Thursday, April 25, 2019

દીપચંદભાઇ ગાર્ડી --- Deepchabadi Gardi

🔶🔷♦️⭕️🔶🔷♦️⭕️🔶🔷♦️
*🐾🐾દીપચંદભાઇ ગાર્ડી🐾🐾*
🔶🔷⭕️✅🔶🔷👇✅🔶🔷⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

દીપચંદભાઈ ગાર્ડી (એપ્રિલ ૨૫, ૧૯૧૫ - જાન્યુઆરી ૭, ૨૦૧૪) જાણીતા દાનવીર હતા.

જન્મની વિગત👉 એપ્રિલ ૨૫, ૧૯૧૫
પડધરી 
મૃત્યુની વિગત 👉જાન્યુઆરી ૭, ૨૦૧૪
મુંબઈ 

અભ્યાસનું સ્થળ👉 ઈંગ્લેન્ડ 

તેમનો જન્મ રાજકોટ જિલ્લાનાં પડધરી ગામમાં થયો હતો. એમણે ત્રણ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

ભાવનગરમાં ફઇના ઘરે રહીને પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ એમણે માધ્યમિક શિક્ષણ સુરેન્દ્રનગરમાં મેળવ્યું હતું. અભ્યાસમાં તેજસ્વી હોવાના કારણે એમને સ્કોલરશીપ મળતી. ઇંગ્લેંડ જઇને બેરીસ્ટર થયા પછી એમણે મુંબઇને પોતાની કર્મભૂમિ બનાવ્યું હતું.

વિશ્વ મેલેરિયા દિવસ --- World Malaria Day

જ્ઞાન સારથિ, [25.04.17 07:44]
✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
🐝🐜🐝🐜🐝🐜🐝🐜🐝

વિશ્વ મેલેરિયા દિવસ
🐜🐛🐜🐛🐜🐛🐜🐛🐜

📨➖દર વર્ષે ૨૫ એપ્રિલ ના રોજ મેલેરિયાની જાગૃતિ લાવવા માટે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

📨➖“મેલેરિયાની વૈશ્વિક ટેકનીકલ વ્યૂહરચના ૨૦૧૬-૨૦૩૦” અનુસાર દીર્ઘકાલીન લક્ષ્યાંકોને પહોચી વળવા વિશ્વને મેલેરિયા મુક્ત કરવા માટે આ વર્ષનો વિષય સારી પ્રગતિ માટે મેલેરિયાનો નાશ કરો.

📨➖મ  ,૨૦૧૫માં વિશ્વ સ્વાસ્થ્ય મહાસભા દ્વારા આવનારા ૧૫ વર્ષમાં વૈશ્વિક મેલેરિયાની ખામીને ઘટાડવા માટેનો ધ્યેય નિર્ધારિત કરવામાં આવ્યો છે.આ મજબુત ધ્યેયો છે :

Wednesday, April 24, 2019

સચિન તેંડુલકર --- Sachin Tendulkar

જ્ઞાન સારથિ, [24.04.17 16:52]
Yuvirajsinh Jadeja:
🏏🏏🏏🏏🏏🏏🏏

સચિન તેંડુલકર

🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂

લીટલ માસ્ટર, તેન્ડીયા,  માસ્ટર બ્લાસ્ટર,  ધ માસ્ટર,ધ લીટલ ચેમ્પિયન

🔔જન્મ દિવસ 24 એપ્રિલ 1973📣

🍰🎂🍰🍰કરિકેટના ભગવાન સમાન ગણાતાં સચિન તેંડૂલકરનો આજે 44મો જન્મદિવસ છે. આ દિગ્ગજ ખેલાડીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાને ચાર વર્ષ પુરા થઇ ગયા, પરંતુ આજે પણ તેનો જાદુ બરકરાર છે. સચિને ક્રિકેટ જગતને ઘણું બધુ આપ્યું છે, તેના નામ પર ઘણા એવા રેકર્ડ છે જેને તોડવા અશક્ય છે. બેટિંગનો કદાચ જ એવો કોઇ રેકર્ડ હશે જે સચિનના નામ પર ના હોય.

🔆📚સચિન અપનાલય સંસ્થા દ્વારા ૨૦૦ બાળકોના અભ્યાસનો ખર્ચ ઊઠાવે છે.🙏

📙📚📙📚 તમની આત્મકથા પ્લેઇંગ ઈટ માય વે ગયા વર્ષે નવેમ્બરમાં આવી અને તેણે વેચાણના રેકોર્ડ પણ તોડી નાખ્યા.📚📙📰


પંચાયતી રાજ સ્થાપના --- Panchayati Raj

જ્ઞાન સારથિ, [24.04.17 11:16]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
🚩🔻🚩🔻🚩🔻🚩🔻🚩
24 April 1993
ભારતમાં , પંચાયતી રાજ સ્થાપના કરતો ૭૩મો સંવિધાનીક સુધારો અમલમાં આવ્યો.
🚩🚩🚩🚩🚩🚩🚩

🀄️પચાયતી રાજ મુખ્યત્વે ભારત , પાકિસ્તાન, અને
નેપાળમાં આવેલ દક્ષિણ એશિયાઇ રાજકીય પ્રથા છે.

