🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸
*માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ*
🐾🌞🐾🌞🐾🌞🐾🌞🐾🌞🐾
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723🙏*
💐🙏 મિત્રો નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ. નવરાત્રિ આવતા જ ચારેબાજુનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. માતાજીના દરેક મંદિરોમાં ભક્તોની ભીડ જામવા માંડે છે. મંદિરોમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આમ તો નવરાત્રિ એક વર્ષમાં ચાર હોય છે. 1⃣ચૈત્ર નવરાત્રિ 2⃣વાસંતિક નવરાત્રિ, 3⃣શારદીય નવરાત્રિ અને 4⃣ધર્મગ્રંથો મુજબ મહા માસમાં ગુપ્ત નવરાત્રિ આવે છે.
👏👉આ ચાર નવરાત્રિમાં *શારદીય નવરાત્રિનું* ભારતમાં વિશેષ મહત્વ છે.
👉👁🗨નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય. આ પર્વ ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનાં ગરિમામય સ્થાનને દર્શાવે છે.
*🎯👉નવરાત્રિનો તહેવાર કુલ નવ દિવસનો હોય છે. આસો માસમાં આવતી શારદીય નવરાત્રિમાં નવ દિવસ આ નવ દિવસોમાં નવ દેવીઓનુ વિશેષ મહત્વ છે*
*🌼આવો જાણીએ માતાના નવ સ્વરૂપો.*
1⃣આદિશક્તિ શ્રી દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી *શૈલીપુત્રીનું* છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. શૈલપુત્રીનું પૂજન કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે,