Sunday, July 14, 2019

ચંદ્રયાન 2 --- Chandrayaan 2

Chandrayaan-2
Space mission

Description

Chandrayaan-2 is India's second lunar exploration mission after Chandrayaan-1. Developed by the Indian Space Research Organisation, the mission was launched from the second launch pad at Satish Dhawan Space Centre on 22 July 2019 at 2.43 PM IST to the Moon by a Geosynchronous Satellite Launch Vehicle Mark III. Wikipedia
Launch date14 July 2019 (planned) Trending
Orbital insertion20 August, 2019 (planned)







જ્ઞાન સારથિ, [14.07.19 09:10]
💥Yuvirajsinh Jadeja:🎍🎋
*➖વર્તમાન દર્પણ ટોપિક નંબર 21➖*
*☄️જઞાન સારથિ પરીવાર ની નવી પહેલ..પરીક્ષાલક્ષી મુદ્દા પર ઉંડાણ અને વિસ્તૃત માહિતી સાથે તાજેતરના બનાવોનું DNA.*
*💥જઞાન સારથિ વર્તમાન દર્પણ_01💥*
🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳
*💥ઈસરોની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાવા જઈ રહ્યું છે…🌚ચદ્રયાન 2🌕 ના લોન્ચિંગથી ઈસરો ઇતિહાસ સર્જવા જઈ રહ્યું છે…🌑🌚તયારે શું છે 🌙ચદ્રયાન 2🌙 મિશન, જોઈએ આ અહેવાલમાં…*
🇬🇵🌙🇬🇵🌙🇬🇵🌙🇬🇵🌙🇬🇵🌙🇬🇵
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
🎯👉મિત્રો ચંદ્રયાન-2 શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ)માં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે. જીએસએલવી એમકે-થ્રી દ્વારા ચંદ્રને સાઉથ પોલરરીઝનમાં લાવવામાં આવશે. 

🌚🌕🌙ચદ્રયાન-1 મિશન દસ વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2 તેનું એડ્વાન્સ વર્ઝન છે.

*🌏🌔લગભગ એક હજાર કરોડ રૂપિયાના ખર્ચવાળા આ મિશનને જીએસએલવી એમકે-3 રૉકેટ મારફતે લૉન્ચ કરવામાં આવશે. આ સ્પેસક્રાફ્ટનું વજન 3800 કિલો છે. જેમાં 3 મૉડ્યૂલ ઑર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર(પ્રજ્ઞાન) હશે.*

*🎯💥👉આ પહેલા અમેરિકા, રૂસ અને ચીન પોતાના યાનોને ચંદ્રની સપાટી પર મોકલી ચુક્યુ છે. જો કે કોઈ પણ દેશ અત્યાર સુધીમાં ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પાસે યાન નથી ઉતારી શક્યુ. ચંદ્રયાન મિશનને જીએસએલવી એમકે-3 રૉકેટ મારફતે અંતરિક્ષમાં મોકલવામાં આવશે. તેનું વજન લગભગ 6000 ક્વિંટલ છે. સંપૂર્ણ રીતે લોડેડ આ રૉકેટ પાંચ બોઈંગ જંબો જેટ બરાબર છે. આ અંતરિક્ષમાં ઘણું વજન લઈ જવામાં સક્ષમ છે.*

*😲🎍🎍આ મિશન માટે લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશનને GSLV MK-3 રોકેટથી 15 જુલાઈએ  02:51 કલાકે અંતરિક્ષમાં મોકલવામાં આવશે. તે માટે સાત જુલાઇએ હરિકોટાના લોન્ચ પેડ પર GSLV MK-3ને સ્થાપિત કરવામાં આવ્યું હતું.

🎯👉🖼6 જુલાઈએ ઇસરોની વેબસાઇટ પર ચંદ્રયાનના ફોટા મૂકવામાં આવ્યા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સાતમા દીક્ષાંત સમારોહમાં ચંદ્રયાન-2ની જાણકારી આપતા ઇસરોના અધ્યક્ષ ડૉ. કે. સિવાને કહ્યું હતું કે ચંદ્રયાન-2ને લોન્ચ વ્હીકલ સાથે સંકલિત કરી દેવામાં આવ્યું છે. ચંદ્રયાન-2 થી જો ચાંદ પર બરફમાં શોધ થઈ શકશે તો ભવિષ્યમાં અહી લોકો પ્રવાસ કરી શકશે. જેનાથી અહી શોધકાર્યની સાથે સાથે અંતરિક્ષ વિજ્ઞાનમાં પણ નવી શોધો થશે.💥👉 ચદ્રયાન-2ના લોંચિંગ બાદ 53 થી 54 દિવસો પછી આ યાન ચાંદના દક્ષિણી ધ્રુવ પર લેંડિંગ થશે અને 14 દિવસ સુધી ડેટા મેળવશે. આ ચંદ્રયાન-2 પહેલું એવું યાન હશે કે જે પહેલીવાર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર જશે અને ડેટા મેળવશે.

🌟🌟ચદ્રયાન-2 એક પ્રયત્ન છે. અંતરિક્ષની સમજને વધારવાની સાથે-સાથે વૈજ્ઞાનિકો નવી પેઢીને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. આ દ્વારા અમારો પ્રયત્ન સ્પેસ મિશનને ઉંડાણ પૂર્વક સમજવા માટે તૈયાર કરવામાં આવેલી ટેક્નોલોજીનો ટેસ્ટ પણ કરવામાં આવશે.

*☄️💥☄️મિશન પર ખર્ચ થશે 603 કરોડ રૂપિયા(ટોટલ 1000 કરોડની આસપાસ)💥💥*

ચંદ્રયાન-2નેજીએસએલવી એમકે-3 રોકેટ સાથે લોન્ચ કરવામાં આવશે. 380 ક્વિન્ટલ વજનના સ્પેસક્રાફ્ટમાં 3 મોડ્યુલ ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવન (પ્રજ્ઞાન) હશે. ઓર્બિટરમાં 8, લેન્ડરમાં 3 અને રોવરમાં 2 એટલે કે કુલ 13 પેલોડ હશે. સમગ્ર ચંદ્રયાન-2 મિશનમાં 603 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ☄️💥જીએસએલવીની કિંમત રૂ. 375 કરોડ છે.

*✨⚡️☄️બાહુબલી રોકેટ છે જીએસએલવી એમકે-3💥⚡️*

🌞🌝🌛જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વેહિકલ એમકે-3 અંદાજે 6000 ક્વિન્ટન વજનનું રોકેટ છે. આ સંપૂર્ણ રીતે લોડેડ 5 બોઈંગ જંબો જેટ બરાબર છે. આ અંતરિક્ષમાં ખૂબ વજન લઈ જવા માટે સક્ષમ છે. તેથી તેને બાહુબલી રોકેટ પણ કહેવામાં આવે છે.

🌚🌛🌜તરણેય મોડ્યુલ ઘણાં પ્રયોગ કરશે

🥽🥽🕶👓ઈસરોના જણાવ્યા પ્રમાણે ઓર્બિટર તેમના પેલોડ સાથે ચંદ્રનું ચક્કર લગાવશે. લેન્ડર ચંદ્રમા પર ઉતરશે અને તે રોવરને સ્થાપિત કરશે. ઓર્બિટર અને લેન્ડર મોડ્યુલ જોડાયેલા રહેશે. રોવર લેન્ડરની અંદર જ રહેશે. રોવર એક ચાલતુ ઉપકરણ રહેશે જે ચંદ્રની સપાટી પર પ્રયોગ કરશે. લેન્ડર અને ઓર્બિટરનો પણ પ્રયોગોમાં ઉપયોગ થશે.

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi

જ્ઞાન સારથિ, [14.07.19 09:27]
💥Yuvirajsinh Jadeja:🎍🎋
*➖વર્તમાન દર્પણ ટોપિક નંબર 21➖*
*☄️જઞાન સારથિ પરીવાર ની નવી પહેલ..પરીક્ષાલક્ષી મુદ્દા પર ઉંડાણ અને વિસ્તૃત માહિતી સાથે તાજેતરના બનાવોનું DNA.*
*💥જઞાન સારથિ વર્તમાન દર્પણ_02💥*
🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳
*💥ઈસરોની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાવા જઈ રહ્યું છે…🌚ચદ્રયાન 2🌕 ના લોન્ચિંગથી ઈસરો ઇતિહાસ સર્જવા જઈ રહ્યું છે…🌑🌚તયારે શું છે 🌙ચદ્રયાન 2🌙 મિશન, જોઈએ આ અહેવાલમાં…*
🇬🇵🌙🇬🇵🌙🇬🇵🌙🇬🇵🌙🇬🇵🌙🇬🇵
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
🎯🙏💠મિત્રો ભારત સોમવારે પોતાનું મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરવા જઈ રહ્યું છે. 
🎯💥👉ઈસરોના ચેરમેન ડો. કે. સિવન
   
⏰🕰15 જુલાઈના રોજ 2.51 વાગ્યે પોતાના સૌથી પ્રતિષ્ઠિત મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આ મિશન માટે ભારતના સૌથી તાકાતવર રોકેટ GSLV MK-3નો ઉપયોગ થશે. ⌛️⏳⌛️સફળ લોન્ચિંગ બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2ને લેન્ડ કરવામાં લગભગ 2 મહિના જેટલો સમય લાગશે. મિશન સફળ રહ્યું તો, ચંદ્રયાન-2 6 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે.

*💎💎💎આ વખતે ચંદ્રની સપાટી પર ઉતરશે ચંદ્રયાન💎💎💎*

⚙️🔩⚙️ચદ્રયાન-2 મિશનની ખાસ વાત એ છે કે, આ વખતે ચંદ્રની સપાટી પર તે ઉતરશે. 2008માં લોન્ચ થયેલ ચંદ્રયાન-1 ચંદ્રની કક્ષામાં ગયો હતો, પણ તે ચંદ્ર પર ઉતર્યો ન હતો. તે ચંદ્રની સપાટીથી 100 કિમીની ઊંચાઈ પર સ્થિત કક્ષામાં સ્થાપિત કરાયો હતો.

*💰💰કલ ખર્ચ 978 કરોડ રૂપિયા💰💷*

ચંદ્રયાન-2 મિશન પર કુલ 978 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. લગભગ એક દશક પહેલાં ચંદ્રયાન-1ને ચંદ્રની સપાટી પર પાણી શોધ કરી હતી, જે એક મોટી ઉપલબ્ધિ હતી. અને એ જ કારણ છે કે ભારતે બીજા મૂન મિશનની તૈયારી કરી છે. ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરશે, જ્યાં ઉમ્મીદ છે કે, તે ત્યાં પાણી મળી શકે છે.

