🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯
ઈતિહાસમાં ૧૭ જુલાઈનો દિવસ
💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👩🏻👱♀👧🏻મહિલાઓને સ્થાન👩🏻👱♀👧🏻
વર્ષ ૧૯૪૮માં આજના દિવસે ભારત સરકારે વહીવટી સેવાથી લઈને પોલીસ ફોર્સની નોકરીઓમાં મહિલાઓ સાથે ભેદભાવ નહીં કરવાનો આદેશ જારી કર્યો હતો .
👵👳♀👵એન્જેલા મર્કેલ👵👳♀👵
વિશ્વના શક્તિશાળી મહિલા રાજકારણીઓમાં મોખરાનું સ્થાન ધરાવતાં જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલનો જન્મ વર્ષ ૧૯૫૪માં આજના દિવસે થયો હતો .
👥🗣👥ડિઝનીલેન્ડની શરૂઆત👤🗣
વિશ્વના સૌથી લોકપ્રિય એમ્યુઝમેન્ટ પાર્કનો પ્રારંભ વર્ષ ૧૯૫૫માં આજના દિવસે અમેરિકાના કેલિફોર્નિયામાં થયો હતો . અત્યાર સુધી ૬૫ કરોડ લોકોએ તેની મુલાકાત લીધી છે .
👤🗣👤આફ્રિકન દેશોનો ઓલિમ્પિક બહિષ્કા🗣👤🗣
એકસાથે 25 આફ્રિકન દેશોએ દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિને ટેકો આપનારા ન્યૂઝીલેન્ડ સામે વર્ષ 1976ની 16 જુલાઈએ 21મા મોન્ટ્રિયલ સમર ઓલિમ્પિક્સનો સામુહિક બહિષ્કાર કર્યો હતો .
🎰🎰એર કન્ડિશનિંગની શોધ🎰🎰
મોડર્ન એરકન્ડિશનિંગને અમેરિકન ઇજનેર વિલિસ કેરિયરે 1902ની 17 જુલાઈએ દુનિયા સામે મૂક્યું હતું . એમોનિયાના બાષ્પીભવનથી હવા ઠંડી થાય તેવી શોધ 1820 માં બ્રિટિશર માઇકલ ફેરેડેએ કરી હતી .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔰🔰આંતરરાષ્ટ્રીય ન્યાય દિન🔰🔰
જુલાઇ ૧૭, આંતરરાષ્ટ્રીય ન્યાય દિન , આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે, સંપૂર્ણ વિશ્વમાં ઉજવવામાં આવે છે. જુલાઇ ૧૭ એ "આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય" (International Criminal Court )ને માન્યતા આપતી ♦️"રોમ સંધી" ♦️ની ( Rome Statute ) વર્ષગાંઠ છે. આથી આ દિવસની ઉજવણી માટે તે તારીખ પસંદ કરાયેલી છે. દર વર્ષે, ખાસ તો આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય ને પ્રોત્સાહન આપવા માટે, વિશ્વભરનાં લોકો આ દિવસની વિવિધ ઘટનાઓ દ્વારા ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વમાં બનતી ખાસ અપરાધીક ઘટનાઓ, જેવીકે 'જાતિસંહાર (genocide), નરસંહાર, મહિલા અત્યાચારનાં ગંભીર ગુનાઓ વગેરે તરફ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો અને જુથોનું ધ્યાન આકર્ષે છે.
The Rome Statute of the International Criminal Court (often referred to as the International Criminal Court Statute or the Rome Statute ) is the treaty that established the International Criminal Court (ICC). It was adopted at a diplomatic conference in Rome on 17 July 1998 and it entered into force on 1 July 2002. As of March 2016, 124 states are party to the statute. Among other things, the statute establishes the court's functions,
jurisdiction and structure .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 17/07/2019
📋 વાર : બુધવાર
🔳1489 :- નીઝામખાનને દિલ્લીના સુલ્તાન જાહેર કરાયા.
🔳1919 :- ફિનલેન્ડે બંધારણ સ્વીકાર્યું.
🔳1968 :- ઈરાકમાં બાથ પાર્ટી સત્તામાં આવી.
🔳1976 :- કેનેડાના મૉન્ટ્રિયલમાં ઓલમ્પીક રામોત્સવની શરૂઆત થઇ.
🔳1980 :- જેમ્કો સુઝુકી જાપાનનાં વડાપ્રધાન બન્યા.
🔳1987 :- ઈરાન અને ફ્રાન્સે એક બીજા સાથેના રાજકીય સંબંધો તોડી પાડ્યા.

No comments:
Post a Comment