🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
*ઈસરો નું સૌથી સફળ રોકેટ PSLV*
🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*🙏આભાર પરમ મિત્ર વિરલ સર🙏*
*PSLV એ વિશ્વ નું સૌથી સફળ રોકેટ માનું એક છે. માત્ર ભારત ના જ નહિ પરંતુ વિશ્વ ના અનેક ઉપગ્રહ ને તેમની કક્ષા માં મોકલનાર આ રોકેટ છે. તો ચાલો જાણીએ કેવું છે વિશ્વ નું સૌથી સફળ સેટેલાઈટ લોન્ચીંગ રોકેટ.*
🇮🇳🇮🇳ભારત ની ઈસરો વિશ્વ ની સૌથી પ્રસિદ્ધ સ્પેસ એજન્સી માની એક છે. ઈસરો એ બનાવેલા ઘણા રોકેટ જેમકે SLV,ASLV,PSLV,GSLV જેવા ઘણા લોન્ચીંગ પ્લેટફોર્મ છે. પરંતુ PSLV એ આજ સુધી નું સફળ રોકેટ પુરવાર થયું છે. *PSLV નું પૂરું નામ પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ છે. કુલ ૪૪ મીટર ઊંચું એટલે કે ૨૨ માળ ની બિલ્ડીંગ જેટલું અને વજન માં ૩૨૦ ટન છે. ઈસરો નું આ રોકેટ આજ સુધી ૩૮ વખત સફળ રીતે સેટેલાઈટ ને અંતરીક્ષ માં પોહચાડી ચુક્યું છે. આ રોકેટ માત્ર ભારત માં જ નહી વિદેશ માં જ એટલું લોકપ્રિય છે. બીજા કોઇપણ વિદેશી સેટેલાઈટ લોન્ચીંગ સિસ્ટમ કરતા ભારત નું આ PSLV સસ્તું છે. અને ૧૦૦ ટકા સફળતા નો રેકોર્ડ ધરાવે છે. આજ સુધી ના કુલ લોન્ચીંગ માં માત્ર ૩ જ વાર આ અસફળ રહ્યું છે.
*આ રોકેટ નું પ્રથમ ડીઝાઇન ૧૯૯૦ ની સાલ માં શરુ કરવામાં આવી હતી કુલ ૩ વર્ષના રીસર્ચ અને ડેવલોપમેન્ટ બાદ ૧૯૯૩ માં આ રોકેટ પ્રથમ વાર અંતરીક્ષ તરફ રવાના કરવામાં આવ્યું.*
*🇮🇳🇮🇳🇮🇳🇮🇳આ રોકેટ ની સંપુર્ણ ડીઝાઇન ભારત ના વિજ્ઞાનીઓ દ્વ્રારા વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર, તિરુવંતમપુરમ માં કરવામાં આવી છે.*
*🔰👉 આ ઉપરાંત બીજા અગત્ય ના પાર્ટ્સ ઈસરો ના તીરુનવેલી ખાતે ના મહેન્દ્ર્ગીરી ના LPSC સેન્ટર ખાતે ડીઝાઇન કરવામાં આવે છે. અને ફાઈનલ અસેમ્બ્લી શ્રી હરિકોટા ખાતે ના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે કરવામાં આવે છે. અને અંહી થી જ ઈસરો ના લોન્ચીંગ પેડ થી દરેક સેટેલાઈટ નું લોન્ચીંગ કરવામાં આવે છે.*
👉આ PSLV રોકેટ ની કિમત ૧૫૦ કરોડ જેટલી છે.અને દર લોંચ પછી એક નવું પીએસએલવી બનાવવા માં આવે છે.
