Friday, July 5, 2019

5 July

બજેટના દિવસે બ્રીફકેસ લાવવા પાછળ છે રોચક કહાની ---- Rachak Kahaani is going to bring a briefcase on the budget day

OFFICER'S ACADEMY GANDHINAGAR, [05.07.19 13:39]
[Forwarded from Team_GOG (+ pandya+)]
[ Photo ]
🐬બજેટના દિવસે બ્રીફકેસ લાવવા પાછળ છે રોચક કહાની, આ રીતે શરૂ થઇ પરંપરા🦋

કેન્દ્ર સરકારના નાણાંપ્રધાન નિર્મલા સીતારામન આજે મોદી સરકારનું બીજું બજેટ રજૂ કરવાનાં છે ત્યારે બજેટ બ્રિફકેસ શબ્દો પાછળની વાત રસપ્રદ છે. સંસદમં રજૂ થનારા બજેટ શબ્દની સાથે બ્રિફકેસ શબ્દ જોડાયેલો છે.

એની પાછળ વાત એવી છે કે 1733માં એ સમયની બ્રિટિશ સરકારના વડા પ્રધાન તેમજ નાણાં પ્રધાન રોબર્ટ વૉલપોલ દેશની નબળી આર્થિક સ્થિતિ જોઇને સંસદમાં બજેટ રજૂ કરવા આવ્યા ત્યારે તેમના હાથમાં ચામડાનો એક થેલો હતો જેમાં બજેટના દસ્તાવેજો  ભરેલા હતા.

ફ્રેન્ચ ભાષામાં ચામડાના થેલાને બૂજેટ કહે છે. પાછળથી આ શબ્દ ઘસાઇને બૂજેટનો બજેટ થઇ ગયો. ત્યારથી બજેટ રજૂ કરવાના દિવસે નાણાં પ્રધાન બજેટ બ્રિફકેસ લઇને આવે છે. અગાઉ થેલા વપરાતા. હવે બ્રિફકેસ વપરાય છે. દેશમાં દોઢસો વર્ષ બ્રિટિશ શાસન રહ્યું એટલે બજેટ રજૂ કરવાની આ પ્રથા આજ સુધી ચાલુ રહી છે. 1947થી આજ સુધીમાં દરેક નાણાં પ્રધાન આ રીતે બજેટ બ્રિફકેસ લઇને સંસદમાં  બજેટ રજૂ કરવા આવતા રહ્યા છે.

બજેટ સ્પીચ ની સમય મર્યાદા ---- Time limit of budget speech

OFFICER'S ACADEMY GANDHINAGAR, [05.07.19 11:05]
[ Photo ]
🦋🦋સૌથી લાંબી બજેટ સ્પીચ ૧૯૯૧ મા નાણામંત્રી રહી ચૂકેલા ડો મનમોહન સિંહ ની🐬🐬


🎯બજેટ સ્પીચની સમય મર્યાદા


નાણામંત્રીની બજેટ સ્પીચની સમયસીમાનું કોઇ નિર્ધારણ નથી પરંતુ સામાન્ય રીતે આ સ્પીચ 1.30 કલાકલથી 2 કલાક સુધીની હોય છે. 2018ના સામાન્ય બજેટને રજૂ કરતાં નાણામંત્રી અરુણ જેટલી 1 કલાક 48 મીનિટનો સમય લીધો હતો.

તો બીજી બાજુ 2019ના ફેબ્રુઆરીમાં અંતરિમ બજેચમાં પીયૂષ ગોયલનું ભાષણ આશરે 1 કલાક 45 મીનિટ સુધી ચાલ્યું.


5 July

જ્ઞાન ગંગા એકેડમી, [05.07.19 07:20]
♦️♦️♦️ ⚜️🕉⚜️ ♦️♦️♦️

5 जुलाई की महत्त्वपूर्ण घटनाएँ👉

1658 – मुगल शासक औरंगजेब ने अपने बड़े भाई मुराद बख्श को बंदी बनाया।
1811 – वेनेज़ोएला देश को स्वतंत्रता मिली । 16वीं शताब्दी ईसवी के आरंभ से लेकर तीन शताब्दियों तक यह देश स्पेन के अधिकार में रहा।
1841 - थॉमस कुक ने इंग्लैंड में अपना पहला रेलवे भ्रमण की व्यवस्था किया।
1848 - हंगरी के राष्ट्रीय क्रांतिकारी संसद ने काम करना शुरू किया।
1922 - नीदरलैंड में पहला आम चुनाव हुआ।
1924 – ब्राजील के साउ पाउलो में सैन्य विद्रोह हुआ।
1945 – लेबर पार्टी ने ब्रिटेन के संसदीय चुनावों में विजय हासिल की।
1947 – भारतीय स्वतंत्रता अधिनियम 1947 को ब्रिटिश संसद में प्रस्तुत किया गया जिसे बाद में शाही स्वीकृति मिल गई।

