🎡⛴🎡⛴🎡⛴🎡⛴🎡⛴🎡
*ભારતની એકમાત્ર કાર્યરત પરમાણુ સબમરિન*
*🌀🌀🌀આઈએનએસ ચક્ર🌝🌝*
⛴🎡⛴🎡⛴🎡⛴🎡⛴🎡⛴
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*🎯🔰ભારતની એકમાત્ર કાર્યરત પરમાણુ સબમરિન 'INS ચક્ર'ને અકસ્માતથી ભારે નુકસાન*
*🔘- 'આઈએનએસ ચક્ર' ભારતે રશિયા પાસેથી ૧૦ વર્ષ માટે ભાડે લીધી છે 🎯🔰👉ભારતે રશિયા પાસેથી ૨૦૧૨માં આ સબમરિન દસ વર્ષ માટે ભાડે લીધી છે.(રશિયાની અકુલા ક્લાસની સબમરિનને મોડિફાઈ કરીને ભારતની જરૃરિયાત પ્રમાણે ચક્ર નામ અપાયું છે.)*
👁🗨💠INS ચક્ર તે ⛴'K- 152 નેરપા'⛴ નામથી જાણીતુ છે અને રશિયાની આ અકુલા-2 કેટેગરી પનડુબ્બીને રશિયા પાસેથી ભારતે એક અબજ ડૉલરના સોદાથી 10 વર્ષ માટે લીધું છે. 🛳🛳ઇંડિયન નેવીમાં શામિલ કરતા પહેલા તેનુ નામ બદલીને આઇએનએસ ચક્ર કરી દેવામાં આવ્યું હતુ. આ પનડુબ્બીનું વજન 8,000 ટન છે.*
🎯🔰👉સોનાર ડોમને થયેલું નુકસાન રિપેર કરવાનું કામ પણ અઘરું છે. કેમ કે આ ડોમ ટાઈટેનિયમનું બનેલું હોય છે. તેના માટે ખાસ પ્રકારના નિષ્ણાતો જોઈએ અને મશીનરી પણ જોઈએ. સોનાર કિરણો દરિયામાં રહેલા બીજા કોઈ વાહન, પદાર્થો, ખાડા-ખબડા વગેરેનો નકશો તૈયાર કરવા માટે વપરાતા હોય છે. સોનારને નુકસાન થાય તો કોઈ પણ વાહન માટે દરિયાઈ સફર અઘરી થઈ જાય. આ અકસ્માતમાં જોકે સોનાર મશીનને નહીં, પણ તે જ્યાં રખાયુ હોય એ ગોળાકાર વિભાગ (ડોમ)ને નુકસાન થયું છે.
*🎯- આ સબમરિન વિશાખાપટ્ટનમ્ ખાતેના નૌકામથકમાં રિપેર થઈ રહી છે.*
*🛳🛳🛳આઇએનએસ ‘ચક્ર’ની વિશેષતાઓ⛴⛴⛴*
💠♻️💠ભારતીય નૌકાદળમાં સમાવવામાં આવેલી પરમાણું સબમરીન આઇએનએસ ચક્ર 3 મહિનાથી વધૂ સમય સુધી પાણીની નીચે રહેવા માટે સક્ષમ છે.
♻️👁🗨એન્ટિશિપ મિસાઇલથી સજ્જ ચક્રમાં હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતા શસ્ત્રો પણ છે.
👁🗨💠♻️આઇએનએસ ચક્રનું વજન 8,140 ટન છે. તેની લંબાઇ 110 મીટર છે. જ્યારે દરિયામાં તેની ઝડપ 43 કિલોમીટર પ્રતિકલાકની છે. અને 30 નૉટિકલ માઇલની મહત્તમ ઝડપ સાથે આ પરમાણું સબમરીન 600 મીટર ઉંડાઇ પર રહી શકે છે.
💠♻️આઇએનએસ ચક્રનાં સંચાલન માટે 30 અધિકારીઓ સહિત 70થી વધૂ સભ્યો હશે.
👁🗨💠સબમરીન ચક્રનાં પરમાણું રિએક્ટરનું નિર્માણ રશિયામાં કરવામાં આવ્યુ છે.
💠👁🗨🎯આઇએનએસ ચક્રનો ભારતીય નૌકાદળમાં સમાવેશ થવાથી અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન બાદ પરમાણુ સબમરીન ધરાવનાર વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો હતો.