*🧱🧱🧱હિલિમય-2 ગેસની સંભાવનાની તપાસ કરશે🧱🧱🧱*

ચંદ્રયાન-2 મિશન હેઠળ ચંદ્રની સપાટી પર એક રોવરને ઉતારવામાં આવશે, જે અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ હશે. રોવર ચંદ્રની માટીનું વિશ્લેષણક રશે અને તેમાં મિનરલ્સનીસ સાથે હિલિયમ-2 ગેસની સંભવાના પણ તપાસશે, જે ભવિષ્યમાં ઊર્જાનો સંભવિત સ્ત્રોત હોઈ શકે છે.

*📡📡કલ 14 પેલોડ📡📡*

ચંદ્રયાન-2 પર કુલ 14 પેલોડ હશે, જેમાં 13 ભારતનો અને એક નાસાનો પેલોડ હશે. ઓર્બિટર પર 8, લેન્ડર પર 4 અને રોવર પર 2 પેલોડ હશે.અમેરિકી સ્પેસ એજન્સી નાસાનું એકમાત્ર પેલોડ લેન્ડર પર હશે.

*🎚🎚🎚ચદ્રયાન-2ના ઉપકરણ🎛🎛*

ચંદ્રયાન-2ના 3 ભાગ છે- ઓર્બિટર, લેન્ડર અને રોવર. તેનું કુલ વજન 3.8 ટન છે. ઓર્બિટર તે બાગ છે, જે સંબંધિત ઉપગ્રહની કક્ષામાં સ્થાપિત થાય છે, અને તેનું પરિક્રમણ કરે છે. કોઈ સ્પેશ મિશનમાં લેન્ડર તે ભાગ હોય છે, જે રોવરને સંબંધિત ઉપગ્રહની સપાટી પર ઉતારે છે. રોવરનું કામ સપાટી પર હાજર તત્વોનું અધ્યયન કરવાનું છે.

*🎚🧭🎛ઓર્બિટરઃ🚀* ઓર્બિટરનું વજન 3500 કિલો અને લંબાઈ 2.5 મીટર છે. તે ચંદ્રની સપાટીતી 100 કિમીની ઈંચાઈ પર તેની પરિક્રમા કરશે. તે પોતાની સાથે 8 પેલોટ લઈને જશે. ઓર્બિટર અને લેન્ડર ધરતીથી સીધો સંપર્ક કરશે, પણ રોવરથી સીધો સંવાદ થઈ શકશે નહીં.

*🚀🛸લન્ડરઃ🛸🚀* લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. તેનું વજન 1400 કિલો અને લંબાઈ 3.5 મીટર છે. તેમાં 3 પેલોડ હશે. તેનું કામ ચંદ્ર પર ઉતરીને રોવરને રિલીઝ કરશે.

*🛸🛸રોવરઃ🛰🛰*  રોવરનું નામ પ્રજ્ઞાન એટલે કે બુદ્ધિ છે. તેનું વજન 27 કિલો અને લંબાઈ 1 મીટર છે. તેમાં 2 પેલોડ છે. તે સોલર એનર્જીથી ચાલશે અને પોતાના 6 પૈડાંની મદદથી ચંદ્રની સપાટી પર ઘૂમીને માટી અને પથ્થરોના નમુના એકત્ર કરશે.

*💥🎯👇👇કયાં સુધી ચાલશે મિશન?👇❇️*

🎯💥👉15 જુલાઈએ લોન્ચિંગ બાદ 6 સપ્ટેમ્બરે ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરશે. તે બાદ લેન્ડર અને રોવર 14 દિવસ સુધી એક્ટિવ રહેશે. ઓર્બિટર 1 વર્ષ સુધી એક્ટિવ રેહશે અને ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરતું રહેશે.

*💠❇️આ રીતે થશે લેન્ડિંગ❇️💠*

લોન્ચ થયા બાદ ધરતીની કક્ષાથી નીકળીને ચંદ્રયાન-2 રોકેટથી અલગ થઈ જશે. રોકેટ અંતરિક્ષમાં નષ્ટ થઈ જશે અને ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પહોંચી જશે. તે બાદ લેન્ડર ઓર્બિટરથી અલગ થઈ જશે. ઓર્બિટર ચંદ્રની કક્ષાનું ભ્રમણ શરૂ કરી દેશે. ♟♟ત બાદ લેન્ડર ચંદ્રના દક્ષિણ ભાગ પર ઉતરશે. તેને લગભગ 15 મિનિટનો સમય લાગશે. ટેકનિકલી તે ખુબ મુશ્કેલ છે. લેન્ડિંગ બાદ લેન્ડરનો દરવાજો ખૂલશે અને તેમાંથી રોવર બહાર નીકળશે. રોવરને બહાર નીકળવામાં લગભગ 4 કલાક જેટલો સમય લાગશે. પછી તે વૈજ્ઞાનિક પરીક્ષણો માટે ચંદ્રની સપાટી પર ફરશે. રોવર ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદની 15 મિનિટમાં જ ઈસરોને તસવીરો મળવાની શરૂ થઈ જશે.

*🎯💥🎯🎯મિશનનો ઉદ્દેશ🎯🎯🎯*

🏵ચદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર પાણીનું પ્રેસર અને માત્રા નક્કી કરવી
ચંદ્રનું હવામાન, ખનીજ અને તેની સાપટી પર રહેલાં રાસાયણિત તત્વોનું અધ્યયન કરવું

જ્ઞાન સારથિ, [14.07.19 09:27]
🏵ચદ્રની સપાટી પર માટીના તત્વોનો અભ્યાસ કરવો
🎭હિલિયમ-3 ગેસની સંભાવના તપાસશે, જે ભવિષ્યમાં ઊર્જાનો મોટો સ્ત્રોત સાબિત થઈ શકે છે.

🎭🎭🤹‍♂મિત્રો- ભારતના અવકાશ કાર્યક્રમોની સફળતાની ટકાવારી ખાસ્સી ઊંચી છે, કેમ કે આપણે ત્યાં લોકભોગ્ય સંશોધન પાછળ ખર્ચ થાય છે, અમેરિકા-રશિયાની જેમ હરિફાઈ માટે નહીં!

🎯♟🎯પચાસ વર્ષ પહેલા અમેરિકાએ સમાનવ ચંદ્ર-યાત્રા કરી હતી. એ વખતે ઘણા અમેરિકનોએ સવાલ કર્યો હતો કે અહીં ધરતી પર જ અનેક પ્રશ્નોનો ખડકલો છે, ત્યારે તમારે ચંદ્ર પર જઈને શું કરવું છે? એ સવાલ થોડા વખતમાં ભુલાઈ ગયો કેમ કે અમેરિકાની ચંદ્રયાત્રાની સફળતાએ એ દેશને મહાસત્તા બનાવામાં ઘણી મદદ કરી. 

🧩🎰🧩અગાઉ કોઈ દેશ પોતાના નાગરિકને પૃથ્વી સિવાયના ગ્રહ પર ઉતારી શક્યો ન હતો. અમેરિકાએ એ કરી દેખાડયું, રશિયા કરતાં પોતે ચડિયાતો દેશ છે એ સાબિત કર્યું અને શા માટે પોતે મહાસત્તા બનવાને લાયક છે, તેનો જગતને પૂરાવો પણ આપ્યો. માત્ર ચંદ્ર-યાત્રાથી અમેરિકા મહાસત્તા બન્યું એવુ નથી. પરંતુ એ યાત્રાએ અમેરિકાનું મહસત્તા પદ ટકાવવામાં બહુ મોટો રોલ ભજવ્યો. કેમ કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા-રશિયા વચ્ચે કૉલ્ડ વૉર શરૂ થયું હતું. 

🤹‍♂🤹‍♂🤹‍♀દનિયાના દેશો નક્કી કરી શકતા ન હતા કે સામ્યવાદી રશિયાના સાથીદાર બનવું કે મૂડીવાદી અમેરિકાના? અમેરિકાએ અવકાશ વિજ્ઞાાનમાં અને અન્ય ક્ષેત્રોમાં એક પછી એક સિદ્ધિ નોંધાવી એ વાત સાબિત કરી દેખાડી કે સામ્યવાદ કરતા મૂડિવાદ ચડિયાતો છે.

🎯♟♟🎯અવકાશી મહસત્તાની વાત કરીએ તો અમેરિકાનું સ્થાન ત્યાં અડગ નથી. રશિયા, ચીન, જાપાન, ભારત વગેરે દેશો અમેરિકાને મજબૂત સ્પર્ધા આપી રહ્યા છે. એમાં અમેરિકાને તથા અન્ય દેશોને સૌથી વધુ ચિંતા હોય તો એ ભારતની અવકાશી પ્રગતિની છે. એક રીતે જોવા જઈએ તો અમેરિકા સ્પેસ-એક્સપ્લોરેશન (અવકાશી ખેડાણ)માં ભારતથી ઘણુ આગળ છે. 

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi

જ્ઞાન સારથિ, [14.07.19 09:37]
💥Yuvirajsinh Jadeja:🎍🎋(03)
*➖વર્તમાન દર્પણ ટોપિક નંબર 21➖*
*☄️જઞાન સારથિ પરીવાર ની નવી પહેલ..પરીક્ષાલક્ષી મુદ્દા પર ઉંડાણ અને વિસ્તૃત માહિતી સાથે તાજેતરના બનાવોનું DNA.*
*💥જઞાન સારથિ વર્તમાન દર્પણ_03💥*
🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳
*💥ઈસરોની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાવા જઈ રહ્યું છે…🌚ચદ્રયાન 2🌕 ના લોન્ચિંગથી ઈસરો ઇતિહાસ સર્જવા જઈ રહ્યું છે…🌑🌚તયારે શું છે 🌙ચદ્રયાન 2🌙 મિશન, જોઈએ આ અહેવાલમાં…*
🇬🇵🌙🇬🇵🌙🇬🇵🌙🇬🇵🌙🇬🇵🌙🇬🇵
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
*🎯👉આપણે જે ચંદ્ર પર છ પૈડાં ધરાવતી બગી ઉતારવા જઈ રહ્યાં છીએ, ત્યાં તો અમેરિકાએ બે પગા માનવીને અડધી સદી પહેલા ઉતારી દીધો હતો. આપણે જે મંગળની પ્રદક્ષિણા કરી શકે એવુ મંગળયાન મોકલ્યું છે, એ મંગળની ધરતી પર અમેરિકાના સંખ્યાબંધ યાન ઉતરી ચૂક્યા છે. આપણે જે સમાનવ અવકાશ યાત્રાની વાતો કાગળ પર કરીએ છીએ એ અવકાશયાત્રા અમેરિકાએ ૫૦ વર્ષ પહેલા જ કરીને પોતાનો ઝંડો અવકાશમાં પણ ફરકાવી દીધો હતો.* 

*🎯💥👉તો પછી ભારતના ચંદ્ર કે મંગળ મિશન કે ઉપગ્રહ લૉન્ચિંગની ક્ષમતાથી શા માટે શક્તિશાળી દેશોને ચિંતા થવી જોઈએ?* ચિંતા થવાનું મૂળ કારણ એટલું છે કે ભારતનો અવકાશ વિજ્ઞાાન પ્રત્યેનો અભિગમ સંશોધનાત્મક અને લોકઉપયોગી રહ્યો છે. એટલે કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશ (ઈસરો)એ કોઈ દેશને દેેખાડી દેવા માટે એક પણ ઉપગ્રહ લૉન્ચ નથી કર્યો કે નથી રોકેટ ઉડાવ્યું. 

