રવિન્દ્રનાથ ટાગોર
🎌🎌🎌🎌🎌🎌🎌
( બંગાળી : ૭ મે ૧૮૬૧-૭ ઓગસ્ટ ૧૯૪૧)
👉ગુરુદેવ તરીકે પણ ઓળખાય છે. તેઓ કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા.
તેમના કાર્યની ઝલક અને અસર ગત 19મી અને તાજેતરની 20મી સદીના
બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે.
👉તેમણે જ્યારે 1913માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા.
♻👉બંગાળના કોલકાતાના પિરાલિ બ્રાહ્મણ પરિવારના ટાગોરે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી.👉👉16 વર્ષની ઉંમરે તેમણે પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો 🌞🐅("સુર્ય સિંહ")ના નામે લખી. તેમણે પોતાની ટૂંકી વાર્તાઓ અને નાટકો 1877માં લખ્યા. પોતાની જીંદગીના અંતિમ તબક્કા દરમિયાન તેણે
બ્રિટિશ રાજ નો વિરોધ કર્યો અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો.
🏤🏤ટાગોરનું કામ જે કવિતાના સ્વરૂપમાં છે ટોગોરે રચેલી સંસ્થા, વિશ્વ-ભારતી યુનિવર્સિટીમાં સચવાયેલું છે.
ટાગોરે નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, ગીત, નૃત્ય નાટિકાઓ અને રાજકારણ અને વ્યક્તિગત વિષયો પર નિબંધો પણ લખ્યા છે.
તેમની ટૂંકી વાર્તાઓ, ટુંકા કાવ્યો અને નવલકથા કે જેમાં તાલબદ્ધ, ગીત સ્વરૂપ, બોલચાલની ભાષા અને ચિંતનપાત્ર પ્રકૃતિવાદ, અને દાર્શનિક ચિંતન વણી લેવામાં આવ્યું હતું તેને વૈશ્વિક પ્રસિદ્ધી મળી હતી. ટાગોર સાંસ્કૃતિક સુધારાવાદી હતી અને મહાન વિદ્યાપ્રવીણ હતા. જેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું.
🙌🙌તેમના લખાણના બે ગીતો બાંગલાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે.
અનુક્રમે 🌟અમાર સોનાર બાંગલા અને🌟 જન ગણ મન .ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા છે.
✨✨✨✨✨✨✨
ઉપાન્યાયન કર્યા બાદ 11 વર્ષની ઉંમરે તેઓ પોતાના પિતા સાથે 14 ફેબ્રુઆરી 1873ના રોજ ભારત ભ્રમણ કરવા માટે તેમના પિતા સાથે કોલકાત્તાથી નિકળી પડ્યા હતા. આ દરમિયાન તેમણે પિતાની જાગીર એવા
શાંતિનિકેતન અમ્રતસરની મુલાકાત લેતા પહેલા
હિમાલયના હવા ખાવાના સ્થળ એવા
ડેલહાઉસીની મુલાકાત લીધી હતી. ત્યાં ટોગારે, આત્મકથાઓ, ઇતિહાસ, ખગોળશાસ્ત્ર, આધુનિક વિજ્ઞાન અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને પ્રાચીન કવિતાઓમાં ઉંડો રસ લીધો.
Kālidāsa .
1877મા ,તેમણે ઘણું બધું લખ્યું જેમાં લાંબી મૈથલી પ્રકારની કવિતાઓ
વિદ્યાપતિ તરીકે લખી. એક રમૂજ મુજબ, તેઓ કહેતા હતા કે આ Bhānusiṃha, 17મી સદીમાં ખોવાયેલી Vaiṣṇava કવિતા.
તેમણે "ભીખારીની" (1877; " ધ બેગર વુમન"—બંગાળી સાહિત્યની સૌપ્રથમ ટૂંકી વાર્તા) અને
સાંધ્ય સંગીત લખી. (1882) —જેમાં પ્રખ્યાત કવિતા "નિરજેરેર સ્વપ્નભંગ"નો સમાવેશ થતો હતો.
