેને એ રાફડામાંથી કાઢયા. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે તે ઉપરથી તેનું વાલ્મીકિ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિમાં થવા લાગી.
🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍*🗣🗣રશિયાની અંતરીક્ષ ક્ષેત્રે સિદ્ધિઓઅને અમેરિક અને ભારત*🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏**🎯👉રુસી વિજ્ઞાનીઓએ અંતરીક્ષમાં સ્પૂતનિક છોડી અંતરીક્ષ યુગમાં ઈતિહાસ રચ્યો. સ્પૂતનિકે પૃથ્વીની પરિક્રમા કરવી શરૂ કરી. દર ૯૦ મિનિટે તે પૃથ્વીની પરિક્રમા પૂરી કરતો.**🔰આ પ્રસંગથી અમેરિકા વિજ્ઞાનીઓ ઝાંખપ અનુભવવા લાગ્યાં. 👁🗨👁🗨તેમણે પણ નાસા સંસ્થા શરૂ કરી અંતરીક્ષમાં મેદાન મારવાનો પ્રારંભ કર્યો. 👁🗨👁🗨એ સ્પષ્ટ છે કે જેણે અંતરીક્ષ સર કર્યું છે તેણે બધું જ સર કર્યું છે. તે સર્વોપરી છે. કારણ કે બધું જ અંતરીક્ષની નીચે છે. અંતરીક્ષમાં છે એટલે અંતરીક્ષની નીચે છે. હવે જમીન પરની મિલિટરી, નેવી, એરફોર્સ બધું જ અંતરીક્ષની નીચે છે. ઉપરથી અણુબોમ્બ ફેંકીને પૃથ્વી પર સર્વનાશ કરી શકાય છે. માટે અમેરિકા ચિંતિત થઈ ગયું. હવે જમીન પરના લશ્કરની કોઈ હિંમત રહી નહીં.*