🎯💥👉ભારતે હંમેશા પોતાની જરૂરિયાત પૂરી થાય એટલા માટે જ રોકેટ તૈયાર કર્યા છે, ઉપગ્રહો લોન્ચ કર્યા છે. અમેરિકા-સ્થિતિ સાવ અલગ હતી. એ બન્ને દેશો અવકાશ સંશોધન કે પોતાના દેશવાસીઓના વિકાસ કરતાં વધારે તો એકબીજાને દેખાડી દેવા માટે અવકાશી મિશનો હાથ ધરતા હતા. માટે એમને ત્યાં નિષ્ફળતા અને અવકાશી અકસ્માતોની સંખ્યા ક્યાંય ઊંચી છે. ૧૯૫૮માં જ અમેરિકાએ પ્રોજેક્ટ મરક્યુરી નામે હ્યુમન સ્પેસ ફ્લાઈટનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. એ કાર્યક્રમ સફળતા કરતાં નિષ્ફળતા માટે વધારે જાણીતો છે. 

🎯👉રશિયા પહેલા અમેરિકાનો મનુષ્ય ભ્રમણકક્ષામાં પહોંચે એટલા માટે અમેરિકાએ ઉતાવળ કરી, ઉતાવળે આંબા ન પાક્યા પણ એક પછી એક નિષ્ફળતા પાકતી ગઈ. એટલે ૩ વખત રોકેટ લૉન્ચિંગ નિષ્ફળ ગયું, વિસ્ફોટ થયા અને ક્યારેક તો રોકેટ આડા ફાટયા. એટલું જ નહીં અમેરિકાના સ્પેસ પ્રોગ્રામ હેઠળ અત્યાર સુધીમાં ૪૦થી વધારે અવકાશવિજ્ઞાાનીઓ અકસ્માતે મૃત્યુ પામ્યા છે.

🎯👉રશિયાની સ્થિતિ અમેરિકાથી પણ વધારે બદતર છે. અમેરિકા કરતાં પહેલા ઉપગ્રહ મુકી દીધા પછી રશિયાના સામ્યવાદી સત્તાધિશોની ધિરજ કોઈ રીતે કાબુમાં રહેતી ન હતી. માટે અનેક રોકેટ છોડવાનો પ્રયાસ કર્યો અને એમાં ઘણા અવકાશ સંશોધકો મૃત્યુ પામ્યા. પણ રશિયાએ એ વિગતો જાહેર થવા ન દીધી. માણસો વગરના પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યા હોય તેનો આંકડો તો ઘણો મોટો થાય છે. પરંતુ મૂળ વાત એટલી જ કે બન્ને દેશો એકબીજાની સ્પર્ધામાં હતા, એટલે વિજ્ઞાાન-વિકાસનો જે અસલ ઉદ્દેશ હતો એ તેમાં માર્યો જતો હતો.

🎯👉ભારતે આઝાદી પછી અવકાશ વિજ્ઞાાન પ્રોગ્રામ શરૂ કર્યો ત્યારે ભારત થર્ડ વર્લ્ડ કન્ટ્રી હતો, માટે રશિયા-અમેરિકા જેવા દેશો કોઈ મદદ કરવા તૈયાર ન હતા. થોડી-ઘણી મદદ કરે તો પણ તેનાથી સ્પેસ પ્રોગ્રામ આગળ વધે એવી શક્યતા ન હતી. એટલે ભારતના વિજ્ઞાાનીઓએ ગમે તેવી કપરી સ્થિતિ સામે હાર માન્યા વગર જે જોઈએ એ ટેકનોલોજી પોતાની રીતે જ વિકસાવી લેવાની નીતિ અપનાવી. એના ફળ તુરંત તો ન મળ્યા, પરંતુ છેલ્લા દોઢેક દાયકાથી સ્થિતિ બદલાઈ ચૂકી છે. દુનિયાના ઘણા દેશો માટે ભારતનો અવકાશ કાર્યક્રમ રોલ-મોડેલ બની ગયો છે, અમેરિકા કે રશિયાનો નહીં.

🎯👉ભારતના અવકાશ કાર્યક્રમની બે સૌથી મોટી સિદ્ધિ છે, જેને કોઈ પહોંચી શકે એમ નથી. એક સિદ્ધિ  એટલે સાવ સસ્તા દરે રોકેટ-લૉન્ચિંગ વ્હિકલ-ઉપગ્રહ-સ્પેસક્રાફ્ટ બનાવવા અને તેન લૉન્ચ કરવા. બીજી સિદ્ધિ એટલે સફળતાનો ઊંચો દર. ભારતના સ્પેસ ક્રાર્યક્રમમાં કંઈ નિષ્ફળતા નથી આવી એવુ નથી. પરંતુ અમેરિકા-રશિયાની જેમ આબરૂના ધજાગરા થાય એવા પ્રસંગો ઓછા આવ્યા છે. 

🎯💥👉જમ કે પીએસએલવી રોકેટ ૪૭ વખત લૉન્ચ થયું છે અને તેમાંથી ૩ જ વખત નિષ્ફળ રહ્યું છે. એટલે સફળતાનો દર ૯૦ ટકાથી ઊંચો નોંધાયો છે. ચંદ્રયાન-૨ જેનાથી લૉન્ચ થવાનું છે એ જીએસએલવી રોકેટને ૧૩માંથી ૩ વખત નિષ્ફળતા મળી છે. કારણ કે તેની ટેકનોલોજી ઘણી જટીલ છે. તો પણ ચંદ્રયાન-૨ તેના વડે જ લૉન્ચ થવાનું છે. કેમ કે ચંદ્રયાન-૨ જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે જ તેને તૈયાર કરાયું છે. 

🎯👉👉રવિવારે મધરાતે ભારતનું ચંદ્રયાન-૨ લૉન્ચ થવા જઈ રહ્યું છે. સમય રાતના ૨-૫૧નો પસંદ કરાયો છે. *કેમ કે એ સમયે લૉન્ચ થાય તો જ ચંદ્ર નજીક ઓછામાં ઓછા સમયમાં ઓછામાં ઓછા કિલોમીટરની સફર કાપી પહોંચી શકે.* ચંદ્રયાન-૨ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું છે. દક્ષિણ ધ્રુવ એ અમેરિકા-રશિયા સહિતના અવકાશી માંધાતાઓ માટે અંધારિયો ખૂણો છે. કેમ કે ત્યાં

જ્ઞાન સારથિ, [14.07.19 09:37]
અત્યાર સુધીમાં કોઈ સ્પેસક્રાફ્ટનું સોફ્ટ લેન્ડિંગ થયું નથી. 

🎯💥👉💠૨૦૦૮માં રવાના થયેલું ચંદ્રયાન-૧ ચંદ્રના દક્ષિણ ધુ્રવ સુધી પહોંચ્યુ હતુ. ચંદ્રયાન-૧ સાથે મૂન ઈમ્પેક્ટર પ્રોબ નામનું સાધન હતું. તેણે ચંદ્રયાન-૧થી અલગ પડીને ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર પડતું મુક્યુ હતું એટલે કે એ હાર્ડ લેન્ડિંગ હતું. ચંદ્રયાન-૨ સપ્ટેમ્બરમાં ચંદ્ર સુધી પહોંચ્યા પછી તેના ૩ ભાગ (ઓર્બિટર, લેન્ડર, રોવર) પોતાની રીતે અલગ પડીને ચંદ્ર-સંશોધનના કામમાં લાગી જશે. 

🎯👉💥એ સફળતા સાથે ભારત, અમેરિકા, રશિયા અને ચીન એ ત્રણ દેશોની ચંદ્ર સ્પેશિયલ ક્લબમાં જોડાશે, જેમને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળી હોય. ચંદ્ર પર અત્યાર સુધીમાં આ ત્રણેય દેશના મળીને ૩૮ સોફ્ટ લેન્ડિંગ થઈ ચૂક્યા છે. એટલે કે તેમના ઉપકરણો ચંદ્ર પર હળવેકથી ઉતરીને ત્યાં કામ કરતાં થયા છે. એ લિસ્ટમાં ભારતનું મિશન ૩૯મા ક્રમે છે. એટલે કે દેખીતી રીતે ઘણુ પાછળ છે.

*🎯👉પણ યાદ એ રાખવું જોઈએ કે ૨૦૦૮મા ચંદ્રયાન-૧ લૉન્ચ થયું ત્યારે એ પણ ચંદ્ર પર મોકલાયેલા મિશનના લિસ્ટમાં તળિયે હતું. પણ પછી એ ચંદ્રયાને ચંદ્ર પર પાણીની હાજરીના પ્રથમ વાર પૂરાવા રજૂ કર્યા. એટલે આજે ચંદ્ર પર સંશોધન કરીને સફળ થનારા મિશનના લિસ્ટમાં ચંદ્રયાન-૧ પહેલા ક્રમે છે. ત્યારે કોને ખબર હતી કે ચંદ્રયાન-૧ને આવી સફળતા મળશે? શક્ય છે કે ચંદ્રયાન-૨ પણ આવી જ કોઈ સફળતા મેળવીને ભારતને અવકાશી મહસત્તા બનવાની દિશામાં વધારે મોટો ધક્કો મારી દે!*