ટોમ સ્ટેમ્ફર્ --- Tom Stamford

જ્ઞાન સારથિ, [05.07.19 15:02]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🗒📋🗒📋🗒📋🗒📋🗒📋🗒
*🗒ઈતિહાસમાં ૫ મી જુલાઇ🗓*
🗞📂🗞📂🗞📂🗞📂🗞📂🗞
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
*📦🏷📦ટોમસ સ્ટેમ્ફર્ડ📮📭📮*

*🏮🎐સિંગાપોરના આદ્યસ્થાપક અને કૃતનિશ્ચયી ટોમસ સ્ટેમ્ફર્ડનો જન્મ ઇ. ૧૭૮૧ની ૫મી જૂલાઇ અને અવસાન ઇ.૧૮૨૬ની જૂલાઇની પાંચમી તારીખે થયું હતું.💐* ચૌદ વર્ષની વયે તે ઇસ્ટ ઇંડિયા કંપનીની લંડનની મધ્યસ્થ કચેરીમાં કારકુન બન્યા. જાવાના ગવર્નર બન્યા પછી ત્યાંના સમાજજીવનમાં ઘણા પ્રગતિગામી સુધારા પણ કર્યાં. ડચ લોકોને પછાડે આપવા કંપનીના નિર્ણયની ઉપરવટ જઇને પણ એમણે જોહોરના સુલતાન પાસેથી સિંગાપોરનો એ વખતનો કંગાળ ટાપુ ખરીદી લીધો. સિંગાપોરનો લગભગ સમસ્ત વિકાસ એમના જ પુરુષાર્થ અને વહીવટને આભારી છે.
🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑
*ક્લોનિંગથી ‘ડોલી’નો જન્મ: ૫ જુલાઈ, ૧૯૯૬*
🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑
આ માદા ઘેટું ઘેટાશાહી માટે નહીં, પણ જન્મની કુદરતી પ્રક્રિયાનો ચીલો ચાતરીને પેદા થવા માટે વિશ્વવિખ્યાત બન્યું. ક્લોનિંગ- એટલે કે સજીવના એક જ કોષમાંથી તેની પ્રતિકૃતિ જેવો આખેઆખો બીજો સજીવ પેદા કરવાની ટેક્નિકથી  પેદા થયેલું આ પહેલું સસ્તન પ્રાણી હતું.
💐🐾💐🐾💐🐾💐🐾💐🐾

પીવી સિંધુ --- PV Sindhu

જ્ઞાન સારથિ, [05.07.19 15:01]
Yuvirajsinh Jadeja;
🎂🍰🎂🍰🎂🍰🎂🍰🎂🍰🎂
*🎂🍰હપ્પી બર્થડે સિંધુઃ🎂🍰*
*🏸🏸પસરલા વેંકટ સિંધુ🏸🏸*
🎂🍰🎂🍰🎂🍰🎂🍰🎂🍰🍰
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
*🎯🔰💠👉આકરી મહેનતથી બની ચેમ્પિયન, ટ્રેનિંગ માટે રોજ કરતી 56 કિમીની મુસાફરી*

*🎯💠👉17 વર્ષની ઉંમરે સિંધુ BWF રેન્કિગમાં ટોપ-20માં સ્થાન મેળવ્યું હતું   💠👉પસરલા વેંકટ સિંધુનો જન્મ 5 જુલાઈ 1995ના રોજ આંધ્રપ્રદેશના વિજયવાડામાં થયો હતો.*
*🏸🏸🏸🏸બડમિંટનની દુનિયામાં આગવી ઓળખ મેળવનાર સિંધુ નાનપણથી જ ખુબ મહેનતું હતી. 5'10'' લાંબી પીવી સિંધુએ સમય ચર્ચામાં આવી, 🏸🏸🏸જયારે તે 2013માં ચીનના ગ્વાંગ્ઝૂ શહેરમાં આયોજીત વિશ્વ બેડમિંટન ચેમ્પિનશિપમાં 🥈🥈🥈બરોન્ઝ જીત્યો હતો.*

Saumy joshi

જ્ઞાન સારથિ, [05.07.19 09:36]

ગરબે અણઘડ  શહેર છે ને શહેરે વાગ્યા ઢોલ,
જવાન બુઢ્ઢા બાળક ઘૂમે નવરાતર ને કોલ.

ગોકુળ કરતાં જુદું અહી તો ગોપી એટલા કહાન,
શહેર નામનુ ગોકુળ ઝૂલે ગરબે ભૂલે ભાન.

વીજ્ળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક,
એવામાં પણ એક કૂતરાએ મૂકી કળજક પોક.

મા્જમ રાત ને ગરબે ઘૂમે ચણિયા-ચોળી- આભલાં,
પણ કૂતરાના ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા.