Tuesday, May 7, 2019

7 May

ઈતિહાસમાં 7 મેનો દિવસ

🔰🔰🔰🔰

🔰🚩🔰🚩રવિન્દ્રનાથ ટાગોર🔰🚩🔰


ગુરુદેવના નામે ઓળખાતા અને આપણું રાષ્ટ્રગીત લખનારા કવિવર રવિન્દ્રનાથનો જન્મ આજના દિવસે વર્ષ ૧૮૬૧માં થયો હતો . તેઓ નોબેલ પ્રાઈઝ મેળવનારા પ્રથમ બિનયુરોપીયન વ્યક્તિ હતા .

📚📚🙏📚પન્નાલાલ પટેલ📚🙏📚


જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી નવલથાકાર , વાર્તાકાર અને નાટ્યકાર પન્નાલાલનો જન્મ વર્ષ ૧૯૧૨માં આજના દિવસે ડુંગરપુરમાં થયો હતો . ઉમાશંકર જોશીના પ્રોત્સાહનથી સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ તેમણે શરૂ કરી હતી .


📌🀄️📌રશિયાના પ્રમુખ પુતિન♦️🀄️


આપખુદ શાસકની જેમ વર્તવાનો જેમના પર ઘણી વાર આરોપ મૂકાય છે તેવા વ્લાદિમિર પુતિન વર્ષ ૨૦૧૨માં આજના દિવસે ત્રીજી વખત રશિયાના પ્રમુખ બન્યા હતા , જેની સામે રશિયામાં ઠેર -ઠેર દેખાવો પણ થયા હતા .

🔌🔋💡ઇલેક્ટ્રોનિક્સની ક્રાંતિના મંડાણ🔦💡🔌

કમ્પ્યૂટરથી મોબાઇલ સુધીના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સને અલ્ટ્રા સ્માર્ટ બનાવનારી ઇન્ટિગ્રેટેડ સર્કિટ ( IC ) નો કન્સેપ્ટ બ્રિટિશ એન્જિનિયર જ્યોફ્રી ડ્રમરે વર્ષ 1952 ની સાતમી મેના રોજ દુનિયા સામે મુક્યો હતો .
🚩૧૯૫૨ – ઇન્ટીગ્રેટેડ સર્કિટ ( Integrated circuit)નો વિચાર, તમામ આધુનીક કોમ્પ્યુટરની મુખ્ય જરૂરીયાત, પ્રથમ વખત 'જ્યોફ્રી ડમ્મેરે'(Geoffrey W.A. Dummer) પ્રકાશિત કર્યો.


🛋🛋🛋દુનિયાના સાતેય શિખરો સર કર્યા
કેનેડાના પર્વતારોહક પેટ્રિક મોરોવે ( તcć
સવn/ bbvg chu

\##!!!! વર્ષ 1986 ની સાતમી મેના રોજ ઇન્ડોનેશિયાનું પુનકેક જાયા શિખર સર કરતાં તે વિશ્વના સૌથી ઊંચા તમામ શિખરો સર કરનારો પહેલો વ્યક્તિ બન્યો હતો .

🙏અવસાન
૧૫૩૯ – ગુરુનાનક , શીખ ધર્મના સ્થાપક (જ. ૧૪૬૯)

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

No comments:

Post a Comment