👁🗨🔰👁🗨🔰🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰
♦️ઈતિહાસમાં 30 જુલાઈનો દિવસ
🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
⚽️ઉરુગ્વે પહેલો ફૂટબોલ વર્લ્ડકપ જીત્યું⚽️
વર્ષ 1930 માં રમાયેલો પહેલો ફીફા વર્લ્ડકપ ઉરુગ્વેએ 30 જુલાઈએ જીત્યો હતો . ફાઇનલમાં આર્જેન્ટિનાને 2- 1થી હરાવ્યું હતું . ઉરુગ્વેના ત્રણ શહેરોમાં યોજાયેલા આ વર્લ્ડકપમાં 13 ટીમો વચ્ચે કુલ 18 મેચો રમાઈ હતી .
🏹🏹રાજીવ ગાંધી પર હુમલો⛳️⛳️
શ્રીલંકાના કોલંબોમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરી રહેલા તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી પર વર્ષ ૧૯૮૭માં આજના દિવસે સૈનિકે જ હુમલો કર્યો હતો . રાજીવ સાવચેત હોવાથી રાઇફલ બટનો પ્રહાર વાગ્યો નહોતો.
👁🗨1836 હવાનામાં અંગ્રેજી અખબારનું પ્રથમ વખત પ્રકાશન થયુ.
👁🗨1886 સ્વતંત્રસેનાની અને સામાજિક કાર્યકર એસ. મુથ્થૂક્ષ્મી રેડ્ડીનો જન્મ થયો.
👁🗨1909 રાઈટ બંધુઓએ અમેરિકન સેનાને પ્રથમ સૈનિક વિમાન આપ્યું.
👁🗨1928 જ્યોર્જ ઈષ્ટમેને પ્રથમ વખત રંગીન ફિલ્મનું પ્રદર્શન કર્યું.