Tuesday, November 19, 2019

દારા સિંહ રંધાવા --- Dara Singh Randhawa

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
રૂશ્તમ-એ-પંજાબ અને રૂશ્તમ-એ-હિંદ જેવા ખિતાબો મેળવી ચૂકનાર દારા સિંહ રંધાવા
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉1928માં અમ્રિતસરમાં જન્મ્યા હતાં.

✏️👉દારા સિંહ પહેલા એવા અભિનેતા-પહેલવાન હતા,જેમણે સ્થાનિક ફાઈટ્સના ચાહકોને કુસ્તી બતાવી હતી.વિશ્વભરમાં પ્રસિદ્ધ રેસસિંગ ભારતમાં દેસી વર્ઝન કુસ્તી તરીકે પહેલેથી જ લોકપ્રિય હતી.

👉તેમણે બાળપણમાં જ કુસ્તીબાજી શીખવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે સ્થાનિક કુશ્તીઓ જીત્યા બાદ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે પણ દેશનું નામ રોશન કર્યું હતું. 
👊તેણે કુસ્તીના દિગ્ગજ ઓરિએન્ટલ ચેમ્પિયન કિંગ કોંગ અને જ્યોર્જ ગોર્ડિએન્કો સાથે પણ સ્પર્ધા કરી છે. 
👊🎖🏆લગભગ 500 કરતા વધારે કુશ્તીઓ લડી ચૂકેલા દારા સિંહ 1959ના કોમનવેલ્થ ચેમ્પિયન રહી ચૂક્યા છે અને 

રાણી લક્ષ્મીબાઈ --- Rani Lakshmibai

Rani of Jhansi
Queen

Description

Lakshmibai, the Maharani of Jhansi, was the queen of the princely state of Jhansi in North India currently present in Jhansi district in Uttar Pradesh, India. She was one of the leading figures of the Indian Rebellion of 1857 and became a symbol of resistance to the British Raj for Indian nationalists. Wikipedia
Born19 November 1828, Varanasi
Died18 June 1858, Gwalior
Full nameManikarnika Tambe
NicknameManu
SpouseRaja Gangadhar Rao Newalkar (m. 1842–1853)

દારા સિંહ રંધાવા --- Dara Singh Randhawa

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
રૂશ્તમ-એ-પંજાબ અને રૂશ્તમ-એ-હિંદ જેવા ખિતાબો મેળવી ચૂકનાર દારા સિંહ રંધાવા
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉1928માં અમ્રિતસરમાં જન્મ્યા હતાં.

✏️👉દારા સિંહ પહેલા એવા અભિનેતા-પહેલવાન હતા,જેમણે સ્થાનિક ફાઈટ્સના ચાહકોને કુસ્તી બતાવી હતી.વિશ્વભરમાં પ્રસિદ્ધ રેસસિંગ ભારતમાં દેસી વર્ઝન કુસ્તી તરીકે પહેલેથી જ લોકપ્રિય હતી.

👉તેમણે બાળપણમાં જ કુસ્તીબાજી શીખવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે સ્થાનિક કુશ્તીઓ જીત્યા બાદ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે પણ દેશનું નામ રોશન કર્યું હતું. 
👊તેણે કુસ્તીના દિગ્ગજ ઓરિએન્ટલ ચેમ્પિયન કિંગ કોંગ અને જ્યોર્જ ગોર્ડિએન્કો સાથે પણ સ્પર્ધા કરી છે. 
👊🎖🏆લગભગ 500 કરતા વધારે કુશ્તીઓ લડી ચૂકેલા દારા સિંહ 1959ના કોમનવેલ્થ ચેમ્પિયન રહી ચૂક્યા છે અને 

સ્વચ્છ ભારત મિશન --- Clean India Mission

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 19 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*આજે વિશ્વ શૌચાલય દિવસ : ચાલો સૌ સાથે મળી 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત'ના સુત્રને સાકાર કરીએ.*

