Sunday, July 14, 2019

આતંકવાદ --- Terrorism

જ્ઞાન સારથિ, [13.07.19 18:54]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*આવનારા જી.પી.એસ.સી અને ડી.વાય.એસ.ઓ પ્રિલિમનરી પરીક્ષા માટે ઉપયોગી મુદ્દો*
😈💩😈💩😈💩😈💩😈💩😈
*💩👽💩👽આતંકવાદ👻💀👻*
😈💩😈💩😈💩😈💩😈💩😈
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
*👉 😈આતંકવાદ👿 આ શબ્દ આપણે છેલ્લા ધણા દિવસથી વધુ સાંભળવામાં આવી રહ્યો છે...*
*😏મિત્રો આ એક વૈશ્વિક સમસ્યા છે.*

*🤖👾👽આતંકવાદ: અર્થ: આતંક = ભય ---- વાદ= વિચાર અથવા સિદ્ધાંત એટલે કે હિંસા દ્વારા ભય અથવા ડર દ્વારા ઉત્પન્ન કરવાની વિચારધારા.*

*👽👾🤖મિત્રો, આતંકવાદને ‘ઓસામાવાદ’ તરીકે ઓળખી શકાય તેવો ટેરર ઉત્પન્ન કરનારનું પણ આખરેપતન થયું.*
પણ આ 👹આતંકવાદને સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં પ્રશ્નરૂપે કે નિબંધલેખનમાં સામેલ કરી શકાય તેવી માહિતી સ્વરૂપે જાણીએ.


*👉આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે જયારે વિદેશ પ્રવાહમાં હોય છે ત્યારે આતંકવાદ વિશે જરૂર ચર્ચા કરવામાં આવે છે..*
*👉અમેરિકા , ઇઝરાયેલ , જી~૨૦ કે કોઈ પણ દેશની મુલાકાત હોય ત્યાં હંમેશા આતંકવાદ મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે..*

*🎯👉પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જે મુલાકાત કરી તેમાં સૌથી વધુ આતંકવાદનો મુદ્દો છવાયેલો રહ્યો. બંને દેશોએ આતંકવાદ વિરુદ્ધ મળીને લડવાની પ્રતિબદ્ધતા જતાવતા પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ પર કડણ વલણ બતાવ્યું છે..*

*💠👁‍🗨👉પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાથે મળીને આતંકવાદ વિરુદ્ધ જારી લડાઈને વધુ મજબુત કરવા અને આતંકવાદઓને મળી રહેલા સેફ હેવનને ખતમ કરવાનો પણ સંકલ્પ લીધો. મોદીએ ટ્રમ્પ સાથે થયેલી પોતાની પહેલી મુલાકાતને ભારત અને અમેરિકાના સંબંધોનું એક મહત્વનું પાનું ગણાવ્યું. ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં આયોજિત પોતાના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં પીએમ મોદીએ પત્રકારોને જણાવ્યું કે આતંકવાદને ખતમ કરવો એ અમારી સૌથી મોટી પ્રાથમિકતાઓમાથી એક છે.*

*👁‍🗨👉 મખ્ય પરીક્ષામા પણ આતંકવાદ પર પ્રશ્નો પૂછાતાં હોય છે....*

👁‍🗨👉ચલો આજે  વાત કરીશું આતંકવાદ વિશે....

*👁‍🗨✅♻️🎯આતંકવાદ👁‍🗨✅✅🎯♻️*

*😈😈આતંકવાદ એટલે ???????💩*

*👹👾👽સામાન્ય વ્યાખ્યા:🇮🇳👉* ‘આતંકવાદ એટલે એવો રસ્તો કે ઉપાય જેમાં એક સંગઠિતસમૂહ અથવા જૂથ પોતાના નિશ્વિત હેતુઓની પ્રાપ્તિ માટે હિંસાનો યોજનાબદ્ધઉપયોગ કરે છે.’

*👽👾🤖ભારત સરકારના સંદર્ભમાં વ્યાખ્યા:💠👉* સરકાર અથવા સામાન્ય જનતાને આતંકીતકરવી, વિભિન્ન વર્ગોમાં વૈમનસ્ય વધારવું તથા કાયદો વ્યવસ્થાનો ભંગ કરવાનાહેતુથી બોમ્બવિસ્ફોટ કરવો, ભયાનક શસ્ત્રનો પ્રયોગ કરવો, જાહેર સંપત્તિનેનષ્ટ કરવી તથા આવશ્યક સેવાઓમાં ભંગાણ પાડવા જેવા નકારાત્મક કાર્યો નેઆતંકવાદી કૃત્ય કહેવામાં આવે છે.

*😈આતંકવાદ ની ચોક્કસ વ્યાખ્યા બાબતે નોંધપાત્ર મતમતાંતરો હોવા છતાં, 👺 મોટા ભાગે નિદોર્ષો , નિઃશસ્ત્રો  અને સરકારો તરફ વ્યવસ્થિત રીતે ડર ફેલાવવા માટે  અને તેમ કરીને પોતાના રાજકીય,સૈદ્ધાન્તિક અથવા ધાર્મિક હેતુઓ માટે પ્રસાર માધ્યમોનું ધ્યાન ખેંચવા માટે જાણીજોઈને આચરવામાં આવેલી હિંસા અથવા હિંસાની ધમકી/ભય  ને આતંકવાદ તરીકે ઓળખવામાં આવે છે, અને તેને જુલમગાર માનવામાં આવે છે.*

*☝️🤖👾આ માનદંડોમાંથી અનેક અથવા તમામ સાથે મળતી ક્રિયાને મોટા ભાગે આતંકવાદ કહેવામાં આવે છે.* આ શબ્દપ્રયોગ સરકાર અથવા ધાર્મિક નેતાઓને માટે વપરાઈ શકે કે કેમ અને યુદ્ધકાળની ગતિવિધિઓને તેના અર્થમાં સમાવિષ્ટ કરવી કે નહીં તે બાબતે નોંધપાત્ર મતભેદો છે. વધુમાં, આતંકવાદ/ત્રાસવાદ અને અપરાધ વચ્ચેનો ભેદ પણ ચોક્કસ રીતે દર્શાવવો અઘરો છે.

*👻👾🤖આ શબ્દનો રાજકીય અને ભાવનાત્મક રીતે ઉપયોગ કરવામાં આવે છે અને તે સખત નકારાત્મક અર્થછટાઓ ધરાવે છે.*
💠👉તને વાપરનારની વિચારસરણી અને તે જે સંદર્ભમાં પ્રયોજાયો હોય તેના પર મોટા ભાગે તેના અર્થનો આધાર રહે છે. આ શબ્દની એકસોથી વધુ વ્યાખ્યાઓ અભ્યાસુઓને મળી છે.
*💠👉અત્યારે, આંતરરાષ્ટ્રીય ધોરણે સ્વીકૃત હોય તેવી કોઈ વ્યાખ્યા નથી. સરકારો પ્રતિપક્ષોને તેમની બિનકાયદેસરતા પુરવાર કરવા માટે આતંકવાદીઓ તરીકે સંબોધે છે.* કેટલાકના મતે આતંકવાદી શબ્દ એટલી પ્રત્યયાત્મક સમસ્યાઓથી ઘેરાયેલો છે કે તેના બદલે હિંસાત્મક બિન-રાજકીય કર્તા શબ્દપ્રયોગ વધુ સારો પ્રયોગ છે.

*👻💀👻આતંકવાદ શબ્દનો ઉદ્ભવ👻💀👻💀*

*👻"ટેરર (આતંક)" શબ્દ લૅટિનના ટેરેરે એટલે કે "ભય પમાડવું" પરથી બન્યો છે.*
*👹105 ઈ.સ.પૂર્વે, રોમમાં કિમ્બ્રી સમુદાયના યૌદ્ધાઓના આક્રમણના પ્રતિભાવમાં જે ભય અને કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી તેને તેઓ ટેરર કિમ્બ્રીકસ કહેતા. જેકોબિનોએ ફ્રેન્ચ ક્રાંતિ દરમ્યાન આતંકનું સામ્રાજય સ્થાપતી વખતે આ પૂર્વાધાર લીધો હતો.*
*👹 જકોબિનોએ સત્તા ગુમાવી, તે પછી "આતંકવાદી" શબ્દ નિંદા માટે વપરાતો શબ્દ બની રહ્યો.*
*👹👹 અલબત્ત, આતંકનું સામ્રાજય સરકાર દ્વારા સ્થાપવામાં આવ્યું હોવા છતાં, આધુનિક સમયમાં "આતંકવાદ" શબ્દ, સામાન્ય રીતે કોઈ ખાનગી જૂથ દ્વારા નિર્દોષ લોક

જ્ઞાન સારથિ, [13.07.19 18:54]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ોની હત્યા કરીને  પ્રસાર-માધ્યમોનું ધ્યાન ખેંચવાના અર્થમાં વાપરવામાં આવે છે.*
*👹શબ્દની આ અર્થછટા છેક સરગેય નેચાયેવ , કે જેણે પોતાની જાતને એક "આતંકવાદી" ગણાવી હતી, ત્યાં સુધી જોઈ શકાય છે.*

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial

જ્ઞાન સારથિ, [13.07.19 18:54]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
😈💩😈💩😈💩😈💩😈💩😈
*💩👽💩👽આતંકવાદ👻💀👻*
😈💩😈💩😈💩😈💩😈💩😈
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
(ભાગ 2)
*👉 😈આતંકવાદ👿 આ શબ્દ આપણે છેલ્લા ધણા દિવસથી વધુ સાંભળવામાં આવી રહ્યો છે..મિત્રો આ એક વૈશ્વિક સમસ્યા છે.*

*🤖👾👽આતંકવાદ: અર્થ: આતંક = ભય ---- વાદ= વિચાર અથવા સિદ્ધાંત એટલે કે હિંસા દ્વારા ભય અથવા ડર દ્વારા ઉત્પન્ન કરવાની વિચારધારા*

*🤖👾નવેમ્બર 2004માં, યુનાઈટેડ નેશન્સ સિકયોરિટી કાઉન્સિલના એક રિપોર્ટમાં આતંકવાદને કોઈ પણ એવી ગતિવિધિ ઠરાવી હતી કે "જે પ્રજાને ડરાવવા/ધમકાવવાના અથવા સરકાર કે આંતરરાષ્ટ્રીય સંગઠનને કશુંક કરવા કે કશું કરવાથી રોકવા માટે ફરજ પાડવાના હેતુથી સામાન્ય નાગરિકો કે નિઃશસ્ત્ર લોકોની હત્યા કરવાનો કે તેમને ગંભીર શારીરિક હાનિ પહોંચાડવાનો ઈરાદો રાખે છે"..*

*👾🤖👾ઘણા દેશોમાં, અન્ય હેતુઓ માટે કરાતા અપરાધો કરતાં આતંકવાદી પ્રવૃત્તિઓને કાયદેસર જુદી પાડવામાં આવી છે, અને "આતંકવાદ"ને ધારાસભામાં કાયદો બનાવીને સ્પષ્ટ કરવામાં આવ્યો છે; 👹આતંકવાદની કાયદા મુજબની વ્યાખ્યાઓમાંના સામાન્ય સિદ્ધાન્તો તેના અર્થ બાબતે સર્વસંમતિ સધાતી જોવા મળે છે અને તે જુદા જુદા દેશોમાંના કાયદાનું અમલીકરણ કરનારી વ્યકિતઓ વચ્ચે સહકારના સંબંધો પોષે છે.*
*👹આ વ્યાખ્યાઓમાંથી કેટલીકમાં અતિક્રમણ કરાયેલા દેશમાં , નાગરિકો દ્વારા આક્રમણખોરો સામે હિંસાનો ઉપયોગ કાયદેસરની ગણવા બાબતેની શકયતાને કયાંય જોવામાં જ નથી આવતી.*
*👹બીજી વ્યાખ્યાઓ માત્ર પ્રતિરોધ ચળવળો કે જે હિંસાત્મક પગલાંથી આક્રમણખોરોનો વિરોધ કરે છે અને જેમાં સામાન્ય નાગરિકો અને નિઃશસ્ત્રોનો કોઈ ભેદભાવ વિના ભોગ લેવાય છે તેને જ આતંકવાદી જૂથો તરીકે લેબલ કરવામાં આવે છે, અને આમ હિંસાના ન્યાયસંગત અને ગેરકાયદેસર ઉપયોગ વચ્ચે ભેદ સ્પષ્ટ કરે છે. છેવટે, આ તફાવત એ માત્ર
રાજકીય નિર્ણય જ છે.*

*👹આતંકવાદની વિશેષતાઓ:👹👹*

*આતંકવાદમાં નીચેનાનો સમાવેશ થાય*
૧. રાજ્ય તથા સમાજવિરોધી કૃત્ય છે.
૨. સમાજ અમાન્ય અને ગેરકાયદે કૃત્ય
૩. આમાં હિંસાનોપ્રયોગ એવી રીતે કરાય છે કે આતંકવાદી ઘટનાનો વધુને વધુ પ્રચારપ્રસાર થાય.લોકોનું, વિશ્વનું તે તરફ ધ્યાન ખેંચાય.
૪. હિંસા તથા હિંસાની ધમકીઓ
૫.જનસામાન્યમાં હતાશા, લાચારી અને ભયનું વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવે છે.