💠🎯🔰આ સબમરીનને રશિયા પાસેથી 10 વર્ષ માટે લીઝ પર લેવામાં આવી છે. લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ આ પરમાણું સબમરીન જાન્યુઆરી 2012માં ભારતને સોંપવામાં આવી. આઇએનએસ ચક્ર જેનું રશિયામાં નામ નેરપા છે. જેનો બે વર્ષ પહેલા જ ભારતીય નૌકાદળમાં સમાવેશ થવાનો હતો, પરંતુ વર્ષ 2008માં પરિક્ષણ દરમિયાન સર્જાયેલી દુર્ધટનામાં 20 રશિયન સૈનિકોનાં મૃત્યુ થયા હતા. બાદમાં તેમા સુધારા કર્યા બાદ પરમાણું સબમરીન નેરપા ભારતને સોંપાવમાં આવી છે.
⛴🛳૨૦૦૮માં નેર્પા સબમરીનમાં રહેલી ફાયર-એક્સટિંગ્વીશર સીસ્ટીમ અચાનક ચાલુ થઇ જતાં ૨૦ ખલાસીઓ ઝેરી ગેસથી મૃત્યુ પામ્યા હતા. પરંતુ તે પછી આ સીસ્ટીમમાં અને સબમરીનમાં મોટા પાયે સમારકામ કરી તે ભારતને અપાઇ છે.
ભારતે ૧૯૮૮માં રશિયન બનાવટની ચાર્લી સબમરીન ભાડે મેળવી હતી.. નૌસૈનિકોને તાલીમ આપવા માટે આ સબમરીન મેળવાઈ હતી.
*⛴આ પૂર્વે ભારત રશિયાની ચાર્લી વર્ગની ન્યૂક્લિયર સબમરીન ૮૦ના દાયકામાં રશિયા પાસેથી લીજ ઉપર પ્રાપ્ત કરી હતી.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
⛴🛳⛴🛳⛴🛳⛴🛳⛴🛳⛴
*ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ*
*🔱🔱🔱INS ત્રિશૂલ🔱🔱🔱*
⛴🛳⛴🛳⛴🛳⛴🛳⛴🛳⛴
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*🛅ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ INS ત્રિશૂલે એડનના અખાતમાં એક વ્યાપારી ભારતીય જહાજ પર સમુદ્રી ચાંચિયાઓના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.*
⛴અખાતમાં ફસાઈ ગયેલા જહાજનું નામ ‘એમ.વી. જગ અમર’ છે. તે ૮૫,૦૦૦ ટન વજનનું છે.
🚀એડનની ખાડીમાં શુક્રવારે ભારતીય જહાજ પર સમુદ્રી લૂંટારુંઓએ હુમલો બોલાવ્યો હતો, પરંતુ સતર્કતા દાખવીને નેવીના કમાન્ડોઝે તેમનો પ્રયાસ અસફળ બનાવ્યો હતો.
*🛳બાતમી મળતાં ભારતીય નૌકાદળની વિશિષ્ટ ટૂકડી MARCOSના કમાન્ડો યુદ્ધજહાજ INS ત્રિશૂલ સાથે ત્યાં પહોંચી ગયા હતા. કમાન્ડોએ સશસ્ત્ર ચાંચિયાઓને પકડી લીધા હતા અને એમની પાસેથી એકે-૪૭ રાઈફલ તથા એક સ્પીડ બોટ જપ્ત કરી હતી.*
*🚀🛳ઉલ્લેખનીય છે કે INS ત્રિશૂલ યુદ્ધજહાજ તે સમુદ્રવિસ્તારમાં ચાંચિયાઓને દૂર રાખવા માટે ચોકીપહેરો ભરે છે.*
🚀🛳વર્ષ ૨૦૦૮થી ભારતીય નેવી ચાંચિયાગીરી રોકવા માટે સમયાંતરે વિશેષ ચાંચિયાગીરી વિરુદ્ધ ઓપરેશન ચલાવે છે. માર્કોસ કમાન્ડો એમવી જગ અમરમાં સવાર હતાં. એમવી જગ અમર ૮૨ હજાર ટનની ક્ષમતા ધરાવતું માલવાહક જહાજ છે.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

No comments:
Post a Comment