Saturday, December 28, 2019

Arun Jaitley --- અરુણ જેટલી

Arun Jaitley
Member of Rajya Sabha
Image result for arun jaitley

Description

Arun Jaitley was an Indian politician and attorney. A member of the Bharatiya Janata Party, Jaitley served as the Minister of Finance and Corporate Affairs of the Government of India from 2014 to 2019.Wikipedia
Died24 August 2019 Trending
Born28 December 1952, New Delhi
OfficeMember of Rajya Sabha since 2018
Previous officesMinister of Finance of India (2019–2019), MORE

Thursday, December 26, 2019

Tarak Mehta

જ્ઞાન સારથિ, [01.03.17 19:08]
MATERIAL ADDA
🙏🙏 તારક મહેતા 🙏🙏
👉🏻26 december 1929 અમદાવાદ ખાતે જન્મ.

👉🏻1 march 2017
88 વર્ષ ની વયે નિધન.

👉🏻તરિઅંકી નાટકો એકાંકી ઓ માટે જાણીતા

👉🏻પરજાતંત્ર દૈનિક ના ઉપતંત્રી,
Action replay નામ ની આત્મકથા

👉🏻નવું આકાશ નવું ધરતી(1964)

👉🏻'દુનિયા ને ઊંધા ચશ્માં' કૉલમ 1965 માં પુસ્તક તરીકે પ્રકાશિત થઈ.

👉🏻તારક મહેતા ની ડાયરી ભાગ 1-2.

👉🏻ચિત્રલેખા માં કામ કર્યું હતું.

👉🏻મબઈ ની ભવન્સ કોલેજ માં થી M.A.  ની પદવી.

👉🏻2015 માં પદ્મશ્રી થી સન્માનિત.
For more materials please join us @ https://t.me/gujaratimaterial



Wednesday, December 25, 2019

મદન મોહન માલવીયા -- Madan Mohan Malviya

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 12 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👏🙏💠👏🙏💠👏🙏💠👏🙏
*🔰🔰મદન મોહન માલવીય🔰🔰*
👏🙏💠👏🙏💠👏🙏👏💠🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

જન્મ👉ડિસેમ્બર ૨૫, ૧૮૬૧
અલ્હાબાદ 

*મૃત્યુ👉નવેમ્બર ૧૨, ૧૯૪૬
વારાણસી*

🎯🏆👉ભારત સરકારે તાજેતરમાં દેશનો સર્વોચ્‍ચ એવોર્ડ ‘‘ભારતરત્‍ન'' આપણી વચ્‍ચે હજુ હયાત એવા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયી ઉપરાંત વીતેલી પેઢીના ભારતના એક મહાન સપૂત પંડિત મદન માલવીયાને એનાયત કર્યો છે.

*👉💠કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના પ્રણેતા એવા મહામના પંડિત મદન મોહન માલવીયાનો જન્મ ૨૫મી ડિસેમ્બર ૧૮૬૧ ના દિવસે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં પિતા બ્રિજનાથ અને માતા મૂનાદેવીના ઘરે થયો હતો. તેઓ તેમના માતાપિતાનાં સંતાનો (પાંચ છોકરાઓ અને બે છોકરીઓ)માં પાંચમા હતા. એમનાં લગ્ન ઇ. સ. ૧૮૭૮ના વર્ષમાં કુંદનદેવી સાથે થયા હતાં, તેમજ તેમને ત્યાં પાંચ પુત્રો અને પાંચ પુત્રીઓનો જન્મ થયો હતો.*

મહમદ અલી ઝીણા --- Mahmud Ali Jinnah

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)🙏909940723*
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
*૧૯૪૮ - મહમદ અલી ઝીણાનુ અવસાન*
💠💠💠💠💠💠💠💠💠💠
અવસાન 11 સપ્ટેમ્બર 1948 (71 વયે)
Karachi, Pakistan
*ઝીણાના જન્મ સ્થળને લઇને થોડો વિવાદ છે. કેટલાક લોકોની માન્યતા છે કે મહમદ અલી ઝીણાનો જન્મ સિંધ પ્રાંતના કરાંચી જિલ્લાના વજીર મેસનમાં થયો હતો, પરંતુ કેટલાક પુસ્તકોમાં તેમનુ જન્મ સ્થળ ઝર્ક બતાવે છે.*

