🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 14/07/2019
📋 વાર : રવિવાર
🔳1636 :- શહેનશાહ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાના પુત્ર ઔરંગઝેબ ને દક્ષિણનો રાજ્યપાલ બનાવ્યો.
🔳1656 :- શીખ ધર્મના 8માં ગુરુ હરકિશનનો જન્મ થયો.
🔳1854 :- રામકૃષ્ણ પરમહંશનાં અનુયાઇ મહેન્દ્રનાથ ગુપ્તાનો જન્મ થયો.
🔳1856 :- સામાજિક કાર્યકર ગણેશ ગોપાલ અગરકરનો જન્મ થયો.
🔳1923 :- શિક્ષણવિદ્દ ઇકબાલ સિંહ ભાટિયાનો કોટલા, પાકિસ્તાનમાં જન્મ થયો.
🔳1942 :- કોંગ્રેસએ ભારત છોડો આંદોલનનો પ્રસ્તાવ રાજુ કાર્યો અને પસાર કાર્યો.
🔳1975 :- હિન્દી ફિલ્મના પ્રખ્યાત સંગીતકાર મદન મોહનનું અવસાન.
🔳1994 :- ચંદન ચોર વિરપ્પનને ગુનેગાર જાહેર કરવામાં આવ્યો.
🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
https://t.me/ONLYSMARTGK
[Forwarded from Police sub Inspector (PSI)]
📗આજે (13 july )📘
💮1830 રાજા રામમોહનરાય અને એલેક્ઝાન્ડર
ડફ દ્વારા સ્કોટિશ ચર્ચ કોલેજ કોલકાતા શરૂ કરવામાં આવી હતી.
💮પરસિદ્ધ અભિનેત્રી બીના રાયનો જન્મ 1932
💮દિલ્હીમાં આવેલું રાજઘાટ થર્મલ પાવર સ્ટેશનને બંધ કરી અને સોલાર પાર્ક તરીકે ચાલુ કરવામાં આવશે.
💮પરવાસી ભારતીય મામલાના સચિવ તરીકે "વિકાસ સ્વરૂપ" ની નિમણૂક કરવામાં આવી છે.
💮"મહિલા સ્ટાર્ટઅપ શિખર સંમેલન-2019" કેરળમાં આયોજન કરવામાં આવશે.
💮19મા રાષ્ટ્રમંડળના વિદેશમંત્રીઓની બેઠક લંડન શરૂ થઈ છે.
💮પરસારણ અને સંશોધન ક્ષેત્રમાં આગળ વધવા ના પ્રયાસ માટે પ્રસાર ભારતી એ IIT કાનપુર સાથે કરાર કર્યા.
💮પરેસ સ્વતંત્રતા નું વિશ્વનું પ્રથમ સંમેલન લંડનમા આયોજન થશે.
~ By Kishan Rawat (9173095219)
😊👍join telegram:-
https://telegram.me/CAbyRK
💥LiKe👍
💥share ➡️👫👬
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
No comments:
Post a Comment