*💠👁🗨🎯આ રોકેટ માં કુલ ૪ સ્ટેજ છે. પ્રથમ ચરણ વિશ્વ ની સૌથી મોટી સોલીડ રોકેટ મોટર નું બનેલું છે. આ મોટર માં કુલ ૧૩૮ ટન જેટલું ફયુલ હોય છે. જે HTPB એટલે કે hydroxyl-terminated polybutadiene urethane-bound તરીકે ઓળખાય છે.અને આના થી ૪૮૦૦ કિલોન્યુટન નો થ્રસ્ટ ઉત્પન થાય છે જે રોકેટ ને અંતરીક્ષ માં મોકલી શકે છે. તેમાં કુલ ૨.૮ મીટર ના વ્યાસ ની બે મોટર આવેલી છે જે ખાસ જાત ના સ્ટીલ થી બનાવવા માં આવે છે. જેનો વજન ૩૦ ટન જેટલો થાય છે. પ્રથમ સ્ટેજ માત્ર ૧૦૫ સેકન્ડ પુરતું ચાલે છે.*
*💠🎯👉પ્રથમ સ્ટેજ ની સાથે તેમાં ૬ વધારાના રોકેટ હોય છે જેને સ્ટ્રેપ ઓન બુસ્ટર પણ કહેવામાં આવે છે. આ નાના રોકેટ વધારાનો થ્રસ્ટ પેદા કરી ને રોકેટ ને અંતરીક્ષ ચડાવવા માં મદદ રૂપ થાય છે.આમાં પ્રથમ સ્ટેજ ના રોકેટ સાથે પેહલા ચાર બુસ્ટર રોકેટ ને શરુ કરવામાં આવે છે. અને બીજા બે બુસ્ટર રોકેટ લોન્ચ ના ૨૫ સેકન્ડ પછી ચાલુ કરવામાં આવે છે. આ દરેક નાના બુસ્ટર રોકેટ માં ૧૨ ટન જેટલું ફયુલ ભરવામાં આવે છે. જે માત્ર ૪૯ સેકન્ડ જ ચાલે છે.*
*💠👁🗨🎯બીજુ સ્ટેજ એક લીક્વીડ ફયુલ વડે ચાલે છે. બીજા સ્ટેજ ના એન્જીન નું નામ વિકાસ રાખવામાં આવ્યું છે.જેનો વજન ૪૧.૫ ટન છે. કુલ બે પ્રકાર ના ફયુલ વપરાય છે જેમાં પ્રથમ છે. unsymmetrical dimethylhydrazine (UDMH) જે મુખ્ય ફયુલ તરીકે અને બીજુ છે nitrogen tetroxide (N2O4) જે ઓક્સીડાઝર તરીકે કામ કરે છે. જે ૮૦૦ કિલોન્યુટન નો થ્રસ્ટ ઉત્પન કરે છે. આ સ્ટેજ ૧૫૮ સેકન્ડ સુધી ચાલે છે.*
*💠👁🗨🙏🎯ત્રીજું સ્ટેજ માટે કુલ મળી ને ૭ ટન ફયુલ વપરાય છે. જે HTPB હોય છે.કુલ મળી ને ૮૩ સેકન્ડ સુધી આ ચાલે છે. એ પછી ચોથું અને અંતીમ સ્ટેજ ચાલુ થાય છે જે ૨ નાના એન્જીન વડે ચાલે છે.આ એન્જીન માં કુલ ૨.૫ ટન જેટલું ફયુલ હોય છે. જે સૌથી લાંબુ એળે કે ૪૨૫ સેકન્ડ ચાલે છે.*
*💠🎯👉આ રોકેટ ભારત ના કુલ ૪૭ અને વિદેશ ના ૬૬ ઉપગ્રહો ને સફળતા પૂર્વક અંતરીક્ષ માં મોકલી ચુક્યું છે. જેમાં થી માત્ર ૧ અસફળ અને ૧ આંશિક અસફળ રહ્યું છે. આ રોકેટ ના કુલ ૩ અલગ અલગ પ્રકાર રાખવામાં આવ્યા છે. જેમાં છે*
*🎍🎍PSLV અને GSLV🎍🎍*
*૧: PSLV-G: આ પ્રકાર એ ક ચાર સ્ટેજ વાળું રોકેટ છે. જે ૧૬૦૦ કિલો ના ઉપગ્રહ ને ૬૨૨ કિલોમીટર ઉંચી sso કક્ષા માં મોકલી શકે છે.*
*૨: PSLV-CA: CA નો અર્થ CORE Alone થાય છે.ઓછા વજન ના સેટેલાઈટ મોકલવામાં માટે આ નો ઉપયોગ થાય છે. આ પ્રકાર માં વધારા ના ૬ રોકેટ બુસ્ટર નથી વાપરવામાં આવતા કુલ મળી ને આ પ્રકાર ૧૧૦૦ કિલો ના ઉપગ્રહ ને અંતરીક્ષ માં મોકલી શકે છે.*
*૩: PSLV-XL: સૌથી વધુ પાવરફુલ અને વજનદાર ૩૨૦ ટન આ રોકેટ ૧૮૦૦ કિલો ના ઉપગ્રહ ને અંતરીક્ષમાં મોકલવા માટે વાપરવામાં આવે છે.ભારત ના મંગલયાન, ચન્દ્રયાન, જીસેટ જેવા મોટા સેટેલાઈટ માટે વાપરવામાં આવે છે.*
*💠♻️♻️🎯🎯અત્યારે ઈસરો pslv કરતા પણ વધુ શક્તિશાળી એવું GSLV રોકેટ ના વિકાસ કરી રહી છે ક્રાયોજેનિક રોકેટ એન્જીન વડે સજ્જ આ GSLV જો સફળ થશે તો ભારત ૪ ટન સુધી ના ઉપગ્રહ અંતરીક્ષ માં મોકલી શકશે.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

👏👏👏👏👏👏👏👏👏👏👏👏
🛰🛰ક્રાયોજેનિક એન્જિન 🚥🚥🚥🚥
🛰🛰🛰🛰🛰🛰🛰🛰🛰🛰🛰
*🇮🇳🇮🇳ક્રાયોજેનિક એન્જીન બનાવનારો ભારત જગતનો છઠ્ઠો દેશ🇮🇳🇮🇳🇮🇳*
🙏🙏🙏🙏👍👍👍👍
જીએસએલવી માર્ક-3 ભારેખમ ઉપગ્રહ છોડી ઇસરો ઇતિહાસ રચ્યો...
