✈️🛫🛩🛫✈️🛩🛫✈️🛩🛫✈️🛩
*🇮🇳🇮🇳🇮🇳રફાલ ફાઈટર જેટ – ભારતીય વાયુસેના નું ઘાતક વિમાન🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳*
🛫✈️🛩🛫✈️🛩🛫✈️🛩🛫✈️🛩
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*મિત્રો આજ કાલ ભારત અને ફ્રાંસ વચ્ચે રફાલ વિમાન ની ડીલ સમાચાર માં ખુબ આવી રહી છે. એવું તે શું છે આ ફાઈટર જેટ માં જેના માટે ભારતીય વાયુસેના આતુરતા થી રાહ જોઈ રહી હતી? તો ચાલો જાણીએ રફાલ લડાયક વિમાનો વિષે.*
*🎯👉સુખોઈ -૩૦, મીગ-૨૯, મિરાજ-૨૦૦૦, જેગુઆર જેવા એક થી એક ચડિયાતા ફાઈટર વિમાન નો કાફલો ધરાવતી ભારતીય વાયુસેના માં સામેલ થયો એકદમ નવું અને રફાલ ફાઈટર વિમાન. ભારત આવા કુલ ૩૬ વિમાનો ફ્રાંસ પાસે થી તૈયાર લેશે. કુલ ૫૮૦૦૦ કરોડ માં આ સોદો થયો હતો.*
🔰🔰🔰ઈતીહાસ :🔰🔰🔰
*સન ૨૦૦૪ માં ભારતીય વાયુસેના એ ૧૨૬ લડાયક વિમાનો માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેનું નામ MMRCA એટલે કે મીડીયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ રાખવા માં આવ્યું હતું. વિશ્વ ના કુલ ૬ ફાઈટર જેટ આ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં સામેલ હતા અમેરિકના F-18 સુપર હોર્નેટ, F-૧૬ સુપર વાઈપર, રશીયા નું મીગ-૩૫, ફ્રાંસ નું રફાલ, યુરોપ નું યુરોફાઈટર ટાઈફુન , અને સ્વીડન નું ગ્રીપેન. ૨૦૦૮ માં આ તમામ વિમાનો નું ભારત માં પરીક્ષણ કરવામાં આવ્યું. અનેક પ્રકાર ના ટેસ્ટ લેવામાં આવ્યા અંતે ૨૦૧૧ માં બે વિમાનો ઉપર પસંદ ઉતારવામાં આવી આ હતા ફ્રાંસ નું રફાલ, અને યુરોફાઈટર ટાઈફુન. ૨૦૧૨ માં ભારતીય વાયુસેના એ પોતાની ફાઈનલ પસંદ ફ્રાંસ ના રફાલ ઉપર કરવામાં આવી. પરંતુ આ પછી ભારત અને ફ્રાંસ વચ્ચે આ સોદો અમુક કારણો થી અટકી ગયો. ૨૦૧૫ માં આ ટેન્ડર રદ કરવામાં આવ્યું અને ૧૨૬ પ્લેન ને બદલે ૩૬ પ્લેન લેવાનું નક્કી કરવામાં આવ્યું.*
💠નામ 👉રફાલ
💠કંપની 👉Dassault
💠દેશ 👉ફ્રાંસ
💠પાઈલટ👉 ૧-૨
💠લંબાઈ 👉૧૫.૨૭ મીટર
💠વિંગ સ્પાન 👉૧૦.૮૦ મીટર
💠ઊંચાઈ 👉૫.૩૪ મીટર
💠ખાલી વજન👉 ૧૦.૩ ટન
💠બોજ વહન ક્ષમતા 👉૯.૫ ટન
💠એન્જીન 👉૨ x Snecma M88-2 turbofans
💠ફયુલ કેપેસિટી 👉૪.૭ ટન
💠ટેક ઓફ વખતે વજન 👉૨૪.૫ ટન
💠સ્પીડ 👉૧૯૦૦ કિમી/કલાક
💠રેન્જ 👉૩૭૦૦ કિલોમીટર
💠કોમ્બેટ રેડિયસ 👉૧૮૫૦ કિલોમીટર
મહતમ ઉંચાઈ ૫૦૦૦૦ ફુટ
💠પાયલોન ની સંખ્યા 👉૧૪
💠હથિયારો ગન: 👉૧x ૩૦ mm M791
💠મિસાઈલ : 👉કુલ ૧૦ અલગ અલગ પ્રકાર થી લેસ કરી શકાય છે.
💠ખાસ ઉપકરણો થેલ્સ RBE2 રડાર
થેલ્સ સ્પેકટ્રા ઈલેક્ટ્રોનિક વોરફેર સીસ્ટમ
*💠👁🗨🎯રફાલ વિમાન સોપ્રથમ ૨૦૦૧ માં બહાર પાડવામાં આવ્યું. આ વિમાન ના મુખ્ય ઉપયોગકર્તા દેશો માં છે ફ્રાંસ, ઈજપ્ત, અને કતાર, આ ઉપરાંત ઘણા દેશો પણ પોતાની વાયુસેના માટે આ પ્લેન પર પસંદ કરવાના છે. રફાલ વિમાનો ના કુલ ૩ પ્રકાર છે. ૧ રફાલ B, ૨ રફાલ C અને રફાલ M. રફાલ B એ ટ્વીન સીટર પ્લેન છે જયારે રફાલ C એ સિંગલ સીટર પ્લેન છે. જયારે રફાલ M એ નેવી માટે બનાવામાં આવ્યા છે.*
*💠👁🗨🎯રફાલ ની બનાવટ માં ખાસ પ્રકાર ના મટિરિયલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં છે ટાઈટેનીયમ, કેવલર, કાર્બન ફાઈબર જેવા કોમ્પોઝીટ ધાતુ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.જે તેની મજબૂતી માં વધારો કરે છે.રફાલ વિમાન એ ચોથી પેઢી નું આધુનિક લડાયક વિમાન છે. આની ડિઝાઈન ત્રિકોણઆકાર ડેલ્ટા વિંગ રાખવામાં આવી છે. સાથે એક નાની કેનાર્ડ વિંગ પણ આપવામાં આવી છે. જે તેની ઝડપ માં વધારો કરે છે. આ વિમાન માં એક ડિજીટલ FBW એટલે કે ફ્લાય બાઈ વાયર સિસ્ટમ થી લેસ કરવામાં આવ્યું છે. રફાલ ની ડીઝાઇન એવી રીતે બનાવામાં આવી છે જેથી તેની રડાર ક્રોસ સેક્સન (RCS) એકદમ ઘટી જાય છે.*
🔰🔰🔰સ્પેકટ્રા સિસ્ટમ🔰🔰🔰
*રફાલ પ્લેન ની કોકપીટ સોથી આધુનિક છે. તેનું કોમ્પ્યુટર જાતે જ નક્કી કરે છે કે કઈ માહિતી પાઈલોટ માં વધારે મહત્વ ની છે. વધારા માં ફ્રાંસ એ તેને DVI એટલે કે ડિજીટલ વોઈસ ઈનપુટ થી સજ્જ કરી છે. જેથી પાઈલોટ તેને મોખીક કમાંડ પણ આપી શકે છે. રફાલ વિમાન ની સૌથી ખાસ સિસ્ટમ છે સ્પેકટ્રા (SPECTRA) વિશ્વ ના બીજા કોઈપણ ફાઈટર જેટ માં આવી સીસ્ટમ નથી સ્પેકટ્રા એ ઇલેક્ટ્રોનિક વોરફેર સીસ્ટમ છે.જેનું કામ દુશ્મન રડાર ના મોજા પારખી એને જામ કરી દેવાનું છે. રફાલ વિમાન માં થેલ્સ કંપની નું RBE 2 નામનું AESA રડાર છે. જેની રેન્જ ૧૫૦ કિલોમીટર ની છે. ઉપરાંત તે નીચે ની સપાટી ના ૩ડી નકશા બનાવી આપે છે. અને આ રડાર એકસામટા અનેક ટાર્ગેટ ને ઓળખી શકે છે.*
🔰🔰🔰Rafal weapons
*રફાલ પ્લેન માં પાંખ ની નીચે કુલ ૧૪ પાયલોન આપવામાં આવ્યા છે. જેથી તેમાં એક સાથે અનેક પ્રકાર ના હથિયારો અને મિસાઈલ અને બોમ્બ લઇ જઈ શકે છે.વિમાન ની રેન્જ વધારવા માટે તેમાં ૩ વધારાની ફયુલ ટેન્ક જોડી શકાય છે. અને ખાલી થતા તેને ડ્રોપ કરી દેવામાં આવે છે.*
*🎯👉રફાલ પ્લેન આજ ના સમય નું સોથી આધુનિક પ્લેન માંથી એક છે.*

🛩✈️🛫✈️🛩🛫✈️🛩✈️🛫🛩🛫
*🇮🇳🇮🇳🇮🇳મીગ ૨૧ – ભારત નુ પ્રથમ સુપર સોનિક લડાયક વિમાન*
🛩✈️🛫✈️🛩🛫✈️🛩🛫✈️🛩✈️
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*મિત્રો મીગ ૨૧ એ ભારતીય વાયુસેના નુ એક ખુબજ મહત્વનુ લડાયક વિમાન છે. ભારત નુ સૌપ્રથમ સુપરસોનિક ફાઈટર વિમાન છે. તો ચાલો જાણીએ આ રશિયન વિમાન ની ખાસિયતો વિશે.*