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi

જ્ઞાન સારથિ, [14.07.19 09:59]
👆👆👆👆👆👆👆👆👆👆👆
💥Yuvirajsinh Jadeja:🎍🎋(04)
*➖વર્તમાન દર્પણ ટોપિક નંબર 21➖*
*☄️જઞાન સારથિ પરીવાર ની નવી પહેલ..પરીક્ષાલક્ષી મુદ્દા પર ઉંડાણ અને વિસ્તૃત માહિતી સાથે તાજેતરના બનાવોનું DNA.*
*💥જઞાન સારથિ વર્તમાન દર્પણ_04💥*
🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳
*💥ઈસરોની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાવા જઈ રહ્યું છે…🌚ચદ્રયાન 2🌕 ના લોન્ચિંગથી ઈસરો ઇતિહાસ સર્જવા જઈ રહ્યું છે…🌑🌚તયારે શું છે 🌙ચદ્રયાન 2🌙 મિશન, જોઈએ આ અહેવાલમાં…*
*💥ચદ્રયાન-2ની મિશન ડાયરેક્ટર રિતૂ કરિધલને રોકેટ વુમન ઓફ ઈન્ડિયા *
🇬🇵🌙🇬🇵🌙🇬🇵🌙🇬🇵🌙🇬🇵🌙🇬🇵
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
*ઈસરોના અધ્યક્ષ ડો. કે સિવને ચંદ્રયાન-2ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, અમે મહિલાઓ અને પુરુષોમાં કોઈ અંતર રાખતા નથી. 🎯🎯🎯💥ઈસરોમાં અંદાજે 30 ટકા મહિલાઓ કામ કરે છે. આ પહેલી વાર નથી કે જ્યારે ઈસરોમાં મહિલાઓએ કોઈ મોટા અભિયાનમાં ભૂમિકા ભજવી હોય. 💥💥આ પહેલાં મંગળ મિશનમાં પણ આઠ મહિલાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 

*🎯👇👇તો આવો જાણીએ કોણ છે રિતૂ કરિધલ અને એમ. વનીતા.👇👇*
🎯💥👉રિતૂ રોકેટ વુમન ઓફ ઈન્ડિયાના નામથી ઓળખાય છે

*🎯👇પરોજેક્ટ ડાયરેક્ટર એમ. વનિતા❇️🙏❇️💥*

🎯💥એમ. વનિતા ચંદ્રયાન-2માં પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે કામ કરે છે. વનિતાએ પાસે ડિઝાઈન એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. અને એસ્ટ્રોનોમિકલ સોસાઈટી ઓફ ઈન્ડિયાથી 2006માં બેસ્ટ વુમન સાયન્ટિસ્ટનો એવોર્ડ પણ મળેલો છે. તે ઘણાં વર્ષોથી સેટેલાઈટ પર કામ કરતાં આવ્યા છે. વનિતા આ પ્રોજેક્ટના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક નજર રાખશે. પ્રોજેક્ટનું તમામ કામ તેમની દેખરેખમાં થશે.

⭐️⚡️🌒⚡️વિજ્ઞાનના વિષયોના જાણકાર પલ્લવ બાગલા જણાવે છે કે પ્રોજેક્ટ ડિરેક્ટર પર કોઈ પણ અભિયાનની સંપૂર્ણ જવાબદારી હોય છે. એક મિશનના એક જ પ્રોજેક્ટ ડિરેક્ટર હોય છે. જ્યારે એક મિશન પર એકથી વધુ મિશન ડિરેક્ટર હોઈ શકે છે, જેમ કે ઑર્બિટ ડિરેક્ટર, સેટેલાઇટ કે રૉકેટ ડિરેક્ટર. રીતુ કરિધલ કયા મિશન ડિરેક્ટર છે એ સ્પષ્ટ નથી.

☄️🌒💥એમ. વનીતાને આમાં પ્રોજેક્ટનાં દરેક પાસાંઓનું ધ્યાન રાખવું પડશે. જેનાથી અભિયાન સફળ થઈ શકે. તેમની ઉપર પ્રોગ્રામ ડિરેક્ટર હોય છે.

*👩‍🦱👩‍🦱રૉકેટ વુમન ઑફ ઇન્ડિયા તરીકે ઓળખાતાં રીતુ કરિધલ👩‍🦱👩‍🦱*

*🕵‍♀🕵‍♀ચદ્રયાન-2નાં મિશન ડિરેક્ટર રીતુ કરિધલને રૉકેટ વુમન ઑફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. તેઓ માર્સ ઑર્બિટર મિશનમાં ડેપ્યુટી ઑપરેનશન્સ પણ રહી ચૂક્યાં છે. કરિધલ ઍરોસ્પેસમાં એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. તેઓ લખનઉ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં છે.*

🕵‍♀🕵‍♀વર્ષ 2007માં તેમને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે ઇસરો યંગ સાયન્ટિસ્ટનો ઍવૉર્ડ પણ મળ્યો હતો.

🕵‍♀કરિધલને બાળપણથી જ વિજ્ઞાનમાં ખાસ રસ હતો. માર્સ ઑર્બિટર મિશન બાદ એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "હું ચંદ્રનો આકાર વધવા અને ઘટવાની વાતથી બહુ આશ્ચર્ય પામતી અને અંતરિક્ષના અંધકારની પેલે પારની દુનિયા વિશે જાણવા મથતી."

🕵‍♀🕵‍♀ફિઝિક્સ અને મેથ્સ રીતુના ગમતા વિષયો હતા. તેઓ નાસા અને ઇસરોના પ્રોજેક્ટ્સ વિશે અખબારોનાં કટિંગ સાચવી રાખતાં. સ્પેસ સાયન્સ સાથે જોડાયેલી દરેક નાની વાત સમજવાની કોશિશ કરતાં.

🕵‍♀🕵‍♀વિજ્ઞાન અને અંતરિક્ષ બાબતે તેમનો જુસ્સો જ તેમને ઇસરો સુધી લઈ આવ્યો. તેઓ જણાવે છે, "પોસ્ટ ગ્રૅજ્યુએટ ડિગ્રી પૂરી કર્યા પછી મેં ઇસરોમાં નોકરી માટે અરજી કરી હતી. આ રીતે હું સ્પેસ સાયન્ટિસ્ટ બની શકી."

👩‍🎓👩‍🎓jતેઓ લગભગ 20-21 વર્ષથી ઇસરોમાં ઘણા પ્રોજેક્ટમાં કામ કરી ચૂક્યાં છે. તેમાં માર્સ ઑર્બિટર મિશન સૌથી મહત્ત્વનું છે.
🌛તમણે કહ્યું, "હું પૃથ્વી પર રહેતી મહિલા છું, એક ભારતીય મહિલા જેને ઉત્તમ તક મળી."

*🌞🌞🌞શ છે ચંદ્રયાન-2 અભિયાન*

👉ચદ્રયાન-2 એક ખાસ ઉપગ્રહ છે, કારણ કે તેમાં એક ઑર્બિટર છે, એક 'વિક્રમ' નામનું લૅન્ડર છે અવે 'પ્રજ્ઞાન' નામનું રોવર છે.

👉પહેલી વખત ભારત ચંદ્રની સપાટી પર સોફ્ટ લૅન્ડિંગ કરશે જે સૌથી મહત્ત્વનું કામ હોય છે.

👉તનો કુલ ખર્ચ 600કરોડ રૂપિયાથી વધુ ગણાવવામાં આવે છે. 3.8 ટન વજનના ચંદ્રયાન-2ને જીએસએલવી માર્ક-3 દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે.

👉ભારત પોતાના ઉપગ્રહની છાપ ચંગ્ર પર છોડશે, એ બહુ મહત્ત્વનું મિશન છે. ઇસરો માને છે કે મિશન સફળ થશે.

👉આ પહેલાં ચંદ્રયાન-1નું મિશન બે વર્ષનું હતું. જેમાં ખરાબી આવવાને કારણે એ મિશન એક વર્ષમાં પૂરું થઈ ગયું હતું. એ દૃષ્ટિએ જોતાં ઇસરો કહે છે કે ચંદ્રયાન-1માંના અનુભવમાંથી શીખીને ચંદ્રયાન-2 મિશનની ખામીઓને દૂર કરવામાં આવી છે.
🎍ચદ્રયાન -1નું મિશન બે વર્ષનું હતું પરંતુ તેમાં ખરાબી આવ્યા બાદ આ મિશન એક વર્ષમાં જ સમાપ્ત થઈ ગયું.

👉એ પ્રમાણે જો જોવામાં આવે તો ઇસરો કહે છે કે તેણે ચંદ્રયાન-1માંથી બોધ લઈને ચંદ્રયાન-2 મિશનમાં તેમણે બધી ખામીઓને દૂર કરી દીધી છે.

🌺ઇસરોએ કહ્યું છે કે તેણે

જ્ઞાન સારથિ, [14.07.19 09:59]
ચંદ્રયાન-2ને એ રીતે બનાવ્યું છે કે તેનું ઑર્બિટર આખા વર્ષ દરમિયાન ચંદ્રની કક્ષામાં કામ કરે અને લેંડર તેમજ રોવર ધરતીના 14 દિવસ માટે ચંદ્રની સપાટી પર કામ કરશે.

👉લડર અને રોવર 70 ડિગ્રીની અક્ષાંશ પર ચંદ્રમાંના દક્ષિણ ધ્રુવ પર જઈ રહ્યા છે. આજ સુધી કોઈ દેશે કોઈ પણ મિશન આટલા દક્ષિણી બિંદુ પર નથી કર્યું.

☄️ભારત ત્યાં જઈ રહ્યું છે જ્યાં આજ દિન સુધી કોઈ દેશે જવાની હિંમત કરી નથી.

👉ઇસરોનું માનવું છે કે દક્ષિણ ધ્રુવમાં ચંદ્રની સપાટી પર પાણીના કણ મળશે અને જો પાણી મળે છે તો આગામી દિવસોમાં ક્યારેય ત્યાં રહેવું પડે તો તે રસ્તો ખોલી શકે છે.

☄️પાણીની શોધ અને પાણી મળી જાય તો ત્યાં રહેવાની આશા, આ ચંદ્રયાન-2નો ઉદ્દેશ છે.

*🎍ભારત મનુષ્યને ક્યારે ચંદ્ર પર મોકલશે?💁‍♂💁‍♂💁‍♂*

ભારતના અંતરિક્ષ કાર્યક્રમનું લક્ષ્ય અત્યાર સુધી પોતાની જનતાને તેનાથી લાભ પહોંચાડવાનો હતો. તેમાં ઇસરો ઘણી હદે સફળ રહ્યું છે.

💁‍♂ભારતના ખેડૂત હોય, માછીમારો હોય કે તમે અને અમે કે જેઓ એટીએમથી પૈસા કાઢી શકીએ છીએ, તે માત્ર આપણા ઉપગ્રહની મદદથી જ થાય છે.

💁‍♂આગામી સમયમાં ઇસરો વિજ્ઞાનનું કામ કરવા માગે છે. તેમાં તે પાછળ રહેવા માગતું નહીં.

💁‍♂ઇસરોનો ઉદ્દેશ છે કે તે જલદી 2022 સુધી ગગનયાનથી એક ભારતીયને ભારતની જમીન પરથી અને ભારતને રૉકેટથી અંતરિક્ષમાં મોકલે.

💁‍♂વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેનો વાયદો કરી ચૂક્યા છે કે ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પહેલા આ મિશન પૂર્ણ કરી લેવામાં આવશે.

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi





No comments:

Post a Comment