✋"પંચાયત" શબ્દ પાંચ (પંચ) અને વિધાનસભા (આયત) પરથી આવ્યો છે. પંચાયત એટલે સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કેરાયેલ પાંચ વડીલોનો સમુહ.

Tuesday, April 23, 2019

વિશ્વ પુસ્તક દિન --- World Book Day

જ્ઞાન સારથિ, [23.04.17 10:54]
[Forwarded from Yuvirajsinh Jadeja]
📚📙📙📚📙📙📙📙📙

પુસ્તક સાહિત્યનો પ્રાણ છે , એનાથી અંતરનો વિકાસ છે

જ્ઞાન પીપાષુઓ માટે પુસ્તકો અખૂટ ને અમુલ્ય ભંડાર છે

પુસ્તકો આપણી એક ધાર્મિક વિરાસત છે,જ્ઞાન ભંડાર છે

પુસ્તક એક પ્રેરણા છે, વિચારોના વહન માટેનું સાધન છે

ગાગરમાં સાગર સમાવતો એક પ્રેરક ને સાચો મિત્ર છે

Monday, April 22, 2019

વિશ્વ પૃથ્વી દિવસ --- World Earth Day

જ્ઞાન સારથિ, [22.04.17 22:36]
🀄️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🀄️
🌎🌍🌏🌎🌍🌏🌎

  વિશ્વ પૃથ્વી દિવસ

🌎🌍🌏🌏🌎🌏🌏🌍
(વિશ્વ પૃથ્વી દિવસ અને  પૃથ્વી ની સંપૂર્ણ માહિતી 🗳PDF માં)

🌒🌑The theme for 2017 is “Environmental & Climate Literacy”, and aims empower everyone with the knowledge of climate change in order to inspire action towards environmental protection.

🌓🌔પર્યાવરણીય વિનાશની સમસ્યાઓ વધતી જાય છે અને પર્યાવરણ સુરક્ષા પ્રાપ્ત કરવા માટે તેની જરૂરિયાતો વિશે લોકોમાં જાગરૂકતા લાવવાં માટે દર વર્ષે ૨૨ એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે.


🌎🌎આજે વિશ્વના 192 દેશોના લોકો પૃથ્વી દિવસ દ્વારા ઉજવણી કરી.

લોર્ડ ડેલહાઉસી --- Lord Dalhousie

♦️✅⭕️💠🎯♦️✅💠♦️⭕️💠🎯
*લોર્ડ ડેલહાઉસીના જન્મ દિવસે જોઈએ એને ભારત માં કરેલ ફેરફાર અને યોગદાન વિશે* લોર્ડ ડેલહાઉસી (1848- 1856):-
🇮🇳🔰🇮🇳🔘🔰🇮🇳🔘🔰🇮🇳🔘🔰🇮🇳
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*- સૌથી નાની વયે ગવર્નર જનરલનું પદ શોભાવનાર,* 🎯👉ખાલસાનીતિ અમલમાં, *સિમલા ઉનાળું પાટનગર બનાવ્યું,* *ગુરખા રેજીમેન્ટની સ્થાપના, 🚞🚋🚃1853માં રેલ્વે, 🚠🚡પી.ડબલ્યુ.ડી.ની સ્થાપના, 📮📤પ્રથમ ટેલીગ્રાફિક્ લાઈનની શરુઆત.*

*- રૂડકીમાં ઈજનેરી કોલેજની સ્થાપનામાં વિશેષ રુચિ, અડધા આનાના દરવાળી ‘ 🏷📧📑પોસ્ટકાર્ડ પ્રથા’ દાખલ કરી.*

*- 1853 માં સનદી ધારાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુદત અનિશ્ચિત બની, ખાલસા નીતિ દ્વારા પંજાબ-ખાલસા તેમજ ઝાંસી, નાગપુર, સંભલપુર, વરડ –ખાલસા , અવધ-ખાલસા.*

*📇📇ડેલહાઉસી બ્રિટિશરો ની ભેટ છે. અંગ્રેજો એ આને ૧૮૫૪માં વિકસાવ્યું હતું. તથા વાયસરોય લોર્ડ ડેલહૌઝી ના નામ પરથી આ જગ્યાનું નામ ડેલહાઉસી રાખવામાં આવ્યું. આ એક સુંદર એવું હિલસ્ટેશન છે. ઉપરાંત આ એકદમ શાંત શહેર છે. ડેલહાઉસી સમુદ્ર સપાટીથી લગભગ 7000 ફીટ ઊંચું છે.*

🔰ડેલહાઉસી ઘૌઘાધાર પર્વત શૃંખલાઓ ની મધ્ય માં સ્થિત ખુબ જ સુંદર પર્યટક સ્થળ છે. આ પર્વતીય સ્થળ હિમાચલ પ્રદેશના ચંબામાં આવેલ છે. ડેલહાઉસી (Dalhousie) એક ખુબ જ સુંદર એવું પર્યટક સ્થળ છે. પર્વતો થી ઘેરાયેલ આ જગ્યા જોવાલાયક છે. જોકે, આ સિઝનમાં અહીનો બરફ પીગળવા લાગે છે.