*મીગ ૨૧ એ સુપરસોનિક જેટ વિમાન છે. 💢રશિયા દ્વારા બનાવામાં આવેલું💢 એક અત્યંત સફળ જેટ વિમાન છે. જેનો ઉપયોગ ૬૦ થી વધારે દેશો કરે છે. શરૂઆત ના કેટલાક વર્ઝન ૨ પેઢી ના ગણાય છે. એ પછી ના તમામ વર્ઝન ૩ પેઢી ના છે. મીગ-૨૧ એ વિશ્વ નુ સોથી વધારે સંખ્યામાં બનાવામાં આવેલું ફાઈટર પ્લેન છે.*
*🔷⭕️મીગ ૨૧ એ ફાઈટર અને ઇન્ટરસેપ્ટર બંને પ્રકાર ના કામ કરી શકે છે. 🇮🇳ભારત નુ સૌપ્રથમ સુપરસોનિક જેટ જેની મહતમ સ્પીડ ૨૧૦૦કિમી/કલાક છે. તેની પાંખો નો આકાર ત્રિકોણાકાર એટલે કે ડેલ્ટા જેવો રાખવામાં આવ્યો છે. ઉડાડવા માં એકદમ સરળ હોવાથી તે અનેક દેશો ની વાયુસેના માં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.*
🇮🇳પ્રકાર 🔶ફાઈટર જેટ
🔘કંપની 👉મીકોયાન ગુરુવીચ
⭕️દેશ👉રશિયા
🔘પ્રથમ ફ્લાઈટ🔶૧૯૫૬
🇮🇳ભારતીય વાયુસેના માં સામેલ વર્ષ➖➖૧૯૬૩
🔘પેઢી➖➖બીજી/ત્રીજી
⭕️🔘👇અત્યાર સુધી માં બનેલા પ્લેન
➖૧૨૦૦૦(પુરા વિશ્વ માં)
⭕️🔘મુખ્ય વપરાશકર્તા દેશ👇
➖રશિયા,ભારત, લીબિયા
⭕️🔷⭕️નાટો માં નામ👇👇
➖➖ફીશ્બેડ➖➖➖
*🇮🇳🇮🇳ભારતીય નામ*
*➖➖વિક્રમ➖*
*🇮🇳🇮🇳ભારત એ મીગ-૨૧ નો પ્રથમ ૧૯૬૩ માં ખરીદવામાં આવ્યું હતું. રશિયા દ્વારા આ પ્લેન ની આખી ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવી હતી. અને તે પછી ભારતીય કંપની HAL (હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમીટેડ) દ્વારા આ પ્લેન ની ભારત માં બનાવામાં આવે છે. ભારત માં બનેલા આવા મીગ-૨૧ ની સંખ્યાં ૧૨૦૦ વધારે છે. ભારત ની વાયુસેના માં આ પ્લેન ૫૦ વર્ષ થી વધારે થયા છે. પણ સમય જતા આ પ્લેન ને ધીમે ધીમે રીટાયર્ડ કરી કરી દેવામાં આવ્યા છે. આજે આ પ્લેન ની સંખ્યાં ૨૫૦ જેટલી જ છે. વખત જતા આ પ્લેન નુ સ્થાન તેજસ વિમાન લઇ લેશે. ભારત માં મુખ્ય ૪ પ્રકાર ના મીગ-૨૧ વપરાય છે. જેમાં છે BIS, M, MF, bioson, મુખ્ય છે.*
પાઈલોટ ની સંખ્યાં 🔷૧
લંબાઈ 🔷૧૪.૫ મીટર
ઉંચાઇ 🔷૪ મીટર
પાંખ ની પોહાળાઈ 🔷૭.૧ મીટર
પાંખ નુ ક્ષેત્રફળ 🔷૨૩ ચોરસ મીટર
વજન 🔷૮.૮ ટન
એન્જીન 🔷૧ x Tumanski R25-300
મહતમ ઝડપ 🔷૨૧૭૫ કિમી/કલાક અથવા માક૨.૦
રેન્જ ➖➖૧૨૧૦ કિમી
*ઉડવાની મહત્તમ ઉંચાઇ ➖➖૧૭૮૦૦ મીટર અથવા ૫૮૦૦૦ ફૂટ*
*🇮🇳🇮🇳ભારત માં મીગ-૨૧ પ્લેન માં સોથી વધારે અક્સમાત થયા છે. જેથી આ પ્લેન ભારત માં 🔘“ફ્લાઈંગ કોફ્ફીન”🔘 તરીકે વધારે ઓળખાય છે. ભારતે લગભગ ૩૮૦ થી વધારે મીગ-૨૧ અકસ્માત માં ગુમાવ્યા છે. આ પ્લેનએ ૧૯૭૧ ના યુદ્ધ માં ખુબ જ અગત્ય નો ભાગ ભજવેલો. મીગ-૨૧ એ પાક વાયુસેના ના અમેરિકન બનાવટ ના ૧૦ સ્ટાર ફાઈટર વિમાનો તોડી પાડેલા અને ભારત ની જીત થઇ.*
🔘હથિયારો➖ ૧x ૨૩ mm ની GSH-૨૩ તોપ
🔘મિસાઈલ ➖૨x R-27R1,
4x Vympel R-77,
4x R-60M,
4x R-73E AAM
⭕️બોમ્બ ➖૨x 500 kg
*🇮🇳🇮🇳🇮🇳ભારત ૨૦૨૧ સુધી માં દરેક મીગ ૨૧ વિમાન ને રીટાયર્ડ કરી દેશે જેનું સ્થાન તેજસ વિમાન(LCA ) અને રાફેલ વિમાન લેશે.*
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

No comments:
Post a Comment