✨✨✨✨✨
1901માં ટાગોરે શિલાહદાહા છોડી દીધું અને
શાંતિનિકેતન આવી પહોંચ્યા ( પશ્ચિમ બંગાળ ) જ્યાં તેમણે આશ્રમની સ્થાપના કરી જેમાં આરસપહાણનો પ્રાર્થના ખંડ (" મંદિર "), એક શાળા, વૃક્ષો, બગીચો, પુસ્તકાલયનો સમાવેશ થતો હતો..
અહીં જ ટાગોરની પત્ની અને તેમના બે બાળકોના મૃત્યુ થયા હતા. તેમના પિતાનું અવસાન 19 જાન્યુઆરી 1905ના રોજ થયું હતું. આ બાદ તેઓ વારસા મુજબ માસિક નાણા મળવાનું શરૂ થઈ ગયું હતું.
તેમને ત્રિપૂરાના મહારાજા તરફથી વધારાની આવક થતી રહેતી હતી.
ઉપરાંત પરિવારના ઘરેણાં, તેમનો પૂરી ખાતે દરિયાકિનારે આવેલો બંગલો, અને રોયલ્ટી(2,૦૦૦ રૂ)ની પણ આવક હતી.
આ સમય દરમિયાન તેઓ ખૂબ પ્રસિદ્ધ થયા હતા જેથી મોટાપ્રમાણમાં બંગાળી અને વિદેશી વાચકો તેમના અનુયાયીઓ બની ગયા હતા. તેમણે નૈવિધ્ય (1901) અને ખેયા (1906) પ્રસિદ્ધ કર્યું ઉપરાંત તેમણે પોતાની કવિતાઓને મુક્ત ટૂકી કવિતામાં ભાષાંતર પણ કર્યું. 🎉14 નવેમ્બર 1913ના રોજ ટાગોરને 1913નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું.
સ્વિડિશ એકેડેમી મુજબ તેમને આ પારિતોષિક 1912માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા તેમના બંગાળી કાવ્યોના સંપૂટ ગીતાંજલી .માટે આપવામાં આવ્યું હતું.
🎉🎉1915માં ટોગોરને બ્રિટન સરકાર દ્વારા નાઈટનો ખિતાબ આપવામાં આવ્યો હતો. પરંતુ 1919માં જંલિયાવાલા બાગ હત્યાકાંડ મામલે તેમણે આ ખિતાબ પરત કરી દીધો હતો.🌟
🌟1921માં ટોગોર અને કૃષિ વૈજ્ઞાનિ લિયોનાર્ડ નાઈટ એલ્મ્રિસ્ટએ ગ્રામ્ય પુનઃનિર્માણ માટે એક સંસ્થાની સ્થાપના કરી ( જેણે ટાગોરે શ્રીનિકેતન —"સમુદ્ધિનું રહેઠાણણ"નામ આપ્યું.) આ સંસ્થા શાંતિનિકેતન આશ્રમની નજીક સુરુલ ગામ નજીક આવેલી છે.
🌟✨ ગાંધીજીની સ્વરાજ ની ચળવળના વિકલ્પનું આહવાન કરનાર ટાગોરે સ્વરાજ ચળવળની ટીકા કરી હતી.
તેમણે વિદ્વાન, દાનવીરો અને વિવિધ દેશોના લોકોની નિમણૂક ગામના નિરિક્ષર લોકોને ભણાવવા માટે કરી.
🌟 1930ના દાયકામાં તેઓ ભારતની જાતિ આધારિત વ્યવસ્થા અને
અછૂત જેવી સમસ્યાઓથી ચિંતત થયા હતા. તેમણે પોતાના નિબંધો, કવિતાઓ અને નાટકોમાં અછૂતને નાયક બનાવ્યો હતો અને ગુરુવાયોર મંદિરમાં દલિતોને પ્રવેશ આપવાની વિનંતી કરી હતી.
