Tuesday, August 13, 2019
વિશ્વ ડાબોડી દિવસ --- World Left Day
💁♂💁💁♂💁💁♂💁💁♂💁💁♂💁
✍આજે વિશ્વ ડાબોડી દિવસ ✍
✍✍✍✍✍✍✍✍✍✍
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♻️🎯🔰સિકંદર ,પ્રિન્સ ચાર્લ્સ , મહારાણી વિક્ટોરિયા જુલિયસ સીઝર ,જે.એફ. કેનેડી ,જેક -ધ સીરીયલ કીલર ,ઓબામા, જ્યોર્જ બુશ ,બીલ ક્લીન્ટન માર્ટીના નવરાતીલોવા ,અમિતાભ બચ્ચન ,અભિષેક બચ્ચન એન્ડ અબોવ ઓલ ..મહાત્મા ગાંધી .. આ બધા ડાબોડી
👉આપણે બધા સામાન્ય રીતે દરેક કામમાં જમણો હાથ વાપરીએ છીએ. જ્યારે સોમાંથી દસ વ્યક્તિ એવા હોય છે જે સામાન્ય રીતે ડાબો હાથ વધારે વાપરે છે. તેને આપણે ડાબોડી કહીએ છીએ. છોકરો કે છોકરી ડાબોડી કેમ હોય એનું હ્ય્.ૃણ શોધવા વિજ્ઞાાનીઓ વર્ષોથી મથી રહ્યા છે, હજી ચોક્કસ કારણ જડયું નથી.
👉આપણને ડાબોડીઓની નવાઈ લાગે છે, તેને આપણે ઉલ્ટું માનીએ છીએ, કારણ કે મોટાભાગના લોકો જમણેરી હોય છે. નિષ્ણાતો હવે એ દિશામાં પણ વિચારી રહ્યા છે કે જમણેરી બહુમતીમાં હોવાથી એ લોકો સાચા અને ડાબોડી લોકો ઓછા હોવાથી તેમને ખામીવાળા ગણવા એવો નિયમ યોગ્ય નથી.

પીટ્સ ઇન્ડિયા એક્ટ-1784 --- Pitts India Act-1778
Pitt's India Act
Description
The East India Company Act, also known as Pitt's India Act, was an Act of the Parliament of Great Britain intended to address the shortcomings of the Regulating Act of 1773 by bringing the East India Company's rule in India under the control of the British Government. Wikipedia
Repealed by: Government of India (Amendment) Act 1916
13 Aug
🐾💠🐾💠🐾💠🐾💠🐾💠🐾
ઈતિહાસમાં ૧૩ ઓગસ્ટનો દિવસ
🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🚧🚧🚧નેશનલ હાઇવે🛣🛣🛣
વર્ષ ૧૯૫૬માં ભારત સરકારે નેશનલ હાઇવે એક્ટ આજના દિવસે પસાર કર્યો હતો . વર્ષ ૨૦૧૫ સુધીમાં ભારતમાં ૯૬૨૬૦ કિલોમીટરના નેશનલ હાઇવે અને ૧૦૦૦ કિલોમીટર સુધીના એક્સપ્રેસ વે મોજૂદ .
⛓⛓સ્ટેઇનલેસ સ્ટીલની શોધ⛓⚙⛓
1913ની 13 ઓગસ્ટે બ્રિટિશ ધાતુશાસ્ત્રી હેરી બ્રિયર્લીએ સ્ટેઇનલેસ સ્ટીલનું ઔદ્યોગિક ઉત્પાદન કર્યું હતું . લોખંડમાં ક્રોમિયમ સહિતની ધાતુ ઉમેરીને તૈયાર થતા સ્ટીલની શોધ બ્રિટિશ સંશોધકો ક્લર્ક અને વૂડ્સે કરી હતી .
💈💈બર્લિન વોલનું નિર્માણ💈💈
1961ની 13 ઓગસ્ટે કમ્યુનિસ્ટ પૂર્વ જર્મનીએ લોકોને લોકતાંત્રિક વેસ્ટ જર્મનીમાં જતા રોકવા 155 કિલોમીટર લાંબી ઐતિહાસિક બર્લિન વોલ બાંધવાનું કામ શરૂ કર્યું હતું . 1989 માં આ વોલ તોડી નાખવામાં આવી હતી .

વિનોદ જોશી -- Vinod Joshi
💠♦️💠♦️💠♦️💠♦️💠
👁🗨⭕️👁🗨વિનોદ જોશી 👁🗨♦️
👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
જન્મ=13-8-1955 – ભોરિંગડા – જિ. અમરેલી, વતન – બોટાદ
👩👩👧👧👩👧👦કુટુંબ
પિતા – હરગોવિંદદાસ જોશી
પત્ની –વિમલ; પુત્ર – અનિરુધ્ધ
📝અભ્યાસ
૧૯૭૭ – એમ.એ.
૧૯૮૦– પી.એચ. ડી.
🗄📋🗄વ્યવસાય
👉ભાવનગર યુનિ.માં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ,
પ્રદાન

12 Aug 2019 --- CA
Raj Rathod, [12.08.19 17:03]
[Forwarded from Edu_World🌍 (+ pandya+)]
*♾©U®®ENT♾*
➖ 12/08/2019➖
🔹T.ME/EDU_WORLD🔹
[1305] +pandya+:
*તાજેતરમાં સૌથી વધુ વસ્તુ વેચનાર કંપની કઇ બની?*
➖ વોલમાર્ટ
[1306] +pandya+: *તાજેતરમાં જ આવેલ રિપોર્ટ અનુસાર ક્યા દેશમા સૌથી વધુ સમકાલીન ભાષા નો ઉપયોગ કરવામાં આવે છે?*
➖ પપ્પુઆ ન્યુ ગિની
➖ ૮૪૦ સ્વદેશી ભાષા ધરાવે છે
[1307] +pandya+: *યુએન દ્વારા ૨૦૧૯ ને ક્યા વષૅ તરીકે જાહેર ક્યુૅ?*
➖ સવદેશી ભાષા નુ આંતરરાષ્ટ્રીય વર્ષ
[1308] +pandya+: *તાજેતરમાં જ હુનાન આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ કોણે જીતી?*
➖ સયૅ શેખર ગાંગુલી
[1309] +pandya+: *તાજેતરમાં જ ટી૨૦ ના એક જ મેચ મા સાત વિકેટ લેનાર ખેલાડી કોણ બન્યા?*
➖ કાલિસ એકરમેન
[1310] +pandya+: *તાજેતરમાં જ ક્યાં દેશ મા વિશ્વ ના સૌથી મોટા પોપટ ની શોધ થઈ?*
➖ નયુઝીલેન્ડ
[1311] +pandya+: *તાજેતરમાં જ કોના દ્વારા લેધર મિશન લોન્ચ કરવામાં આવ્યુ?*
➖ KVIC
➖ KVIC Khadi And Velge Industries Commission
[1312] +pandya+: *તાજેતરમાં જ ભારત ની પ્રથમ અંડર વોટર ટ્રેન ક્યા શરૂ કરવામાં આવશે?*
➖ પશ્ચિમ બંગાળ
----------------
Raj Rathod, [14.08.19 11:21]
[Forwarded from 🇮🇳JAY HIND🇮🇳 C.A♻️]
🇮🇳JAY HIND🇮🇳 C.A♻️
🏹EKLAVYA:
🛍12 ઑગસ્ટ 2019 C.A ➕ ♻️
🌳11 ઑગસ્ટ મહત્વના દિવસો
🖊 ખદીરામ બોઝ નું નિધન 1908
🖊 પોર્ટુગીઝ ના કબજા માથી દાદરા અને નગરહવેલી ને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર 1961
🌳 જવ ઇંધણ નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય :- રાજ્યસ્થાન
🌳 બિહારી પુરસ્કાર :- મનીષા કુલશ્રેઠ
🖊Rj
🖊 સવપ્ના પાસ કૃતિ
🌳 કષિ આશીર્વાદ યોજના :- ઝારખંડ
🖊 એક એકરથી ઓછી જમીન :- 5000 રૂપિયા
🖊5 એકરથી ઓછી જમીન :-rs 25,000 ની આર્થિક સહાય
🌳 કિસાન સમ્માન યોજના હેઠળ :- વર્ષમાં rs 6000 મળશે.
🌳 હાલમાં અનુસૂચિત બેંક માં સામિલ થઈ :- JSFB
🖊 જન સ્મોલ ફાઇનાન્સ બેંક
🖊md અજય
🌳UN એ વર્ષ 2019 ને આંતરાષ્ટ્રિય સ્વદેશી ભાષા જાહેર
🌳 સૌથી વધુ સ્વદેશી ભાષા પાપુઆ ન્યૂ ગીની માં બોલાઈ -840 ભાષા
🖊 ભારત ચોથા નંબરે :- 453 ભાષા
🌳 ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કેયાં નાયડુ ને બે વર્ષ પુરા પર અમિત શાહ એ બુક લોન્ચ કરી
🖊 Listening, learning and leading
🌳 લઘુ બચત પ્રોત્સાહન યોજના લોન્ચ:- ઓડિશા
🌳 વિશ્વ આદિવાસી દિવસ પર kvic એ લેંદર મિશન લોન્ચ
🌳 તરણ સટિક નિર્દેશિત મિસાઈલ લોન્ચ :- ઈરાન
🌳 ચા બાહર બંદર :- ઈરાન
🌳 વિશ્વ ચેસ દિવસ :- 20જુલાઈ
https://t.me/X_SECRET_8347343114

Subscribe to:
Posts (Atom)