🔰🔰રાજકિય પક્ષ 🔰🔰
ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ (૧૯૦૬–૨૦)
ભારતીય મુસ્લિમ લીગ (૧૯૧૩–૪૭)
મુસ્લિમ લીગ પાકિસ્તાન (૧૯૪૭–૪૮)

*મહમદ અલી ઝીણા ડિસેમ્બર ૨૫, ૧૮૭૬ - સપ્ટેમ્બર ૧૧, ૧૯૪૮) બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસક લડતના આગેવાનો પૈકીના એક અને મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા. જેમના પ્રયાસથી પાકિસ્તાનની સ્થાપના થઇ. પાકિસ્તાનમાં તેમને કૈદ-એ-આઝમ (મહાન નેતા) અને બાબા-એ-કૌમ (રાષ્ટ્રપિતા) તરીકે ઓળખવામાં આવે છે. તેમના જન્મ અને નિધનના દિવસે પાકિસ્તાનમાં સરકારી રજા હોય છે. મહમદ અલી ઝીણાનો જન્મ ભારત દેશના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી (તા. ઉપલેટા) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝીણાભાઈ પુંજાભાઈ અને માતાનું નામ મીઠીબાઈ હતું.*

ક્રિસમસ --- Christmas

🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄
*🎋🎋🎅ક્રિસ્ટમસ🎄💥💥*
🎅🤶🎅🤶🎅🤶🎅🤶🎅🤶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

🎅આજે ક્રિસમસ ડે હજુ દિવસની શરૂઆત થઈ ને રાતથી લઈ અત્યારે સુધી માં મારા મોબાઈલ પર ૧૦૦૦ થી વધુ મેસેજ wish કરવા માટે આવ્યા અને હજુ તો કેટલાય આવશે ખબર નહી. જાણી ને નવાઈ લાગશે કે wish કરવાવાળા લોકો માંથી એક પણ ખ્રિસ્તી ના હતો. તો સાથે સાથે એવા પણ મેસેજ આવ્યા કે આપણે શુ કામ પારકા તહેવારો ઉજવીયે છીએ? (🎯આમાથી અમુક લોકો ને મે પૂછ્યું પણ કે આપણે કેમ હેપી ક્રિસ્ટમસ કહી છી. આ ઈશુ કોણ હતા.. હજુ એ લોકો માંથી કોઈના રીપ્લાય આવ્યાં નથી) 
આ બંન્ને પક્ષો નો મધ્યસ્થી બનવા ની ઈચ્છા થઈ તો મારા વિચાર ના ચક્રો ગતિમાન થઈ ગયા અને મને લાગ્યું કે મારે

*🔶➖ક્રિસ્ટમસ નો ઈતિહાસ🔷➖*

*☃બાઈબલ ના સંદર્ભ મુજબ ૨૫માર્ચ ના રોજ કુવારી મેરી ને ગર્ભ રહ્યો ને બરાબર નવ મહિના પછી ૨૫ ડિસેમ્બરે ઈશુ નો જન્મ થયો ( જુલિયન ક્લેન્ડર મુજબ  ૨૫ ડિસેમ્બર અને જ્યોર્જન ક્લેન્ડર મુજબ ૭જાન્યુઆરી ) મેરી મુળ યહુદિ હતી માટે ઇશુ મસિહા પણ કહેવાય છે મસિહા એટલે યહુદિ ના ઉદ્ગારક. ઈશુ નો જન્મ ઢોરો ને ચારો નાખવાના ગમાણ માં થયો હતો એમ મનાય છે. 😳😱😳😱😳પરંતુ ઈશુ એક કાલ્પનિક પાત્ર છે કે હકિકત એ પણ હજુ શંકાસ્પદ જ છે. Flavius Josephus નામના ઈતિહાસ કારે લગભગ ૧૨૬ ઈતિહાસ કારો ની રચના તપાસી જે લોકો ઈશુ ના જન્મ સમયે અથવા તેની પછી ના સમય માં થઈ ગયા પરંતુ કોઈ એ ઈશુ નો કોઈ ઉલ્લેખ નથી. BBC ચેનલે તો એવો દાવો કર્યો છે કે ઈશુ ક્રોસ પર મર્યા જ નથી તેઓ બચી ગયા હતા ને બાદ માં તે કશ્મીર આવી ને મૃત્યુ પામ્યા. ઈશુ જ નહિ પરંતુ કોઈ પણ પ્રકાર નો ઈતિહાસ વિવાદિત જ રહ્યો છે..* 