✨✨✨✨✨✨✨
1878 થી 1932 દરમિયાન તેમણે પાંચ ખંડોના 13 દેશોની મુલાકાત લીધી; તેમના ઘણા પ્રવાસ બિનભારતીયોને તેમના સાહિત્યથી પરિચત કરાવવા અને તેમના રાજકીય વિચારો પ્રસરાવવા માટે હતા. 1912માં તેઓ પોતાના ભાષાંતર થયેલા પૂસ્તકો ઈંગ્લેન્ડ લઈ ગયા, જ્યાં તેઓ ગાંધીજીના અંતેવાસી ચાર્લ્સ એફ. એન્ડ્રૂઝથી પ્રભાવિત થયા, એન્ગલો-આઈરીસ કવિ વિલિયમ બટલર યેટ્સ , એઝરા પાઉન્ડ , રોબર્ટ બ્રિજિસ , અર્નેસ્ટ રીહમ્સ , થોમસ સ્ટર્જ મુરે , અને અન્યોને મળ્યા..
યાટ્સે તેમના પૂસ્તક ગીતાંજલીના અંગ્રેજી અનુવાદ માટે પ્રસ્તાવના લખી આપી હતી.
🎉 આ બાદ ટાગોરની સાથે એન્ડુઝ શાંતિનિકેતનમાં રહેવા આવ્યા હતા. 10 નવેમ્બર 1912માં ટાગોરે યુનાઈટેડ સ્ટેટ્સ
અને યુનાઈટેડ કિંગ્ડમની યાત્રા કરી બટરટોન , સ્ટેનફોર્ડશાયરમાં એન્ડ્રુઝના મિત્રો સાથે રહ્યા
3 મે 1916 થી એપ્રિલ 1917 સુધી ટાગોર જાપાન અને અમેરિકામાં પ્રવચન આપવા ગયા.
જે દરમિયાન તેમણે જાપાન અને અમેરિકાના રાષ્ટ્રવાદની ટીકા કરી.તેમણે✨ "ભારતમાં રાષ્ટ્રવાદ"નામનો નિંબધ પણ લખ્યો. જેની કેટલાકે ટીકા કરી તો કેટલાકે પ્રશંસા કરી. ( જેમા રોમાઈન રોલાન્ડનો સમાવેશ થતો હતો.).
ભારતમાં પરત આવ્યા બાદ 63 વર્ષીય ટાગોરે પેરુવિયન સરકારના આમંત્રણથી પેરૂની મુલાકાત લીધી અને બાદમાં મેક્સિકોની પણ મુલાકાત લીધી. બન્ને સરકારોએ શાંતિનિકેતન(વિશ્વભારતી) માટે 100,000 ડોલરનું દાન આપ્યું.
એક અઠવાડિયા બાદ 6 નવેમ્બર 1924ના રોજ તેઓ આર્જેન્ટિનાના પાટનગર બ્યુનોસ એરિસની મુલાકાતે પહોંચ્યા
જ્યાં તેઓ બિમાર પડતા વિક્ટોરિયા ઓકોમ્પોએ તેમને વિલા મિરારિયો ખાતે રાખવામાં આવ્યા હતા. તેઓ 1925માં ભારત માટે રવાના થયા હતા. 30 મે 1926ના રોજ ટાગોર ઈટાલીના
નેપલ્સ પહોંચ્યા જ્યાં રોમમાં તેઓ ફાસીવાદી સરમુખત્યાર બેનિટો મુસોલીનને મળ્યા.
બંને વચ્ચે પહેલા સંબંધો સારા રહ્યા હતા પરંતુ 20 જુલાઈ 1926ના રોજ ટાગોરે મુસોલીન વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા.
🌟🌟🌟🌟🌟
ટાગોરે લગભગ ૨,૨૩૦ કાવ્યો લખ્યાં હતાં અને તેઓ એક સારા ચિત્રકાર પણ હતા.
