OFFICER'S ACADEMY GANDHINAGAR, [05.07.19 11:05]
[ Photo ]
🦋🦋સૌથી લાંબી બજેટ સ્પીચ ૧૯૯૧ મા નાણામંત્રી રહી ચૂકેલા ડો મનમોહન સિંહ ની🐬🐬
🎯બજેટ સ્પીચની સમય મર્યાદા
નાણામંત્રીની બજેટ સ્પીચની સમયસીમાનું કોઇ નિર્ધારણ નથી પરંતુ સામાન્ય રીતે આ સ્પીચ 1.30 કલાકલથી 2 કલાક સુધીની હોય છે. 2018ના સામાન્ય બજેટને રજૂ કરતાં નાણામંત્રી અરુણ જેટલી 1 કલાક 48 મીનિટનો સમય લીધો હતો.
તો બીજી બાજુ 2019ના ફેબ્રુઆરીમાં અંતરિમ બજેચમાં પીયૂષ ગોયલનું ભાષણ આશરે 1 કલાક 45 મીનિટ સુધી ચાલ્યું.
તો બીજી બાજુ 2019ના ફેબ્રુઆરીમાં અંતરિમ બજેચમાં પીયૂષ ગોયલનું ભાષણ આશરે 1 કલાક 45 મીનિટ સુધી ચાલ્યું. સમયના હિસાબથી જોઇએ તો લાંબા બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ એનડીએ સરકારમાં નાણામંત્રી પહેલા જસંવત સિંહના નામે રહ્યો છે. એમને 2 કલાક 13 મીનિટનું બજેટ ભાષણ આપ્યું હતું. આમ તો શબ્દોના હિસાબથી જોઇએ તો સૌથી લાંબા બજેટ ભાષણ રજૂ કરવાનો રેકોર્ડ ડૉક્ટર મનમોહનસિંહનું રહ્યું છે. વર્ષ 1991માં નાણામંત્રી રહેલા મનમોહન સિંહે અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ વાંચ્યું. એમનું આ ભાષણ 18,650 શબ્દોનું હતું.
@The_GOG 🦋

No comments:
Post a Comment