*🎯👉મિત્રો આ દિવસની શરૂઆત પૂરી દુનિયાનું ધ્યાન સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી. 🎯👉પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જોરશોરથી લાગુ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 24 જુલાઈ 2013ના રોજ 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ ઉજવવાનો નિશ્ચર્ય કર્યો હતો. આજના દિવસે 19 નવેમ્બર 2001ના જેકસીને વિશ્વ શૌચાલય સંગઠનની સ્થાપના કરી હતી. સમગ્ર વિશ્વમાં અઢી અરબ લોકો હજુ પણ શૌચાલયનો ઉપયોગ કરતાં નથી. 🎯🔰જે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે યોગ્ય નથી*

*🎯👉સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.) દ્વારા 19 નવેમ્બરને વિશ્વ શૌચાલય દિવસ તરીકે જાહેર કર્યા બાદ ભારતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ માટે અભિયાન હાથ ધર્યું હતું. જે અંગે મિલેનિયમ સ્ટાર 🙏અમિતાભ બચ્ચન અને 🙏વિદ્યા બાલને ટી.વી. ઉપર જાહેરાતો કરી ખુલ્લામાં શૌચ ન કરવા હિમાયત કરી હતી. 🎬🎬તો અક્ષયકુમારની ટોયલેટ એક પ્રેમકથા નામની ફિલ્મને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.*

*દુનિયાભરમાં શૌચાલયના ઉપયોગને પ્રેરિત કરવા માટે 2001માં વિશ્વ શૌચાલય સંસ્થાનું નિર્માણ થયુ હતુ*

૧૯ નવેમ્બર ૧૯૧૭માં જન્મેલા --- Born on November 19, 1917

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 19 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🔶🔷👁‍🗨🔶🔷👁‍🗨🔶🔷👁‍🗨🔶🔷
*૧૯ નવેમ્બર ૧૯૧૭માં જન્મેલા*
💐👏👁‍🗨💐👏👁‍🗨💐👏👁‍🗨💐👏
*ઇન્દિરાએ તમામ પડકારોને સફળ રીતે પાર પાડ્યા હતા👇👇👇👇*

*👉ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને રાજનીતિ વિરાસતમાં મળી હતી અને તેઓ રાજકીય ઉતાર ચઢાવની સ્થિતિ તે ખૂબ સારી રીતે જાણતા હતા. આ જ કારણસર માત્ર દેશના નહીં બલ્કે વિદેશી નેતાઓ પણ તેમની સામે નબળા સાબિત થઈ રહ્યા હતા. ઇન્દિરા ગાંધી એક ખૂબ જ શક્તિશાળી મહિલા હતા. તેમનામાં રાજકીય દુર્દશિતા હતી. ૧૯મી નવેમ્બર ૧૯૧૭ના દિવસે જન્મેલા ઇન્દિરા ગાંધીના પિતા જવાહરલાલ નહેરુ આઝાદીની લડાઈમાં નેતૃત્વ કરનારાઓમાં સામેલ હતા. એ જ ગાળામાં ૧૯૧૯માં તેમના પરિવારના સભ્યો મહાત્મા ગાંધીની નજીક આવ્યા હતા. ઇન્દિરા ગાંધીએ પિતા જવાહરલાલ નહેરુ પાસેથી રાજકીય કુશળતા અંગે માહિતી મેળવી હતી. માત્ર અગિયાર વર્ષની વયમાં ઇન્દિરા ગાંધીએ બ્રિટિશ શાસનનો વિરોધ કરવા માટે એક 🐒વાનર સેના બનાવી હતી. વર્ષ ૧૯૩૮માં ઇન્દિરા ગાંધી સત્તાવાર રીતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં સામેલ થયા હતા. ♦️૧૯૪૭થી ૧૯૬૪ સુધી પોતાના વડાપ્રધાન પિતા નહેરુ સાથે કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. પિતાના અવસાન બાદ કોંગ્રેસ પાર્ટીમાં ઇન્દિરા ગાંધીનો ગ્રાફ અચાનક વધી ગયો હતો. પાર્ટીના લોકો તેને નેતા તરીકે ગણવા લાગ્યા હતા. 💠ઇન્દિરા ગાંધી સૌથી પહેલા લાલબહાદુર શાસ્ત્રીના પ્રધાન મંડળમાં માહિતી અને પ્રસારણ પ્રધાન બન્યા હતા.*