તેમના કાવ્યોમાં રવિન્દ્રસંગીત બંગાળી : রবীন্দ্র সংগীত (બંગાળીમાં ......ટાગોરના ગીત) છલકે છે, જે બંગાળી સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે. ટાગોરના સંગીતને તેમના સાહિત્યથી અલગ કરી શકાય તેમ નથી. તેમના કાવ્યો એ નવલકથા, વાર્તાઓ અને નાટકોના ભાગ સમાન છે અને તે તેમના ગીત બની ગયા છે. પ્રાથમિક રીતે તેના પર
હિંદુસ્તાની સંગીતની ઠુમરી નો પ્રભાવ છે. તેમાં માનવીની તમામ સંવેદનાઓનો સમન્વય થાય છે. તેમાં મરશિયા જેવી ભક્તિભાવથી ભરેલી રચનાઓથી લઇને ઉત્તેજના જગાવતી રચનાઓ પણ સામેલ છે. તેમાં શાસ્ત્રીય રાગ ના વિવિધ રંગોનો સમન્વય છે. ઘણી વખત તેમના કાવ્યોમાં અમુર રાગની મધુરતા જોવા મળે છે અને તેમણે પોતાની કૃતિઓમાં વિવિધ રાગના તત્વોને
પણ આવરી લીધા છ.તારી
જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો .
જો
સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …
જો
સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારે કાંટારાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …
જયારે દીવો ન ધરે કોઇ
,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …
–
રવિન્દ્રનાથ ટાગોર
📜📜📜
અમેરિકામાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૫મી જન્મ જયંતિ ઉજવાશેઃ ટાગોર સોસાયટી ઓફ હયુસ્ટનના ઉપક્રમે કરાયેલુ આયોજનઃ ઇન્ડિયા હાઉસમાં ૩૦ એપ્રિલ ૨૦૧૬ના રોજ પેનલ ડીસ્કશન, તથા ડીનર પ્રોગ્રામ સાથે ‘‘બિલ્ડીંગ બ્રિજ'' પુસ્તકનું વિમોચન થશેઃ ૭મે ૨૦૧૬ સુધી ઉજવણી ચાલુ રહેશે
Raj Rathod, [07.08.19 15:42]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🇮🇳🔘🎯💠🔰🇮🇳🔘💠👁🗨🔰🇮🇳
*જનગણ મન અધિનાયક જય હે, ભારત ભાગ્ય વિધાતા*
🇮🇳💠🙏🔰🇮🇳💠🔰🙏👁🗨🙏🇮🇳
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🔰👉આ ગીત સૌ પ્રથમ 27 ડિસૅમ્બર, 1911ના દિવસે કોંગ્રેસના અધિવેશનમાં ગવાયું હતું. એનું સ્વરાંકન પણ કવિએ પોતે જ કર્યું હતું.🎯💠 ‘ભારત વિધાતા’ શીર્ષક હેઠળ આ ગીત, સૌ પ્રથમ 1912માં 🔰👉‘તત્વબોધિની’ સામયિકના જાન્યુઆરી અંકમાં છપાયું હતું. આ સામયિકના સંપાદક ટાગોર પોતે જ હતા. એ જ અંકમાં મૂળ ગીતની સાથે સાથે એ પ્રભાતનું વર્ણન પણ હતું, જેના થકી કવિને આ ગીત લખવાની પ્રેરણા મળી. ટાગોરનું ગીત તો પાંચ ભાગનું છે. રાષ્ટ્રગીત તરીકે આપણે માત્ર પહેલો ભાગ જ અપનાવ્યો છે.*
*🎯👉આ આખુંય ગીત, એ વિરાટ વિશ્વાત્માની સ્તુતિ છે, જે સર્વનો સર્જનહાર છે, પાલનહાર છે અને ભાગ્યનિયંતા છે. ગીતની શરૂઆતથી અંત સુધી સમસ્ત સંસાર માટે મંગલકામના છે. એક તરફ ઈશ્વરનો મહિમા ગાયો છે, બીજી તરફ સંસારના બધા રાષ્ટ્રો, બધા લોકોને પ્રેમના સૂત્રમાં પરોવાવાનું આહ્વાન છે.*
*પહેલી પંક્તિ -‘જનગણ મન અધિનાયક જય હે’ થી ગીતની શરૂઆત થાય છે. આ પંક્તિમાં એવા પરમાત્માની વંદના છે, જે નથી કોઈ દેશવિશેષનો, નથી કોઈ જાતિવિશેષનો કે નથી કોઈ ધર્મવિશેષનો. એ તો ધરતી પર વસતા દરેક મનુષ્યનો ઈશ્વર છે, અંતર્યામી છે, પ્રેરક છે. ગીતની આ પંક્તિ આપણી સંસ્કૃતિની મૂળ ભાવનાને પ્રગટ કરે છે. આપણા પૂર્વજોએ સમસ્ત વિશ્વને ઈશ્વરનું રૂપ માન્યું છે.*
* ‘વાસુદેવઃ સર્વમિદમ્’.* તુલસીદાસજીએ પણ રામચરીતમાનસ લખતી વખતે આમ જ વંદના કરી છે.