અટલ બિહારી વાજપેયી -- Atal Bihari Vajpayee

🔶🔷🔶➖🔷🔶🔷➖🔶🔷🔶➖
વિપક્ષીનેતામાંથી વડા પ્રધાન બનેલા અટલ બિહારી વાજપેયીન
🙏👏💐🙏👏🙏👏🙏👏🙏👏🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

રાજકીય વિરોધીઓ ભણી ય આદર ધરાવતા વાજપેયી

*· સ્વજનોએ જ ‘ધોતી બિકી આઠ કરોડ મેં’ના નારા લગાવી  પિતાતુલ્ય વ્યક્તિત્વને વ્યથા પહોંચાડી હતી*

*·અટલજી ઉવાચ  : પદ, પૈસા ઔર પ્રતિષ્ઠા કે પીછે પાગલ હોનેવાલોં કે લિયે હમારે યહાં કોઈ જગહ નહીં હૈ*

🔰👉·         હાર-જીતને સમભાવથી લેનારા વાજપેયી રાજકીય વિરોધીઓને શત્રુ નહીં, પણ સ્વજનભાવે નિહાળતા

🔰·         કવિ કૈદીરાય કહેતા હતા કે જિનમેં આત્મસન્માન કા અભાવ હોં, વે દરબાર મેં જાકર મુજરે ઝાડે

Tuesday, December 24, 2019

ગ્રાહક સુરક્ષા દિન --- Consumer Protection Day

🧒👦🏻👩🏻🧑👨👱‍♀👱‍♂🧔👵🧓👴
*🧙‍♂👨‍⚖👩‍⚖ગ્રાહક સુરક્ષા દિન👨‍🏫👨‍🍳*
💠👁‍🗨✅⭕️💠👁‍🗨✅⭕️💠✅⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

💠👁‍🗨વૈશ્વિક અર્થકારણમાં ગ્રાહકોનું મહત્‍વ સ્‍વીકારી તેમનું શોષણ અને અન્‍યાય અટકાવવા માટે વિશ્વભરના રાષ્‍ટ્રોમાં ગ્રાહકોની જાગૃતિ માટે ઠોસ કદમ ઉઠાવવાના નિર્ધાર સાથે, સંયુકત રાષ્‍ટ્રોએ ૧૫મી માર્ચને જે રીતે વિશ્વગ્રાહક દિન જાહેર કરેલ છે તે જ રીતે આપણી રાષ્‍ટ્રીય સરકારે છેલ્લા ૧૨ વર્ષથી દેશભરમાં બહુરાષ્‍ટ્રીય કંપનીઓના આક્રમણ સામે ગ્રાહકોને રક્ષણ આપવા અને તેમાં જાગૃતિ લાવવા પ્રતિ વર્ષ ૨૪મી ડિસેમ્બરને ‘‘રાષ્‍ટ્રીય સુરક્ષા દિન'' તરીકે ઉજવવા નક્કી કરેલ છે.

*⏯ભારત સરકારે ૧૫ મી માર્ચના રોજ "વિશ્વ ગ્રાહક દિન"* તથા 
*⏭"૨૪ મી ડિસેમ્બર "રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન"* તરિકે ઉજવવાનું નક્કિ કરેલ છે. ▶️જે મુજબ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી માર્ચના રોજ "વિશ્વ ગ્રાહક દિન" તથા "૨૪ મી ડિસેમ્બર "રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન" તરિકે ઉજવવામાં આવે છે. ▶️આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*