⭕️🔘💠♻️👁🗨💠🔰⭕️🔘🔰💠
*ઇંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જ અને રાણી ક્વિન મેરીના ભારત ની મુલાકાતે..*
♻️👁🗨💠🎯🔰🔘🇮🇳🔰💠♻️👁🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
💠👉 *તેઓ મુંબઈના બંદરે ઉતર્યા તેના માનમાં મુંબઈમાં 'ગેટ વૅ ઓફ ઇન્ડિયા' નામનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ વખતે જ ભારતમાં અંગ્રેજ સલ્તનતની રાજધાની કોલકાતાથી બદલીને દિલ્હીમાં લઈ જવામાં આવી હતી. આ વર્ષે જેમ દિલ્હી અંગ્રેજ સલ્તનતની રાજધાની બની*
🎲🎲🎲ઇ.સ. ૧૯૧૧ની સાલમાં જ ઇંગ્લેન્ડના રાજા તરીકે પંચમ જ્યોર્જના નામની અને રાણી ક્વિન મેરીના નામની ઘોષણા કરવામાં આવી હતી. એ સમયે ભારત ઇંગ્લેન્ડનું ગુલામ રાષ્ટ્ર હોવાથી ઇંગ્લેન્ડના રાજારાણી ભારતના પણ રાજારાણી ગણાતા હતા.
💠ઇ.સ. ૧૯૧૧ના ડિસેમ્બર મહિનામાં જ દિલ્હીના લાલ કિલ્લામાં ઇંગ્લેન્ડના રાજારાણીના રાજ્યાભિષેકનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
👁🗨ઇંગ્લેન્ડના રાજારાણી ખુદ આ મહોત્સવમાં પહેલી વખત પધાર્યા હતા. *તેઓ મુંબઈના બંદરે ઉતર્યા તેના માનમાં મુંબઈમાં 'ગેટ વૅ ઓફ ઇન્ડિયા' નામનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ વખતે જ ભારતમાં અંગ્રેજ સલ્તનતની રાજધાની કોલકાતાથી બદલીને દિલ્હીમાં લઈ જવામાં આવી હતી. આ વર્ષે જેમ દિલ્હી અંગ્રેજ સલ્તનતની રાજધાની બની*