🔰સિયારામમય સબ જગ જાનિ
કરહું પ્રનામ જોરિ જુગ પાનિ
આપણા રાષ્ટ્રગીતની પ્રથમ પંક્તિ દેશપ્રેમને કૂપમંડુકતામાંથી બહાર લાવીને વિશ્વપ્રેમના મહાસાગરનું રૂપ આપે છે.
🔰પદની અંતિમ પંક્તિ -‘જનગણ મંગલદાયક જય હૈ’ – પ્રથમ પંક્તિની જ પૂરક છે. પ્રથમ પંક્તિનો ‘જનગણમન અધિનાયક’ – મનુષ્યમાત્રના હૃદયનો શાસક – અંતિમ પંક્તિમાં ‘જનગણ મંગલદાયક’ – સંસારના બધા જ માનવોનું મંગળ કરવાવાળો છે.
*ગાંધીજીએ કહ્યું હતું, ‘‘… આ કરોડો મનુષ્યોના હૃદયમાં જે ઈશ્વર વસે છે, એ સિવાયના બીજા કોઈ ઈશ્વર પર મારી આસ્થા નથી… મારી તો અચળ શ્રદ્ધા છે કે આ કરોડો મનુષ્યોની સેવા દ્વારા જ હું એ ઈશ્વરને પ્રસન્ન કરી શકીશ.’’*
*🙏♻️🙏આમ, આ ગીત કેવળ કવિની મધુર કલ્પના નથી. એ આપણી સંસ્કૃતિ, સહસ્ત્રાબ્દિઓથી અખંડપણે સચવાયેલી આપણી શ્રદ્ધા – આપણી સાધનાનું પ્રાણસંગીત છે, વિશ્વાત્મા માટેનો આપણો પ્રેમરાગ છે. પોતાના શરીરમાં રહેલ આત્મા ઉપરાંત બીજાના આત્માને પોતાના ગણીને હૃદયથી ચાહવાનું કહે છે.*
*સંસારના કોઈ દેશનું રાષ્ટ્રગીત આવી ભાવના વ્યક્ત કરતું નથી. બ્રિટનના રાષ્ટ્રગીતમાં શત્રુ-દમન કરનારા ઈશ્વરને પોતાના શાસકને ચિરંજીવી બનાવવાની પ્રાર્થના છે. ફ્રાન્સના રાષ્ટ્રગીતમાં અજેય ફ્રાન્સના એકચક્રી શાસન તળે સંસારને સુખી કરવાની પ્રતિજ્ઞા છે. જર્મનીએ તો અત્યાર સુધીમાં ચાર વખત પોતાનું રાષ્ટ્રગીત બદલ્યું છે. અમૅરિકાનું લાંબુ રાષ્ટ્રગીત લગભગ બધી જ પંક્તિઓમાં પોતાનું યુદ્ધખોર માનસ છતું કરે છે. સૉવિયેત રાષ્ટ્રગીત પોતાની માતૃભૂમિનું જ જયગાન કરે છે. આપણા એશિયાઇ પડોશીઓનાં રાષ્ટ્રગીતો પણ મોટાભાગે આવાં જ છે.*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔰🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*“એકલો જાને રે!”* કાવ્ય કૃતિ નોબેલ પ્રાઈઝ વિજેતા કવિવર રવીન્દ્રનાથ ટાગોર ની સૌને પ્રોત્સાહિત કરતી એક પ્રેરક અને અમર કાવ્ય કૃતિ છે.
