Sunday, July 14, 2019

વિશ્વ બેંક -- World Bank

જ્ઞાન સારથિ, [13.07.19 19:43]
*👩‍🦱👩‍🦱👩‍🦱અશુલા કાન્ત👩‍🦱👩‍🦱👩‍🦱*
*🔖💥🎯અશુલા કાન્ત (ભારતીય) બન્યાં વિશ્વબેન્કના પ્રથમ મહિલા MD અને CFO👇❇️❇️👇*
👩‍🦱👥👩‍🦱👤👩‍🦱👥👩‍🦱
*✍🏻યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi

🤟🤟👏👏સટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના મેનેજિંગ ડિરેક્ટર અંશુલા કાન્તને વર્લ્ડ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
🙌👏વિશ્વ બેન્કના અધ્યક્ષ ડેવિડ મલ્પાસે શુક્રવારે આ જાણકારી આપી ઘોષણા કરી હતી. મલ્પાસે કહ્યું કે, મેનેજિંગ ડિરેક્ટર અને CFO તરીકે કાન્ત વિશ્વ બેન્ક ગ્રુપમાં નાણાકીય જોખમ સંચાલકની જવાબદારી સંભાળશે. તે અધ્યક્ષને રિપોર્ટ કરશે.

👏🤝 નાણાકીય, બેન્કિંગના 35 વર્ષનો અનુભવ છે. અન્ય મુખ્ય સંચાલક કામોમાં તે નાણાકીય રિપોર્ટિંગ, રિસ્ક મેનેજમેન્ટ અને અન્ય નાણાકીય સંસાધનોની ગતિવિધી પર વિશ્વ બેન્કના CEO સાથે મળીને કામ કરશે.
👐🙌SBIના CFO તરીકે કાન્તે 38 બિલિયન અમેરિકન ડોલરનું મહેસૂલ અને 500 બિલિયન અમેરિકન ડોલરની કુલ સંપતિનું સંચાલન કર્યું. તેમણે મૂડી આધારમાં ઘણા સુધાર કર્યા અને પોતાના જનાદેશમાં SBIની દીર્ધકાલિન સ્થિરતા પર ધ્યાન કેન્દ્રીત કર્યું. વિશ્વ બેન્કે જણાવ્યું કે, તે સપ્ટેમ્બર 2018થી મેનેજિંગ ડિરેક્ટર અને બોર્ડના સભ્ય છે.



“She’s excelled at a diverse array of leadership challenges including risk, treasury, funding, regulatory compliance and operations. I look forward to welcoming her to our management team as we work to increase our effectiveness in supporting good development outcomes.” 

Ms. Kant will be responsible for financial and risk management and report to Mr. Malpass. Her duties will include risk management and financial reporting and she will work with the Bank’s CEO to mobilise financial resources.

Ms. Kant has holds an Honours degree in Economics from Lady Shri Ram College and a post-graduate degree in Economics from the Delhi School of Economics.

*👇👇વિશ્વ બેંક🌎🌍🌍*


⭐️🌟વર્લ્ડ બેંકની સ્થાપના 'બ્રિટન વુડ્સ' સંમેલન દરમ્યાન થઇ હતી. 🌝ત ઇ.સ ૧૯૪૬માં સક્રિય બની તથા ઇ.સ ૧૯૪૭થી યુ.એન.ના અંગ તરીકે કાર્યરત થઇ. વર્લ્ડ બેન્કનો ઉદ્દેશ એ હતો કે બીજા વિશ્વ યુદ્ધના કારણે આર્થિક રીતે જર્જરીત થઇ ગયેલા દેશોના અર્થ તંત્રને પુન:જીવીત અને વિકસિત કરવાં.

🌟સત્ર👉વર્કિંગ ફોર ધ વર્લ્ડ ફ્રી ઓફ પોવર્ટી

🎯રચના જુલાઇ, ૧૯૪૫

🎯પરકાર આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા કાયદાકીય સ્થિતિ સંધિ

🎯મખ્યમથક
વોશિંગ્ટન ડી.સી., યુએસએ

Membership

૧૮૯ દેશો (IBRD)
૧૭૩ દેશો (IDA)

Key people
David Malpass
(President)

Kristalina Georgieva
(Chief Executive Officer)

Penny Goldberg
(Chief Economist)


કોઈ પણ દેશને આર્થિક સહાયની જરૂર પડે ત્યારે એ સૌપ્રથમ વર્લ્ડ બેંકનો દરવાજો ખખડાવે છે. વર્લ્ડ બેંક દુનિયાના મોટાભાગના દેશોને જોડતી કડી છે અને આર્થિક સંતુલન બનાવવામાં મદદ કરે છે.

*✍🏻યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi

No comments:

Post a Comment