*💀👽💀આતંકવાદના કારણો:🤖👾*

👺આજે સમગ્ર વિશ્વ આતંકવાદની આગમાં સળગી રહ્યું છે ત્યારે ભારત જેવો વિશાળ લોકશાહી દેશ છેલ્લા બે દશકાથી વધુ સમયથી આ સમસ્યાથીગ્રસ્ત અને ત્રસ્ત છે. સાથે સાથે વિશ્વનો સૌથી લોકશાહી દેશ યુ.એસ.એ. પણઆતંકવાદનો સૌથી કડવો આસ્વાદ માણી ચૂકયો છે અને તેના બદલામાં જ તેણે આતંકવાદના સૌથી મોટા આકાને તાજેતરમાં ઢાળી દીધો છે. આતંકવાદના કારણોવિસ્તાર અને પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે.
👹મખ્ય કારણો નીચે મુજબ ગણી શકાય.
👺૧. કોઇ પણ ક્ષેત્ર/ વિસ્તારમાં ઓળખ (identity crisis)ની સમસ્યા. દા.ત. રશિયામાં ચેચેન્યાનું સ્વરૂપ
👺૨. નબળી સામાજિક આર્થિક પરિસ્થિતિ. ઉ.દા. નેપાળમાં માઓવાદી.
👺૩. રાજકીયકારણો કોઇ રાષ્ટ્ર કે વિસ્તારમાં કોઇ ચોક્કસ સમુદાય ને રાજ્ય સત્તામાંપૂર્ણ પ્રતિનિધિત્વ ન મળવા કે તેના અધિકારોનું હનન કરવું જેમ કેશ્રીલંકામાં તામિલોના હિતો માટે લડેલ LTTE સમુદાય.
👺૪. ધાર્મિક ભાવનાઓ/ ધર્મઝનૂનના કારણે આતંકવાદ, પોતાના ધર્મપ્રત્યે અસુરક્ષા/ અસલામતીની લાગણી.
*👻દા.ત. જમ્મુ-કાશ્મીરનો આતંકવાદ. આ પ્રકારના આતંકવાદમાં ધાર્મિક પરિબળ રાષ્ટ્રભાવના તરીકે ઉપસતું હોય છે.*

*👽👾આતંકવાદના પ્રકાર:👾👽🤖*

*💀(A) ૧. રાજકીય આતંકવાદ, ૨. સાઇબર આતંકવાદ, ૩. જૈવ આતંકવાદ, ૪. ધાર્મિક આતંકવાદ (સ્વાત ઘાટી)*

💀(B) ૧. સીમા પારનો આતંકવાદ પડોશી દેશમાં આતંકવાદના માધ્યમથી દેશમાંઅસ્થિરતા (પાકિસ્તાન),
૨. વિચારધારાત્મક આતંકવાદ ધર્મના આધાર વગર કોઇવિચારધારાથી પ્રેરિત થવું. દા.ત. માઓવાદ , નકસલવાદ,
૩. આંતરરાષ્ટ્રીય આતંકવાદ
દા.ત. અલ કાયદા વગેરે દ્વારા ચલાવાતો આતંકવાદ

*🚫🚫દનિયાના મહત્વપૂર્ણ આતંકવાદી સંગઠનો:🚫🚫*

💢૧. ULFA - United Liberation Force of Aassam-
બોડો - LTTE
💢૨. અલકાયદા
💢૩. હમાસ- હજિબ્બુલ્લાહ (લેબેનોન)
💢૪. આઇરીશ રીપબ્લિકન આર્મી (આર્યલેન્ડ)
💢૫. જૈશ-એ-મોહમ્મદ (પાકિસ્તાન)

*♨️♨️આતંકવાદ રોકવાના ઉપાય :⛔️*

☢️(A) ટૂંકાગાળાના/ તાત્કાલિક ઉપાય: સર્વપ્રથમ આતંકવાદી સંગઠનો પર સુરક્ષાબળોના માધ્યમથી ત્વરિત કાર્યવાહી કરવી જોઇએ.

☢️(B) લાંબાગાળાના/ દીર્ઘકાલિક ઉપાયો

(બાકીની વિગતો આવતી કાલે)

*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial

No comments:

Post a Comment