🇮🇳🇮🇳🔰🇮🇳🔰🔰🇮🇳🔰🇮🇳🇮🇳🔰

🔰👉પજ્ય ગાંધી બાપુના રહસ્ય મંત્રી સ્વ.મહાદેવભાઇ દેસાઇએ કવિવરની મૂળ સુંદર બંગાળી કાવ્ય કૃતિનો એટલો જ સુંદર ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે એ નીચે પ્રસ્તુત છે.
એકલો જાને રે!
તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …
જો સૌનાં મોં સિવાય

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …
જયારે દીવો ન ધરે કોઇ,

🔰🔰🔰🔰🔰
🎯👉🎯આ ગીતમાં કવિ ટાગોર માનવીઓને સંબોધીને એક સંદેશ આપતાં કહે છે કે જો તારી જીવનની મુસાફરીમાં તારે કોઈનો સંગાથ પ્રાપ્ત નથી,કોઈનો સહકાર મળતો નથી, લોકો તારાથી મુખ ફેરવી લે છે તો શું થયું. કોઈ પણ વિપરીત સંજોગોથી તું ગભરાઈશ નહિ.કોઈ પણ સારાં કાર્ય માટે તારી સાથે કોઈ આવવા તૈયાર ના હોય કે ના આવતા હોય તો તું એકલો નીકળી પડ અને તારા નિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કર.
👉🎯ટાગોરે આ ગીતની રચના ૧૯૦૫માં કરી હતી જ્યારે અંગ્રેજો સામે સ્વતંત્રતાની લડતની શરૂઆત દેશમાં થઇ ચુકી હતી.ગાંધીજી એ વખતે આફ્રિકામાં સત્યાગ્રહની લડત ચલાવી રહ્યા હતા.આવી રાજકીય પાર્શ્વ ભૂમિકામાં લોકોને દેશની આઝાદી માટે માટે એકલા નીકળી પડવાની હાકલ કરતું અને પ્રેરિત કરતું ટાગોરનું આ ગીત છે.પુ.વિનોબા ભાવેએ જ્યારે એમની ભૂદાન ચળવળ શરુ કરી એ વખતે તેઓએ ટાગોરનું આ ગીત ગાયું હતું.
*કવિવરના આ ગીતમાં કેટલો પ્રેરક સંદેશ અને અદભૂત ભાવ છે ! શબ્દ પ્રયોજન પણ હૃદયને સીધું સ્પર્શી જાય એટલું સુંદર છે.એક સુંદર કાવ્યની બધી ખૂબીઓ આ પ્રેરક ગીતમાં છે.*
*ભારતના રાષ્ટ્રગીત જન ગણ મનના રચયિતા રવીન્દ્રનાથ ટાગોર
ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ ગીત એ નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી લીધેલી પ્રથમ પાંચ કડીઓ છે.આ રાષ્ટ્રગીત પ્રથમ વાર ડિસેમ્બર (27)28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયું હતું અને 2 જાન્યુઆરી,1947 ના દિવસે ભારતના ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સમ્માનિત કરાયું હતું.ભારતના પડોશી દેશ બંગલા દેશનું રાષ્ટ્રગીત સોનાર બંગલા પણ ટાગોરની જ ગીત રચના છે.*
*🇮🇳🇮🇳🇮🇳🇮🇳રાષ્ટ્રગીત🇮🇳🇮🇳🇮🇳*
જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્યવિધાતા
પંજાબ સિન્ધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા
ઉચ્છલ જલધિ તરંગ
તવ શુભ નામે જાગે
તવ શુભ આશીષ માંગે
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે,
ભારત ભાગ્યવિધાતા&
જય હે, જય હે , જય હે ,
જય જય જય જય હે..

No comments:
Post a Comment