Thursday, October 3, 2019

3 Oct 2019 - -- NC


























































3 Oct

🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
*ઈતિહાસમાં ૩ ઓક્ટોબરનો દિવસ*
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

🔘⭕️બ્રિટનનો પરમાણુ વિસ્ફોટ🔘⭕️

વર્ષ ૧૯૫૨માં આજના દિવસે બ્રિટને તેનો પહેલો પરમાણુ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના મોન્ટેબેલો આયલેન્ડ પર કરવામાં આવેલો ૨૫ ટનનો આ વિસ્ફોટ જાપાનના નાગાસાકી પર ફેંકાયેલા બોમ્બ જેટલી જ ક્ષમતા ધરાવતો હતો. 

☕️બ્રિટનમાં ચાના રેશનિંગનો અંત☕️

બીજા વિશ્વ યુદ્ધમાં આર્થિક રીતે ખુવાર થયેલા બ્રિટનમાં અનેક વસ્તુઓની સાથે ચાનું પણ રેશનિંગ થતું હતું.વર્ષ ૧૯૫૨માં આજના દિવસે બ્રિટિશ સરકારે ચા પર રેશનિંગના નિયંત્રણો હટાવી લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

*🛩🛩વિશ્વની પહેલી મિસાઇલ🛩🛩*

બીજું વિશ્વ યુદ્ધ લડતા જર્મનીએ વિશ્વની પહેલી મિસાઇલ V-2નું નિર્માણ શરૂ કર્યું હતું અને તેનું પહેલું પરીક્ષણ વર્ષ 1943ની ત્રીજી ઓક્ટોબરે કર્યું હતું. જોકે જર્મની તેનો ઉપયોગ વિશ્વ યુદ્ધમાં કરી શક્યુ નહોતુ.

Wednesday, October 2, 2019

2 Oct 2019 --- NC






























2 Oct

⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠
*💠ઈતિહાસમાં ૨ ઓક્ટોબરનો દિવસ*
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*🙏આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ🙏*

સમગ્ર વિશ્વમાં અહિંસાનો સંદેશો બુલંદ કરનાર મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને ઉજવવા માટે આ દિવસને પણ ઉજવવામાં આવે છે. જૂન ૨૦૦૭માં યુનાઇટેડ નેશન્સે આ દિવસને ઇન્ટરનેશનલ ડે ઓફ નોન-વાયોલન્સ તરીકે જાહેર કર્યો હતો. 

*💐🙏💐લાલબહાદુર શાસ્ત્રી💐🙏💐*
આઝાદ ભારતના બીજા વડાપ્રધાન શાસ્ત્રીજીનો જન્મ અત્યંત સાધારણ પરિવારમાં વર્ષ ૧૯૦૪માં આજના દિવસે થયો હતો. વર્ષ ૧૯૬૫માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં 'જય જવાન જય કિસાન'નો નારો તેમણે આપ્યો હતો. 

*👸👰👸પર્સિસ ખંભાતા👸👰👸*

વર્ષ ૧૯૬૫માં મિસ યુનિવર્સ બનનારી પહેલી ભારતીય પર્સિસ ખંભાતાનો જન્મ ૧૯૪૮માં આજના દિવસે મુંબઈમાં થયો હતો. હોલીવૂડની અનેક ફિલ્મોમાં યાદગાર રોલ આપનાર આ અભિનેત્રીએ સંપૂર્ણ પણે વાળ ઉતરાવીને સનસનાટી મચાવી હતી.

Mahatma Gandhi --- મહાત્મા ગાંધી

Mahatma Gandhi
Indian lawyer
Image result for Mahatma Gandhi

Description

Mohandas Karamchand Gandhi was an Indian lawyer, anti-colonial nationalist, and political ethicist, who employed nonviolent resistance to lead the successful campaign for India's independence from British Rule, and in turn inspire movements for civil rights and freedom across the world. Wikipedia
Born2 October 1869, Porbandar
Full nameMohandas Karamchand Gandhi
Assassinated30 January 1948, New Delhi
SpouseKasturba Gandhi (m. 1883–1944)

Happiness is when what you think, what you say, and what you do are in harmony.
The weak can never forgive. Forgiveness is the attribute of the strong.
Where there is love there is life.

લાલ બહાદુર શાસ્ત્રી --- Lal Bahadur Shastri

Lal Bahadur Shastri
Former Prime Minister of India
Image result for Lal Bahadur Shastri

Description

Lal Bahadur Shastri was the 2nd Prime Minister of India and a senior leader of the Indian National Congress political party. Shastri joined the Indian independence movement in the 1920s. Deeply impressed and influenced by Mahatma Gandhi, he became a loyal follower, first of Gandhi, and then of Jawaharlal Nehru. Wikipedia
Born2 October 1904, Mughalsarai
Died11 January 1966, Tashkent, Uzbekistan
NicknameMan of Peace

Mahatma Gandhiji

જ્ઞાન સારથિ, [09.01.17 20:29]
🌲🌳મહાત્મા ગાંધીજી🌳🌲

🌵🎋 ભારતના રાષ્ટ્રપિતા અને  સાબરમતીના સંત મોહનદાસ કરમચંદ ગાંધીનો  જન્મ તા.૨/૧૦/૧૯૪૮ના રોજ  પોરબંદરમાં થયો હતો. ઈ.સ.૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. શામળાદાસ કૉલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી ઈ.સ.૧૮૮૮માં લંડન ગયા.ઈ.સ. ૧૮૯૧ માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી ૧૮૯૩ માં આફ્રિકા ગયા. ઈ.સ.૧૮૯૪ માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન રસ્કિન અને તોલ્સ્તોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ઈ.સ. ૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમ અને ઈ.સ.૧૯૧૦ માં તોસ્લ્તોય ફાર્મની સ્થાપના કરી.

🌵🎋 ઈ.સ.૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદનની કામગીરી કરી.ઈ.સ. ૧૯૧૫ માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી. ઈ.સ.૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. ત્યારપછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું.