🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*🔳🔲🔳તમિલ ભાષા🔳🔲🔳*
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*🎯🔰પહેલી શાસ્ત્રીય ભાષા*
*👁🗨🎯👉૨૦૦૪ માં, ભારત સરકારે જાહેર કર્યું કે જે ભાષાઓ નિશ્ચિત માપદંડમાં ખરી ઉતરતી હશે તેને અધિકૃત શાસ્ત્રીય ભાષા નો દરજ્જો પ્રદાન કરાશે.*
*ત્યાર બાદ શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરાયેલ ભાષાઓમાં તમિલ (૨૦૦૪ માં),* *સંસ્કૃત (૨૦૦૫ માં),*
*કન્નડ (૨૦૦૮ માં),*
અને *તેલુગુ (૨૦૦૮ માં)*. નો સમાવેશ થાય છે.
*શાસ્ત્રીય ભાષા, એ ભાષાઓ છે જેનું સાહિત્ય શાસ્ત્રીય હોય છે. એટલેકે તે પ્રાચિન હોવી જોઇએ, તેની સ્વતંત્ર પરંપરા હોવી જોઇએ જે અન્ય પરંપરાની શાખાનાં રૂપમાં નહીં પણ મહદઅંશે સ્વયં વિકાસ પામેલ હોય અને તે વિશાળ અને અત્યંત ઉચ્ચ કક્ષાનું પ્રાચિન સાહિત્ય ધરાવતી હોવી જોઇએ.*
*☑️🔘તામિલ ભાષા એ દ્રાવિડ ભાષાજૂથમાં એક ભાષા છે જે શ્રીલંકા, સિંગાપુર અને ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્ય અને કેન્દ્રશાસિત પોંડિચેરી પ્રદેશ ની અધિકૃત ભાષા છે. તામિલનાડુ ઉપરાંત દક્ષિણ ભારતમાં વસતા ઘણા પ્રદેશોના લોકો તમિલ ભાષા વાંચી, લખી કે સમજી શકે છે.*
*તમિલ ભાષા દ્રાવિડ ભાષા પરિવાર પૈકીની પ્રાચીનતમ ભાષા માનવામાં આવે છે. આ ભાષાની ઉત્પત્તિ સંબંધમાં અત્યાર સુધી એવો ચોક્કસ નિર્ણય નથી થઇ શક્યો કે કયા સમયમાં આ ભાષાનો પ્રારંભ થયો હશે. વિશ્વભરના વિદ્વાનો દ્વારા સંસ્કૃત, ગ્રીક, લૈટિન વગેરે ભાષાઓની જેમ તમિલ ભાષાને પણ અતિ પ્રાચીન તથા સમૃદ્ધ ભાષા માનવામા આવેલી છે.*
*અન્ય ભાષાઓની અપેક્ષામાં તમિલ ભાષાની એવી વિશેષતા છે કે અતિ પ્રાચીન ભાષા હોવા ઉપરાંત લગભગ ૨૫૦૦ વર્ષોથી અવિરત રૂપે આજદિન સુધી જીવનના દરેક ક્ષેત્રોમાં વ્યવહારમાં છે. તમિલ ભાષામાં ઉપલબ્ધ ગ્રંથોના આધાર પર આ નિર્વિવાદ નિર્ણય થઇ ચુક્યો છે કે તમિલ ભાષા ઈસવીસન પૂર્વેનાં કેટલીય સદીઓ પહેલાંના સમયથી જ સુસંકૃત અને સુવ્યવસ્થિત ભાષા છે.*

No comments:
Post a Comment