ભારતે લોન્ચિંગ માટે સ્વદેશમાં બનેલું ક્રાયોજેનિક એન્જિન વાપર્યું
પણ એમાં જે એન્જિન નો ઉપયોગ થયો છે તેના વિશે જાણવું જરૂરી છે...તો હુ યુવરાજસિંહ જાડેજા કોશીશ કરી રહ્યો છુ તેના વિશે સમજાવવાની
*🎍🎍ક્રાયોજેનિક એન્જિન એટલે શું?🔵🔵❓❓❓❓*
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
*👌👌👉ખુબ નીચા તાપમાને જે એન્જીનમાં બળતણ સંગ્રહી શકાય એવુ એન્જીન ક્રાયોજેનિક કહેવાય.*
*👌👌👉જેમ કે ઈસરોએ ટેસ્ટ કરેલા એન્જિનમાં પ્રવાહી હાઈડ્રોજન માઈનસ ૨૫૬ ડીગ્રીએ અને પ્રવાહી ઓક્સિઝન -૧૯૫ ડીગ્રીએ સ્ટોર કરેલાં હતાં.*
*👌👌👉નીચા તાપમાનને કારણે ઓછી જગ્યામાં વધુ બળતણ સમાવી શકાય અને તેનાથી રોકેટનો પ્રવાસ લંબાવી શકાય.*
⭕️⭕️ક્રોયોજેનિક એન્જીનને કારણે જ અમેરિકા સેટર્ન રોકેટ સિરિઝ દ્વારા ચંદ્ર સુધી પહોંચી શક્યુ છે.
🚫⭕️સામાન્ય એન્જીનોમાં અંદર પાંખીયા ફરતાં હોય અને તેના દ્વારા એન્જીનને ધક્કો લાગે, વાહન આગળ વધે. પણ ક્રાયોજનિક એન્જીનમાં અંદર કશું ફરતું હોતુ નથી.
👌👌👉ન્યુટનના ત્રીજા સિદ્ધાંત પ્રમાણે એક દિશામાં ધક્કો લગાવી, બીજી દિશામાં આગળ વધવાનું કામ કરે છે.
✍✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️
*👉👉ક્રાયોજેનિક એન્જિન (સેટેલાઇટ પ્રણાલીની ‘જાન’) વ અતિ નિમ્ન (ખૂબ જ નીચા) તાપમાને ભરવામાં આવેલાં દ્રવ્યોનો સરળતાથી ઉપયોગ કરી શકે તેવા એન્જિનને જ ક્રાયોજેનિક એન્જિન કહેવામાં આવે છે.*
*👉 આ એન્જિનમાં આ દ્રવ્યોના રૂપમાં દ્રાવ્ય હાઇડ્રોજન તેમજ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી ‘પ્રક્ષેપણ યાન’ને ખૂબ જ અધિક માત્રામાં બળ (થ્રસ્ટ) પ્રાપ્ત થાય છે.*
*👌👉👉આ એન્જિનનો ઉપયોગ G.S.L.V. (Geo Satellite Launching Vehicle)ના ત્રીજા ચરણ (Third Stage)માં થાય છે.*
👌👌👉👉 ઉલ્લેખનીય છે કે હાઇડ્રોજન સૌથી (Light in Weight) હલકો/હળવો ગેસ છે, જે ઓક્સિજનની હાજરીમાં સળગીને અધ્યાતિક ઉષ્મા ઉત્પન્ન કરે છે. સાથેસાથે દ્રાવ્ય H2 અને O2ના દહનથી ઉત્પન્ન થતા વિશિષ્ટ થ્રસ્ટ (અધ્યાધિક બળ)દ્વારા ઉપગ્રહને જરૂરી Geostatic (ભ્રમણકક્ષામાં/આંતરીક્ષમાં) G.O.માં સ્થાપિત કરી શકાય છે.
👌👌👉👉ક્રાયોજેનિક એન્જિનની સમસ્યાઓ હાઇડ્રોજન અને ઓક્સિજનને અત્યંત નિમ્ન તાપમાન પર લઇ જવું તેમજ આ તાપમાનને મેન્ટેઇન કરવું. આ વાયુઓને તરલ સ્વરૂપમાં મેળવ્યા બાદ તેને આ તાપમાન પર જાળવી રાખવા માટે ક્રાયોજેનિક એન્જિનની દીવાલોને વિશેષ સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. જેને 🏮🏮‘Electro Forming Wall (EFW)’ કહે છે. એક બાજુ H2ના દહનથી ઊંચું તાપમાન, તેમજ બીજી બાજુ દહનની પહેલાં અને દહન દરમિયાન તેને નિમ્ન તાપમાનને જાળવી રાખવું, તેમજ તે બંને વચ્ચે બેલેન્સ જાળવવું એક મોટો પડકાર બની રહે છે.
*🎉🎈🎉સેમી ક્રાયોજેનિક એન્જિન શું છે? 🎉🎉🎉*
*સામાન્ય રીતે ક્રાયોજેનિક એન્જિનમાં ઉપયોગમાં લેવાતો દ્રવ્ય O2 તેમજ દ્રવ્ય H2 પર્યાવરણને નુકસાન પહોચાડતાં કેટલાક તત્વોને ઉત્સર્જિત કરે છે. એટલે કે ક્રાયોજેનિક એન્જિન એ પ્રકારે તૈયાર કરવામાં આવે છે કે જેમાં ઉપયોગમાં લેવાતું બળતણ પર્યાવરણને અનુકૂળ હોય. આવાએન્જિનને સેમી ક્રાયોજેનિક એન્જિન કહેવામાં આવે છે.*
*🏮🎐🏮🎐 ક્રાયોજેનિક ટેક્નોલોજી અને ભારત ૧૯૯૦માં ક્રાયો એન્જિન અને તેની ટેક્નિકના હસ્તાંતરણ માટે ISRO તેમજ (ગ્લસ્નોસ્ત રશિયા)ની વચ્ચે સમજૂતી થઇ.*
🎐🏮🎐🏮આ ઉપક્રમમાં રશિયાએ શરૂઆતમાં ભારતને ક્રાયોજેનિક એન્જિન પણ ઉપલબ્ધ કરાવ્યાં, પરંતુ ત્યારપછી સોવિયેત સંઘનું વિઘટન અને USA ના દબાણથી રશિયાએ ભારતને આ ટેક્નિકનું હસ્તાંતરણ કરવાનો ઇન્કાર કરી દીધો, કેમ કે રશિયાનું માનવું હતું કે ભારત આ ટેક્નોલોજીનો ઉપયોગ લાંબી રેન્જની આંતરખંડીય (Intercontinental Ballistic) મિસાઇલોમાં કરી શકે છે. એટલે કે રશિયાએ 🏮🏮MTCR (મિસાઇલ ટેક્નોલોજી કન્ટ્રોલ રીજમ) અંતર્ગત ભારતને આ ટેક્નોલોજી આપવાનો ઇન્કાર કરી દીધો.
*🏮🎉🏮ક્રાયોટેક્નોલોજી અને વર્તમાન ભારતની/સિદ્ધિ આમ, રશિયાએ ઉપરોકત કારણોસર ભારતને ક્રાયોજેનિક ટેક્નોલોજી આપવાનો ઇન્કાર કર્યા બાદ ભારતે પોતાનો ક્રાયોજેનિક એન્જિન નિર્માણ કાર્યક્રમ શરૂ કર્યા.*
🔭🔭તેમજ આ કાર્યક્રમને - CUSP (ક્રાયોજેનિક અપર સ્ટેજ પ્રોગ્રામ) નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનાં ત્રણ સ્ટેજ છે, જેનાં નામ છે: CUSP-I, CUSP-II, CUSO-III આમ, ભારતે વર્તમાનમાં ક્રાયોજેનિક ટેક્નોલોજીમાં ઘણી પ્રગતિ કરેલી છે.
*🔬🔭🔬 સ્પાર્ક પ્લગ : ક્રાયોજેનિક મુદ્દે ભારતે ક્રાય (રડવા)ને બદલે પોતાની જિનેટીક (મૂળભૂત) ક્ષમતાને પિછાણી-હરણફાળ ભરીછે!*

No comments:
Post a Comment